પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે. ઠેરઠેર ધ્વજવંદન, દેશભકિતના ગાન, સોશિયલ મિડિયા પર દેશભકિતના સંદેશા વિ. અનેક પ્રકારે દેશપ્રેમ વ્યકત થશે! નેતાઓના પ્રિય...
સરકારની સૌથી મોટી આવક પ્રજા તરફથી પ્રાપ્ત થતાં ટેક્સની હોય છે અને ટેકસરૂપે પ્રાપ્ત થયેલા પૈસાનો સદુપયોગ સરકારે પ્રજાની સુખાકારી જેવા કે...
ચોથી ડિસેમ્બર ’૨૦ ના મળસ્કે ૮૩ વર્ષની વયે ગ્રંથવિદ તથા મેઘાણી સાિહત્ય માટે અસાધારણ સંપાદકીય દૃષ્ટિ ધરાવનાર જયંત મેઘાણીએ તેમના નિવાસ્થાને અંતિમ...
લોકશાહી શાસન પ્રણાલીમાં મજબૂત વિરોધ પક્ષનું હોવું ખૂબ જરૂરી છે પણ એ એવો વિરોધ પક્ષ હોવો જોઈએ, જે સરકારનાં ખોટાં પગલાંનો વિરોધ...
રસીકરણની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે વ્યાપક સ્તરે તેના વિશે ફરિયાદ ઉઠે એવું બન્યું નથી અને તેથી ધીમે ધીમે વિશ્વાસ જાગતાં રસીકરણની...
અનેક માણસો ગરીબી, બેકારી, વટ પાડવા, શોખ પોષવા, જીવન નિર્વાહ કરવા ચોરી, બળાત્કાર, ખુન, અણહકનું પચાવી પાડી ગુંદાગર્દી તરફ વળી જેલમાં સજા...
કોરોના સામેની રસીના ડોઝ દેશભરમાં પહોંચી ગયા છે અને રસીકરણની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. શરૂઆતના તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ ફ્રન્ટલાઈન વર્કરોને...
એક શ્રીમંત વેપારીને પોતાની સંપત્તિ, પોતાની મોટી હવેલી, પોતાના દેશ-વિદેશમાં ફેલાયેલા વેપાર અને પોતાની વેપારી કુનેહનું બહુ અભિમાન હતું.વેપારી પોતાની સામે બધાને...
જયપુર (Jaipur): વલ્લભનગરના કોંગ્રેસના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તાવતનું (Gajendra Singh Shaktawat) બુધવારે અવસાન થયુ છે. તે કેટલાક દિવસોથી બીમાર હતા. મુખ્યમંત્રી અશોક...
જોસેફ બાઇડેન અમેરિકાના ૪૬ મા પ્રમુખપદે આજે, તા. ૨૦ મી જાન્યુઆરી, ૨૦૨૧ ના દિને, એકઅભૂતપૂર્વ ચૂંટણી પછી શપથ લેશે. બાઇડેન વહીવટીતંત્ર ભારત...
વાસ્તવિકતા એવી છે કે આપણને કોઈને પોલીસ વગર ચાલતું નથી અને આપણને પોલીસ ગમતી પણ નથી,એટલે જયારે આપણને તક મળે ત્યારે આપણો...
અમેરિકામાં ૪૬મા પ્રમુખની શપથવિધિ ટાણે જે સ્થિતિ સર્જાઇ તે અભૂતપૂર્વ પ્રકારની છે. આ પહેલા ભાગ્યે જ કોઇ પ્રમુખની શપથવિધિ વખતે આટલો તનાવ...
આણંદ: કોરોના રસીકરણનો સમગ્ર રાજય સહિત રાજયમાં તા.૧૬મીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોના સામેના યુધ્ધમાં જીવનને હોડમાં મૂકી કોરોનાના દર્દીઓની સારવારમાં પોતાનું...
સંતરામપુર : રાજપૂત યુવા સેવા મંડળ દ્વારા આજે મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે તા...
આણંદ: આણંદ જિલ્લાના ડભોઉ ગામે અકસ્માતે હવડ કૂવામાં પડી ગયેલા એક 6 ફૂટ મગરને મંગળવારના રોજ નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર અને...
