વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી : વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત જરોદ વિસ્તારમાં એલસીબી પેટ્રોલીંગમાં હતા...
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. શિવરાજે...
દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને કેજરીવાલ સરકારને બરતરફ કરવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ પત્ર ગૃહ મંત્રાલયને મોકલ્યો...
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ જવાના માર્ગ પર સોમવારે મોડી રાત્રે ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે દટાઈ જવાથી પાંચ તીર્થયાત્રીઓના મોત થયા હતા, જ્યારે...
સુરતઃ રવિવારે રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટનાના પડઘાં શાંત નથી થયાં ત્યાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાની બીજી એક...
સુરતઃ રવિવારે રાતે શહેરના સૈયદપુરા વિસ્તારમાં વરિયાવી ચા રાજા નામથી ઓળખાતી ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટના ક્ષણિક આવેશ કે ઉશ્કેરાટમાં બની નથી....
સુરત: ત્યક્તાને ભરણપોષણની રકમ નહીં ચૂકવનાર પતિને કોર્ટે 120 દિવસની કેદની સજાનો હુકમ કર્યો હતો.કેસની વિગત એવી છે કે અરજદાર પત્ની વૈષ્ણવી...
સુરતઃ પુણા કુંભારીયા ખાતે ઇન્સ્ટકાર્ટ સર્વિસ પ્રા.લિ. કંપનીમાં નોકરી કરતા ડિલિવરી બોયે ગ્રાહકના પાર્સલમાંથી એપલ કંપનીનાં મોબાઈલ, ઘડિયાળ અને હેન્ડ્સ ફ્રીની ચોરી...
સુરત: ધૂમધામપૂર્વક દસ દિવસ સુધી ઉજવવામાં આવતો ગણેશ ઉત્સવ હવે થિમ બેઝ ઉપર ઉજવાઈ રહ્યો છે. આખા શહેરમાં મોટાભાગના ગણેશ આયોજકો આકર્ષક...
સુરત: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગ બહાર ટુ વ્હીલર પાર્કિંગ એરિયા પાસે ઊભા કરવામાં આવેલા લેડર પર ચઢી કપલે પ્યાર કિયા તો...
પીએનજીઆરબીની જોગવાઈઓ અનુસાર વડોદરા ગેસ લિમિટેડ કંપની અને બોર્ડ ઓફ ડિરેક્ટર જવાબદાર ગોરવામાં વર્ષ 2018માં બ્લાસ્ટમાં થવાના કારણે ચારના મોત થયાના મામલામાં...
સુરતઃ રાજ્યમાં મેઘરાજાનું વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા ઉમરપાડામાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર બાદ હવે મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ માલગાડીને પલટી મારવાનું ષડયંત્ર સામે આવ્યું છે. જિલ્લાના કુર્દુવાડી...
છેલ્લા ઘણા દિવસોથી સિમલામાં ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદનો હિંદુ સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. આ વિવાદ ભારતભરમાં ફેલાયો છે અને સંસદના ગૃહમાં...
આભાસી વિશ્વ પ્રસ્તુત કરતી ફિલ્મોની નાયિકાઓનું અંગત જીવન જુદું જ હોય છે. સમર્પિત ભાગે જીવતી અભિનેત્રીઓમાંની કેટલીક અપવાદરૂપ પણ હોય છે. સંધ્યા...
પશ્ચિમ બંગાળમાં ટ્રેઇની ડોકર્ટર પર રેપ અને મર્ડરની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં સમગ્ર દેશના તમામ રાજ્યોમાં નિંરત રેપ મર્ડર અને...
આજે જ્યારે 100 ગીત રજૂ થાય છે ત્યારે માંડ દશ ગીતોનાં શબ્દો સમજાય છે ને પાત્ર બર્થહીન અને બકવાસ ન એક સમય...
રામાયણમાં રાવણને હરાવીને યુધ્ધ જીત્ય બાદ ભગવાન રામ અયોધ્યા પાછા ફરી રહ્યા છે તેના સમાચાર લઈને હનુમાનજી આવ્યા.આ સમાચાર સાંભળીને ૧૪ વર્ષથી...
ગુજરાતમાં માતાપિતાને પોતાનાં બાળકને અંગ્રેજી માધ્યમમાં અને વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવાનું લગભગ ઘેલું લાગ્યું છે. પહેલા માત્ર ઉચ્ચ મધ્યમવર્ગમાં આ ગાંડપણ હતું પણ...
ચાલો ફરી એક જન્માષ્ટમી ગઈ. શંખનાદ થયા, ઘંટનાદ થયા, પંજેરી ખાધી ને મંજીરા પણ ઠોકી લીધા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા...
ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને ૧૪૦ કરોડ જેટલી તેની વિશાળ વસ્તીમાં અનાથ બાળકોનું પ્રમાણ પણ સ્વાભાવિક રીતે...
પ્રતિનિધિ વડોદરા તા. 9વડોદરા શહેરના પરશુરામ વિસ્તારમાં રબારીવાસમાં આજરોજ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા રસ્તે રખડતા ઢોરો ને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં...
GST કાઉન્સિલની 54મી બેઠક સોમવારે પૂરી થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે...
પ્રતિનિધિ વડોદરા તા. 9વડોદરા શહેરને કોની નજર લાગી છે? આ પ્રશ્ન એટલે જરૂરી બની ગયો છે કેમ કે વડોદરા શહેરના નાગરિકોની તકલીફો...
વડોદરા શહેરની ભૌગોલિક સ્થિતિ મોટી થઈ રહી છે. જુદાજુદા બિલ્ડર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્કીમો બહાર પાડીને ફ્લેટ્સ વેચવામાં આવે છે. અને વડોદરામાં...
સાડા છ લાખ ફૂડપેકેટ્સમાંથી 10%લોકોને જ ફૂડપેકેટ્સ મળ્યા? બાકીના 90%ફૂડપેકેટ્સ ક્યાં?: પવન ગુપ્તા-કાર્યકારી પ્રમુખ જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવા માંગ વડોદરા...
છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 56 ઉપર તુટેલો ભારજ નદી ઉપરનો બ્રિજ તથા અન્ય બ્રિજ માટે સાંસદ જશુ રાઠવાની આગેવાનીમાં પ્રતિનિધિઓની નિતીન...
નાસ્તો લઇને આવું છું તેમ જણાવી પતિ પત્નીને સયાજીબાગમા છોડી ગયો અભયમે મહિલાને સુરક્ષિત આશ્રયસ્થાન આપ્યું શહેરના સયાજીબાગમા એક અજાણી બેસહારા મહિલા...
ગાંધીનગર : કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસની અંદર 12નાં મોત થયા બાદ આજે વધુ એકનું મોત થયું હતું. જેના પગલે...
દાંડીયાપુરાના યુવકને કાળ ભરખી ગયો, બાઈક ચાલક 100 ફુટ ઢસડયો વાઘોડિયાના તવરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ડમ્પર ચાલકે બાઈક...
વાઘોડિયા બ્રિજ હાઇવે પર ટ્રીપલ અકસ્માત કોઈ જાનહાનિ નહીં
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી વધુ ઠંડી નલિયામાં 13.4 ડી.સે.
8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ
અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…
મોંઘવારીમાં લોકોને થોડી રાહત, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો…
28 વર્ષ બાદ રણછોડરાયજીને તોપથી સલામી અપાશે
“મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો..” લખી બીલીમોરાના યુવાને આત્મહત્યા કરી લીધી
વડોદરા : માંજલપુરમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ એમપીનો પેડલર ઝડપાયો
નરસિંહજીની પોળમાં ટેમ્પો નો ત્રાસ, કોર્પોરેટર જેલમ ચોકસીને બોલાવ્યા પણ નહિ આવતા લોકોમાં રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓનું નેતૃત્વ કરનાર ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ
વડોદરા: વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
IPL Auction: ભુવનેેશ્વર પર લાગી 10.75 કરોડની બોલી, અફધાનિસ્તાનના ખેલાડીને મુંબઈએ 4.80 કરોડમાં ખરીદ્યો
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
પર્થમાં ભારતનો મહાવિજયઃ બુમરાહની સેનાએ 295 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું
વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી :
વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત
જરોદ વિસ્તારમાં એલસીબી પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ જયપાલસિંહ કરણસિંહ નાઓને ચોકકસ બાતમી મડતા હાલોલ વડોદરા રોડ ઉપર આંબલીયારા જીઈબી સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જરોદ તરફથી વડોદરા તરફ આવતી અશોક લેલન ટ્રક આમલીયારા ગામ પાસે આવેલ જી.ઇ.બી. ના ગેટ પાસે આવીપહોંચતા વોચમાં ઉભેલ LCBએ રોકી સાઇડમાં લેવડાવી ટ્રકના ડ્રાઇવર નરસિંગારામ ભીખારામ પીડેલ (જાટ) રહે, સારલા તા. સૈડવા જી. બાડમેર રાજસ્થાનીને સાથે રાખી ટ્રકમાં પાછળના ભાગે બાંઘેલી તાડપત્રી ખોલી તપાસ કરતા પ્લાસ્ટીકના કેરેટોની આડમા સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારુની જુદા જુદા માર્કાની પેટીઓ ભરેલી મળી આવી હતી. વિદેશી દારૂની કુલ પેટી નંગ -496 કુલ બોટલ નંગ- 11652 કિ.રૂ. 25, 00, 800/- તથા મોબાઇલ ફોન નંગ- ૦1 કિ.રૂા. 5 હજાર સહિત અશોક લેલન ટ્રકની કિ.રૂ.15 લાખ તથા પ્લાસ્ટીકના કેરેટ નંગ- 250 જેની કીરૂ.12, 500/- મળી કુલ રૂ. 40, 18, 300/-નો મુદામાલ કબ્જે ડ્રાઇવરને આ જથ્થો કોની પાસેથી, અને ક્યાંથી ભરી લાવેલ છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો છે તે અંગે પૂછતા અશોક લેલન ટ્રકનો દારુનો જથ્થો સોનારામ થોરી રહે, બાયતુ જી. બાડમેર (રાજસ્થાન) નામના ઇસમે કોટા બાયપાસ ઉપર આવેલ એક હોટલ ઉપરથી આપેલ અને ગુજરાતના વડોદરા પહોચીને ફોન કરવાનું જણાવેલ અને વોટસપથી લોકેશન મોકલતો હોવાની હકિકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.