આજવારોડ ખાતેના વેક્સિન મેદાન નજીકથી ઝડપાયો *પોલીસને જોઇને ભાગવાની કોશિશ તો કરી પરંતુ સફળ ન થઇ શક્યો* (પ્રતિનિધિ) વડોદરા તા. 22 ત્રણ...
કોલકાતાના આરજી કર હોસ્પિટલના ડોક્ટર્સ હોસ્પિટલથી થોડે દૂર એક ટેન્ટમાં ભૂખ હડતાલ કરી રહ્યા હતા. દરમિયાન અનશન પર બેઠેલા 6 ડોક્ટર્સની હાલત...
( પ્રતિનિધિ )વડોદરા,તા.22 ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં તમામ તહેવારો હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે. ત્યારે આ વખતે પણ દીપાવલીનો તહેવાર પણ ધામધૂમથી મનાવવામાં...
એમ્બ્યુલન્સમાં ડાયફેબ્રીલેટર , વેન્ટિલેટર, સિરીંજ પંપ સાથે જ આધુનિક ટેકનોલોજી સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસ.એસ.જી હોસ્પિટલના...
૨.૫ લાખ પડાવ્યા બાદ વધુ ૧૦ લાખ માંગતા ભાંડો ફૂટ્યો કાલોલ : કાલોલ ભગવતી મોટર્સ નામની ઓટો ગેરેજમાં સ્પેરપાર્ટ તથા રીપેરીંગનુ પિતા...
ઇંગ્લિશ દારૂ કિ.રૂ. 26,100 તથા બે મોબાઇલ ફોન કિં.રૂ. 5500મળી કુલ રૂ. 31,600ના મુદામાલ ઝડપી પાડ્યો હવે દારુનો હેરફેર માટે મહિલાઓનો ઉપયોગ...
ચોર આવ્યાની અફવાઓથી લોકો રાત્રે જાગરણ કરી વિવિધ બિમારીઓના શિકાર બની રહ્યાં છે ત્યારે અફવાઓથી દોરવાઈ ના જવું જોઈએ અનિદ્રાની અસર તમારા...
બોડેલીના લઢોદ ગામનું રાજકારણ દિવાળી પહેલા ગરમાયુ હતી. ટોટલ 10 સભ્યની લઢોદ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ચાલુ સરપંચ વિરુદ્ધ...
વડોદરા મહાનગર પાલિકાના હોદેદારોથી નગરની પ્રજા ખુશ નથી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી થોડા વખત પહેલા કહી ચૂક્યા છે કે વડોદરાનો વિકાસ...
ભોગ બનનારની ઉમર નો પુરાવો ન હોય અને ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી ન શકતા કોર્ટનો ચુકાદોકાલોલ: વરણામા પોલીસ સ્ટેશનમાં...
મુંબઈઃ ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી જેમીમા રોડ્રીગ્સ વિવાદમાં સપડાઈ છે. આ વિવાદ તેના પિતાની હરકતોના લીધે છંછેડાયો છે. ખરેખર જેમીમાના પિતા પર...
વડોદરામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યુના મચ્છરોના પોરા ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. સતત વરસાદ ચાલુ હોવાથી જ્યાં ચોખ્ખું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા મંગળવારે રશિયાના કઝાન શહેરમાં પહોંચ્યા હતા. અહીં તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી...
સુરતઃ ડાયમંડ સિટી, ટેક્સટાઈલ સિટી, ક્લીન સિટી સુરતની યશકલગીમાં ઉમેરો થયો છે. રાષ્ટ્રીય સ્તરે વધુ એક સિદ્ધિ સુરત શહેરે હાંસલ કરી છે....
મુંબઈઃ શેરબજારમાં આજે તા. 22 ઓક્ટોબરને મંગળવારે ભારે અફરાતફરી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર...
ફરી એકવાર 30 વિમાનોને બોમ્બની ધમકી મળી છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયા (AI)ની સ્થાનિક...
ન્યુ વીઆઇપી રોડ પર પીસીઆર વાને શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો, અકસ્માત બાદ કારમાં તપાસ કરતા બે દારૂની બોટલ મળી, ઈજાગ્રસ્તોને સારવાર...
વકફ બિલ માટે જેપીસીની બેઠકમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી જેમાં કલ્યાણ બેનર્જી ઘાયલ થયા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત...
નવી દિલ્હીઃ ભારતીય અરબપતિની દીકરી યુગાન્ડાની જેલમાં કેદ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતના ઉદ્યોગપતિ નવીન જિંદાલના પરિવાર સાથે સીધો સંબંધ...
દિલ્હીમાં દરરોજ પ્રદૂષણ વધી રહ્યું છે. આ પ્રદૂષણ હવાની સાથે વહેતા પાણીનું પણ છે. પવિત્ર યમુના નદી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાંથી વહે છે....
