વડોદરા:;આજે વહેલી સવારે વડોદરા શહેરના વાઘોડિયા ગાજરાવાડી રોડ પર આવેલા જગન્નાથ કોમ્પ્લેક્સમાં શૌચાલયમાં નિષ્ઠુર માતા પોતાના નવજાત મૃત બાળકને ત્યજી ફરાર થઈ...
નવલખી ગ્રાઉન્ડમાં પોલીસ દ્વારા આયોજિત બિફોર નવરાત્રીના ગરબા રદ વરસાદના કારણે મેદાનમાં કાદવ કિચ્ચડ થઈ જતા પોલીસ વિભાગે ગરબા કેન્સલ કર્યા વડોદરા...
કાલોલ: ઘુસરના જાગૃત નાગરિક કરશનભાઈ નજરૂભાઈ રાઠવાએ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને કાલોલ ના ઈ ટી.ડી.ઓ ને તા.૫/૮/૨૦૨૫ ના રોજ લેખિતમાં...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરની તેમની મુલાકાત દરમિયાન તેમણે 34,200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે...
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફના એક નિવેદનને ભારે ચર્ચા જગાવી છે. એક ટીવી ચેનલના ઈન્ટરવ્યુમાં આસિફે કહ્યું કે જો પાકિસ્તાન પર કોઈ દેશ...
ગેસ વિભાગની ટીમે દોડી આવી ત્વરિત કામગીરી હાથધરી સદ્ નસીબે કોઈ જાનહાની થતા તળી હતી ( પ્રતિનિધી )વડોદરા,તા.20 વડોદરા શહેરના સુસેન રોડ...
કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદારી લેશે? મહોત્સવના આયોજકો વિરુદ્ધ ધારાશાસ્ત્રી મેદાનમાં એન્ટ્રી-એક્ઝિટ માટેની વ્યવસ્થાનો અભાવ : ખેલૈયાના જીવ જોખમમાં માતાજીના...
એશિયા કપનો બહિષ્કાર કરવાની ધમકી આપનાર પાકિસ્તાનને મોટી શરમનો સામનો કરવો પડી રહ્યો છે. હવે, તેના પોતાના અધિકારીઓ તેના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી...
સુરત જિલ્લાના અબ્રામા તાલુકાના સેગવા સ્યાદલા ગામની સર્વે નંબર 105 વાળી ગૌચર જમીનમાંથી વહીવટી તંત્રની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે પાકા રસ્તાનું નિર્માણ...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક સૈનિક શહીદ થયો છે. શુક્રવારે શરૂ થયેલા આ ઓપરેશન દરમિયાન એક...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ તા.20 સપ્ટેમ્બર શનિવારે મુંબઈના ઈન્દિરા ડોક ખાતે મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ (MICT)નું ઉદ્ઘાટન કર્યું. આ વિશ્વ કક્ષાનું...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે મોટા ફેરફારો જાહેર કર્યા છે. આ વિઝાની ફી હવે સીધી જ $100,000 (લગભગ રૂ.90 લાખ)...
મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી કોમના લોકોમાં ભારે રોષ, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો સિટી પોલીસ...
બોરસદના સિગલાવ ગામના વતની કિરણબેન પટેલ અમેરિકામાં પોતાના સ્ટોર પર એકલા હતા તે વખતે બુકાનીધારીએ સ્ટોરમાં ઘુસી આડેધડ ફાયરિંગ કર્યું(પ્રતિનિધિ) આણંદ તા...
મણિપુરમાં ફરી એકવાર અર્ધલશ્કરી દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે બિષ્ણુપુર જિલ્લામાં સશસ્ત્ર માણસોના એક જૂથે આસામ રાઇફલ્સના વાહન પર હુમલો...
ગોત્રી GMERS હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલી બાળકીની ગોધરાની ટોળકી દ્વારા કથિત તસ્કરી અંગે પોલીસ ફરિયાદ માત્ર ત્રણ દિવસની બાળકીને ન્યુમોનિયા થયો હોવાથી...
હિન્દી ફિલ્મ “હોમબાઉન્ડ” ને 2026 ના ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર શ્રેણીમાં...
યાસીન મલિકે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામાથી દેશમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ ભાજપ પર નિશાન સાધતા તેને મત ચોરીથી...
ઇઝરાયલી લશ્કરને ગાઝામાં બીજી એક મોટી સફળતા મળી છે. IDF એ એક હુમલામાં 10 અગ્રણી આતંકવાદીઓને ઠાર કર્યા છે જેમાં ગાઝામાં હમાસના...
ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક મહત્વપૂર્ણ અપડેટ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે...
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઘરનું ભાડું ચૂકવનારાઓને મોટો ફટકો પડ્યો છે. જો તમે આવું કરો છો તો હવે નિયમો બદલાઈ ગયા છે....
સુડાનના અર્ધલશ્કરી દળોએ શુક્રવારે વહેલી સવારે સુડાનના ઉત્તરી ડાર્ફુર પ્રદેશની રાજધાની અલ-ફાશરમાં એક મસ્જિદ પર ડ્રોન હુમલો કર્યો, જેમાં 43 નાગરિકો માર્યા...
થાઈલેન્ડમાં એક મોટું સેક્સ રેક્ટ બહાર આવ્યું છે. બૌદ્ધ સાધુઓને ટાર્ગેટ કરતી એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા પાસેથી બૌદ્ધ...
પાકિસ્તાની ટીમ એશિયા કપ 2025 માં તેમની રમત કરતાં વધુ કારણોસર ચર્ચામાં છે. પાકિસ્તાની ટીમે સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની મેચ પહેલા...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો પછી વધુ 25 ટકા દંડાત્મક ટેરિફ લાદ્યો, જેનાથી ભારત પર લાદવામાં...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 7 લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને કદંબનું છોડ વાવ્યું. આ છોડ યુનાઇટેડ કિંગડમના પ્રિન્સ ચાર્લ્સ III તરફથી...
૧૮ સપ્ટેમ્બરની રાત્રે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના નંદનગરમાં વાદળ ફાટ્યો હતો. ત્યારબાદ 14 લોકો લાપતા થઈ ગયા હતા અને કેટલાય લોકો કાટમાળ નીચે...
ઉત્તર પ્રદેશના બરેલીમાં અભિનેત્રી દિશા પટનીના ઘરે ગોળીબાર કરનારા વધુ બે શૂટર્સને પોલીસે ઝડપ્યા છે. દિલ્હી પોલીસે શુક્રવારે બાગપતના રહેવાસી નકુલ સિંહ...
એશિયા કપમાં 11 ગ્રુપ સ્ટેજ મેચ પૂર્ણ થયા બાદ સુપર 4 સ્ટેજ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. ગુરુવારે શ્રીલંકાએ ગ્રુપ...
બોલીવુડના ઘણા પ્રતિષ્ઠિત ગીતોને પોતાનો અવાજ આપનાર પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગ હવે નથી રહ્યા. તેમનું 52 વર્ષની વયે અવસાન થયું. ગાયકના મૃત્યુથી...
બોર્ડની ધો.10 અને 12ની ધુળેટીના દિવસે પણ પરિક્ષા :
વડોદરા : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરા રેન્જના 3 પીઆઇ અને 6 પીએસ આઈનું સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં રાત્રિભોજન, PM મોદી સહિત ઘણા VIP હાજર રહ્યા
એમએસયુની આર્ટસ ફેકલ્ટીમાં બહારના અસામાજિક તત્વોનો જમાવડો
ચૂંટણી પંચની ડિજિટાઇઝેશન કામગીરીમાં વડોદરા ટોપ ટેનમાં પણ નહીં, ડાંગ મોખરે
માત્ર રૂ. 6500ના બિલ માટે 1600 પરિવારો તરસ્યા!
જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ
પુતિન અને મોદીની પાંચ વર્ષની યોજનાથી ટ્રમ્પના ટેરિફને ઝટકો લાગશે?
પાન મસાલા-સિગારેટ પર નવો કર લાદવામાં આવશે: નાણામંત્રીએ કહ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે
ગૌ-તસ્કરો સામે લાલ આંખ કરનાર પંચમહાલ SP ડૉ.હરેશ દુધાતનો ગૌપ્રેમ
પુતિનની ભારત મુલાકાતથી અમેરિકામાં હલચલ, ટ્રમ્પે ભારતના પક્ષમાં આ નિર્ણય લીધો
ખડગે કે રાહુલ ગાંધી નહીં, ફક્ત આ કોંગ્રેસ નેતાને પુતિન સાથે રાત્રિભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું
ઇન્ડિગોએ મુસાફરો માટે મોટી જાહેરાત કરી, રિફંડ અંગે આપ્યું અપડેટ
સુખસરના કાળીયા ગામના 28 વર્ષીય યુવાનનું રેકડાની ટક્કરે અકસ્માત, સારવાર દરમિયાન મોત
સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત
કાલોલના ભાદરોલી બુઝર્ગનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરાયુ
ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
”ભારત તટસ્થ નથી”, રૂસ-યુક્રેન યુદ્ધ મામલે પુતિનની સામે મોદીની સાફ વાત
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
વડોદરા:;આજે વહેલી સવારે વડોદરા શહેરના વાઘોડિયા ગાજરાવાડી રોડ પર આવેલા જગન્નાથ કોમ્પ્લેક્સમાં શૌચાલયમાં નિષ્ઠુર માતા પોતાના નવજાત મૃત બાળકને ત્યજી ફરાર થઈ ગઈ હતી. જેની વાત વાયુ વેગે ફેંલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યા લોકો નવજાતને જોવા ઉમટી પડ્યા હતા. પાણીગેટ પોલીસે બાળકનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અગાઉ નવજાત બાળક મળી આવ્યા હોવાના અનેક બનાવ બની ચૂક્યા છે. ત્યારે વાઘોડિયા ગાજરાવાડી રોડ પર આવેલા જગન્નાથ કોમ્પ્લેક્સના શૌચાલયમાં વહેલી સવારે નિષ્ઠુર માતા પોતાના નવજાત શિશુને રઝળતું ફેંકીને ફરાર થઈ ગઈ હતી. શૌચાલયમાં જતા લોકો આ નવજાતને જોતા તેઓ ચોકી ઉઠ્યા હતા. જેની વાત વાયુ વેગે ફેલાતા લોકો શિશુને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બાળકીને ત્યજીને ભાગી ગયેલી માતા સામે સ્થળ પર ભેગા થયેલા લોકોએ ભારે ફિટકાર વરસાવી હતી. જોકે ઘટના અંગે જાણ થતા પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાળકને સરકારી દવાખાને મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આ મરણ પામેલા નવજાતને ત્યજી ગયેલી માતાની તે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે શોધખોળ શરૂ કરાઈ છે.