પ્રતિનિધિ વડોદરા તા.15 ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાના શારીરિક અપડલા કરનાર સ્કૂલ રિક્ષાના ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે...
સોમનાથ મહાદેવ મંદિરમાંથી ચાંદીનું છત્ર અને રોકડ લઈ ને ભાગેલા ચોરોનો પોલીસે પીછો કર્યો રાતે 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી પકડદાવ...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળેલી આગમાં દુકાનનો સંપુર્ણ માલસામાન બળીને ખાક થઈ જતાં દુકાનદારને...
મૂળ ઉત્તર ભારતીય પરિવારનો યુવક ભણવા સાથે પીઓપીનું કામ કરતો હતો દાહોદ: દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક ૧૯ વર્ષિય આશાસ્પદ યુવકનો મૃતદેહ...
વડોદરામાં આવેલા પૂર બાદ પ્રજામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ભારે રોષ છે. ત્યારે ભાજપ શહેર પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું...
અભિનેત્રી દીપિકા પાદુકોણને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તાજેતરમાં તેણે એક બાળકીને જન્મ આપ્યો છે. મળતી માહિતી મુજબ તેને હોસ્પિટલની ઔપચારિકતા પૂરી...
સ્પેસએક્સનો પોલારિસ ડોન ક્રૂ આજે એટલે કે 15 સપ્ટેમ્બરે પૃથ્વી પર પાછા ફર્યું છે. ડ્રેગન અવકાશયાન ફ્લોરિડાના ડ્રાય ટોર્ટુગાસ કોસ્ટ પર બપોરે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડના જમશેદપુરમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે પીએમ મોદી રોડ માર્ગે અહીં...
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઘણા મહિનાઓ સુધી જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાતે સૌને ચોંકાવી...
એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના બે દિવસ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે મોટી જાહેરાત કરી છે. આમ આદમી...
ગણેશ વિસર્જન અને ઈદ એ મીલાદ માટે વડોદરા શહેર પોલીસ સજ્જ, પત્રકાર પરિષદ થકી આપી માહિતી પ્રતિનિધિ વડોદરા તા. 15 દેશ-વિદેશમાં ગણેશ...
*સબ રજીસ્ટ્રારની વડોદરા-૮ની કચેરી નવા સરનામે કાર્યરત* સબરજીસ્ટ્રાર કચેરી, વડોદરા-8 (વડસર)ને નવિન મોડેલ કચેરીમાં તબદીલ કરવામાં આવતા કચેરીના સરનામામાં નીચે મુજબ ફેરફાર...
હિન્દુત્વવાદી પાર્ટીના નેતા જાહેરમાં મુસ્લિમ ધર્મગુરુને પગે પડતાં કાર્યકરોમાં આશ્ચર્ય અને રોષ વડોદરાના ધારાસભ્ય અને વિધાનસભામાં દંડક બાળુ શુક્લા શુક્રવારે પોતાનાથી અડધી...
એસીબી દ્વારા પાલિકા પાસે લેખિતમાં માહિતી માંગવામાં આવશે તત્કાલિન ટાઉનિંગ ઓફિસરનું પોલીસ સામે એક જ રટણ મે જાઇ કર્યું સાચુ કર્યું છે...
આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા તેઓના ઘરે...
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં એમડી ડ્રગ્સનો કારોબાર પકડાયો સંતરામપુર પોલીસે વાંકાનાળા પોઇન્ટ પર રોકેલી કારમાં તલાસી લેતા એમડી ડ્રગ્સ મળી આવ્યું (પ્રતિનિધિ) સંતરામપુર...
ભાદરવા સુદ જળઝુલણી એકાદશીના પર્વ ટાણે દર્શનાર્થે ૨૦ ગામનો માનવ મહેરામણ ઉમટ્યો અતિપ્રાચીન દંડપાણેશ્વર શિવાલય પાસેના તળાવમાં સવા મણનું વજન ધરાવતી પથ્થરમાંથી...
લોખંડની પાઇપ, લાકડી સહિત હથિયારો સાથે સામસામે તુટી પડ્યાં સામસામે પથ્થરમારો કર્યો, પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબુમાં લીધી (પ્રતિનિધિ) આણંદ તા.14...
સ્થાયી સમિતિના અધ્યક્ષનું સૂચન સર આંખો પર પ્રતિનિધિ વડોદરા તા. 14ગત 26 ઓગસ્ટના રોજ વડોદરામાં આવેલા પૂરે શહેરમાં શું તબાહી મચાવી તે...
બીલીમોરા: અમલસાડ નજીકના માછીયાવાસણ ગામે ગણપતિ વિસર્જન માટે બે ડીજે સિસ્ટમ વાળાઓ વચ્ચે જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં થયેલી મારામારીમાં એક યુવાનને પેટમાં...
પ્રતિનિધિ વડોદરા તા. 14વડોદરા શહેરમાં આવેલ પૂરને કારણે શહેરના દરેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. વિશ્વામિત્રી નદીના તટ પર આવેલા સયાજીગંજ વિસ્તારમાં...
સિધ્ધાર્થ બંગ્લોઝની રહીશોને હાલાકી પડતી હોય 250થી 300 લોકોએ રોડ પર આવી વિરોધ નોંધાવ્યો હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પાર્કિંગના કોઇ વ્યવસ્થા કરાઇ નથી...
ગાંધીનગર : પીએમ મોદી આવતીકાલ (16 સપ્ટેમ્બર)થી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ પીએમ...
પ્રતિનિધિ વડોદરા તા. 14ચોમાસામાં વરસાદ આવે ત્યારે વડોદરા શહેરનું અલકાપુરી ગરનાળુ છલકાય એ વર્ષો જૂની પરંપરા છે, અને આ સમસ્યા માટે લોકો...
ભાજપ કામ નહિ કાંડ કરે છે, ચંદ્રકાંત શ્રીવાસ્તવનો આક્ષેપ પ્રતિનિધિ વડોદરા તા. 14વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે નગરજનોનું જીવન અસ્તવ્યસ્ત...
કામરેજ: નનસાડ પાસે રહેતી ધો.10ની વિદ્યાર્થિનીએ દવા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. સ્કીનની બીમારી હોવાથી અને વતનમાં ભણવા જવાની પિતાએ...
*પાલિકા તંત્ર દ્વારા એક રુપિયા ટોકને પાલિકાના મેદાનો ધંધાદારીઓને નહીં આપવા વિશ્વામિત્રી બચાવો સમિતિની માંગ* *ખાનગી ધંધાદારીઓ ગરબા રમવા જોવા નગરજનો પાસેથી...
વલસાડ: વલસાડના ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં બાંધકામના અઢી ફૂટ મોટા હથોડા વડે હત્યા કરી ભાગેલા હત્યારા દંપતીને પોલીસે ગણતરીના કલાકોમાં જ જલગાંવથી પકડી પાડ્યું...
વલસાડ: વલસાડના ઉમરગામમાં 3 બાળકો સાથે એકલી રહેતી માતા જ્યારે નોકરી પર ગઇ ત્યારે તેનું 10 વર્ષનું બાળક કશે જતું રહ્યું હતું....
*મગરને જોવા લોકટોળાં એકત્રિત થતાં ટ્રાફિક જામ સર્જાયો* *ભારે જહેમત બાદ મગરનુ કરાયું રેસક્યુ* વાઇલ્ડ લાઇફ રેસક્યુ ટ્રસ્ટ તથા વનવિભાગ દ્વારા રેસક્યુ...
વાઘોડિયા બ્રિજ હાઇવે પર ટ્રીપલ અકસ્માત કોઈ જાનહાનિ નહીં
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી વધુ ઠંડી નલિયામાં 13.4 ડી.સે.
8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ
અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…
મોંઘવારીમાં લોકોને થોડી રાહત, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો…
28 વર્ષ બાદ રણછોડરાયજીને તોપથી સલામી અપાશે
“મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો..” લખી બીલીમોરાના યુવાને આત્મહત્યા કરી લીધી
વડોદરા : માંજલપુરમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ એમપીનો પેડલર ઝડપાયો
નરસિંહજીની પોળમાં ટેમ્પો નો ત્રાસ, કોર્પોરેટર જેલમ ચોકસીને બોલાવ્યા પણ નહિ આવતા લોકોમાં રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓનું નેતૃત્વ કરનાર ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ
વડોદરા: વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
IPL Auction: ભુવનેેશ્વર પર લાગી 10.75 કરોડની બોલી, અફધાનિસ્તાનના ખેલાડીને મુંબઈએ 4.80 કરોડમાં ખરીદ્યો
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
પર્થમાં ભારતનો મહાવિજયઃ બુમરાહની સેનાએ 295 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું
પ્રતિનિધિ વડોદરા તા.15
ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાના શારીરિક અપડલા કરનાર સ્કૂલ રિક્ષાના ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટ્ડીમાં મોકલી આપ્યો હતો.
વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગારાને છેલ્લા ઘણા મહિનાથી તેના દાદા સ્કૂલમાં લેવા મુકવા માટે જતા હતા. પરંતુ પંદર દિવસથી તેની માતાએ સગીરાની સ્કૂલ માટે રિક્ષા નક્કી કરી હતી. રિક્ષામાં બે બાળકો અને સગીરા સહિત અન્ય વિદ્યાર્થી શાળાએ જતા હતા. દરમિયાન પાડોશમાં રહેતા બે બાળકો શાળાએ નહી જતા સગીરાને રિક્ષા ચાલક ઘનશ્યામ રામસિંગ ગોહિલ સ્કૂલમાં લઇ ગયો હતો. બપોરે છુટ્યા બાદ પરત સગીરાને ઘરે મુકવા માટે આવતો હતો. ત્યારે રિક્ષામાં એકલી બેઠેલી સગીરાની એકલતાનો લાભ ઉઠાવીને ચાલકે શારીરિક અડપલા કર્યા બાદ બીભત્સ માગણી પણ કરી હતી. રિક્ષામાંથી ઉતર્યા બાદ કપડા બદલતી વેળા દીકરીએ માતાને રડતા રડતા રિક્ષા ચાલકે કરેલી કરતૂત અંગે જાણ કરી હતી. ત્યારે માતાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.