ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત મકાન અંગે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી : એક મહિલાને હાથ અને માથામાં વાગ્યું છે. મકાનની હાલત ખરાબ...
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્પર્શતી ઐતિહાસિક ગાથા મુઘલસરાઈ અંગે એવી છે કે, ઇતિહાસ બદલી શકાતો નથી. અલબત્ત, ઈતિહાસ એટલે સમયે સમયે માનવજાત દ્વારા...
તાપીનદીનો ઇતિહાસ જોઇએ તો તાપી સૂર્યપુત્રી કહેવાય છે અને એનું મહત્વ ખુબ જ છે તેની લંબાઈ 724 કીલોમીટરની છે. નર્મદા અને મહીનદી...
એક સંતનોભજન અને સત્સંગનોકાર્યક્રમ હતો. હજરો લોકો તેમને સાંભળવા ઉપસ્થિત થયા હતા.એમ વાયકા હતી કે તેમના ઉપદેશમાં કોઈને કોઈ રીતે પૂછ્યા વિના...
રવિવારથી શરૂ થયેલા વરસાદે આખા ગુજરાતમાં કહેરમચાવ્યો.મોસમનાચોથાભાગનો વરસાદ માત્ર ચાર દિવસમાં! રસ્તાઓ ધોવાયા, પુલોતૂટયા, ગામો ડૂબ્યાં..! વડોદરા, આણંદ, ખેડા, મોરબી, રાજકોટ, દ્વારકાસહિત...
જો શાસનકર્તા પક્ષ દેશ વિરોધી અને ખોટી કામગીરી પ્રવૃત્તિ કરતું હોય તો એનો કાન આમળવામાં આવે તો કોઇને પણ વાંધો ન હોય...
આપણે સ્વતન્ત્રતાનાં ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮ મા વર્ષમાં પ્રવેશ કર્યો. સ્વતંત્ર ભારતના બંધારણના આમુખમાં લોક્શાહીના આત્મારૂપ અગત્યનાં માનવમૂલ્યો રજૂ કરાયાં છે,...
હાલમાં એક અહેવાલ આવ્યા છે કે બ્રાઝિલ એશિયામાંથી આવતા કેટલાક વિદેશીઓના પ્રવેશ પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરશે. આ નિયંત્રણો એટલા માટે મૂકવામાં...
મેયર ગેરહાજર, સાંસદ પહોંચ્યા મોડા પૂરની પરિસ્થિતિમાં કરેલા કામોની માહિતી આપવા ભાજપ વડોદરા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન પ્રતિનિધિ વડોદરા તા. 12વડોદરા શહેરમાં...
“વિરાટ નારાયણ વન” અંતર્ગત ” એક પેડ શ્રી નારાયણ બાપુ કે નામના ” સૂત્ર સાથે તાજપુરા ખાતે 18 મી સપ્ટેમ્બરે 11,111 વૃક્ષારોપણ...
ભરૂચ: ગુજરાતની જીવાદોરીસમાન નર્મદા ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે. જેને કારણે નર્મદા ડેમના 10 ગેટ ખોલવાની ફરજ પડી છે. જેમાંથી...
ગોધરા શહેરમાં પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શહેરભરના શ્રીજીને વિદાય અપાઈ રહી હતી ત્યારે વિસર્જન યાત્રા દરમ્યાન જિલ્લા ટ્રાફિક પોલીસ ASI ગણપતસિંહ...
પ્રતિનિધિ વડોદરા તા.12 વડોદરા શહેરની યુવતી સાથે ફેસબુક દ્વારા સંપર્ક આવ્યા બાદ તેની સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ યુવતીને...
આંકલાવના આસોદર – વાસદ રોડ પર 11 વર્ષ પહેલા બોર્ડ લઇ જવા બાબતે લાકડા અને ધારિયાથી હુમલો કર્યો હતો એક શખ્સને એક...
વોર્ડ 10ના કોર્પોરેટરે પ્રતિમાઓને લાવી નવલખી તળાવ ખાતે કર્યું વિસર્જન : વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરે કૃત્રિમ તળાવમાં વિસર્જિત નહીં...
મહીસાગર કલેક્ટર, મામલતદાર અને કલાર્કની બોગસ સહી ‘73એએ’નું નિયંત્રણ હટાવતો હુકમ કર્યો હતો બેન્ક એકાઉન્ટમાં 2.60 લાખની રકમ જમા થઇ હતી લુણાવાડા...
તાજેતરમાં જ વડોદરામાં વિશ્વામિત્રીના રુદ્ર સ્વરૂપના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં અનેક પરિવારો તેમજ મકાનો, વાહનો ઉધ્વસ્ત થયા હતા સરકાર દ્વારા...
સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં 2017 ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને સાવલીની પોકસો કોર્ટે વિવિધ ગુનામાં તકસીરવાર ફેરવીને 18 વર્ષની...
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું તે લોકોની માફી માંગવા માંગુ છું જેઓ વિચારતા હતા કે...
નવસારી, બીલીમોરા : અમલસાડ પાસેના સરિબુજરંગ ગામે ગણપતિ વિસર્જન યાત્રા વખતે કારને સાઈડ આપવા મુદ્દેની બબાલે ગંભીર સ્વરૂપ પકડ્યું હતું. કાર ચાલક...
શાકભાજી મોંઘા થવાને કારણે ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.65% થયો છે. જુલાઈ મહિનામાં તે ઘટીને 3.54% પર આવી ગયો હતો. આ...
મહુધા ધારાસભ્યએ ગ્રામ પંચાયતના વી.સી.ઈ.ની પર્સનલ ઓફીસમાં બોલાવી સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ આપતા વિવાદસંજયસિંહ મહીડાના કાર્યાલય દ્વારા વી.સી.ઈ.ને 200 સભ્યો બનાવી રીપોર્ટ કરવા...
ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકથી આન બાન અને શાન સમી શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, ગોધરા શહેરના રામસાગર તળાવ ખાતે...
મોસ્કોઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા...
સુરતઃ દેખાદેખીમાં ગણેશ મંડપમાં ભવ્ય શૃંગાર કરવાનો ચીલો પડ્યો છે, પરંતુ આ બધો દેખાડો ક્યારેક ભારે પડતો હોય છે. આવી જ એક...
નગરપાલિકાએ 4.50 લાખ રૂપિયાની ભરપાઈ કરતા એજન્સીએ સરદાર પ્રતિમા પાસેની દુકાનોનોથી કામગીરી શરૂ કરીસ્ટેબિલીટી રીપોર્ટના આધારે દુકાનોને તોડવી કે નહીં? તે અંગે...
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. દરમિયાન નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે 12 સપ્ટેમ્બરે બીજેપી પર નિશાન...
સુરતઃ એક જમાનો હતો જ્યારે લોકો કશેક જાય તો ઘરની લોકની ચાવી પડોશી, સગાઓને આપી જતા હતા, પરંતુ હવે તો કોઈની પર...
સેન્સેક્સ આજે 83,116ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ 25,433ની ઊંચી સપાટી બનાવી છે. જો કે પાછળથી આ બંને સૂચકાંકો સહેજ નીચે...
વાઘોડિયા બ્રિજ હાઇવે પર ટ્રીપલ અકસ્માત કોઈ જાનહાનિ નહીં
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી વધુ ઠંડી નલિયામાં 13.4 ડી.સે.
8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ
અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…
મોંઘવારીમાં લોકોને થોડી રાહત, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો…
28 વર્ષ બાદ રણછોડરાયજીને તોપથી સલામી અપાશે
“મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો..” લખી બીલીમોરાના યુવાને આત્મહત્યા કરી લીધી
વડોદરા : માંજલપુરમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ એમપીનો પેડલર ઝડપાયો
નરસિંહજીની પોળમાં ટેમ્પો નો ત્રાસ, કોર્પોરેટર જેલમ ચોકસીને બોલાવ્યા પણ નહિ આવતા લોકોમાં રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓનું નેતૃત્વ કરનાર ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ
વડોદરા: વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
IPL Auction: ભુવનેેશ્વર પર લાગી 10.75 કરોડની બોલી, અફધાનિસ્તાનના ખેલાડીને મુંબઈએ 4.80 કરોડમાં ખરીદ્યો
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
પર્થમાં ભારતનો મહાવિજયઃ બુમરાહની સેનાએ 295 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું
ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત મકાન અંગે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી :
એક મહિલાને હાથ અને માથામાં વાગ્યું છે. મકાનની હાલત ખરાબ છે, ગમે ત્યારે ઉતારવું પડી શકે છે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
વડોદરા : શહેરના બાજવાડાની શેઠ શેરીમાં આવેલા મકાનની છતનો ભાગ શુક્રવારે સવારે 9 વાગ્યાના અરસામાં ધરાશાયી થવાના કારણે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.બંનેને ફાયર લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ કરીને દવાખાને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે.આ ઘરમાં નીચેના ભાગે અક્ષરો બનાવવાનું કારખાનું ચાલતું હતું.આ ઘટનામાં મહિલાને વધુ ઇજાઓ પહોંચી હોવાનું ફાયર સુત્રો જણાવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત મકાન અંગે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે.
વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા શેઠ શેરીમાં આશરે 60 વર્ષથી વધુ જુના મકાનની છત ધરાશાયી થતા ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.અને કાટમાળમાં ફસાયેલા મહિલા સહિત 2 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ મામલાની વધુ તપાસ માટે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ઘર માલિક જિતેન્દ્ર પંચાલે જણાવ્યું કે, અચાનક જ મકાન પડી ગયું હતું. તેમાં મારી પત્ની અને મારી દિવ્યાંગ દિકરી બે ફસાયા હતા. હું તે સમયે મારી દુકાનમાં હતો. ઘટના થઇ કે તુરંત હું દોડી આવ્યો હતો. હમણાં સુધી મારા પત્નીને રેસ્ક્યૂ કરીને મોટા દવાખાને લઇ જવામાં આવ્યા છે. આ મકાન 60 વર્ષથી જુુનું છે. આગળ ભાડુઆત છે. નીચે સ્ટીલના અક્ષરો બનાવવા માટેનું કારખાનું ચાલે છે. પાડોશીના કહ્યા મુજબ ઘરમાં મહિલા અને તેમની દિવ્યાંગ દિકરી હાજર હતા. મહિલા રસોડાના ભાગે હતા. અને તેમની દિકરી પાછળના ભાગમાં હતા. મહિલાને માથાના ભાગે વાગ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા બંનેનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. ઘરમાં કુલ ત્રણ લોકો રહેતા હતા. નીચે અક્ષર બનાવવાનું કારખાનું ચાલે છે.
સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમે જણાવ્યું હતું કે, દાંડિયા બજાર કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. બાજવાડા શેઠ શેરીમાં ઘર પડ્યું અને માણસો ફસાયા તેવો કોલ આવ્યો હતો. એક મહિલાને હાથ અને માથામાં વાગ્યું છે. મકાનની હાલત ખરાબ છે, ગમે ત્યારે ઉતારવું પડી શકે છે. અમે નિર્ભયતા શાખાને જાણ કરી છે. તેઓ આવશે, ત્યાર બાદ અમે જઇશું.