Top News

More Posts

   The Latest

Most Popular

આજકાલ યુવાનોને નવા – નવા મોબાઇલ વાપરવાનો ક્રેઝ છે. અને કામ – ધંધા – નોકરી પર પણ મોબાઇલ પર વાત કરતા રહે છે. હાલમાં એક બનાવ બન્યો તે પ્રસ્તુત છે.

લગ્ન-પ્રસંગે જમણવાર ચાલતો હતો, ટેબલ-ખુરસી પર બેઠેલા મેહમાનોને યુવાનો વાનગી પીરસી રહ્યા હતા, તેવામાં એક યુવાન જે મીઠાઇ પીરસી રહ્યો હતો, તે મોબાઇલ પર વાત કરતાં – કરતાં મીઠાઇ પીરસતો હતો.

યુવાન વાતમાં એવો મશગુલ બની ગયો કે તેણે મહેમાનની ડીસમાં મીઠાઇને બદલે મોબાઇલ પીરસી દીધો, જેથી હાસ્યનું મોજુ ફરી વળ્યુ, મોબાઇલ શોધવા યુવાન ફરી જમણવારની લાઇનમાં ગયો અને મહાશયને કહ્યું સોરી, અંકલ મારાથી મીઠાઇને બદલે મોબાઇલ પીરસાઇ ગયો, આમ યુવાનોએ પોતાના કામ પ્રત્યે ધ્યાન આપવું જોઇએ. મોબાઇલના વળગણમાંથી છૂટો….

તરસાડા -પ્રવીણસિંહ મહિડા લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

To Top