SURAT
પાલ ચાર રસ્તા પર પાણીની લાઈન વારંવાર તૂટતાં લોકો પરેશાન, કાયમી ઉકેલની માંગ, દર 8 દિવસે તૂટે છે લાઈન
સુરત મહાનગરપાલિકા દ્વારા એક તરફ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર વધારવા માટે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી...