વડોદરા: શહેરના કલાલી વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો...
ગઈ તા. 12 જૂનની બપોરે અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન એરપોર્ટથી ટેક્ઓફ થતાની સાથે જ ગણતરીની મિનિટોમાં મેઘાણીનગર ખાતે આવેલા...
તા.19જૂન 2025ના રોજ ગુરુવારે સવારે દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2006ને ટેકનિકલ ખામીને કારણે દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. વિમાનમાં ક્રૂ...
સ્વ. નરેન્દ્ર જોશીનું હાલમાં જ દુ:ખદ અવસાન થયું. ‘ગુજરાતમિત્ર’ સહિત અમોને ખૂબ દુ:ખ થયું. જ્યારે પણ અમે ચર્ચાપત્ર લઇને જઇએ ત્યારે, અતિ...
ભારતની થઈ રહેલી દુર્દશા પાછળ એક મોટું કારણ જે લોકો સેવાનાં નામ પર નામ, ગરિમા, હોદ્દા તથા અન્ય લોકો પર પ્રભુત્વ મેળવી...
16 જૂનના ‘ગુજરાતમિત્ર’ના પૃષ્ઠ 8ના અહેવાલના જણાવ્યા પ્રમાણે રામજી મંદિરના પૂજારીની ધરપકડ કરવામાં આવી. પૂજારી મર્યાદા પુરુષોત્તમ રામ પ્રભુની નિત્ય પૂજા કરતા...
અમેરિકા તેના બી-૫૨ બોમ્બરોના કાફલા સાથે તહેરાન પર ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઇએ ચેતવણી આપી...
એક બંગલાની પાછળ બહુ જ સુંદર બગીચો હતો.બંગલાના માલિક બગીચાની ખાસ પોતે દેખરેખ કરતા અને વ્હાલથી પ્રેમથી એક એક છોડને જાળવતા. રોજ...
જરા વિચિત્ર લાગે એવી વાત છે. નદીને આપણી સંસ્કૃતિમાં લોકમાતા કહેવાઈ છે, કેમ કે, એક માતાની જેમ તે આપણા જીવન સાથે અભિન્નપણે...
યુક્રેન-રશિયા યુદ્ધ ચાલુ જ હતું ત્યાં ઈઝરાયેલ-હમાસ વચ્ચેની અથડામણ શરૂ થઈ. હજુ એમાં કોઈ સમાધાન નથી થયું ત્યાં ઈઝરાયેલે ઈરાન સાથે યુદ્ધનો...
દાયકાઓથી જે લૂંટ ચાલી રહી હતી તે હાઈવે પરના ટોલનાકાની સિસ્ટમમાં છેક હવે સુધારો આવવા માંડ્યો છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ...
કાલોલ: કાલોલ ડેરોલસ્ટેશ ખાતે ઓવરબ્રિજની કામગીરી લાબા સમય પછી શરૂ કરવામા આવી છે. હાલ મંદ ગતિએ ચલતાં બ્રિજનાં કામમાં કેટલીક ત્રુટીઓ જોવા...
શહેરમાં માતેલા સાંઢની માફક ભાગતા ડમ્પરે વધુ એક નિર્દોષનો ભોગ લીધો (પ્રતિનિધિ) વડોદરા તા.18શહેરના વાઘોડિયા રોડ સ્થિત વૃંદાવન ચારરસ્તા નજીક એક ડમ્પર...
પૂરના સમયે બચાવ અને રાહતકામ માટે તરવૈયા-વોલન્ટિયર્સ તૈનાત થશે ભરતી માત્ર ત્રણ મહિનાની મુદત માટે જુલાઈથી સપ્ટેમ્બર 2025 માટે થશે વડોદરા મહાનગરપાલિકાના...
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી રૂ.2.44 કરોડના વિદેશી દારૂ સાથે ચારની ધરપકડ કરાઇ હતી, ફરાર આરોપીઓને પકડવા ટીમો એક્ટિવ દારૂની હેરાફેરી...
કર્મચારીએ હાથમાં પહેરેલા કડા થી એકાઉન્ટ એક્ઝિક્યુટિવના માથામાં ઇજા કરતાં ત્રણ ટાંકા આવ્યા સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી...
