ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી માટે હવે ભારત પરત ફરવાનો માર્ગ સાફ થયો છે. બેલ્જિયમની કોર્ટએ તેના દાવાઓ ફગાવી દીધા બાદ ભારતે...
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી રાજધાનીમાં મોટી સફળતા મેળવી છે. રોહિણી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં...
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે લાંબા સમયથી પડતર દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર ચર્ચાઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ કરાર હેઠળ...
સુરતઃ સુરત શહેરમાં આ વર્ષે ઓક્ટોબર મહિનાની સૌથી ગરમ રાત નોંધાઈ છે. છેલ્લા પંદર વર્ષના હવામાન રેકોર્ડ્સ પર નજર કરીએ તો 2025માં...
સુરત: દિવાળીના વેકેશન દરમિયાન સુરતના સરથાણા નેચરપાર્કમાં મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી છે. 16 ઓક્ટોબરથી શાળાઓમાં વેકેશન શરૂ થતાં જ પાર્કમાં બાળકો,...
સુરત: ઓગસ્ટમાં ટેરિફ ચિંતાએ વિદેશી વેચાણને કચડી નાખ્યા પછી, એન્ટવર્પની પોલિશ્ડ હીરાની નિકાસ સપ્ટેમ્બરમાં ફરી વધીને 2025ની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે....
સુરત: દિવાળીના તહેવારમાં મહિલાઓની રસોડામાં હાસ્ય-મજાકની વાતો વચ્ચે બનતી સ્વાદિષ્ટ વાનગીઓ ભુલાતી જાય છે. હવે દિવાળીના ફરસાણમાં ઘરેલું સ્વાદને બદલે રેડિમેડ સ્વાદ...
મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત દિવાળી ઉજવણીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભાગ લીધો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર પણ...
મહિલા વનડે વર્લ્ડ કપના સેમિફાઇનલ માટે ત્રણ ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. બાંગ્લાદેશ નોકઆઉટ રેસમાંથી બહાર થઈ ગયું છે. સેમિફાઇનલમાં એક સ્થાન...
અમેરિકાએ ફરી એકવાર તેના H-1B વિઝા નિયમોમાં સુધારો કર્યો છે. આ નવા નિર્ણયથી હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને નોંધપાત્ર રાહત મળશે. એક...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના ખાસ પ્રસંગે પોતાના દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે આ પ્રસંગે રાષ્ટ્રને ખાસ પત્ર લખ્યો. આ પત્રમાં પીએમ મોદીએ જણાવ્યું...
નવી મુંબઈમાં ગઈકાલે રાત્રે એક રહેણાંક ઈમારતમાં લાગેલી ભીષણ આગે હાહાકાર મચાવ્યો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે 10...
જાપાનના રાજકારણના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. નેતા સના તાકાઈચીને જાપાન દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમની...
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો બંને...
“તો રાજવીર તમારા મતે “સ્થળ” નક્કી કરશે કે સ્ત્રી કેવા ચારિત્ર્યની છે”. ફિલ્મ પીંકમાં અમિતાભ બચ્ચન આપણા દંભી સમાજ સામે કેટલાક પ્રશ્નો...
દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે દિલ્હીનું આકાશ ધુમ્મસ અને ધૂળના ઘેરા પડદાથી ઢંકાઈ ગયું છે. ફટાકડાં, ધૂળ અને ધુમાડાના કારણે હવા એટલી ઝેરી...
‘અપરાધ’શબ્દ પડે એટલે આંખ ચકળવકળ થાય. નેપાળી જેવી આંખ હોય તો ‘હાઈબ્રીડ’ બની જાય. અપરાધ બીજું કંઈ નહિ, કંકાસી લાગણીનું પ્રોડક્શન..! એ...
દિવાળી નજદીક આવતા અનોખી ચહલપહેલ જોવા મળી રહી છે. સોનાચાંદી બજાર ભડકે બળી રહ્યું છે . આ બધામાં નાની કિંમતની ચલણની નોટ...
હાલમાં જ બિહારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્તમાન નીતીશ ભાજપ ગઠબંધન સરકારે બિહારની મહિલાઓને વિશેષ લાભ આપ્યો હતો જે અનુસાર દરેક મહિલાઓનાં બેંક...
તા. 5 ઓક્ટોબરની ‘‘ગુજરાતમિત્ર’’ દૈનિકની રવિવારીય પૂર્તિ અંતર્ગત ‘જીવનસરિતને તીરે’ કોલમમાં ખૂબ સરસ વાત થઈ જે જીવનમાં અપનાવવા જેવી ખરી. ‘ચાંદ મિલતા...