આણંદ: સમગ્ર વિશ્વમાં મિલ્ક સીટીના હુલામણા નામથી જાણીતા આણંદ શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા આજ કાલની નથી પરંતુ કાયમી બની ગઈ છે શહેરની ...
નવી દિલ્હી (New Delhi): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળ વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરીને ભારતે પહેલાથી જ...
વૈશ્વિક બજારોની મિશ્ર અસર સ્થાનિક બજાર પર પણ છે. બુધવારે બજાર સપાટ શરૂ થયું. હાલમાં સેન્સેક્સ (SENSEX) 49,600 પર ટ્રેડ કરી રહ્યો...
દાહોદ: કાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ આવતા હો અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ જવાન...
દાહોદ: દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ કાયદા...
વડોદરા: ભાડુઆતે મકાનનું ભાડું ન આપતા મકાન માલિકે ઓરડીને તાળું માર્યું હોવાના બનાવમાં ભાડુઆત સહીત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો.જેમા બે વ્યક્તિઓને...
વડોદરા: ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉદ્યોગો સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિઓ ને તેમની શ્રેષ્ઠતાને બિરદાવવા એવોર્ડ્સ ફોર એક્સલન્સનું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં...
(પ્રતિનિધિ) વડોદરા: જી.એમ.ઇ.આર.એસ.,ગોત્રી હોસ્પિટલ ના કોવીડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ અગ્રણી તબીબ ડો.વિજય શાહની સાથે જાતે રસી મુકાવી હતી. ભારતમાં...
JALPAIGURI : જલપાઇગુરીમાં બનેલા ભયાનક માર્ગ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક ટ્રક ડ્રાઇવરે ચાલતી ટ્રકને ઓવરટેક (OVERTACK) કરવાનો પ્રયાસ કર્યો હતો. સામેથી...
વડોદરા : કારેલીબાગ વિસ્તારમાંથી પકડાયેલા ડ્રગ્સના બંને આરોપીઓને 3 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. જોકે, હજુ મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ પહોંચી શકી નથી....
WASHINGTON : જો બિડેન (JOE BIDEN) આજે યુનાઇટેડ સ્ટેટ્સ (UNITED STATES) ના 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે, તેઓ...
વડોદરા : શિનોર તાલુકાના નાના કરાળા ગામમાં આવેલી વડિલોપાર્જીત જમીનનો છ વર્ષ પહેલાં મહિલાની સંમતિ વગર બાનાખત કરી બળજબરીપૂર્વક જમીન પર કબજો...
વડોદરા: વર્ષ-2021માં વડોદરા જીએસટી વિભાગ દ્વારા કરચોરો સામેની કાર્યવાહી તેજ કરી દીધી હતી. સોમવારે મોડી રાતથી દાહોદના રતલામ સ્વીટ્સ સહિતના નામાંકિત મિઠાઇ...
આજથી વિશ્વના સૌથી શક્તિશાળી દેશની કમાન જોસેફ રોબિનેટ બ્રાઈડ્નના હાથમાં રહેશે. એમ કહેવા માટે કે 78 વર્ષિય બીડેન (BIDEN) અમેરિકાના ઉમરલાયક રાષ્ટ્રપતિ...
સુરત: (Surat) રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં અવિરત કાર્ય કરી રહેલા આરોગ્ય સાથે સંકળાયેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં કોરોનાની...
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસ પર આવશે, ફૂટબોલર સાથે ફોટો પડાવવા આટલા લાખ ખર્ચ કરવા પડશે
હાજર ન રહેતાં એનઆરઆઇ પતિની પત્ની સામે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે વડોદરા-ગોધરા-આણંદ રેલ સેક્શનનું નિરીક્ષણ કર્યું :
સોનાનો ભાવ ₹4,114 વઘી ₹1.33 લાખ અને 1 કિલો ચાંદી ₹6,899 વધીને ₹1.95 લાખ પર પહોંચી
ગોરવા દશામાં મંદિર સામે 72 કલાક બુલડોઝરની ધણધણાટી: GHBની કરોડોની જમીન ખુલ્લી થઈ
સંખેડા: બહાદરપુર નજીક સસ્તા અનાજના ગોડાઉનમાં અનાજ ભરેલી ટ્રકમાં આગ
ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!