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તમામ મૃતકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી અટલાદરા સેવા કેન્દ્ર ખાતે મહિલા શક્તિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . આ...
હાલોલ: હાલોલ નગરના મેન બજારમાં ચાલી રહેલી રોડ બનાવવાની કામગીરીમાં અડચણરૂપ દબાણો હાલોલ નગર પાલિકા દ્વારા આજે બુધવારના રોજ દૂર કરાયા હતા.હાલોલ...
સનફાર્મા રોડના જર્જરિત મકાનો ખાલી કરાયા બાદ 240 રહીશોને મકાન અથવા ભાડાની રકમ ન મળતાં નારાજ વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલા...
એક પખવાડિયામાં બીજી દુર્ઘટના બની ગઈ વડોદરા: જિલ્લામાં રખડતા નીલગાયના ટોળા રોડ વચ્ચે આવી જતા વાહન ચાલકો સાથે અકસ્માત સર્જાય છે અને...
ત્રણ સંતાનો પૈકી સૌથી વ્હાલા નાના પુત્રનું અકાળે અવસાન થતા ચાર માસથી વેદના અનુભવતી માતાએ એસિડ પીધું વડોદરા: માં તે માં બીજા...
સુરતઃ લાંબા સમયથી વીજચોરીની મળી રહેલી ફરિયાદોના પગલે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ રાંદેર વિસ્તારમાં મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. સવારે સાડા...
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ મંગળવારે પોતાના રાષ્ટ્રને સંબોધિત કર્યું અને એક...
સુરતઃ વાહનચાલકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવાના કિસ્સામાં પ્રશાસન દ્વારા ઓનલાઈન મેમો ફટકારી દંડની વસૂલાત કરવામાં આવે છે. પાછલા 10 વર્ષમાં દેશભરમાં 34...
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં વધુ એક પાત્રનો પ્રવેશ થયો છે. પોલીસે સોનમની કોલ...
ઇઝરાયલી સેનાએ વહેલી સવારે ઈરાન વિરુદ્ધ ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું અને ઈરાનના લશ્કરી ઠેકાણાઓ અને પરમાણુ કેન્દ્રો પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ...
ઓરિસ્સાના જગન્નાથ પુરી મંદિરમાં તા.27જૂન 2025ના રોજ અષાઢ શુક્લ પક્ષના બીજા દિવસે રથયાત્રા કાઢવામાં આવશે. પૂરીમાં તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે....
સતત વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલને પોલીસે ઝડપી લીધી છે. બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી સોશિયલ મીડિયામાં બદનામ કરવાના...
વડોદરા: શહેરમાં ઉનાળાની ઋતુને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને છેલ્લા ૨૧ દિવસથી ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ...
ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દેશભરમાં નવી ટોલ નીતિ લાવવાની યોજના બનાવી રહ્યું છે. જે...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
વડોદરા: શહેરના કલાલી વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું છે, જ્યાં માત્ર થોડો વરસાદ પડતાં જ પાણી ભરાઈ જાય છે, અને વાહનચાલકો તથા રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાય છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, પાલિકા દર વર્ષે ચોમાસા પહેલા પ્રીમોન્સુન કામગીરીના મોટા દાવા કરે છે, પરંતુ હકીકતમાં સફાઈ અને નિકાસ વ્યવસ્થા યોગ્ય રીતે થતી નથી. પરિણામે, વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યાની પુનરાવૃત્તિ થાય છે. ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને આ વર્ષે ફરીથી સમસ્યા યથાવત છે.
આ અંગે સ્થાનિકોમાં આક્રોશ છે કે, પાલિકા માત્ર વિશાળ પ્રોજેક્ટો પર ધ્યાન આપે છે, જ્યારે કલાલી જેવા વિસ્તારોની અવગણના થાય છે. લોકો સવાલ ઉઠાવે છે કે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ક્યારેય કાર્યવાહી થશે કે નહીં, કે પછી ટેક્ષ ભરનાર જનતાને ફરીથી મુશ્કેલી સહન કરવી પડશે.
પાલિકા પ્રશાસન પાસે માંગ કરી છે કે, તાત્કાલિક અસરથી સફાઈ અને નિકાસ વ્યવસ્થા સુધારી, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.