મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ઉમરા ખાતે એક સાથે ચાર વાહનો ભટકાતા ગંભીર અકસ્માત સર્જાતા 5વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમને પ્રાથમિક સારવાર...
જૂના અને અનફીટ વાહનો નાબૂદ કરવા માટેની નીતિના ભાગરૂપે સરકાર આવા વાહનો ભાંગીને ભંગારમાં કાઢવા માટે તેમના માલિકોને પ્રોત્સહન મળે તે માટે...
મનપાના ડ્રેનેજ વિભાગમાં નોકરી કરતા કર્મચારીને વેક્સિન લીધા બાદ આડ અસર થઇ હતી અને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો...
બ્રિટનનો એક શખ્સ પથારીમાં વાયરલેસ હેડફોન વડે સંગીત સાંભળતા સાંભળતા સૂઇ ગયો અને દુર્ઘટના બની વાયરલેસ હેડફોન તરીકે કામ આપતા એરપોડ નાનકડા...
જો રૂટની તેની સો મી ટેસ્ટ મેચમાં શાનદાર બેવડી સદી જોવી એક લહાવો હતી. જે આત્મવિશ્વાસ સાથે તે ક્રીઝ પર આવ્યો હતો...
આવતા નાણાકીય વર્ષ માટેની એચ-વનબી વિઝા માટેની અરજીઓ નોંધવાની પ્રક્રિયા પહેલી માર્ચથી શરૂ થશે અને સફળ અરજદારો એક કોમ્પ્યુટરાઇઝ્ડ લોટરી ડ્રો દ્વારા...
ચેન્નઇમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક વીડિયો સોશિયલ મીડિયા પર...
ભારત સામે ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 8 વિકેટના નુકસાન પર 555 રન બનાવી લીધાં છે. પાછલાં આઠ વર્ષમાં એવા ત્રણ મોકા બન્યા છે...
“લશ્કર-એ-મુસ્તફા” (LASHKAR-E-MUSTUFA) આતંકવાદી સંગઠનના વડા હિદાયતુલ્લાહ મલિકની જમ્મુ અને અનંતનાગ પોલીસે સંયુક્ત કાર્યવાહી (JOINT OPERATION)માં જમ્મુથી ધરપકડ કરી હતી. કે જેણે ભારત...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં 6 ફેબ્રુઆરીએ કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. જ્યારે 1 દર્દીને રજા આપવામાં આવી હતી. નવા નોંધાયેલા કેસમાં વલસાડ...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Corporation Election) વખતે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ખાસ કરીને હાલારી-ગોલવાડિયાનું ફેક્ટર જોર પકડે છે. હાલારી એટલે કે અમરેલી (Amreli)...
સુરત: સુરતને મેટ્રો (Surat Metro) સિટી બનાવવા માટે જરૂરી મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. આજથી...
ભારત (INDIA) અને ઇંગ્લેન્ડ (ENGLAND) વચ્ચે ચેન્નઈ (CHENNAI)માં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ હતો. ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ ચેન્નઇના...
New Delhi: તમે દરરોજ હેકિંગ (Hacking) ના સમાચારો વિશે સાંભળતા જ હશો. પરંતુ આ વખતે આવેલા સમાચારોએ બધાને ચોંકાવી દીધા છે. ઑનલાઇન...
DELHI : ખેડુતોએ આજે કૃષિ કાયદા ( AGRICULTURE LAW) વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં આંદોલન કર્યું છે. યુપી અને ઉત્તરાખંડ સિવાય દેશના બાકીના...
સુરતથી (Surat) સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. વોર્ડ નં-17માંથી બે ઉમેદવારોને ટિકિટ (Ticket) નહીં...
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, અને વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો (CANDIDATES)ને ટિકિટ આપવાથી લઇ ઉમેદવારી પત્રો ભરવાની...
પાટીલનો એક દાવ ને બધા જ પરાસ્ત?કોર્પોરેશનની ટિકિટો લગભગ બધી જાહેર થઇ ગઈ છે, બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે,...
ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી (Election) માટે ઉમેદવારોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ રહી છે. તેમાં પણ કોંગ્રેસના (Congress) કાર્યકર્તાઓમાં વધારે દોડધામ જોવા મળી...
યુપી (UP) ના હરદોઈ ( HARDOI) જિલ્લામાં 5 દિવસ પહેલા પોલીસે એક શખ્સની હત્યા કરી હોવાનો એક સનસનીખેજ ખુલાસો થયો છે. 50...
મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં ભારતમાં ન્યાય સૌથી વધુ સુલભ અને સુગમ છે. નાના રાજ્યોમાં ત્રિપુરા ( TRIPURA) એ આ સિદ્ધી...
ટાટા (TATA) ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટા (RATAN TATA) ને ભારત રત્ન (Bharat Ratna) આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ માટે...
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો (CONGRESS CANDIDATES) ફોર્મ ભરવા માટે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હાલ દેશમાં ખેડૂત આંદોલનની...
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટે (mahindra & mahindra ltd) શુક્રવારે વધતા ચીજવસ્તુઓના ભાવને કારણે આગામી કેટલાક મહિનામાં તેના વાહનોના ભાવમાં વધારાના સંકેત આપ્યા...
એક વિચિત્ર નિર્ણયમાં, એક 20 વર્ષીય યુવકને યુવતીને ભરણપોષણ નો આદેશ આપવામાં આવ્યો છે. કાયદા પ્રમાણે લગ્ન ન થઈ શકે તે વય...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘પોસ્ટ બજેટ એનાલિસીસ’ (POST BUDGET ANALYSIS) વિશેના ઓનલાઇન વેબિનારને સંબોધતાં જાણીતા...
યુ.એસ.ના ઇતિહાસમાં પ્રથમ વખત, કોઈ પણ આઉટગોઇંગ રાષ્ટ્રપતિને ( outgoing president) વર્ગીકૃત ગુપ્તચર બ્રીફિંગ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેશે નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો...
ગુજરાત સરકારે (GUJRAT SARKAR ) નિર્ણય લીધો છે કે થોડા સમય માટે રાજ્યમાં એન્ટિ લવ જેહાદ( LOVE JIHAD ) અધિનિયમ લાગુ કરવામાં...
(Puducherry): પુડ્ડુચેરીમાં એક વ્યક્તિએ ફેસબુક (Facebook) પર એક પોસ્ટ લખીને જાહેરાત કરી હતી કે જો કોઈ તેમને 5 કરોડ રૂપિયા આપે છે,...
કૃષિવિષયક કાયદાઓ સામેની ભારતના કિસાનોની લડત હવે દેશના સીમાડાઓ વટાવીને વિદેશોમાં પહોંચી ગઈ છે. આ લડાઈ હવે દિલ્હીની સરહદ પૂરતી મર્યાદિત નથી...
કુંભમાંથી વાયરલ થયેલી મોનાલિસાના લગ્ન પછી નવો વિવાદ, ફરમાનના પરિવારે ઘરનો દરવાજો બંધ કર્યો
વર્લ્ડ વોર-3ના એંધાણ? નાટો દેશોના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાથી ચિંતા વધી
શસ્ત્રો પછી હવે સાયબર યુદ્ધ: ઈરાન સાથે જોડાયેલા હેકર્સનો અમેરિકી કંપની પર હુમલો
મિડલ ઇસ્ટ તણાવની અસર ગુજરાતમાં: ગેસ અછત, અનેક વસ્તુઓના ભાવમાં વધારો, મિડલ કલાસ ભીંસમાં
ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓ વચ્ચે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન બિન્દાસ ફરતા દેખાયા
IPL 2026ની શરૂઆત 28 માર્ચથી, 12 એપ્રિલ સુધીના પ્રથમ 20 મેચનો શેડ્યૂલ જાહેર
શું હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંદેબ પણ બંધ કરવાની ધમકી? ઈરાનના નિવેદનથી વૈશ્વિક એનર્જી સપ્લાય પર ચિંતા
ઋષિ કપૂરના નામના દુરુપયોગને રોકવા કપૂર પરિવારે કરાવી લીધો એમના નામનો કોપીરાઈટ
LPG અછતના સાઇડ ઇફેક્ટ: રેસ્ટોરાં બિલમાં ‘ગેસ સરચાર્જ’ ઉમેરાયો, કેટલીક જગ્યાએ મેનુના ભાવમાં વધારો
LPG ઉત્પાદન 30% વધ્યું: સરકારે જનતાને અપીલ કરી, ‘ગભરાટમાં બુક ન કરો’
મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે ચીનનો ઈરાનને સહારો: 200,000 ડોલરની માનવકલ્યાણ સહાયની જાહેરાત
ઇરાકમાં યુએસ એરફોર્સનું વિમાન ક્રેશ: 4 ક્રૂ સભ્યોના મોત, 2 ગુમ
‘મહિલાઓને કોઈ નોકરી નહીં આપે’: પિરિયડ્સ લીવ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
ખેડૂતો માટે CM ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 30 એપ્રિલ સુધી કેનાલનું પાણી ચાલુ રહેશે
મિડલ ઇસ્ટ તણાવની અસર: સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 23,200થી નીચે; બજારમાં ભારે વેચવાલી
