આતિશી દિલ્હીમાં નવા સીએમ બનશે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સીએમ પદની પુષ્ટિ થયા બાદ આતિષીની...
શહેરના પૂર્વ વિસ્તારમાં સોમાતળાવ નજીક કૃત્રિમ તળાવ ફરતે સુરક્ષા હેતુ ફેન્સિંગ કરવામાં આવી છે સાથે જ અહીં મોટી પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેનની...
સુરતઃ ગણેશ વિસર્જન યાત્રાના પગલે તંત્ર દ્વારા ડુમસ ઓવારા તરફ જતા રસ્તાને વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના પગલે સવારથી...
સુરતના હાર્દ સમાન રાજમાર્ગ પરથી વિસર્જન યાત્રા દર વર્ષે જાહોજલાલી સાથે પસાર થાય છે. આ વખતે પણ ભાગળથી ચોક વિસ્તારમાં બપોરે એક...
બપોરે બાર વાગ્યા પછી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ તથા સરદાર એસ્ટેટ લેપ્રસી મેદાન તરફ જવાના વૃંદાવન ચારરસ્તા વાઘોડિયારોડ ખાતે લોકો પોતાની...
નવી દિલ્હીઃ આજે તા. 17 સપ્ટેમ્બરને મંગળવારે બપોરે દેશમાં ઘણા ઠેકાણે જિયો (Jio)ની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ છે. ઈન્ટરનેટ અને ફોન...
આગ લાગી કે લગાવવામાં આવી તે રહસ્ય અકબંધ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.17 વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેફ્રોન ટાવર સામે ડોમિનોઝ પિઝાના ગ્રાઉન્ડ...
સુરતઃ શહેરમાં રાત્રિના 3 વાગ્યાથી ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ હતી. શહેરમાં કોમી એખલાસના વાતાવરણ વચ્ચે શાંતિપૂર્વક વિસર્જન યાત્રા નીકળી રહી છે....
શહેરના ખોડિયારનગર સ્થિત સાકેત ફ્લેટ્સ ખાતે સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની ના નિવાસસ્થાને 51મા વર્ષે આન, બાન શાન સાથે ગણેશચતુર્થી થી દસ દિવસના...
નવી દિલ્હીઃ દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે આજે તા. 17 સપ્ટેમ્બરની સવારે 11.30 વાગ્યે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય...
ગાઝીપુરઃ યુપીના ગાઝીપુર જિલ્લામાં રેલવે ટ્રેક પરથી લાકડાનો મોટો ટુકડો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી...
સુરતઃ દસ દિવસ સુધી ગણેશજીની ભક્તિ ભાવપૂર્વક સેવા-પૂજા કર્યા બાદ આજે અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાના વિદાયની વેળા આવી ગઈ છે. શહેરમાં 80000થી...
ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, મહિલાને આઠથી નવ માસનો ગર્ભ હતો (પ્રતિનિધિ) નડિયાદ, ઠાસરા, તા.16 ઠાસરા તાલુકાના આગરવા ગામે...
વડોદરામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતી બાદ રોગચાળો વકર્યો વડોદરા શહેરમાં વરસાદ પછીના 14 દિવસમાં કૉર્પોરેશનના ચોપડે નોંધાયેલા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, કોલેરા...
પ્રતિનિધિ વડોદરા તા. 16દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ ખાતેથી તેમના દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ...
પકડ વોરંટ ઇશ્યુ કરવા ગયા તે સમયે પટ્ટા – ટોપી ઉતારી દેવાની ધમકી આપી (પ્રતિનિધિ) ખંભાત તા.16 ખંભાતના ઉંદેલ ગામમાં રહેતા માથાભારે...
વર્ષ 2024નું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ ૧૮ સપ્ટેમ્બર,બુધવારને ભાદરવી પૂનમે…. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભારતમાં દેખાશે નહીં માટે પાળવાનું રહેશે નહીં.. સવારે 6:11 વાગ્યે...
