ચૂંટાયેલા જનપ્રતિનિધી, સંગઠનના લોકો પણ આરતીમાં ઉત્સાહભેર ભાગ લેશે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ નર્મદા ઘાટ ખાતે સાંધ્ય નર્મદા મૈયા આરતીમાં દોઢ...
દાહોદ : દાહોદ જિલ્લા પંચાયતના તાબા હેઠળની કચેરીઓ ખાતે મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતાં જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં તેમજ અલગ અલગ હોદ્દાઓ...
વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખાની ટીમ ખિસકોલી સર્કલ ખાતે પહોંચી હતી. જ્યાં દબાણના કારણે ટ્રાફિકજામ સર્જાતો હોય સ્થાનિકોએ અનેકવાર ઓનલાઇન ફરિયાદો કરી...
બોડેલી : બોડેલી નસવાડી હાઇવે પર ગત રાત્રિના રોજ એક સફેદ કલરના ટેમ્પો માં લાકડાની ચોરી થઈ રહી છે તેવી માહિતી મળી...
દાહોદના બહુચર્ચિત ફેક એન.એ. કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવેનું મોટું નિવેદન ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત રેવન્યુ સેક્રેટરી અને દાહોદ કલેકટર સહિત એસ.ડી.એમ....
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૨૭ અને ૨૮ ઓકટોબરના રોજ વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમ સંદર્ભે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ગૃહ મંત્રી...
દિવાળી ટાણે રોજગારી છીનવાતા, રોજગારી માટે જગ્યાની માંગ કરતા વેપારીઓભુખ હડતાલ પર ઊતરવાની કોંગ્રેસે ચિમકી ઊચ્ચારી વાઘોડિયાવાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર ઘણા સમયથી વેપારીઓ...
ગેરકાયદેસર દબાણો હટાવાયા. છેલ્લા ઘણા સમયથી અહીં દબાણોને કારણે ઇમરજન્સી વાહનો આવી શકે તેમ ન હતા તથા સ્થાનિકોને પણ હાલાકી હતી. સ્થાનિક...
પ્રતિનિધિ વડોદરા તા.23 એમએસ યુનિ.માં નોકરી અપાવવાનું કહીને લોકો પાસેથી દોઢ કરોડથી વધુ રૂપિયા પડાવી લીધા બાદ યુનિ.ના લેટર પર ખોટા ઓર્ડર...
બંને નેતાએ વડાપ્રધાનના રોડ શોના રૂટ પર પણ તૈયારીઓનું બારીકાઇ પૂર્વક નિરીક્ષણ કરીને માહિતી મેળવી 28મી ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની...
વડોદરા: અટલાદરા ખાતે આવેલી પ્રાઇવેટ કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી કર્મચારીએ રૂ. 35.01 લાખની બારોબાર ઉપાડી વાપરી નાખીને ઉચાપત કરી હતી. વિદેશથી પરત આવેલા...
નસવાડી તાલુકાના નન્નુપુરા ગામ પાસે નર્મદાની બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા રસ્તન9 એક ભાગ ધોવાયો છે. જીવલેણ ગાબડું પડતા વાહનચાલકોમાં ભય ફેલાયો છે....
છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર નો પાક તૈયાર થતા ખેડૂતો વરસાદની દહેશતથી ડાંગર કાપીને સૂકવીને ખેતરમા જ ડાંગર પીલીને તેની સફાઈ કરી રહ્યા છે....
ડભોઇ ના ઐતિહાસિક ગામ તળાવના કિનારે દશાલાડ વાડી સામે આવેલા MGVCLના ટ્રાન્સફોર્મર ની શેફ્ટી ગ્રીલ તુટી જવા પામી છે. ટ્રાન્સફોર્મર ની પેટીઓ...
*લોક ફાળાથી બનાવવામાં આવ્યું ભારજ નદી પર જનતા ડાયવર્ઝન* પાવીજેતપુર તાલુકામાં ભારજ નદી પર ટૂંક સમય અગાઉ બ્રિજ તૂટીને બે ટુકડા થઈ...
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી રહી છે. જે મોટા ભાગે ખોટી સાબિત થઈ રહી છે....
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ 22મી ઓક્ટોબર 2024ના રોજ સફળતાપૂર્વક બીજો સ્ટીલ બ્રિજ લોન્ચ કર્યો. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...
પૂણેઃ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને બેંગ્લોરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. કાર અકસ્માત બાદ...
નવી દિલ્હીઃ રશિયાના કઝાન શહેરમાં ચાલી રહેલા બ્રિક્સ (BRICS) સમિટમાં ચીન, ભારત, યુએઈ (UAE) જેવા ઘણા મોટા દેશોએ ભાગ લીધો છે. કોન્ફરન્સને...
