નવી દિલ્હી (New Delhi): પ્રજાસત્તાક દિવસને (72nd Republic Day in India) હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ વખતે 69 વર્ષ...
આમ કે તેમ, શ્રીશ્રી ભગાને નખમાં રોગ નહિ. રોગ પણ નહિ ને, શરીરે ફુલ્લી પણ નહિ. જો કે શરીર જ એટલું ફૂલેલું...
શિક્ષણ સંસ્થાઓ માં એડમીશન ની છેલ્લી તારીખ કઈ ? વાલી પાસે રૂપિયા ખાલી થઈ ગયા હોય એ …… એતો હવે સ્પસ્ટ થઇ...
થોડા દિવસ પહેલા જ અહીં બિટકોઇન વિશે લખ્યું હતું અને ફરી લખવાનું થયું છે કારણ કે ક્રિપ્ટોકરન્સી બજારને ભારે ઉછાળનાર બિટકોઇન મોટા...
લોકડાઉનને કારણે ભારતના અર્થતંત્રને જે મરણતોલ ફટકો પડ્યો તેનો પ્રભાવ હવે બેન્કિંગ ક્ષેત્રમાં વર્તાઈ રહ્યો છે. જો બેન્કો દ્વારા કોઈ વ્યક્તિને કે...
દક્ષિણ કાશ્મીર (Kashmir)ના કુલગામમાં દેવસારના બ્રિનલ લમેદ વિસ્તારમાં ઠંડીના કારણે બકકરવાલ સમાજના બે બાળકોનું મોત (death) નીપજ્યું હતું. બન્ને ભાઈ-બહેન પરિવાર સાથે...
કાલોલ: કાલોલ ની ચામુંડા સોસાયટી નજીક આવેલ માં રેસિડેન્સી ના બંધ મકાન ને નિશાનો બનાવી ગત રાત્રી દરમ્યાન મકાન નું તાળું તોડી...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો (Netaji Subhas Chandra Bose)...
આણંદ: આણંદ જિલ્લાના તાલુકા મથક આંકલાવ ખાતે આવેલ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર) અને કોમ્પ્યુટર ઓપરેટર સોમવારના રોજ રૂપિયા 6,500ની લાંચ...
હાલોલ : શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં દલવાડી કમ્પાઉન્ડમાં આવેલ પંડીત દીન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન ના સંચાલક ગ્રાહકોને નિયમ મુજબનું...
દાહોદ: દાહોદમાં બનેલા એક મેડિકલ મિરેકલના બનાવમાં અધુરા માસે જન્મેલા અને શારીરિક રીતે તદ્દન અસક્ષમ જોડિયા બાળકોને ૫૧ દિવસની સઘન સારવાર બાદ...
નવી દિલ્હી (New Delhi): લગભગ એક વર્ષ પહેલા આખા વિશ્વ પર એક અણધારી મુસીબત આવી પડી, જેણે આખા વિશ્વમાં ઘણી બધી વસ્તુઓ...
સંતરામપૂર: સંતરામપુર ખાતે આવેલ ગાયનેક હોસ્પિટલના તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ અને મહિલા દર્દીઓ સાથે સંતરામપુર પોલીસ એ કરેલ દંડાવાળી થી પોલીસ માટે...
વૉશિંગ્ટન (Washinton): સોમવારે યુ.એસ.માં (America/US) કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 24,626,376 થઇ ગઈ હતી. અમેરિકામાં વિશ્વામં સૌથી વધુ કોરોનાના દર્દીઓ હોવા છતાં...
નડીયાદ:ખેડા નગરપાલિકામાં પ્રમુખ અને ઉ૫પ્રમુખ ની ચુંટણી દરમ્યાન ભાજપના મેન્ડેન્ટ વિરુઘ્ઘ કાર્યવાહી કરનારા ત્રણ (૩) નગરપાલિકાના સભ્યોને ગુજરાત રાજયના શહેરી વિકાસ અને...
નવી દિલ્હી (New Delhi): કોરોના વાયરસની મહામારી (Global Pandemic Corona) સામે વિશ્વનો દરેક દેશ ઘણી રીતે મોટા સંકટમાં મૂકાયો છે. લગભગ એક...
જીનીવા: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના રોગચાળાને હાથ ધરવા માટે ચીન વધુ ઝડપથી પગલાં લઇ શક્યું હોત એમ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ની રોગચાળા પ્રતિસાદ તપાસ ટીમે...
વડોદરા: રાજ્ય ભરમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો અટવાયા હોવાની સમસ્યા સામે આવી છે. ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ...
વડોદરા:કરજણ ખાતેના મેથી ગામના એક અવાવરૂ કૂવામાં કોઇ અજાણી વ્યક્તિ પડી હોવાની જાણ વડોદરા ફાયર કંટ્રોલને મળ્યો હતો. જેથી રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક...
વડોદરા:વડોદરાની સેન્ટ્રલ જેલમાં જુદાં જુદાં ગુનામાં સજા કાપી રહેલા સાત જેટલા કેદીઓ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પરત હાજર નહીં...
વડોદરા,18 સિવીલ કોન્ટ્રાક્ટરનો વિશ્વાસ કેળવી તેમની દીકરીને ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા ૨૫ લાખ ઉપરાંતની રકમ પડાવી લેવાના આરોપમાં ભેજાબાજ...
પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ચેતના જગાવવા વડોદરા ખાતેના હથિયારી એકમોના નાયબ પોલીસ મહા નિરીક્ષક ડો.એમ.કે.નાયકના માર્ગદર્શન હેઠળ સોમવારે સયાજીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે સંરક્ષણ...
વડોદરા,તા-18 અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર આજે સાંજે રાવપુરા પોલીસ સ્ટેશનની PCR વાન અને અનાજ ભરેલા છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત થયો...
સુરતના કીમ પાસે માંડવી રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં એક બેકાબૂ ટ્રકે અડધી રાતે ફૂટપાથ પર સૂતા લોકોને કચડી...
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) હવે ઠંડીનો મારો ફરી શરૂ થઈ ગયો છે. વચ્ચે થોડા દિવસો ગરમીનો અહેસાસ લોકોએ અનુભવ્યો હતો. જ્યારે છેલ્લા...
ગાંધીનગર. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (gsrtc) ની બસો મુસાફરોને સલામત મુસાફરી પૂરી પાડવાના સંદર્ભમાં દેશમાં ટોચ પર છે. એક લાખ કિલોમીટરના...
ગાંધીનગર (Gandhinagar): આજકાલ ફેસબક કે અન્ય કોઇ સોશિયલ મિડીયા અકાઉન્ટ પર ફ્રેન્ડ બનાવીને ઠગાઇ કરનારા કિસાસાઓ આપણે સાંભળ્યા જ છે, હાલમાં મેટ્રોમોનિયલ...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને (Vijay Mallya) બ્રિટનથી ભારત લાવવાના...
નવી દિલ્હીઃ વિવાદમાં રહેલું ફેસબુક ગ્રુપનું વોટ્સએપ વધુ એક વિવાદમાં સપડાયું છે, જેંમાં દિલ્હી હાઇકોર્ટમાં થયેલ સુનાવણીમાં આ આદેશ કરવામાં આવ્યો હતો,...
ઘેજ (Ghej): સોલધરા ઇકોપોઈન્ટ સ્થિત તળાવમાં બોટ પલટી જતા પાંચના મોત નીપજવાના બનાવમાં પોલીસે સંચાલક વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી અટકાયત કરી વધુ...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
નવી દિલ્હી (New Delhi): પ્રજાસત્તાક દિવસને (72nd Republic Day in India) હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ વખતે 69 વર્ષ પછી પહેલીવાર એવું બનવાનું છે કે ભારતમાં પ્રજાસત્તાક દિને કોઇ વિદેશી મહેમાન હાજર નહીં રહે, ભારતે આ વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે યુકેના પ્રમુખ બોરિસ જ્હોનસનને (UK President Boris Johnson) આમંત્રણ આપ્યુ હતુ, પરંતુ ઇંગ્લેન્ડમાં કોરોનાના નવા પ્રકારને કારણે વકરતી પરિસ્થિતિને લઇને તેમણે ભારત આવવાનું ટાળ્યુ છે, આ માટે તેમણે વડાપ્રધાન મોદીની માફી પણ માંગી છે.