પ્રતિનિધિ વડોદરા તા.16 વડોદરા ડભોઇ રોડ પર ઈંડા લેવા ગયેલા યુવકનો ઇંડા ફ્રાયના રૂપિયા મુદ્દે લારીવાળા વેપારી તથા તેની પત્ની સાથે...
સમસ્યાઓ જો મીડિયા ઉજાગર ન કરે તો તંત્ર હાથ પર હાથ રાખીને બેસી જ રહેશે પ્રતિનિધિ વડોદરા તા. 16ચોમાસામાં વરસાદ આવે ત્યારે...
ગણેશ વિસર્જનના દિવસે આરટીઓમાં કામગીરી ચાલુ રહેશે : અરજદારોને મુશ્કેલી ના પડે તે માટે તમામ કામગીરી યથાવત : ( પ્રતિનિધિ )વડોદરા,તા.16 વડોદરા...
પ્રતિનિધિ વડોદરા તા.16 વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં કરોડોનો બંગ્લો ધરાવનાર તત્કાલિન ટીપીઓ કૈલાશ ભોયાના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી...
શ્રધ્ધાળુઓ માટે પગપાળા માર્ગે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામો તથા પાણી -નાસ્તા-જમવાની વ્યવસ્થા.. અંબાજી ની ધજા, રથ સાથે પદયાત્રીઓ 12 તારીખથી ન અંબાજી...
જાહેર રોડ પર હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકોના વાહનોનું આડેધડ પાર્કિંગ છતાં કેમ પગલા ભરાતા નથી ? હાલાકી ભોગવતા લોકોએ વારંવાર પાર્કિંગ અન્ય...
પ્રતિનિધિ વડોદરા તા.16 પહેલા ઐતિહાસિક જુનીગઢ, ત્યારબાદ મુસ્લિમ સમાજના જુલુસ અને ત્યારબાદ હવે અનંત ચૌદશના દિવસે ગણપતિના વિસર્જન પણ શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન...
શ્રી દયાળભાઉ બાળ યુવક મંડળદ્વારા સ્થાપિત શ્રીજીનેછપ્પનભોગ અર્પિત કરતાં શ્રીજીએ ભોગ ગ્રહણ કર્યો હોવાની વાતો લોકટોળાં દર્શને. ગણેશચતુર્થી પર્વેથી સંસ્કારી નગરી વડોદરા...
નવી દિલ્હીઃ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 માં, ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે તા. 16 સપ્ટેમ્બરને સોમવારના...
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તા. 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ...
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલના આ નિવેદનથી દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે કે તેઓ એક દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી...
સુરતઃ શહેરમાં ગણેશ ભક્તોએ નવ દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરી છે. બાપ્પાની સેવાપૂજા કર્યા બાદ હવે આવતીકાલે તા. 17 સપ્ટેમ્બરના...
નવી દિલ્હીઃ બજાજ ગ્રુપના બજાજ હાઉસિંગ ફાઈનાન્સના શેરોએ આજે શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. બજાજ હાઉસિંગ સ્ટોક શેરબજારમાં લિસ્ટ થતાની સાથે જ...
વાઘોડિયા બ્રિજ હાઇવે પર ટ્રીપલ અકસ્માત કોઈ જાનહાનિ નહીં
હરણી બોટ કાંડ બાદ તળાવમાંથી નીકળેલો કાટમાળ તંત્ર દ્વારા ખુલ્લા પ્લોટ માં મૂકી દેવાયો
બંધારણના આમુખમાંથી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી
તુર્કીમાં ઉતર્યા બાદ રશિયાના વિમાનમાં આગ લાગી, લિથુઆનિયામાં DHLનું કાર્ગો વિમાન ઘરમાં ઘુસી ગયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી વધુ ઠંડી નલિયામાં 13.4 ડી.સે.
8 બાય 8 ની ટેલરની નાની દુકાનનું લાઈટ બીલ અધધ.. 86 લાખ
અજાણ્યા વાહન ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત…
મોંઘવારીમાં લોકોને થોડી રાહત, સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો…
28 વર્ષ બાદ રણછોડરાયજીને તોપથી સલામી અપાશે
“મારો આ ધરતી પરનો સમય સમાપ્ત થઈ ગયો..” લખી બીલીમોરાના યુવાને આત્મહત્યા કરી લીધી
વડોદરા : માંજલપુરમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલ એમપીનો પેડલર ઝડપાયો
નરસિંહજીની પોળમાં ટેમ્પો નો ત્રાસ, કોર્પોરેટર જેલમ ચોકસીને બોલાવ્યા પણ નહિ આવતા લોકોમાં રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓનું નેતૃત્વ કરનાર ઈસ્કોનના ચિન્મય પ્રભુની ધરપકડ, તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ
વડોદરા: વહીવટી વોર્ડ નંબર 14 ના વિસ્તારમાં દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
IPL Auction: ભુવનેેશ્વર પર લાગી 10.75 કરોડની બોલી, અફધાનિસ્તાનના ખેલાડીને મુંબઈએ 4.80 કરોડમાં ખરીદ્યો
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
પર્થમાં ભારતનો મહાવિજયઃ બુમરાહની સેનાએ 295 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું
આતિશી દિલ્હીમાં નવા સીએમ બનશે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સીએમ પદની પુષ્ટિ થયા બાદ આતિષીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ કહ્યું કે હું મારા ગુરુ કેજરીવાલનો આભાર માનું છું. જો તે બીજું કોઈ હોત તો તેમણે 2 મિનિટ માટે પણ ખુરશી છોડી ન હોત. આતિશીએ એમ પણ કહ્યું કે તે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે.
આતિશીએ કહ્યું કે કેજરીવાલનું રાજીનામું દિલ્હી માટે દુઃખદ ક્ષણ છે. મને સીએમ બનવા પર અભિનંદન ન આપો, મને હાર પહેરાવશો નહીં. હું ચૂંટણી સુધી જ મુખ્યમંત્રી રહીશ. જો તેઓ ચૂંટણી જીતશે તો કેજરીવાલ સીએમ બનશે. હું કેજરીવાલના માર્ગદર્શનમાં સરકાર ચલાવીશ.
જો હું અન્ય કોઈ પાર્ટીમાં હોત તો મને ચૂંટણીની ટિકિટ પણ ન મળી હોતઃ આતિશી
આતિશીએ કહ્યું કે કેજરીવાલે મને આટલી મોટી જવાબદારી આપી છે, આમ આદમી પાર્ટી અને કેજરીવાલના નેતૃત્વમાં જ આવું થઈ શકે છે. જો હું અન્ય કોઈ પાર્ટીમાં જોડાઈ હોત તો મને ચૂંટણીની ટિકિટ પણ ન મળી હોત, પરંતુ કેજરીવાલે મને ધારાસભ્ય બનાવી, મંત્રી બનાવી અને આજે મને આ જવાબદારી સોંપી.
આતિશીએ કહ્યું કે મારા મનમાં ખુશી કરતાં વધુ દુખ છે કારણ કે આજે કેજરીવાલ રાજીનામું આપી રહ્યા છે. આજે દિલ્હીના લોકો અને ધારાસભ્યો વતી હું કહેવા માંગુ છું કે દિલ્હીના એક જ સીએમ છે અને તે છે અરવિંદ કેજરીવાલ. આતિશીએ કહ્યું કે કેજરીવાલને ખોટા કેસમાં 6 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એજન્સીઓને ફટકાર લગાવી. કેજરીવાલની ધરપકડ ખોટી છે. જો કેજરીવાલની જગ્યાએ અન્ય કોઈ હોત તો તેઓ 2 મિનિટ માટે પણ ખુરશી છોડી ન શક્યા હોત.