Business
ઓક્ટોબરમાં છૂટક અને જથ્થાબંધ બંને મોંઘવારીએ મૂકી માઝા, બળતણ અને વીજળીના ભાવમાં ભડકાથી પ્રજા પર બેવડો માર
દેશની સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ સતત ભારે પડતો જઈ રહ્યો છે. ઓક્ટોબર 2026ના આંકડાઓ અનુસાર, જથ્થાબંધ બજારની મોંઘવારી (Wholesale Price Index...