લગ્ન કરવાનું કહી યુવક પાસેથી રૂપિયા એક લાખ અને સોના ચાંદીના દાગીના દુલ્હન-માતાએ પડાવ્યા, માંડવી ખાતે લઇ જઇ ખંભાતના યુવકને ફુલહાર લેવા...
વિજ્ઞાન અને ટેકનોલોજી સતત નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે. ખાસ કરીને તબીબી વિજ્ઞાનમાં દરરોજ નવી શોધો થઈ રહી છે જે દર્દીઓ...
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 48 કલાકનો યુદ્ધવિરામ શુક્રવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો છે. દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તાલિબાન સાથે...
વર્ષની સૌથી વિવાદાસ્પદ ફિલ્મોમાંની એક “ધ તાજ સ્ટોરી”નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં પરેશ રાવલ તાજમહેલના ગાઈડ વિષ્ણુ દાસની ભૂમિકામાં...
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એમબીબીએસ વિદ્યાર્થીની પર થયેલા ગેંગ રેપ કેસમાં પોલીસે ગુરુવારે ખુલાસો કર્યો કે ધરપકડ કરાયેલા છ આરોપીઓમાંથી એક પીડિતાનો બોયફ્રેન્ડ...
પાકિસ્તાનમાં અફઘાન સરહદ નજીક ઉત્તર વઝીરિસ્તાનના મીર અલી વિસ્તારમાં શુક્રવારે એક આત્મઘાતી હુમલો થયો. રોઇટર્સ અનુસાર સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી બિહારના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે પટનામાં તેમના નિવાસસ્થાને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. બંનેએ લગભગ...
અલથાણની હોટલમાં દારૂની મહેફિલ માટે ભેગા થયેલા નબીરાઓ પર અલથાણ પોલીસે રેઈડ કરી ત્યારે એક નબીરાએ પોલીસ સાથે હાથાપાઈ કરી હતી. આશ્ચર્યજનક...
પંજાબ પોલીસના રોપર રેન્જના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લર અને તેમના વચેટિયા કૃષ્ણુને શુક્રવારે ચંદીગઢની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને...
નાની ઉંમરમાં બાળકોમાં વધતો ગુસ્સો ચિંતા ઉભી કરી છે. વિશ્વના અનેક દેશો બાળકોમાં વધતા ગુસ્સા અને હિંસાથી ચિંતામાં છે, ત્યારે મલેશિયાની સરકાર...
દિલ્હી મેટ્રોમાં મુસાફરો વચ્ચેના ઝઘડાના વીડિયો વારંવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ક્યારેક સીટ માટે, તો ક્યારેક નાના મતભેદો માટે...
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા રાજકીય ઉત્સાહ વચ્ચે ભાજપે પોતાના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં પોતાનું આખું મંત્રીમંડળ બદલી નાખ્યું છે. વિધાનસભા...
યુએસ ચેમ્બર ઓફ કોમર્સે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના તમામ નવા H-1B વિઝા અરજીઓ પર US$100,000 ફી લાદવાના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી છે...
સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં એટલી ઝડપથી વધારો થઈ રહ્યો છે કે સામાન્ય વ્યક્તિ માટે સોના કે ચાંદીથી બનેલી ઘરેણાં કે અન્ય...
ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં એક વધુ મોટું પગલું ભરાયું છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે તા. 17 ઓક્ટોબરના રોજ નાસિકમાં...
દિવાળી અને છઠ પૂજાની રજાઓને લઈને રેલવે મુસાફરોમાં ઉત્સાહ તો હતો પરંતુ આજે સવારે અચાનક IRCTCની વેબસાઈટ અને એપ ઠપ થઈ જતાં...
બિહારના રાજકારણમાં નવી હલચલ જોવા મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે આજ રોજ તા. 17 ઓક્ટોબર...
ભૂપેન્દ્ર પટેલ ઉર્ફે દાદાની સરકારમાં નવા મંત્રી મંડળની જાહેરાત સાથે જ હર્ષની લાગણી છવાઈ ગઈ છે. કારણ કે નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ...
ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ આજે તા. 17 ઓક્ટોબરના રોજ થયું છે. પાછલા મંત્રી મંડળમાંથી 9 મંત્રીઓને પડતા મુકાયા છે, જ્યારે 6ને...
ગુરુજી રોજ પ્રાર્થના કરવા પર ભાર મૂકતા. પોતાનાં શિષ્યોને રોજ સમજાવતા કે દિવસમાં સવાર સાંજ અચૂક પ્રર્થના કરવી જ જોઈએ. એક દિવસ...
ગુજરાતના રાજકારણમાં અણધાર્યો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છોડીને રાજ્યના તમામ 16 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનાં આપ્યા છે. હવે નવું...
ભારત AI ડેટા સેન્ટરો માટે એક મહત્વપૂર્ણ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દેશનો ઓછો ડેટા ખર્ચ અને ઝડપથી વધતા ઇન્ટરનેટ વપરાશકર્તા આધાર...
બાબાસાહેબ આંબેડકરના મત અનુસાર સ્ત્રીઓ અને દલિતો બંનેમાં એક સામ્ય છે. બંને સમાજમાં રહેલા માળખાકીય ભેદભાવનો સામનો કરે છે. જાતિપ્રથા અને પિતૃસત્તા...
બિલ્ડિંગસાઈટ પર માટી ધસી પડતાં છ મજૂર દટાયાં, બહુમાળી બિલ્ડીંગના બાંધકામ દરમિયાન લીફ્ટ તૂટી પડતાં સાત મજૂરોનાં મોત. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન...
એક દૈનિક વર્તમાનપત્રના તંત્રીશ્રી દ્વારા ઉજાગર કરવામાં આવેલી નીચે જણાવેલ બાબત આપણા દેશના વ્યાપારીઓ માટે ખરેખર જ ખૂબ અગત્યનો સંદેશ પાઠવે છે....
આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથર વિસ્તારમાં ગત રોજ તા. 16 ઓક્ટોબર ગુરુવારે મોડી રાત્રે એક આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો થયો હતો. આ...
બિહાર વિધાનસભામાં નાના પક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમને અવગણી શકાય નહીં. આ પક્ષો મત વિભાજનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. AIMIM, AAP અને...
વર્તમાન સરકાર તાત્કાલિક મોટા નિર્ણયો આપવા તૈયાર છે, પરંતુ સમસ્યા એ છે કે, તે તૈયારી સાથે તૈયાર નથી, અમને એવું લાગે છે....
ટ્રમ્પની ટેરીફ નીતિના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થાને અસર થઈ છે અને રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થતા અમેરિકાએ કુટનીતી વાપરીને રશિયાના અમેરિકામાં જે પણ...
તા. ૧૧/૧૦/૨૫ નું ગુ. મિત્રનું પ્રકાશ સાહેબના ચર્ચાપત્રમાં કપાસની ખેતી વિશે વાંચી મને પણ ૫૦ વર્ષ પહેલાંની અમારી કપાસની ખેતી વિશેની સ્મૃતિ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
લગ્ન કરવાનું કહી યુવક પાસેથી રૂપિયા એક લાખ અને સોના ચાંદીના દાગીના દુલ્હન-માતાએ પડાવ્યા, માંડવી ખાતે લઇ જઇ ખંભાતના યુવકને ફુલહાર લેવા મોકલ્યા બાદ માતા પુત્રી રિક્ષા લઇ ફરાર બાપોદ પોલીસ દ્વારા ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઇ
પ્રતિનિધઇ વોડદરા તા.17
