SURAT
પ્રામાણિકતા અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ: સુરત એરપોર્ટ પર મહિલા મુસાફરને પરત મળ્યું 3.5 લાખનું કંગન
સીઆઈએસએફ (CISF) એટલે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે ફરી એકવાર પોતાની પ્રામાણિકતા, સતર્કતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનો શ્રેષ્ઠ દાખલો રજૂ કર્યો છે....