કાલોલ: શનિવારે રાત્રિના સમયે કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ પંચાયતની ચૂંટણીના બંદોબસ્તના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને કાલોલ તાલુકાના દેલોલ ગામથી આલોકકુમાર...
વડોદરા: મહાનગર પાલિકાની ત્રણ માસ બાદ યોજાયેલી એમપી-એમએલએ સંકલન બેઠકમાં શહેરના વિકાસ કાર્યો અંગે ધારાસભ્યોએ રજૂઆત કર્યા બાદ તંત્રે કાર્યવાહી હાથ ધરી...
વડોદરા: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીએ રાજ્યભરના જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરી છે. જેમાં ખાસ કરીને વડોદરામાં કોઈ ફેરફાર કર્યા વિના...
છાણી તળાવના ઓવરફલોથી ઉભી થતી પાણીની સમસ્યા નિવારવા આયોજન 1700 મીટર લાંબી, 4.5 મીટર પહોળી અને 3.5 મીટર ઊંડી RCC ચેનલ તૈયાર...
પૂરતી પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં આડેધડ રીતે વાહનો પાર્ક કરાતા હોય છે *ગેરકાયદેસર વાહનો પાર્ક કરનારાઓ સામે પોલીસને સાથે રાખીને લાલ આંખ...
એરપોર્ટ રોડ પર ટ્રાફિકનું કારણ બનેલા દબાણો હટાવાની મા ત્રણ મહિના બાદ યોજાયેલી એમપી-એમએલએ સંકલનમાં ધારાસભ્યોએ બાકી કામોનો હિસાબ માંગ્યો વડોદરા મહાનગર...
બ્રાઝિલના દક્ષિણ રાજ્ય સાન્ટા કેટરીનામાં શનિવારે 21 મુસાફરોને લઈ જતા ગરમ હવાના બલૂનમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના...
રાજસ્થાનમાં પણ ત્રણ ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી.વડોદરા: ગુજરાતના 29 જિલ્લાઓમાં મેઘરાજાના ભારે મંડાણ થતા જનજીવનને સીધી અસર પહોંચી છે. ઘેર ઠેર...
વડોદરા, ૨૧ જૂન, ૨૦૨૫ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે યોગ એ ફક્ત એક કસરત નથી. તે એ છે કે તમે...
વડોદરા મહાનગરપાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ શાખા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ભાયલી અને સેવાસી ખાતે નિર્માણાધીન ઇ.ડબલ્યુ.એસ-2 કેટેગરીના આવાસો માટે અરજી પ્રક્રિયાની...
ઇઝરાયલે વધુ એક ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા કરી છે. ઇરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર શુક્રવારે તેહરાનમાં એક એપાર્ટમેન્ટ પર ડ્રોન હુમલામાં વૈજ્ઞાનિક...
વરસાદથી ચાર દરવાજા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ કાગળ પર જ વડોદરા : ચોમાસાની શરૂઆત થતા જ વડોદરા શહેરના...
કુલ 71 કોરોનાના દર્દીઓમાંથી શનિવારે 02 દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ 48 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 23 પર તમામ...
વડોદરા ગ્રામ પંચાયતોમાં કાલે મતદાનનો ધમધમાટ કર્મચારી અને શ્રમિકોને મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે કોઈ પણ કર્મચારીને મતદાનના દિવસે રજા ન...
અમદાવાદ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં,નોટિફિકેશન બહાર પાડ્યું : જનતાનો અભિપ્રાય લેવાશે ઈમારત અથવા ઝાડના માલિકને 60 દિવસની નોટિસ જારી કરશે ( પ્રતિનિધિ...
વડોદરા : પોલીસનું ચેકિંગ ચાલે છે તેમ કહી વૃદ્ધના હાથમાંથી સોનાની ચેન આંચકી ફરાર થઈ જનાર ગેંગનો સાગરીત ઝડપાયો વડોદરા તા.21વીઆઈપી રોડ...
વડોદરાની ફેમિલી કોર્ટમાં સ્ટાફની અછતને કારણે વકીલોને સર્ટિફાઇડ કોપી મેળવવામાં મુશ્કેલીઓ અંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ને રજૂઆત વડોદરા વકીલ મંડળના પ્રમુખ,ટ્રેઝરર...
અમદાવાદ વિમાન દુર્ઘટનાના લગભગ એક અઠવાડિયા પછી બીજી ફ્લાઇટના પાયલોટે મેડે કોલ કર્યો હતો. ઇન્ડિગોની ગુવાહાટી-ચેન્નાઈ ફ્લાઇટના પાયલોટે આ ઇમરજન્સી કોલ કર્યો...
બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’માં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને ફરિયાદ મળી છે કે...
ઉત્તરી ઈરાનના સેમનાન વિસ્તારમાં 5.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ સેમનાનથી 27 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં આવ્યો...
તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારત 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી મેચના બીજા દિવસે...
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઈરાન પર ઈઝરાયલી હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે ઈઝરાયલ પોતે એક પરમાણુ શક્તિ છે પરંતુ ઈરાન...
રેલી યોજી વિદ્યાર્થીઓનું MSUની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન ( પ્રતિનિધિ )વડોદરા,તા.21 જીકાસ પોર્ટલના આવનારા વર્ષથી નીજી વિશ્વવિદ્યાલયનો સમાવેશ કરવા તેમજ ચાલુ...
મતદાન મથકોના વેબકાસ્ટિંગ ફૂટેજ જાહેર કરવાની માંગ વચ્ચે ચૂંટણી પંચે એક મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચના અધિકારીઓએ શનિવારે કહ્યું હતું કે...
શનિવારે પટના પહોંચેલી એર ઇન્ડિયાની 2 ફ્લાઇટ્સ મુસાફરોના સામાન વિના ઉતરી. બેંગલુરુથી પટના પહોંચેલી ફ્લાઇટ IX2936 180 મુસાફરોના સામાન વિના પટના પહોંચી....
દિલ્હીમાં વધતા પ્રદૂષણને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ જાહેરાત કરી છે કે...
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે જો અમેરિકા ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં સક્રિય રીતે જોડાશે તો તે “બધા માટે...
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCA એ ઉડ્ડયન સલામતી અંગે કાર્યવાહી શરૂ કરી છે. DGCA એ એર ઇન્ડિયાને ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ સહિત તેના...
વડોદરા તા.21વડોદરા શહેરના પ્રતાપનગર રામકૃષ્ણ બ્લોકના પહેલા માળે ચાલતા જુગાર પર નવાપુરા પોલીસે રેડ કરતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેમા 8...
વિધાનસભા ચૂંટણી પહેલા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વૃદ્ધો, દિવ્યાંગ લોકો અને વિધવા મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. તા.21જૂન 2025ના આજ...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
કાલોલ:
શનિવારે રાત્રિના સમયે કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ પંચાયતની ચૂંટણીના બંદોબસ્તના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને કાલોલ તાલુકાના દેલોલ ગામથી આલોકકુમાર બળવંતભાઈ રાઠોડના મોબાઇલથી માહિતી આપી જણાવાયું હતું કે દેલોલ સુથાર ફળિયામાં નીરવભાઈ ગૌતમભાઈ પટેલ, રહેવાસી રામનાથ, તેઓના પત્ની લતાબેને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હોય પત્નીની તરફેણમાં વોટીંગ કરાવવા માટે મતદારોને લોભ લાલચ આપવા માટે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે.
ટેલીફોનિક માહિતી મળતા પીએસઆઇ પી કે ક્રિશ્ચયન પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા હતા. જ્યાં જીજે ૦૧ આર એચ ૯૫૦૦ નંબરની કાર પડી હતી અને ફળિયાના માણસો ભેગા થઈ રહ્યા હતા. જેથી વધુ પોલીસ સ્ટાફ મંગાવવામાં આવ્યો હતો. પંચોએ ગાડીની નજીક ઉભેલા બે માણસોની પૂછપરછ કરતા નિરવભાઈ ગૌતમભાઈ પટેલ, ઉ વ ૪૮ રે રામનાથ તા કાલોલ તથા ભૌતિકકુમાર ભરતભાઈ પટેલ ઉ વ ૩૨ રે રાબોડ તા. કાલોલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે પંચો રૂબરૂ વિડીયોગ્રાફી કરી ગાડીનું લોક ખોલાવી જોતા વચ્ચેની સીટ ઉપર ખાખી પુઠ્ઠા ના બોક્સમાં એક જ બ્રાન્ડના વિદેશી દારૂના પ્લાસ્ટિકના 180ml ના ક્વાર્ટર નંગ ૧૩ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ ૧૪૩૦ તથા ફોર વ્હીલ ગાડી ની રૂ ૨ લાખ મળી રૂ ૨,૦૧,૪૩૦ નો પ્રોહીબિશન મુદ્દામાલ કબજે કરી બન્ને વ્યક્તિ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આરોપી પોતે રામનાથ ગામના વતની છે પૂર્વ સરપંચ છે અને હાલ સભ્ય તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પત્નીને દેલોલ ખાતે સરપંચના ચુંટણી ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે.