અત્યંત જોખમકારક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માનવ સમાજ માટે ભંયકર છે. તેલ-ઘી તો ખરાં જ પરંતુ મરી-મસાલા, ફુટને ચમકાવવા મીણ લગાવવું, ફુડપેકેટો તૈયાર...
તમે બધાએ મહારાજા થાળી, બાહુબલી થાળીનું નામ તો સાંભળ્યુ જ હશે પણ શું તમે કોઇ દિવસ એવું સાંભળ્યુ છે કે આવી મોટી...
એક દિવસ માણસને વિચાર આવ્યો કે બધા કહે છે જીવનમાં જે મળે છે તે આપણે કરેલાં સારાં અને ખરાબ કર્મોનું ફળ છે.તો...
મુંબઇ (Mumbai): બોલીવુડનો હોટ બેચલર વરૂણ ધવન (Varun Dhawan) હવે વધુ લાંબો સમય સિંગલ નહીં રહે. થોડા દિવસો પહેલા વરૂણના લગ્નના સમાચાર...
નવી દિલ્હી (New Delhi): દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણની (Corona Vaccination in India) શરૂઆત થઇ છે. છેલ્લા 6 દિવસમાં દેશમાં લોકને કોરોનાની...
કોઈ પણ દિશામાં ભરાયેલા પ્રથમ પગલાનું મહત્ત્વ આગવું હોય છે. વણખેડાયેલી દિશા તરફનો એ આરંભ સૂચવે છે. આવી એક પહેલ સૂચવતી બે...
જો બિડેને (BIDEN) અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ભારતીય મૂળની કમલા હેરિસ (KAMLA HERIS) તેની સાથે ઉપરાષ્ટ્રપતિ બની છે....
જો બધું સમુંસૂતરું ઊતરશે તો તમે આ લેખ વાંચતાં હશો ત્યાં સુધીમાં અમેરિકન પ્રજાનો તો છૂટકારો થઈ ગયો હશે. અમેરિકનોએ મહાપરાણે પોતાની...
નવી દિલ્હી (New Delhi): IPLની આગામી 14મી સિઝન માટે આવતા મહિને હરાજી યોજાય તે પહેલા વિવિધ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પોતાની ટીમમાંથી કેટલાક ખેલાડીઓને...
NEW DELHI : તા. 20 દિલ્હીની સરહદે હજ્જારો ખેડૂતોના બે મહિનાથી ચાલતા વિરોધ પ્રદર્શનનો અંત લાવવા કેન્દ્ર સરકાર થોડી ઝુકી છે. આજે...
આખરે ચાર વર્ષ બાદ અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી છૂટકારો થયો. ગુરૂવારે તા.21મી જાન્યુ., 2021થી અમેરિકામાં બાઈડન યુગનો પ્રારંભ થશે. ટ્રમ્પ બુધવારે વ્હાઈટ...
નવી દિલ્હી (New Delhi): ટીમ ઇન્ડિયાને (Indian Cricket Team) મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવ્યા બાદ આજે સમાચાર આવ્યા...
આજે, સપ્તાહના ચોથા વેપારના દિવસે એટલે કે ગુરુવારે, સ્થાનિક શેરબજાર ઉચ્ચતમ સ્તર પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ 223.17 પોઇન્ટ...
ચીને દ્વારા વિશ્વ આરોગ્ય સંગઠનને ૩૧ ડીસેમ્બર, ૨૦૧૯ના રોજ માહિતી આપવામાં આવી હતી કે તેને ત્યાં એક અજાણ્યા રોગની હાજરી જણાઇ છે...
વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળના અંતિમ ક્ષણોમાં 143 લોકોની ક્ષમાની અરજીઓ મંજૂર કરી હતી. આમાં 2016માં તેમના ચૂંટણી વ્યુહરચના...
સુરતમાં કોરોના નિયંત્રણમાં આવતો જાય છે ત્યારે નવા કોરોના સ્ટ્રેઇનના દર્દીઓને લઇને શહેરી આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું હતું. કોવિડ હોસ્પિટલમાં દાખલ 7...
કોરોનાવાયરસના બદલાયેલા સ્ટ્રેનને લીધે બ્રાઝિલમાં નવા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે અને તેને લીધે આરોગ્ય તંત્ર પડી ભાંગ્યું છે....
દ.ગુ.માં ફરવાના સ્થળ તરીકે જાણીતા ઉભરાટથી સામે પાર સુરતના આભવા ગામને જોડતાં મિંઢોળા નદી પરનો બ્રિજ બનાવવા માટે ચાલી રહેલી ગતિવિધીમાં હવે...
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે તેમના ઉત્તરાધિકારી જો બિડેનના શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી અને વ્હાઇટ હાઉસને અંતિમ વખત અલવિદા કહીને તેમના નવા...
નવી દિલ્હી,તા.સરકારે બુધવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને દોઢ વર્ષ માટે સ્થગિત કરવાની દરખાસ્ત કરી હતી અને આંદોલન સમાપ્ત કરવા કાયદા અંગે ચર્ચા...
બારડોલી: (Bardoli) બારડોલીના અલ્લુ ગામથી આઠ વર્ષનો બાળક સાઇકલ લઈને મુંબઈ જવા નીકળી ગયો હતો. ત્રીસ કિમી સુધી સાઇકલ ચલાવી થાકી જતાં...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં હવે માત્ર 3 જ કેસ એક્ટિવ હોવાથી હાલ જિલ્લો કોરોના મુક્ત તરફ જઈ રહ્યો છે. જોકે આજે વધુ...
વલસાડ: દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) દુધનીમાં કાર્યરત વોટર એમ્બ્યુલનસ (Ambulance) સેવા દા.ન.હના લોકોને તો લાભકર્તા છે, સાથે સંઘ પ્રદેશને અડીને...
પૂજા દરમિયાન મહિલાઓ માથું ઢાંકી દે છે, આ ઉપરાંત પૂજા દરમિયાન ધ્યાન રાખવવાની બાબત હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં, સ્ત્રીઓને હંમેશાં માથું...
સુરત: (Surat) સુરત શહેરમાં ગત અઠવાડિયે ઠંડી વિદાય લઈ રહી હોય તેમ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે ઠંડીના...
સુરત: (Surat) યાર્ન બેંક પ્રોજેક્ટમાં વહીવટી અનિયમિતતાઓનાં કારણોસર પાંડેસરા વિવર્સ કો.ઓ. સોસાયટી દ્વારા સંચાલિત યાર્ન બેંકને કેન્દ્રના ટેક્સટાઇલ (Textile) મંત્રાલય દ્વારા ટેક્સટાઇલ...
ગાંધીનગર (Gandhinagar): મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) થાડા દિવસ પહેલા રાજ્યમાં પ્રવાસનને (Gujarat Tourism) પ્રોત્સાહન આપવા 2025 સુધી પ્રવાસન માટે “ઉચ્ચ...
સુરત: સુરત એરપોર્ટથી (Surat Airport) ઉડાન સ્કીમ હેઠળ સ્ટાર એર દ્વારા બેલગાવી-સુરત-કિસનગઢ (અજમેર)ની ફલાઇટને સારો પ્રતિસાદ મળ્યો છે તેને લઇને આ એરલાઇન્સ...
નવી દિલ્હી (New Delhi): પોતાની જાતને ક્ષત્રિયાણી અને દેશભક્ત કહેવડાવતી કંગના (Kangana Ranaut) હવે વિવાદો સામે રહીને નોંતરતી હોય એવુ લાગે છે,...
સુરત: (Surat) શહેરના રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) વિસ્તારમાં ગુડ્સ વાહનોને કારણે ટ્રાફિસ જામની સમસ્યા હવે વધારે વિકરાળ બની છે. જેને...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
અત્યંત જોખમકારક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માનવ સમાજ માટે ભંયકર છે. તેલ-ઘી તો ખરાં જ પરંતુ મરી-મસાલા, ફુટને ચમકાવવા મીણ લગાવવું, ફુડપેકેટો તૈયાર કરનાર જ જાણે શું એમાં વપરાયુ છે ! વળી પકડાય તેના કરતાં છૂપુ છૂપુ ભેળસેળ પ્રજાના જાણવામાં જ નથી આવતું. મીલાવટનો વિસ્તાર બેસુમાર. દવાઓમાં પણ આ દુષણ ઘૂસી ગયું છે. આપણું શહેર ફરસાણનું શોખીન.
તૈયાર થવામાં વપરાતું તેલ કોને ખબર ? પાવડે પાવડે રાતોરાત નાણાં એકઠાં કરી પૈસાદાર બની જવાની લ્હાય છૂપાયેલી છે. આખાને આખા સ્ટીકર જાણીતી કંપનીના ચોંટાડી ભેળસેળિયા થીજ વસ્તુ પર મૂળ કંપનીના ભાવ વસુલ કરવામાં આવે. નફાનો માર્જીન તો તપાસો. અમેરિકા જેવા અન્ય દેશોમાં ભેળસેળ પ્રવૃત્તિ પર સખ્ત પ્રતિબંધ અને કાયદાની જોગવાઈ છે.
જ્યારે આપણે ત્યાં ભેળસેળ પ્રમાણ દિનપ્રતિદિન વધતુ જ જાય, માનવજીવન સાથે ચોંકાવનારા છે. ધનદોલત ગુમાવી તેણે થોડું ગુમાવ્યું, તંદુરસ્તી ગુમાવી તેણે અઢળક ગુમાવ્યુ, અને ઈજ્જત ગુમાવી તેણે ? મિલાવટનું ખૂબ ઝડપથી પ્રસરતું ઝૈર રોકવા પગાં જરૂરી.
સુરત -કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.