શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આજે સાંજે જપ્ત કરેલા વાહનોને ખસેડતી વખતે રિક્ષાઓની વચ્ચે એક હાડપિંજર મળી આવતા ચકચાર મચી જવા પામી...
શહેરમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ વકરતા પાલિકા કમિશનર અને મેયર દ્વારા શહેરના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગના સંગઠનોને સપ્તાહમાં બે દિવસ ઉદ્યોગ-વેપાર બંધ રાખવા...
સંરક્ષણ બાબતોની વેબસાઇટ ‘મિલિટરી ડાયરેક્ટ’ દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા એક અભ્યાસ મુજબ, વિશ્વની સૌથી શક્તિશાળી સેના ચીનની છે. જ્યારે ભારત ચોથા...
કોરોના મહામારીના એક વર્ષ દરમિયાન ભારતીય પરિવારો પર દેવાનો ભાર વધ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના તાજેતરના આંકડાઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના...
નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ(એનબીટીસી)એ એક આદેશમાં જણાવ્યું છે કે કોઇ પણ વ્યક્તિ કોવિડ-૧૯ રસીનો છેલ્લો ડોઝ લીધો હોય તેના પછીના ૨૮ દિવસ...
દેશમાં ગયા વર્ષના માર્ચ મહિનાના અંત ભાગે લોકડાઉન શરૂ થયું હતું તેને હવે એક વર્ષ થઇ રહ્યું છે ત્યારે હાલ રસીકરણ શરૂ...
ગાંધીનગર: (Gandhinagar) આજે રવિવારે રાજયમાં ગરમીનો (Hot) પારો સરેરાશ 38 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો હતો. જયારે હવામાન વિભાગના (Meteorological Department) વૈજ્ઞાનિકોએ ચેતવણી...
સુરત: (Surat) રવિવારે શહેરમાં ઓલ ટાઈમ હાઈ 400 ની ઉપર પોઝિટિવ દર્દી (Patient) નોંધાયા હતા. શહેરમાં કોરોનાના કેસના (Case) ઉછાળાને કારણે તંત્ર...
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકા (Babubhai raika) નું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું છે....
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોરોનાના કારણે જિલ્લા કલેક્ટર રાવલે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો શનિ-રવિ બંધ રાખવા સુચના આપી છે. રવિવારે (Sunday) તિથલ...
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ(coronavirus)ના કેસો એક હદે વધી ગયા છે ત્યારે રાજ્યમાં આગામી સમયમાં ધુળેટીનાં આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે...
સુરત: (Surat) બપોરના સમયે સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એક વૃદ્ધાને મૃત જાહેર કર્યા બાદ તેનો પગ હલતો હોવાની વાતે ડોક્ટરી (Doctors) સ્ટાફ...
સુરત: (Surat) કોરોનાવાયરસના સતત વધી રહેલા કેસોને પગલે મનપા કમિશનરે વિવિધ ખાનગી હોસ્પિટલના (Privet Hospitals) પ્રતિનિધિઓ અને ડોક્ટર્સ સાથે એક બેઠકનું આયોજન...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના દરરોજ નવાને નવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી 300ની ઉપર પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યાં છે...
સુરત: (Surat) બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા તા.17 માર્ચના રોજ એક પરિપત્ર બહાર પાડી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જ્વેલરીનું વેચાણ કરનારા જ્વેલર્સને...
સુરત: (Surat) હોળી (Holi) અને રમજાનઇદના (Ramzan) પર્વ ઉપરાંત આગામી લગ્નસરાની સીઝનની ખરીદી ચાલી રહી છે. એવા સમયે શનિવારે અને રવિવારે કાપડ...
હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં (Gurugram), કોરોના ચેપના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાવાયરસના (Coronavirus) 141 નવા કેસ નોંધાયા છે,...
સુરત: (Surat) રસ્તાઓ પર ઉભા રહીને સામાન્ય વ્યક્તિ પાસેથી માસ્ક નહીં પહેર્યો હોય તો ધરાર એક હજાર રૂપિયા વસૂલી લેતી સુરત પોલીસ...
કોરોના ( CORONA) ચેપની ગતિ ફરી એકવાર વધી રહી છે. રવિવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ( OM BIRLA) કોવિડ ( COVID 19)...
અભિનેત્રી પ્રિયંકા ચોપરા ( PRIYNKA CHOPRA) નો ઓપ્રા (OPRAH WINFREY) ને આપેલો ઇન્ટરવ્યૂ ભારે વાયરલ થઈ રહ્યો છે. પ્રોમોસ બહાર આવતાની સાથે...
દિલ્હીમાં કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારને પણ એલર્ટ થઈ ગઈ છે. પાછલા દિવસોમાં, અહીં 813 નવા કેસ નોંધાયા છે....
વર્ષ 2021 માં, ઘણી ફિલ્મો થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ઘણી ફિલ્મોમાં ભાગ લેવા જઇ રહી છે....
ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ સ્પષ્ટ કર્યું છે કે જો કોવિડ -19 રસીકરણને કારણે કોઈને આરોગ્ય સંબંધિત કોઈ...
શનિવારે મુંબઈ(Mumbai)ના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી (home minister) અનિલ દેશમુખ સામે ગંભીર આરોપ લગાવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. શિવસેનાના...
ISLAMABAD : પાકિસ્તાનના ( PAKISTAN) વડા પ્રધાન ઇમરાન ખાન ( IMRAN KHAN) ને કોરોના વાયરસના ( CORONA VIRUS) ચેપ લાગવાના સમાચાર બાદ...
નવસારી : ઉભરાટ-મરોલી રોડ પર પાણીવાળા ઘાસમાંથી મહારાષ્ટ્રના યુવાનની લાશ મળી હોવાના બનાવમાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં પત્નીએ જ તેના...
રાજપીપળા: ડેડિયાપાડામાં ડીએસપીનો રોફ મારી એક મહિલાએ યુવક પાસે ફોરેસ્ટ ખાતામાં આર.એફ.ઓ.ની નોકરીની લાલચ આપી 13 લાખ રૂપિયા ખંખેર્યા હોવાની ડેડિયાપાડા પોલીસ...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ ઉત્તરથી મધ્ય ભારતમાં વરસાદની આગાહી કરી છે. પૂર્વોત્તર ભારતમાં પણ હળવા વરસાદ થઈ શકે છે. આઇએમડીએ જણાવ્યું...
અંકલેશ્વર: ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ગણાતા ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૪ માસમાં ૨૪ જેટલી ઔદ્યોગિક અકસ્માતની ઘટનાઓ સર્જાઇ છે. જેમાં ૪૨ વ્યક્તિએ જીવ...
સોશ્યલ મીડિયા એન્ટી-સોશ્યલ બની ગયું છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં બે આંખની શરમ નથી નડતી. બે માણસો જયારે રૂબરૂમાં...
સિંધરોટ બ્રીજ પર ત્રિપલ અકસ્માત
વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી ૨’ પર નફરત ફેલાવવાનો આક્ષેપ, પ્રદર્શન પૂર્વે જ વિવાદ ગરમાયો
વડોદરા પાલિકાની બેઠકમાં કરોડના વિકાસ કામોને મંજૂરી: કુલ 29 દરખાસ્તો પાસ
બિટકોઈન કૌભાંડ કેસમાં રાજ કુન્દ્રાને જામીન, ખાસ પીએમએલએ કોર્ટનો મહત્વનો નિર્ણય
અમેરિકા સાથે 41 લાખ કરોડની મહાસોદાની દિશામાં ભારત, પિયુષ ગોયલનો મોટો સંકેત
બાબરના નામે મસ્જિદના નિર્માણનો વિરોધ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
ફરી એકવાર ટેક્સટાઇલ માર્કેટમાં ભભૂકતી આગ! આ વખતે મિલેનિયમ -2 માર્કેટનો વારો
ભાયલીમાં રોડની કામગીરી દરમિયાન ગેસ લાઈન ફાટી, સ્થાનિકોમાં અફરાતફરી
જીત છતાં બદલાવની તૈયારી! સુપર 8 પહેલા ટીમ ઇન્ડિયામાં ત્રણ નવા ચહેરા આવવાની સંભાવના
સયાજી હોસ્પિટલમાં NABHના ‘મેકઅપ’ વચ્ચે વરવી વાસ્તવિકતા, દર્દીના સગાં સ્ટ્રેચર ખેંચવા મજબૂર
વાવ-બાકરોલના ઢાળમાં એસટી બસ પલટી ખાતા ચીસાચીસ, 40થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
વડોદરા : હરિયાણાથી રૂ. 80.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી ઝડપાયો
