ઈન્દોર, તા. 30 દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મહાનગર પાલિકાના કર્મચારીઓ સ્વચ્છતાના નામે માનવતાને ભૂલી ગયા છે. તેઓ ભીખ માંગીને પેટ ભરતા...
સુરત: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગેરકાયદે જિંગા તળાવવા મેદાનમાં ઉતરેલા ઓલપાડ મામલતદારથી દાળ નહિ ગળતા હવે તેમને સત્તર ગામના સરપંચોને નોટિસ પાઠવી...
નવસારી, વલસાડ, ભરૂચ, વ્યારા : દક્ષિણ ગુજરાતમાં શનિવારે સૌથી નીચુ તાપમાન વલસાડમાં લઘુત્તમ 10 ડિગ્રી અને મહત્તમ 24 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આગામી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી માટે અરજી કરનાર કુલ ૩૬,૭૯૮ વિદ્યાર્થીઓ પૈકી ૨૪,૫૯૯ વિદ્યાર્થીઓએ બેરોજગાર...
આજે બપોરે શહેરના રામપુરા વિસ્તારમાં આવેલી ઓઈલ કંપનીના કર્મચારીઓને ચપ્પુના ઘા ઝીંકીને બાઇક પર આવેલો યુવાન 25 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ...
એક જાપાની ( JAPANI) મહિલાએ તેની માતાના શબને તેના એપાર્ટમેન્ટના ફ્રીઝર (FREEZER) માં એક દાયકા સુધી સંતાડ્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તેણે...
અમદાવાદ: (Ahmedabad) રાજયમાં બે દિવસ માટે કોલ્ડ વેવ રહેશે. આજે રાજયમાં શીત લહેરની અસર હેઠળ નલીયા અને ગાંધીનગર (Gandhinagar) ઠંડુગાર રહેવા પામ્યુ...
સુરત: (Surat) સુરત શહેરના તાપમાનમાં (Temperature) સતત વધઘટ જોવા મળી છે. આજે ફરી રાતના તાપમાનનો પારો દોઢ ડિગ્રી ઉપર ગયો હતો. પરંતુ...
નવસારી: (Navsari) રાજય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજનાર તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલી...
મેલબોર્ન,તા. 30: ભારત (INDIA) સામે ઘરઆંગણે મળેલી હાર બાદ (LOSS) ઓસ્ટ્રેલિયન ક્રિકેટ (AUSTRALIAN CRICKET)માં ઘમાસાણ મચ્યું છે. ખાસ કરીને કોચ જસ્ટિન લેન્ગરથી...
સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (International Cricket Council -ICC) એ શનિવારે ટેસ્ટ રેન્કિંગ (test ranking) જાહેર કર્યુ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)...
નવી દિલ્હી (New Delhi): સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (Serum Institute of India -SII) ના સીઈઓ આદર પૂનાવાલાએ (Adar Poonawalla) શનિવારે કહ્યું છે...
સાપુતારા, બીલીમોરા: (Saputara) બીલીમોરાથી વઘઇ જતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની ખોટ રેલવે સહન નહીં કરતા તેને બંધ કરવાનો નિર્ણય ગત ડિસેમ્બર 2020ના બીજા...
new delhi : રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (rlsp) એ કૃષિ કાયદા તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે આ...
સુરત: (Surat) જુન-જુલાઈ માસના કોરોનાના પીક સમય બાદ હવે ફરીથી સંક્રમણમાં ઘટાડો થતાં મનપા કરાર કરેલા બેડની સંખ્યા તમામ રદ્દ કરશે. મનપા...
સુરત: (Surat) લિંબાયતમાં પાંચ દિવસ એક બુટલેગરની હત્યા તેની પ્રેમિકાની નજર સામે થયા બાદ પ્રેમિકાએ ગુરુવારે રાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત...
અક્ષય કુમાર (akshay kumar) ની બચ્ચન પાંડે (bacchan pandy) મૂવીમાં મુખ્ય ભૂમિકામાં ક્રિતી સેનન, જેક્લીન ફર્નાન્ડિઝ અને અરશદ વારસી છે. હવે જાણવા...
બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGHCOURT) ના ઔરંગાબાદ (AURANGABAD) બેંચે ચુકાદામાં કહ્યું કે, માતાને તેના બાળકને સમજવાની દૈવી શક્તિ છે, જો બાળકની માતાએ પુષ્ટિ...
કેલિફોર્નિયા (California): રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્યતિથી (death anniversary) છે. મહાત્મા ગાંધી- મોહનદાસ કરમચંદ ગાંધી (Mahatma Gandhi) એક એવી પ્રતિભા છે, જેમનું...
સંસદમાં બજેટ સત્ર અંગે સર્વપક્ષીય બેઠક (the All party meeting) દરમિયાન પીએમ મોદી (PM MODI)એ ખેડૂત આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. જો...
સુરત: (Surat) ઘોડદોડ રોડ ઉપર રહેતા વેપારી પુત્રના અપહરણના (Kidnapping) કેસમાં પુત્રને છોડાવવા માટે પરિવારે 1 કરોડ રૂપિયા આપ્યા ત્યારે પુત્રને જીવિત...
નવી દિલ્હી (New Delhi): કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો (Farmers’ Protest) આજે 66 મો દિવસ છે. પરંતુ, છેલ્લા 4 દિવસમાં 2 વખત...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે શહેરમાં પ્રતિદિન 200થી પણ વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતા જેમાં...
BOMBAY : બોમ્બે હાઈકોર્ટ (BOMBAY HIGHCOURT) ની નાગપુર બેંચ એક પછી એક ચુકાદાની સુનાવણી કરી રહી છે. તાજેતરના ચુકાદા અંતર્ગત, આ જ...
બજેટ 2021 : આ વખતે બજેટ અનેક બાબતોમાં સામાન્ય માણસ માટે વિશેષ બની રહ્યું છે. આ વખતે સરકાર તરફથી એક કે બે...
નવી દિલ્હી (New Delhi): કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક નાના દિનારા (Nana Dinara, Bhuj, Kutch) અને આસપાસના ગામોના રહેવાસીઓ ખુશ...
જો તમે પણ વોટ્સએપ યુઝર (WHATSAPP USER) છો અને તમને તરત જ કોઈ મેસેજ ક્લિક કરવાની ટેવ હોય તો તમારા માટે આ...
જાતીય શોષણ સાથે જોડાયેલા બે કેસો અને એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયને લીધે આરોપીઓને નિર્દોષ જાહેર કરવાને લીધે ચર્ચામાં આવી ચુકેલા બોમ્બે...
લિબિયાના પૂર્વ શાસક કર્નલ મુઆમ્મર ગદ્દાફી ( MUAAMAR GADAFI) ની પુત્રવધૂ અલાઇન સ્કાફ (ALAIN SCAFF) પણ તેના સસરાના પગલે ચાલતી જોવા મળે...
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
ઈન્દોર, તા. 30 દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મહાનગર પાલિકાના કર્મચારીઓ સ્વચ્છતાના નામે માનવતાને ભૂલી ગયા છે. તેઓ ભીખ માંગીને પેટ ભરતા વૃદ્ધોને વાહનમાં ભરીને બીજી જગ્યાએ લઈ જઈને છોડી દીધા હતા. આ વૃદ્ધોને ગાડીમાં બેસાડતા અને ઉતરતા સમયે તેમના હાલતની કોઈ કાળજી લેવાઈ ન હતી. ત્યાના દુકાનદારોએ પાલિકાના અધિકારીઓની કાર્યવાહીનો વીડિયો ઉતાર્યો હતો.
પાલિકાના અધિકારીઓએ તેમણે બીજી જગ્યાએ જઈને છોડી દીધા હતા. પરતું, લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા તેઓ પાછા મૂળ જગ્યાએ મૂકી ગયા હતા. આ દરમિયાન ખાવા-પીવા માટે કોઈ સગવડ કરવામાં આવી નહોતી. વિડીયો બનાવનાર દુકાનદાર રાજેશ જોશીએ જણાવ્યુ કે, પાલિકાની ગાડીમાં કેટલાક વૃદ્ધ લોકોને લાવવામાં આવ્યા હતા.
પાલિકાના કર્મચારીઓ તેમણે ઉતારવા લાગ્યા અને જે ઉતરી શકતા નહોતા તેમને ઉપાડી-ઉપાડીને પાડવામાં આવતા હતા. પાલિકાના અધિકારીઓને પૂછવા પર કહ્યું કે, આ લોકો ઈન્દોરમાં ગંદકી ફેલાવે છે. ત્યાના સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. અહી લવાયેલા લોકોમાં 10-12 વૃદ્ધ અને 2 મહિલાઓ હતી, તેમના કપડાં રસ્તા ફેલાયેલા જોવા મળ્યા હતા.
એકટર સોનુ સૂદ આ લોકોને રહેવાની જગ્યાની સાથે ન્યાય અપાવવા તૈયારી બતાવી હતી. આ મામલે સીએમ શિવરાજસિંહ ચૌહાણે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે જવાબદાર ડેપ્યુટી કમિશનર સહિત અન્ય 2 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.