મુંબઈઃ અજિત પવારની એનસીપીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 38 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. એનસીપીની ઉમેદવારોની યાદીમાં છગન ભુજબળને યેવલાથી...
પ્રતિનિધિ વડોદરા તારીખ 23છેલ્લા ઘણા સમયથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં એટેચમાં ફરજ બજાવતા નવ જેટલા એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલની પોલીસ કમિશનર દ્વારા આંતરિક...
એક તરફ પાલિકાના કોન્ટ્રાક્ટના સફાઈ કર્મચારીઓ પાલિકાની વડી કચેરી ખાતે આમરણ ઉપવાસ અને આંદોલન પર બેઠા છે ત્યારે આજરોજ વડોદરા શહેરના નામાંકિત...
ઇન્ટરનેશનલ મેચ વડોદરાને મળશે તેવી શકયતા : હાલ રસ્તાની કામગીરી ચાલુ,આ વર્ષમાં પૂર્ણ થશેની BCA પ્રમુખે આશા વ્યક્ત કરી( પ્રતિનિધિ ) વડોદરા,તા.23...
સુરતઃ શહેરનાં ડભોલી ખાતે આજે એક ખાનગી શાળાની સ્કુલ વાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં તેમાં સવાર વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચતાં સમગ્ર વિસ્તારમાં ભારે...
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ ભારે વરસાદને પગલે જગતના તાતની હાલત કકોડી થવા પામી છે. ચોમાસાની સિઝન લંબાતા અને...
*મુખ્યમંત્રી ની સ્વચ્છતા મુદ્દે પાલિકાના પદાધિકારીઓ તથા શાસકોને ટકોર બાદ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ને સારું દેખાડવાના ભાગરૂપે શહેરના શાસકોએ હાથમાં ઝાડું પકડી...
સુરતઃ લોકોને હેરાન પરેશાન કરતા માથા ભારે અસામાજિક તત્વોને સબક શીખવાડવા માટે સુરત શહેર પોલીસે આવા તત્વોનું જાહેરમાં સરઘસ કાઢવાનો ઉપાય અજમાવ્યો...
વાયનાડઃ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ દરમિયાન તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ...
નવી દિલ્હીઃ ભારતમાં હજુ ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ પણ 100 ટકા શરૂ થઈ નથી. હજુ પણ લોકો કેશ, ચેકના વ્યવહારનો આગ્રહ રાખે છે...
નવી દિલ્હીઃ દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં મંગળવારે મોડી રાત્રે એક દુઃખદ અકસ્માતમાં એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવી રહ્યા...
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ચૂંટાયેલા જનપ્રતિનિધી, સંગઠનના લોકો પણ આરતીમાં ઉત્સાહભેર ભાગ લેશે
રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ નર્મદા ઘાટ ખાતે સાંધ્ય નર્મદા મૈયા આરતીમાં દોઢ લાખ દિવડા પ્રગટાવાશે, રેવાનો ઘાટ રોશનીથી ઝળહળી ઉઠશે
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા પરેડ-દિપોત્સવી પર્વ આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ
———
રાજપીપલા: આગામી ૩૧મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ સરદાર પટેલ સાહેબની ૧૪૯મી જન્મજયંતિ પ્રસંગે નર્મદા જિલ્લાના એકતાનગર- કેવડિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ કાર્યક્રમ યોજાશે. શૂલપાણેશ્વર મહાદેવ મંદિર નજીક ગોરા નર્મદા ઘાટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ દિપોત્સવી પ્રાગટ્ય પર્વ-૨૦૨૪ કાર્યક્રમ ૩૦મી ઓક્ટોબરે નર્મદા ઘાટ ઉપર સાંધ્ય આરતી-આતશબાજી-દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રધાનમંત્રી સાંધ્ય નર્મદા મહા આરતીમાં દિપ પ્રાગટ્ય કરીને આરતીનો પ્રારંભ કરાવશે. જેમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને રાજ્યના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને આરતીમાં ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા આસ્થા સાથે આ આરતીમાં સામેલ બનશે. અને ૧.૫૦ લાખથી વધુ દિવડાઓ પ્રગટાવી માં રેવાનો આ પવિત્ર ઘાટ રોશનીથી ઝળહળી ઉઠશે. અને નર્મદા ઘાટને સુશોભિત કરી ફૂલોથી શણગારવામાં આવશે.
તા.૨૩મી ઓક્ટોબરે સાંજે કલેક્ટર કચેરી ખાતેના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, SoUADTGAના અધિક કલેક્ટર નારાયણ માધુ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી સહિત ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના પ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને સુચારૂ આયોજન અમલવારી અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
00000