ભારત 2014માં 2 ટ્રિલિયન ડોલરથી આજે 2025 માં 4.187 ટ્રિલિયન ડોલર ઈકોનોમી સાથે વિશ્વનું ચોથુ અર્થતંત્ર બની ગયું જે નિરંતર વિકાસ સૂચવે...
ઓપરેશન સિંદૂર દરમિયાન લોકોએ શું ભૂમિકા ભજવી? એના ઘણા ઘણા જવાબો અને પ્રતિભાવો હવે શમવા આવ્યા છે. પ્રજા મતભેદો ભૂલી, વિપક્ષો પણ...
28-5-2025ના કીમના દત્તરાજશિંહ ઠાકોરના ચર્ચાપત્રમાં મંદિર મસ્જીદ બનાવવાના ખોટા ખર્ચા બાબતે ચર્ચા કરી વાત સરાહનીય છે. સરકાર તરફથી આવી મૂળભૂત અતિ આવશ્યક...
વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું. પરંતુ કોયલ અને મોર ઉદાસ હતા કોયલનો ટહુકાર અને મોરનો કેકારવ ગાયબ હતો. રાજા સિહંએ કારણ...
કંજૂસો ભલે માખીમાંથી ચરબી કાઢતા હોય, મને ખટમલમાંથી હાસ્ય કાઢવાનું (હ)સાહસ સૂઝ્યું. (જે આંટીમાં આવે એનું જ કરી નંખાય ને ભૂરા..?) ઓઈઇમા..!!...
ગ્રીકમાં ઉદ્ભવ પામેલી અને દુનિયાભરમાં પ્રસરેલી, વિકસેલી તથા દુનિયાના તમામ ચિંતકો, નીતિ-નિર્ધારકોએ જેને સૌથી ઉપયોગી, વ્યવહારુ અને આદર્શ ગણી તે લોકશાહી શાસન...
વિશ્વના ટોચના અબજપતિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્ક જ્યારે જાન્યુઆરીમાં રચાયેલ અમેરિકાની નવી ટ્રમ્પ સરકારમાં જોડાયા અને તેમને...
ન તારીખ જાહેર કરાઈ ન વેઇટિંગ લિસ્ટ, પાલિકા તરફથી હજુ પણ સ્પષ્ટતા નહીં ઉમેદવારો પોતાના પ્રશ્નો લઈને ક્યારેક રૂબરૂ, તો ક્યારેક સોશિયલ...
સાવલીના ધારાસભ્યે કરેલા આક્ષેપ બાદ ડેરીના ચેરમેનનો વળતો પ્રહાર,કહ્યું આ મનરેગા યોજના નથી, અહિંયા ખોટું નહીં થવા દઉં દીનું મામાએ સ્પષ્ટ શબ્દોમાં...
ખિસકોલી સર્કલ પાસે આવેલા વુડસ વિલા બંગલામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બાળકીનો ભોગ લેવાયો ગંભીર રીતે ઘવાયેલા અન્ય બાળકને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. જોકે યુદ્ધવિરામ અંગે બંને પક્ષો તરફથી સતત બેઠકો પણ યોજાઈ રહી છે. દરમિયાન...
સોમવારે શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાકે 20 થી 25 કિલોમીટરની રહેતા વાતાવરણમાં ઠંડક અનુભવાઇ ( પ્રતિનિધિ ( વડોદરા તા. 02 શહેરમાં વરસાદી...
બંને આરોપીઓને રૂ.25,000 ના જામીન અને તેટલી જ રકમના જાત મુચરકો અદાલત સમક્ષ રજૂ કરવા સાથે કેટલીક શરતોને આધિન જામીન મંજૂર કરાયા...
વડોદરાના એપીએમસી માર્કેટ પાસે અજાણ્યા વાહને રીક્ષાને અડફેટે લેતા 14 વર્ષના બાળક સહિત 2ના મોત, 5 ઇજાગ્રસ્ત ( પ્રતિનિધિ) વડોદરા તા. 02...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે IPL ફાઇનલ રમાશે. ફાઇનલના સમાપન સમારોહની થીમ ‘ઓપરેશન સિંદૂર’ હશે. કાર્યક્રમમાં ત્રણેય સેનાના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું...
શહેરના દિવાળીપુરા ન્યાય સંકૂલ ખાતે અમદાવાદના વકીલને ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ અને બે પોલીસ કર્મીઓ દ્વારા થપ્પડ માર્યાના આક્ષેપ એડવોકેટ આરોપીને...
ICC એ મહિલા વર્લ્ડ કપ 2025 ના સ્થળ અને તારીખોની જાહેરાત કરી છે. ભારત આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ મહિલા...
ઇટાલીમાં યુરોપના સૌથી સક્રિય અને ખતરનાક ગણાતા માઉન્ટ એટના જ્વાળામુખીમાં ભયંકર વિસ્ફોટ થયો છે. જ્વાળામુખી ફાટવાને કારણે લાવા, રાખ અને ધુમાડો દૂર...
