World
ચીનમાં મધરાતે ધરા ધ્રુજી, 5.2ની તીવ્રતાના ભૂકંપે મચાવ્યો વિનાશ, 7000 લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
ચીનના દક્ષિણ ભાગમાં આવેલા Guangxi સ્વાયત્ત પ્રદેશમાં સોમવારની મધરાતે આવેલા જોરદાર ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા ધરાવતા...