Gujarat
સોમનાથ મંદિર સહિત ગુજરાતના ત્રણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ દોડતી થઈ
ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર, ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ્ અને અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની...