GANDHINAGAR : ગુજરાત એસ.ટી. કોર્પોરેશને (GUJRAT S T CORPORATION) કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સન્માન મેળવી સતત ત્રીજા...
દિલ્હીના સિનિયર અને જાણીતા ડોક્ટર એકલા કોરોના રસી લગાવી આવ્યા ત્યારે પત્નીએ તેમનો ફોન પર ક્લાસ લગાવ્યો હતો. મજાની વાત એ છે...
વડોદરા: શહેરના છાણી વિસ્તારમાં સરકાર હસ્તક થયેલી જમીન પર 33 દુકાન બાંધી દેવામાં આવી હતી જેની પર આજે જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની...
જો પ્રજાસત્તાક દિનની પરેડ પછી કિસાનો ખરેખર હિંસા કરવા માગતા હોત તો તેઓ રાજધાની નવી દિલ્હીને ભડકે બાળી શક્યા હોત. તેને બદલે...
26 જાન્યુઆરીએ પંજાબના કલાકાર દીપ સિદ્ધૂ, (DEEP SINDHU) જેનો લાલ કિલ્લા (LAL KILLA) પર હિંસાના કેસમાં આરોપી છે, તે ફેસબુક પર લાઇવ...
ઘણી વખત સોશ્યલ મિડિયા પર GM કે HBD જેવા ટૂંકાક્ષરી મેસેજ જોઈને મન વિચારતું થઈ જાય છે.. જ્યારે તમે તમારા સ્નેહી, સ્વજન...
ભારતનાં યુવાનો પુરૂષાર્થ કરવામાં ઘણાં પાછળ છે. એકાદ પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો નિરાશા અનુભવી યાતો અનીતિનાં માર્ગે ચઢી જાય છે આ આપઘાતનાં...
નવા કૃષિ કાયદા (AGRICULTURE LAW) ને લઈને છેલ્લા બે મહિનાથી ખેડુતો દેશની રાજધાનીમાં આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા પસાર થયા બાદથી...
ભારતમાં જે દાતાઓ, ભામાશાઓ બેઠા છે તેવા વિદેશમાં નથી. વિદેશી દાતા ખૂબ ગણતરી પૂર્વકનું ધન દાન કરી નામના સાથે ધંધો પણ કરી...
ઉપરોક્ત શબ્દો ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના છે. ‘હરિનો હંસલો’ એવા રાષ્ટ્રપિતા નાથુરામ ગોડસેના હાથે વીંધાયા તે તારીખ હતી. તા. 30.01.1948 શુક્રવાર, સ્વતંત્રતા...
કેન્દ્ર સરકાર છોકરીઓની લગ્નવય 18ના બદલે 21 કરવાની દરાખાસ્ત પર વિચારણા કરી રહી છે. આમ તો બાળલગ્ન પ્રતિબંધ ધારો છેક 1929થી અમલમાં...
એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં...
કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ...
પ્રજાસત્તાક દિને ખેડૂતોના આંદોલનના નામે હિંસાએ આપણને સૌને ક્ષુબ્ધ કરી દીધા છે. બેકાબૂ ટોળાંએ ઐતિહાસિક લાલ કિલ્લા પર ચડી જઇ ધાર્મિક ઝંડા...
વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડાને કારણે સ્થાનિક બજાર પણ વેચાય ઓછું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 430.27 અંકના ઘટાડા સાથે 46,979.66 પર કારોબાર...
દેશમાં કૃષિ કાયદાના વિવાદે હવે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતો દ્વારા છેલ્લા બે માસથી પ્રદર્શનો કરવામાં આવી...
મંગળવારે મિડવેસ્ટમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આની પાછળનું કારણ શિયાળુ તોફાનને લીધે આ વિસ્તારમાં 15 ઇંચના બરફના થર...
સુપ્રીમ કૉર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર બુધવારે સ્ટે મુક્યો હતો. જેના દ્વારા એક વ્યક્તિને ‘જાતીય ગુનાઓમાંથી સંરક્ષણ (પોસ્કો)’ અધિનિયમ હેઠળ મુક્ત કરવામાં...
જોહ્ન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 10 કરોડને પાર કરી ગયો છે. જે વાયરસનું બે વર્ષ પહેલો...
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત દ્વારા...
સુરત: એક બાજુ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા માટે લગાતાર 10 માસથી ટેસ્ટિંગ પર ભાર મૂકી સંક્રમિતોને શોધવા જહેમત ઉઠાવવામાં...
વડોદરાના ડેસરના પીપરછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ (ઉં.વ.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખી પોતાનું અને અસ્થિર...
જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે....
