National
રેલવેમાં સ્વચ્છતા અંગે કડકાઈ, કચરો ફેંકવાથી લઈને થૂંકવા સુધી બદલાયા નિયમો, દંડ 500થી વધારી 1000 કરાયો
ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. જો તમે ટ્રેનમાં, પ્લેટફોર્મ પર અથવા રેલવે સ્ટેશનના કોઈપણ વિસ્તારમાં કચરો ફેંકો છો,...