એવામાં સમાચાર આવ્યા છે કે ઉત્તરપ્રદેશના ગોરખપુર શહેરની એક 18 વર્ષની છોકરી પ્રજાસત્તાક દિવસ વડાપ્રધાન માટે બનેલા એક સ્ટેજ પર બેસીને પરેડ શો માણશે. આ છોકરીનું નામ છે – દિવ્યાંગી ત્રિપાઠી (Divyangi Tripathi). દિવ્યાંગીએ આ અવસર અંગે ખુશી અને ઉત્સાહ વ્યકત કરતા કહ્યુ છે કે, ‘એવું લાગે છે કે મારું મોટું સપનું પૂરૂં થયુ છે. 26 જાન્યુઆરી વડાપ્રધાન સરની બાજુમાં બેસીને પરેડ જોવાનું સૌભાગ્ય મને મળ્યુ છે, જેના માટે હું ખૂબ ખુશ છું. એટલું જ નહીં હું એ ક્ષણની આતરતાથી રાહ જોઇ રહી છું. મોદી મારા પ્રિય નેતા છે. ‘.

તમને બધાને પ્રશ્ન થતો હશે કે આ છોકરીએ એવી તે કઇ સિદ્ધિ હાંસલ કરી છે કે તેને આ સૌભાગ્ય મળ્યુ છે? તો તમને જણાવી દઇએ હકીકતમાં દિવ્યાંગી ત્રિપાઠી ગોરખપુરમાં CBSE બોર્ડની 12માં ધોરણની વિદ્યાર્થીની હતી, જેણે ગયા વર્ષે બાયોલોજીમાં 99.6% મેળવ્યા છે. દિવ્યાંગી સહિત બીજા કેટલાક વિદ્યર્થીઓ છે જેમણે ગયા વર્ષે દેશભરમાં ભણતર ક્ષેત્રે ઉત્તીર્ણ પ્રદર્શન કર્યુ હોય, આવા કેટલાકને 26 જાન્યુઆરીની પરેડમાં શામેલ તવા માટે આમંત્રણ અપાયુ છે. દિવ્યાંગીએ કહ્યુ કે તે આગળનો અભ્યાસ કરીને ડૉક્ટર બનવા માંગે છે.

જણાવી દઇએ કે સત્તાવાર નિવેદન બહાર આવ્યુ છે કે પ્રજાસત્તાક દિને અટારી બોર્ડર પર આ વર્ષે કોઈ સંયુક્ત અથવા સંકલન પરેડ યોજાશે નહીં. કોરોનાના COVID-19 પ્રતિબંધોને લીધે જાહેર જનતાને પમ મંજૂરી આપવામાં આવશે નહીં. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે કોરોનાના પગલે વાઘા બોર્ડર પર આ વર્ષે કોરોનાના પગલે ન તો કોઇ પરેડ થશ, ન તો જાહેર જનતાને આવવા દેવાની પરવાનગી હશે.