બિહાર સરકારે ચૂંટણી જીતવા દારૂબંધી લાગુ કરી. સખ્ત અમલ કરતાં જોરદાર વિરોધ થયો. સાથે તિજોરી ખાલી થઇ ગઇ. ગામેગામ બુટલેગરો અને પોલીસની મીલીભગતથી દારૂનું ખાનગીમાં વેચાણ થવા લાગ્યું. બિહારમાં દારૂબંધીને લાગુ કરતાં પહેલાં ઘણી બધી બાબતોની ચર્ચા જરૂરી હતી. નશાખોર લોકોને ધીરે ધીરે ડોઝ આપવાનો હતો. બુટલેગરો પેદા થતા નહીં. અગાઉ આંધ્ર-હરિયાણા સરકારે દારૂબંધી કરી હતી. તરત જ ઉઠાવી લીધી.
વલ્લભ વિદ્યાનગર – જગદીશ ડી. ઉપાધ્યાય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હાસ્યાસ્પદ દારૂબંધી
By
Posted on