અને તમે કોરોના ટેસ્ટ માટે નાકમાંથી દાંડી ઘાલીને લેવાતા સ્વૉબને ખરાબ માનતા હતા!! ચીને હવે બીજિંગમાં કોવિડ-19 માટે ગુદામાંથી સ્વૉબ લેવાનું શરૂ...
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે. દિવાળી બાદથી ધીરે ધીરે કોરોનાના સંક્રમણમાં આવેલા ભારે ઉછાળા બાદ હવે સ્થિતિમાં મોટો સુધારો થયો...
નવી દિલ્હી,તા. 27(પીટીઆઇ): બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તાજી કોવિડ-19 ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડલાઇન્સ પ્રમાણે સિનેમાહોલ અને થિયેટરોને વધુ લોકોને પ્રવેશ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે કોરોના વેક્સિન માટે આવતીકાલથી શરુ થનારા નવા રાઉન્ડમાં જિલ્લા આરોગ્ય વિભાગે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Centers)...
નવી દિલ્હી, 27 જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની...
ચેન્નાઇ, તા. 27 (પીટીઆઇ) : શ્રીલંકાને ક્લિનસ્વીપ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમ બુધવારે ભારત આવી પહોંચી હતી. પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝની...
મેલબોર્ન, તા. 27 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ઝડપી બોલર મહમંદ સિરાજ સામે રંગભેદી ટીપ્પણી થઇ હોવાની વાતની ક્રિકેટ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
GANDHINAGAR : ગુજરાત એસ.ટી. કોર્પોરેશને (GUJRAT S T CORPORATION) કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સન્માન મેળવી સતત ત્રીજા વર્ષે આ એવોર્ડ (AWARD) ની હેટ્રિક પ્રાપ્ત કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં ૭૫૦૦ કરતાં વધું શિડ્યુલ સંચાલન કરી સમગ્ર ભારતમાં સૌથી ઓછા અકસ્માત દર-૦.૦૬ જાળવવા બદલ કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના ઉપક્રમ એસોસિયેશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને સતત ત્રીજીવાર આ ગૌરવથી સન્માનિત કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાર્ગ વાહન વ્યવહાર નિગમના સૂત્રોએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના ઉપક્રમ પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન (PCRA) દ્વારા ગુજરાતના ૬ એસ.ટી. ડેપોને મહત્તમ કિલોમીટર પ્રતિ લીટર (KMPL) ઇમ્પ્રુવમેન્ટ બદલ પુરસ્કૃત કરવામાં આવતા ગુજરાત એસ.ટી.ની મુસાફર સેવા લક્ષી ઉપલબ્ધિઓમાં વધુ ઉમેરો થયો છે.
તા. ૧૮ જાન્યુઆરીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત સ્ટેટ ઓફિસ, ગાંધીનગર ખાતે આયોજીત એવોર્ડ સમારોહમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જુનાગઢ ડિવિઝનના ધોરાજી ડેપો, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ ડેપો અને ધોળકા ડેપો, અમરેલી ડિવિઝનના રાજુલા ડેપો, ગોધરા ડિવિઝનના દાહોદ ડેપો અને વલસાડ ડિવીઝનના ધરમપુર ડેપોને પારિતોષિક તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

એસ.ટી. નિગમને કોવિડ-૧૯ની મહામારી દરમિયાન રાહત કાર્યોની કરેલી ઉમદા કામગીરી માટે તા.૧૬ જાન્યુઆરીએ પ્રતિષ્ઠિત ”સિલ્વર સ્કોચ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે.
એસ.ટી. દ્વારા લોકડાઉન દરમિયાન આશરે ૪.૧૭ લાખ જેટલા પરપ્રાંતિય મજૂરોને તાલુકા ગ્રામ્ય વિસ્તારના કાર્ય સ્થળોએથી મહાનગરોના રેલ્વે મથકો સુધી જવા માટે પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહિ, એસ.ટી. નિગમના સ્ટાફ, પોલીસ સ્ટાફ, હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, એન.આર.આઈ., યાત્રાળુઓ વગેરે મળીને કુલ ૧.૧૧ લાખ પ્રવાસીઓ તથા ૧.૭૧ લાખ જેટલા રત્ન કલાકારોને તેમના વતન પહોંચાડવા માટે ૨૨,૯૫૩ બસ ટ્રીપનું આયોજન કર્યુ હતું. લોકડાઉન દરમિયાન એસ.ટી. દ્વારા અંદાજે સાત લાખ પ્રવાસીઓને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી અને ગંતવ્ય સ્થળે પહોચાડવામાં ઉમદા કામગીરી કરવામાં આવી હતી.