આ સબરસ લઇ લો સબરસ. આ બેસતા વરસનું સબરસ. આ બરકતી સબરસ. ગલીમાં સબરસની લારી લઇને આવનાર ભાઇનો આ અવાજ હજુ આજે...
હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ગોવર્ધન અસરાનીનું ૨૦ નવેમ્બર સોમવારે બપોરે મુંબઈના જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ ૮૪...
પાંચ વર્ષમાં પડી ન હોય તેવી ઠંડી પડવાનું નિષ્ણાંતોનું અનુમાન ( પ્રતિનિધિ )વડોદરા,તા.20 ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને હવે ઠંડીતની અસર...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...
5 કરોડથી વધુ ભારતીયો ડાયાબિટીસથી પીડિત: તહેવારોમાં બ્લડ સુગરમાં 20-30% વધારો થવાનો ખતરો વડોદરા સહિત દેશ માટે મીઠાઈ વગર દિવાળી અને ત્યોહાર...
ડ્રેનેજ, પાણી, રોડ, ગટર અને ટુરિઝમના પ્રોજેક્ટ્સનો સમાવેશ; તાત્કાલિક ટેન્ડર બહાર પાડવાની જાહેરાત વડોદરા સોમવારના પવિત્ર દિવાળીના તહેવારના દિવસે વડોદરા મહાનગર પાલિકાની...
આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદન્નાની હોરર કોમેડી “થામા” દિવાળી પર મોટી રિલીઝ સાથે બોલિવૂડ ફિલ્મ બનવાની અપેક્ષા હતી કારણ કે તે તહેવારોની...
( પ્રતિનિધિ )વડોદરા,તા.20 હેલીના ધૂમકેતુ દ્વારા છોડવામાં આવેલી તેની પૂંછડીની રજ આ મહિને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સવારના આકાશને ઝળહળતું કર્યું હતું. ત્યારે...
વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી: સોમવારે ચોપડા પૂજન બાદ આતશબાજીનો નજારો: બુધવારથી વિક્રમ સંવત 2082નો પ્રારંભવડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સોમવારે...
બિહાર ચૂંટણી એકલા લડવાની જાહેરાત કર્યા પછી હેમંત સોરેનના નેતૃત્વ હેઠળના જેએમએમએ આજે એક મોટી જાહેરાત કરી છે. જેએમએમએ જણાવ્યું હતું કે...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી માટે હવે ભારત પરત ફરવાનો માર્ગ સાફ થયો છે. બેલ્જિયમની કોર્ટએ તેના દાવાઓ ફગાવી દીધા બાદ ભારતે તેના માટે મુંબઈની આર્થર રોડ જેલમાં ખાસ બેરેક તૈયાર કરી છે.
મોટા આર્થિક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી માટે મુંબઈની આર્થર રોડ જેલમાં બે રૂમની ખાસ બેરેક બનાવવામાં આવી છે. આ બેરેક નંબર 12 છે, જ્યાં અગાઉ 26/11ના આતંકવાદી અજમલ કસાબને પણ રાખવામાં આવ્યો હતો. જેલમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે.
ભારત સરકારે બેલ્જિયમના અધિકારીઓને આ બેરેકના ફોટોગ્રાફ્સ આપ્યા છે, જેથી તેઓ ભારતીય જેલોની સ્થિતિ જોઈ શકે. ચોક્સીના વકીલોએ બેલ્જિયમની કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતીય જેલો ભીડભાડવાળી અને અસુરક્ષિત છે. પરંતુ બેલ્જિયમની કોર્ટએ આ દાવાઓને ફગાવી દીધા અને કહ્યું કે ચોક્સી પોતાના આરોપો માટે પુરાવા આપી શક્યો નથી.
કોર્ટએ એ પણ કહ્યું કે ભારતમાં મીડિયામાં થતા કવરેજથી તેને ન્યાયી ટ્રાયલથી વંચિત નહીં રહેવું પડે. આ નિર્ણય પછી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ સંપૂર્ણ રીતે સાફ થયો છે.
ભારત સરકારે કોર્ટને ખાતરી આપી છે કે ચોક્સીના અધિકારો અને સ્વાસ્થ્યનું પૂરું રક્ષણ કરવામાં આવશે. આર્થર રોડ જેલમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે અને ચોક્સીને તબીબી સહાય પણ મળશે. તેને ફક્ત બેરેક નંબર 12માં રાખવામાં આવશે અને બહાર ફક્ત કોર્ટ સુનાવણી કે તબીબી કારણસર જ લઈ જવામાં આવશે.
ચોક્સીને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવશે, તપાસ એજન્સીઓની કસ્ટડીમાં નહીં. હાલમાં બેલ્જિયમમાંથી તેના ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ભારતીય એજન્સીઓ હવે તેની વાપસી માટે તૈયારીઓ કરી રહી છે.