ગાઝિયાબાદઃ ચોરી થઈ જવાના ડરથી લોકો ઘરેણાં, રોકડ સહિતની અન્ય કિંમતી ચીજવસ્તુઓ બેન્કના લોકરમાં મુકતા હોય છે. લોકરમાં તેમની કિંમતી મિલકત સુરક્ષિત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા મંગળવારે રશિયાના કઝાન પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી...
સુરતઃ શહેરમાં અસામાજિક ગુંડા તત્ત્વોની દાદાગીરી ખૂબ ગઈ છે. રોજ કોઈને કોઈ વિસ્તારમાં ટપોરીઓ દ્વારા સામાન્ય પ્રજાને કનડગત કરાતી હોવાની ફરિયાદો ઉઠી...
જબલપુરઃ જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં આજે મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના...
આળસુ તંત્રના ભોગે હજારો પરિવારને અસર શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી રોડ ઉપર યશ કોમ્પલેક્સ પાસે આજે સવારે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા...
વડોદરા હવે ભૂવાની નગરી તરીકે પ્રસિદ્ધિ પામી રહી છે, જે આપણા ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની દેન છે. વરસાદે તો વિરામ લીધો પરંતુ...
સુરત: સુરતમાં તાજેતરમાં ઝેર પી લેવાનો કારણે ભારે ચર્ચામાં આવી ગયેલા રાજકારણીની અનેક વાતો હવે ધીરેધીરે બહાર આવી રહી છે. જે મહિલાને...
બહુમતી આદિવાસી વસતી ધરાવતા અને ઝડપીવિકાસની આશા રાખતું બારડોલી તાલુકાનું ગામ કરચકા સુરત-ધુલિયા નેશનલ હાઇવે નંબર 53 પર તાલુકા મથક બારડોલીથી લગભગ...
તાજેતરમાં મુંબઇ ખાતે લોકોની મેદની વાળા ભરચક એવા વિસ્તારમાં એક રાજકીય વ્યક્તિ જે માજી ધારાસભ્ય અને મંત્રી એવી વ્યક્તિની હત્યા કોઈ ભાડૂતી...
છેલ્લા થોડા સમયમાં સુરત સહિત ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાંથી ખૂબ મોટા જથ્થામાં એમ.ડી., કોકેઈન, ચરસ, ગાંજો જેવા ડ્રગ્સ થોડા થોડા સમયે પકડાતાં રહે...
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
આજવારોડ ખાતેના વેક્સિન મેદાન નજીકથી ઝડપાયો
*પોલીસને જોઇને ભાગવાની કોશિશ તો કરી પરંતુ સફળ ન થઇ શક્યો*
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
ત્રણ દિવસ અગાઉ અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ડુપ્લિકેટ ચાવી વડે મોટરસાયકલની ઉઠાંતરી કરનાર ને વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે આજવારોડ ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ માટે અમદાવાદ રેલવે પોલીસને સોંપ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એચ.ડી તુવરની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.આર. દેસાઇ તથા ક્રાઇમબ્રાન્ચની ટીમ આજવારોડ વિસ્તારમાં તાજેતરમાં બનેલા લૂંટના ગુના અનુસંધાને પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન આજવારોડ વેક્સિન મેદાનના ગેટ પાસે સામેથી એક ઇસમ મોટરસાયકલ લઇને આવતો હોઇ તે બાઇકસવાર ઇસમ પોલીસને જોતાં હીરો સ્પલેન્ડર મોટરસાયકલને ઉતાવળે યુ ટર્ન લઇ ભાગવાની કોશિશ કરતાં ક્રાઇમબ્રાન્ચની ટીમને શંકા ગઇ હતી અને આ મોટરસાયકલ સવાર ઇસમને દોડીને કોર્ડન કરી તેની પૂછપરછ કરતાં ઇસમે પોતાનું નામ જશપાલસિંગ જીવણસિંગ સીકલીગર (ઉ.વ.22) હોવાનું તથા પોતે દતનગર, ગુરુદ્વારા પાસે આજવારોડ વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી વાહનના કાગળ માંગતા તેણે પોતાની પાસે કોઇ કાગળ નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી વધુ પૂછપરછ કરતાં તેણે આ મોટરસાયકલ ત્રણ દિવસ પહેલા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી લાવી મોટરસાયકલ પરનો રજીસ્ટ્રેશન નંબર કાઢી નાંખી વડોદરામાં ફેરવતો હોવાનું કબુલ્યું હતું. સાથે જ અગાઉ વર્ષ-2023માં હરણી ખાતેથી બુલેટ ચોરીના ગુનામાં ઝડપ્યો હતો . ત્યારે વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે ઇસમ જશપાલસિંગ સિકલીગરને ચોરીની મોટરસાયકલ સાથે વધુ તપાસ અર્થે અમદાવાદ રેલવે પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.