સુરત: પશ્ચિમ રેલવેએ ઉનાળાના વેકેશન દરમિયાન દોડતી છ ટ્રેનોને ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આમાં ઉધના-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સહિતની...
સુરત: આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારીઓ વચ્ચે સુરત જળ સંરક્ષણના ક્ષેત્રે એક આશાનું કિરણ બનીને ઉભર્યું છે. જળ સંચય...
સુરત: પાલના ગૌરવપથ પર જાણે મનપાના ‘ગેરકાયદે ઘરજમાઈ’ બની ગયેલા યશવી ફાઉન્ડેશનના કર્તાહર્તાઓએ ગૌરવપથના હજીરા રોડ તરફના છેડા પર ગેરકાયદે રીતે ઠોકી...
કામરેજ : વાવ ગામની હદમાં પાસોદરા પર બાંધકામની સાઈટ પર કામ કરતાં શ્રમજીવી પરિવારની એક વર્ષની બાળકીને રાત્રિના કૂતરું ઉંચકી જતાં ભારે...
ફાયરબ્રિગેડના જવાનોએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો :( પ્રતિનિધિ )વડોદરા,તા.5 વડોદરા : નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ...
પાણી અક્ષર બે શબ્દ એક છે. પહેલી નજરે રોજિંદો અને સામાન્ય લાગતા શબ્દ કમાલનો છે. એના ગુણધર્મને લીધે ધરતી પરની સમગ્ર જીવનસૃષ્ટિને...
પાકિસ્તાને ભારત ઉપર આતંકવાદી હુમલો કરી ભારતીય નારીઓનાં સિંદૂર ઉજાડી નાંખ્યાં, જેના પ્રતિશોધમાં ભારતના વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનને સબક શીખવવા ઓપરેશન સિંદૂર...
હાલમાં જ ગુજરાતમિત્રનાં તંત્રીલેખમાં બળાત્કાર બાબતે લેખ પ્રસિદ્ધ થયો. જેમાં મહિલાઓ દ્વારા મહિના અને વર્ષો સુધી બળાત્કાર થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરે...
ભારતમાં મંદિરો સરકારોને આધિન છે. શેષ ભારતમાં કેટલાંક સરકારની પાસે, કેટલાંક પારિવારિક કે વ્યકિતગત માલિકીમાં, કેટલાંક સમાજ દ્વારા કાયદાકીય રીતે સ્થાપિત ટ્રસ્ટોની...
લોકશાહીના ચાર આધારસ્તંભ પૈકી પત્રકારત્વ (મીડિયા) ખુબ જ મહત્વનો પાયો છે. લોકોના પ્રશ્નો અને સમસ્યાઓની વાચા આપવામાં મીડિયાની ભુમિકા ખુબ જ મહત્વની...
અલથાણ ખાડી કાંઠે બન્ને તરફ રોડ બનાવવામાં આવ્યા છે. તેને કારણે પાંડેસરા સચીન બારડોલી તરફ અપડાઉન કરનારા લોકો માટે આ રોડ શોર્ટકટ...
એક ગાર્ડનમાં એક આખો પરિવાર પિકનીક પર આવ્યો હતો. દાદા દાદી, નાના નાનીથી લઈને નાનાં નાનાં બાળકો સાથે મળીને મજાક, મસ્તી અને...
પર્યાવરણ બાબતે ચિંતા કરવાની પણ એક ફેશન બની રહી છે. એમ કરવાથી પોતાને સારું લાગે અને એવું અનુભવાય કે આપણે પર્યાવરણ બાબતે...
આજે ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ. આ વર્ષની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વના ખૂણેખૂણામાં...
વિપક્ષો દ્વારા જેની માંગણી કરવામાં આવી રહી હતી અને નરેન્દ્ર મોદીએ જે માંગણી માની લીધી તેવી જાતિગત વસતી ગણતરી સાથે દેશની વસતી...
દેશભરમાં ફરી એક વાર કોરોના વાયરસના ચેપના કેસ સામે આવવા લાગ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ,...
બુધવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટના પર આરસીબીના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીની પ્રતિક્રિયા...
ત્રણેય અરજદાર આરોપીઓને રૂ.20,000 તથા તેટલી જ રકમના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવા સાથે કોર્ટની શરતો નું પાલન કરવું પડશે ( પ્રતિનિધિ) વડોદરા...
મહાનગરપાલિકાના દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા સ્વચ્છતાના અભાવ જોવા મળ્યો આણંદ.આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે...
પાલિકાની અધિકારીઓ અને કાઉન્સિલરો વચ્ચે પ્રિ મોન્સૂન કામગીરી પર ચર્ચા વડોદરામાં ચોમાસા પૂર્વે તૈયારી માટે ઝોનમાંથી પસાર થતી કાંસોની સફાઈ 85% પૂર્ણ...
વિશ્વ સમક્ષ આતંકવાદ મામલે હકીકત રજૂ કરવાનું ભારતનું મિશન સફળ થયું સાંસદ ડૉ. હેમાંગ જોશી ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે જાપાન અને દક્ષિણ-પૂર્વી...
બરોડા ડેરીના વિવાદમાં મેરકુવા મંડળીના મંત્રીની કબૂલાત ; વરસડા દૂધ મંડળીમાં પણ ઉચાપતના આક્ષેપ સાવલી: ડેસરની મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પાંચ...
અરજદાર આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,2023 ની કલમ 483 મુજબ નિયમિત જામીન અરજી મંજુર કરવામાં આવ્યા છે અરજદારને રૂ.10,000 ના જામીન અને...
યુવક પડોશી પરિણીતા સાથે જાહેરમા વાતચિત કરતો હોવાથી દંપતીનું ઘર ભાગ્યું હોવાની શંકા રાખી મારામારી વડોદરા: પાદરા તાલુકાના લતીપુરા ગામના ગોહિલ પરિવારનો...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.4નડિયાદ મહાનગર પાલિકાની વેરા વિભાગની ટીમ મોડી સાંજે 5:30 વાગે વેરા વસુલાત માટે પહોંચી હતી. બેસ્ટ મસાલા એકમ પર પહોંચેલી...
ડભોઇ: ડભોઈ તાલુકા ની ૨૮ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારમાં પર્વ જેવું વાતાવરણ જોવા મળે છે ડભોઇ તાલુકાના...
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની શાનદાર જીતની ઉજવણી એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ. ભારે જનમેદની વચ્ચે થયેલી નાસભાગમાં...
ભારત જોડો યાત્રા 2022 દરમિયાન ઈન્ડિયન આર્મી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના સંદર્ભમાં લખનૌ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ સામે ગાંધી દ્વારા દાખલ...
વડોદરા તારીખ 4વડોદરા શહેરમાં મોટું નામ એવા કાન્હા ગ્રુપના નશેબાજ બિલ્ડર ધવલ ઠક્કરે ગુંડા તત્વોને સોપારી આપીને છાણીમાં રહેતા કાકા સસરા પર...
શહેરમાં મનપા દ્વારા કરોડોનો ખર્ચો કરીને સિટી બસ દોડાવવામાં આવી રહી છે, પરંતુ ટિકિટ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થઈ રહ્યું છે....
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત: પશ્ચિમ રેલવેએ ઉનાળાના વેકેશન દરમિયાન દોડતી છ ટ્રેનોને ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આમાં ઉધના-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સહિતની અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે.
મુસાફરોનો ધસારો યથાવત રહેતા પશ્વિમ રેલવેનો નિર્ણય
ઉનાળું વેકેશન માટે શરૂ કરાયેલી છ સ્પેશિયલ વધુ બે મહિના સુધી દોડશે
મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેએ ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેન દોડાવી હતી. હવે ઉનાળાનું વેકેશન પૂરું થવાને આરે છે છતાં ધસારો યથાવત રહેતા છ સ્પેશિયલ ટ્રેન ઓગસ્ટ અને સપ્ટેમ્બર દોડાવવાનો નિર્ણય કર્યો છે. આમાં, 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલની ટ્રિપ્સ 3 જુલાઈથી દર ગુરુવારે 14 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. પરત ફરતી વખતે 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર એક્સપ્રેસની ટ્રિપ્સ 4 જુલાઈથી દર શુક્રવારે 15 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે.
બીજી ટ્રેન 09415 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ 3 જુલાઈથી દર ગુરુવારે 14 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે. 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસની રીટર્ન યાત્રામાં, 3 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી દર ગુરુવારે ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ત્રીજી ટ્રેન 09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસમાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી અઠવાડિયામાં પાંચ દિવસ માટે ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
09055 બાંદ્રા ટર્મિનસ-ઉધના એક્સપ્રેસની રીટર્ન યાત્રામાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી અઠવાડિયામાં પાંચ દિવસ માટે ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 09211 ગાંધીગ્રામ-બોટાદ એક્સપ્રેસની રીટર્ન યાત્રામાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 09212 બોટાદ-ગાંધીગ્રામ એક્સપ્રેસની દૈનિક યાત્રામાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
09216 ભાવનગર-ગાંધીગ્રામ એક્સપ્રેસની રીટર્ન યાત્રામાં, 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ટ્રિપ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 09530 ભાવનગર-ધોળા એક્સપ્રેસ 1 જુલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. 09529 ધોળા-ભાવનગર એક્સપ્રેસ 1 જુલાઈથી વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
આ છ સ્પેશિયસ ટ્રેનની મુદ્ત વધારાઈ