આણંદ કલેક્ટર કચેરીમાં લાંચ લેતા રેવન્યુ તલાટી પકડાયો
નોટિસ આપ્યા વિના કોર્પોરેશનનું બુલડોઝર ગરજ્યું, ગરીબ મકાન માલિક ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘ઉડાન કેફે’નો પ્રારંભ: મુસાફરોને મળશે સસ્તું ભોજન અને નવી આધુનિક સુવિધાઓ
ટેરિફની તલવાર લટકાવી ટ્રમ્પે અટકાવ્યું યુદ્ધ? ‘બોર્ડ ઓફ પીસ’ની બેઠકમાં ટ્રમ્પનો બફાટ
66માં જન્મદિવસે જ Prince Andrewની ધરપકડ: યુકેમાં ‘મિસકોન્ડક્ટ’ મામલે મોટો વળાંક
‘ધુરંધર 2’ અંગે ગેરસમજ ફેલાઈ: CBFC સર્ટિફિકેટ અને રનટાઈમ વિશેના દાવા ખોટા નીવડ્યા
ભારત મંડપમમાં ચાલી રહેલા એઆઈ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસનો વિરોધ, ભાજપે ગણાવ્યું દેશવિરોધી કૃત્ય
લિંબાયતમાં લગ્ન પ્રસંગમાં ગોળીબારથી ફફડાટ
‘સુપર સ્વચ્છ લીગ’માં સુરતનો સમાવેશ વિવાદમાં,પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાનો પ્રધાનમંત્રીને પત્ર
Pax Silica Allianceમાં ભારત જોડાયું, અમેરિકાની આગેવાની હેઠળ કરાર પર સહી
ધોરણ 10-12ની પરીક્ષા માટે સુરત તૈયાર,ટ્રાફિકથી લઈ બ્રિજ વ્યવસ્થા સુધી ખાસ આયોજન
ગુજરાત પર વધતા દેવા મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006માં ઐતિહાસિક સુધારા – હવે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતી અને જાણ અનિવાર્ય
લાંચિયા જોડીએ શહેરને લૂંટ્યું! 15 લાખની માંગણીમાં ACBનો ધડાકો, 4 લાખ લઈને આરોપી ફરાર
‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ને ગતિ આપતું ₹4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે
૨૦૦૪થી ખેતી પર વીજ કર સંપૂર્ણ નાબૂદ
શિક્ષણ માટે બજેટમાં સૌથી વધુ ૬૩ હજાર કરોડની જોગવાઈ
શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આજે સાંજે જપ્ત કરેલા વાહનોને ખસેડતી વખતે રિક્ષાઓની વચ્ચે એક હાડપિંજર મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટેશનના કેમ્પસમાં મળેલા હાડપિંજરને લઈને પોલીસનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. મળેલી ખોપડી અને થાપાના હાડકાને એફએસએલ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ખટોદરા પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશનની પાછળ મોટી સંખ્યામાં જપ્ત કરેલા વાહનોનો ઢગલો થયો છે.
મોટા ભાગના વાહનો ભંગારમાં જાય તેવી સ્થિતિમાં છે. કેમ્પસમાં વાહનોનો ભરાવ થવાથી કોઈ વ્યક્તિ પાછળ સુધી જતું નથી. દરમિયાન આજે આ વાહનોને ખસેડવાની કામગીરી દરમિયાન ક્રેઈનમાં કામ કરતા રાજેશ ડામોરની નજર રીક્ષાઓની વચ્ચે પડેલી ખોપડી ઉપર ગઈ હતી. ખોપડી જોઈને ગભરાયેલા રાજેશે દોડતા આવીને પોલીસ સ્ટેશનમાં હાડપિંજર મળ્યું હોવાની બૂમો પાડી હતી. પોલીસનો કાફલો તાત્કાલિક બહાર દોડી આવ્યો હતો.
તપાસ કરતા બે રીક્ષાઓની વચ્ચેથી ખોપડી અને થાપાના હાડકા મળી આવતા એફએસએલ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ હાડપિંજર એક અસ્થિર મગજના વ્યક્તિનું હોવાની સંભાવના છે. એક વ્યક્તિ આવીને રીક્ષામાં સુઈ રહેતો હતો. પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી આ વ્યક્તિ દેખાતો નથી. મળેલું હાડપિંજર આ વ્યક્તિનું હોવાની પોલીસને આશંકા છે.