આણંદમાં પરવાનગી વિના ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસને સીલ કરાયુ
દુબઈના ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર પાસે ઈરાની કામિકાઝે ડ્રોન હુમલો, ઈમારતને નાનું નુકસાન
તેહરાનમાં પેલેસ્ટાઇન સમર્થક રેલી નજીક વિસ્ફોટ, ટ્રમ્પનો દાવો: ઈરાન જલ્દી શરણાગતિ સ્વીકારશે
સુરત ના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક
મધ્યગુજરાત વીજ કંપનીનો સપાટો,મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનો પ્રારંભ થતા બાકીદારોમાં ફફડાટ
ગુજરાત વિધાનસભા સંકુલમાં ગેસની અછત મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર: ખાલી સિલિન્ડર અને છાણાં સાથે વિરોધ પ્રદર્શન
વિદેશમાં ભારતીયોની સુરક્ષાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો
અકોટામાં ગેસ બુકિંગને લઈને ગ્રાહકોમાં ગેરસમજ, એજન્સી પર લોકોના ટોળા ઉમટ્યા
મોંઘવારી રોકવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ : કોંગ્રેસ
ગુજરાતમાં કુપોષણમાં ૨૮.૩૦% ઘટાડો – ડૉ. મનીષાબેન વકીલ
શિક્ષણ અને સંસ્કારના સમન્વયનું નવું સરનામું બનશે, OneWorld Baroda Public School
ગુજરાતનું કૃષિ અને સહકારી મોડેલ દેશ માટે પથદર્શક
ગુજરાતમાં LPG ગેસની અછતનો અસર શાળાઓ સુધી- મધ્યાહન ભોજન માટે સિલિન્ડરની માંગ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી
૪૨.3 ડિગ્રી સાથે વિદ્યાનગર સૌથી ગરમ
મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર ઉમરા ખાતે એક સાથે ચાર વાહનો ભટકાતા ગંભીર અકસ્માત સર્જાતા 5વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમને પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્યકેન્દ્ર અનાવલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી એકની હાલત ગભીર હોય વધુ સારવાર અર્થે ચીખલી ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે અનાવલ મહુવા સ્ટેટ હાઇવે પર રાત્રે લાંબા સમય સુધી વાહનવ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો.
મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર શનિવારના સાંજના સમયે ઉમરા ગામની સીમમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્ટેટ હાઇવે પર ઉમરા ખાતે શેરડી ભરેલી ટ્રક નંબર GJ 16 T6326 ઉભેલી હતી. તે દરમિયાન સામસામે ઓવરટેક કરતા પિકઅપ નંબર GJ 19 X 3031 અને ટ્રેકટર નંબર GJ 21 J 9015 સામસામે અથડાતાની સાથે શેરડી ભરેલી ટ્રક સાથે ભટકાઈ હતી તો બીજીબાજી પીકઅપ ટેમ્પાની પાછળ આવતા મોટરસાયકલ નંબર GJ19 q 1881 પણ પીકઅપ સાથે અડફેટે આવી જવા પામી હતી. આમ એક સાથે ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સર્જાતાની સાથે જ અનાવલ-મહુવા સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર કેટલાક સમય માટે ઠપ્પ થઈ ગયો હતો. મહુવા પોલીસ ઘટનાસ્થળે આવી અકસ્માતનો ભોગ બનેલા વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કર્યો હતો.
પીકઅપમાં ભરેલા ઘઉંના જથ્થો તપાસનો વિષય
મહુવા-અનાવલ સ્ટેટ હાઇવે પર અકસ્માતનો ભોગ બનેલા પીકઅપમાં મોટા પ્રમાણમાં ઘઉંનો જથ્થો ભરેલો હતો ત્યારે અકસ્માત ટાણે ઘટનાસ્થળે ભેગા થયેલા સ્થાનિકો દ્વારા આ ઘઉંના જથ્થા બાબતે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી આ ઘઉં ના જથ્થા બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
ઈજાગ્રસ્તોના નામ
નિતેશ રમેશભાઈ (રહે.ઉમરા), હેમંતભાઈ ભરતભાઇ પટેલ (રહે.રાનકુવા તા.ચીખલી), અનિલ અને કૈલાસ (રહે.હળદવા તા.મહુવા) તેમજ યોગેશભાઈ કોંકણી (રહે ઉમરા તા.મહુવા)