રાંચી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને પક્ષી અથડાવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી. આ ઘટના આજે (સોમવાર, 2 જૂન) બપોરે 1.14 વાગ્યે બની....
યુક્રેનિયન ડ્રોન હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું પહેલું ઘાતક નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું છે કે અમે યુક્રેન સામે એવા વોરહેડ્સ...
સુરત શહેર કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. અવારનવાર નકશા પર હદ વિસ્તરણ કરીને નવા વિસ્તારોને શહેર મનપાની હદમાં આવરી લેવામાં આવે છે,...
વિરાટ નારાયણ વન લોકાર્પણ અંતગર્ત યોજના બેઠક યોજાઈ હાલોલ : શ્રી નારાયણધામ તાજપુરા ખાતે આગામી તારીખ ૧૧ મી જુને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના...
દક્ષિણ આફ્રિકાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને આજે તા. 2 જૂનને સોમવારના રોજ ઈન્ટરેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે....
પીઆઇ,મામલતદાર,ટીડીઓ,સરપંચ,તલાટી સહિતના કાફલા સાથે બાકી વેરાની દુકાનોને દસ દિવસનું અલ્ટીમેટમ. રાજ્ય સરકાર દ્વારા વ્યવસાયમેરો માફ કર્યો હોવાની વાત વેપારીઓ દ્વારા જણાવી છતાં...
કર્ણાટક સરકારે કમલ હાસનની ફિલ્મ ઠગ લાઈફની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે. અભિનેતા કમલ હાસને કહ્યું હતું કે કન્નડ ભાષા તમિલમાંથી જન્મી...
ચિતા ખાલી હોવા છતાં છાણા મુકીને રોકી દેવામાં આવી ( પ્રતિનિધિ )વડોદરા,તા.2 વડોદરાના ખાસવાડી સ્મશાનનું હાલ નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે....
આજે તા. 2 જૂનના રોજ જેઈઈ એડવાન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. રાજિત ગુપ્તા 360માંથી 332 માર્ક મેળવી દેશમાં પ્રથમ ક્રમે પાસ થયો...
ઇન્દોરના કપલ રાજા અને સોનમ રઘુવંશીને ગુમ થયાને આજે સોમવારે 11 દિવસ થઈ ગયા છે. પતિ રાજાની લાશ સોમવારે મળી હોવાની પુષ્ટી...
૨૪ કલાક પાણી વિતરણ છતાં મિટર મૂકવાથી ગ્રામજનોમાં પાણીના વિવેકપૂર્ણ વપરાશ માટે આવી સ્વયંશિસ્ત* *પહેલા ૧૮ કલાક સુધી મોટર ચાલું રાખી પાણી...
દાહોદ : ધાનપુર તાલુકાના ડભવા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડા તકરારમાં આવેશમાં આવેલી પત્નીએ સુઈ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
ભારત 2014માં 2 ટ્રિલિયન ડોલરથી આજે 2025 માં 4.187 ટ્રિલિયન ડોલર ઈકોનોમી સાથે વિશ્વનું ચોથુ અર્થતંત્ર બની ગયું જે નિરંતર વિકાસ સૂચવે છે, એ પણ કોરોના મહામારી અને વિશ્વમાં યુધ્ધ માહોલ વચ્ચે પરંતુ હવે જ સાચો પડકાર ચાલુ થાય છે. કારણ કે હાલના સમયમાં વૈશ્વિક ગળાકાપ હરિફાઈ હોય અને પડોશી આસુરી શક્તિની વચ્ચે વિકાસ ટકાવી રાખીને આગળ વધવું એક પડકાર છે. દેશના વિકાસના હવનમાં અસુરો હાડકા નાખવાના જ છે. સરકારની દીર્ધદ્રષ્ટિ, વિઝન અને કાર્યક્ષમતાની કસોટી છે.
સરકારની સાથે આપણે પ્રાંતવાદ, જાતિવાદ, ભાષાવાદના રાજકીય કીચડમાં ન પડીએ તે જ જનહિત છે અને આપણે માત્ર સરકારી નોકરી જ રોજગાર નહીં પણ રોજગાર આપનારા ઉદ્યોગ વધે સાથે વિકસિત દેશોની માફક રિસર્ચ, શિક્ષણ, આરોગ્ય અને ટેક્નોલૉજી પાછળ સરકાર ખર્ચ વધારીને આપણી જરૂરિયાત અનુસાર બીજા પર આધારીત રહેવાને બદલે સ્વનિર્ભર બનીએ સાથે દેશને કનડતો ભ્રષ્ટાચારનાં ભોરીંગને નાથવો એક મોટો પડકાર છે, બીજો મોટો પ્રશ્ન સરકારી યોજનાઓ સમયસર વિના વિલંબ પુરી થાય તે જરૂરી છે. 140 કરોડની જનસંખ્યા વાળા વિશાળ દેશના અર્થતંત્ર ટકાવી રાખવું અને આગળ વધવું તે બહુ મોટો પડકાર છે.
સુરત – મનસુખ.ટી.વાનાણી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.