અગોરા મોલ પાસેના ભુવામાં ટેમ્પો ગરકાવ
“હવાઈ ભાડા કાયમ માટે મર્યાદિત રાખી શકાતા નથી” ઉડ્ડયન મંત્રીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું
રૂ. 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનના કહેવાથી તેના પ્રેમીએ નાની બહેનની કરી હત્યા
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ UAE ને 234 રનથી હરાવ્યું: વૈભવ સૂર્યવંશીએ 171 રન બનાવ્યા
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રેતી ભરતા બે ટ્રેક્ટર ઝડપ્યા
ઈક્કો ગાડીની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયેલા 39 વર્ષીય બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર ગાયને બચાવવા જતા બાઈક સવારે જીવ ગુમાવ્યો
બારિયા એસ.ટી. ડેપોમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ
પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયેલ વિનેશ ફોગાટે 2028 ઓલિમ્પિક માટે નિવૃત્તિ પાછી ખેંચી
સોયાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ. 79.17 લાખનો દારૂ ઝડપાયો
સુભાનપુરાના બાળગૃહમાંથી 17 વર્ષીય સગીરા દિવાલ પર ચડી ઝાડ પરથી કુદીને ફરાર
2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડની મંજૂરી; પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ સેન્સસ થશે
વૈભવ સૂર્યવંશીએ એક ODIમાં 14 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા સુરત આવ્યા, SIRની કામગીરીની સમીક્ષા કરી
વડોદરામાં પ્રતિબંધિત સમયે પ્રવેશનાર ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 23 વાહનો ડીટેન
વી.સી.ઇ.ને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
ઇન્ડિગો કટોકટી પર DGCAની સખત કાર્યવાહી: બેદરકારી બદલ 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
719 કરોડના સાયબર ફ્રોડ મહિલા મેનેજર સહિત ચાર ઝડપાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે
SIRનો તબક્કો 14 ડિસે.સુધી ચાલશે
ગુજરાત કાતિલ ઠંડીની આગોશમાં, નલિયામાં 9 ડિગ્રી
કચ્છના જખૌ દરિયાઈ સીમામાં ઘુસેલા 11 પાકિસ્તાનીની અટકાયત
અમદાવાદમાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા
પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે. ઠેરઠેર ધ્વજવંદન, દેશભકિતના ગાન, સોશિયલ મિડિયા પર દેશભકિતના સંદેશા વિ. અનેક પ્રકારે દેશપ્રેમ વ્યકત થશે! નેતાઓના પ્રિય તહેવાર! દેશભકિત વ્યકત કરવાનો! પણ આપણે સૌએ અંતરાત્માને ઢંઢોળી પૂછયું કે, ‘આપણે સાચા દેશભકત છીએ?’ કાયદાનું ઉલ્લંઘન, વાહન વ્યવહારના નીતિ નિયમો ન પાળવા, અસ્વચ્છતાનો પ્રસાર, કરચોરી, ગેરકાયદેસર વ્યાપાર, અનીતિના વેપાર, ભ્રષ્ટાચાર (લગભગ દરેક સરકારીક્ષેત્રે) આ સમગ્ર દૂષણો આપણા જીવન સાથે જોડાઇ ગયા છે!
તો, આપણે દેશભકત છીએ એવું માનવાનો શું અધિકાર હોઇ શકે? એક ઉત્તમ નાગરિક બનીશું અને દેશના તમામ કાયદા – કાનૂનનું પાલન કરીશું, ભ્રષ્ટાચાર મુકત દેશ બનાવીશું તો એ દેશ સેવા જ ગણાશે! પ્રત્યેક નાગરિક સ્વયંસુધારણાને પંથે હશે તો સાચી દેશભકિત અવશ્ય વ્યકત થશે જ! કાયદા આપણી રક્ષા માટે છે પણ આપણને આપણા ‘ફાયદા’ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની આદત છે! એક બે દિનની દેશભકિત અને દેશપ્રેમ દર્શાવવા કરતાં આખું વર્ષ દેશભકત બનીશું તો સાચા ભારતીય નાગરિક સિધ્ધ થઇશું!
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.