આણંદ જિલ્લાના ખંભાત ખાતે રહેતા યુવકને લગ્ન કરવાનું કહીને તેની પાસેથી વડોદરાના આજવા રોડ પર રહેતી યુવતી અને તેની માતાએ રોકડા રૂપિયા એક લાખ રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગળસૂત્ર ,કપડા સહિતનો સામાન લીધો હતો. ત્યારબાદ માંડવી ખાતે માતાના ફુલહાર લેવા વરરાજાને મોકલી યુવતી અને તેની માતા રીક્ષામાં બેસી નો દો ગ્યારાહ થઇ ગયાં હતા. યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હન અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
આણંદ જિલ્લાના ખંભાતમાં રહેતા રાજવીર ઉર્ફે રાજુ રમણભાઇ રાઠોડ લગ્ન થયા ન હોય લગ્ન કરવા કન્યાની શોધમાં હતો. દરમિયાન યુવકની ભાણેજ જીતેન્દ્ર કિરીટભાઇ વણકરની પત્ની પારૂલબેને તેઓના ઓળખીતા મીનાબેન મરાઠી (રહે.બાજવા બ્રિજની બાજુમાં વડોદરા)ને લગ્ન માટેની વાત કરી હતી. જેથી મીનાબેન મરાઠીએ યુવકનો મોબાઇલ નંબર મનુભાઈ ભુવાજીને આપ્યો હતો. 4 સપ્ટેમ્બરના સવાર ભાણેજ વહુ પારૂલબેને ફોન કરી મામા આપણે વડોદરા છોકરી જોવા જવાનું છે તમે આવી જાઓ. જેથી યુવક બાજવા પહોચી મીનાબેન મરાઠીને લઇને નીકળ્યાં હતા. ત્યારે મીનાબેને આજવા ચોકડી આવી મનુભાઈ ભુવાજીને ફોન કરતા તેઓએ કમલાનગર તળાવ પાસે આવેલ ચાચા નહેરૂ નગરમાં પુજા નામની છોકરી બતાવી હતી. જે છોકરીની માતા મીનાબેન અપંગ છે. યુવક અને પુજાએ એકબીજાના મોબાઈલ નંબર આપ-લે કર્યાં હતા. છોકરી જોઈ ઘરની બહાર નીકળ્યાં ત્યારે મનુ ભુવાજીએ લગ્ન માટે લેવડ દેવડ કરવી પડશે. જેમાં રૂપિયા 2 લાખ રોક્ડા તથા સોનાની જડ, ચાંદીનું મંગળસુત્ર, ચાંદીના છડા તથા દુલ્હનના કપડા આપવા પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે યુવકે લેવડદેવડ વધારે છે. જેથી લગ્ન કરવુ નથી. બે દિવસ પછી પૂજાએ ફોન કરી વડોદરા આવો એક લાખ રૂપિયામાં નક્કી કરી દઈએ તેમ જણાવતા યુવક તેમના સંબંધીઓ સાથે યુવતીને ઘરે આવ્યો હતો. ત્યાં મીનાબેન તથા પુજાબેન મળતા તેમણે એક લાખ રૂપિયા રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર તથા ચાંદીના છડા તથા દુલ્હનના કપડા આપવાની અને ફુલહાર કરી પુજાબેનને લઈ જજો તેવી વાત નક્કી થઈ હતી.
યુવક સહિતના પરિવારે મીનાબેનને એક લાખ રૂપિયા રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસુત્ર, ચાંદીના છડા અને દુલ્હનના કપડા આપ્યા હતા. ત્યારે યુવતી અને તેની માતાએ માંડવી મેલડી માતાના મંદિરે મંગળસુત્ર પહેરાવવજો તેમ કહી યુવકને માંડવી લઇ ગઇ હતી. ત્યાં મીનાબેને માતાજીને ચડાવવા ફૂલ લઈ આવો તેમ કહેતા યુવક ફુલહાર લેવા ઉતર્યો હતો. માતા પુત્ર રિક્ષા લઈ ભાગી ગયા હતા. રિક્ષા ઉભી રાખવા યુવકે બુમો પાડી પરંતુ રિક્ષા ઉભી રાખી નહોતી. આમ લગ્ન કરવાનું કહી યુવતી અને તેની માતા એક લાખ રોકડા, સોનાની જડ, ચાંદીનું મંગલસૂત્ર તથા ચાંદીના છડા તથા દુલ્હનના કપડા લઈને ભાગી ગયા હતા. જેથી યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ લૂટેરી દુલ્હન સહિતની ગેંગને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.