પંજાબ ( PUNJAB ) વિધાનસભાનું બજેટ સત્ર ( BUDGET SESSION) શરૂ થઈ ગયું છે. ગૃહમાં ગવર્નરના ( GOVERNOR) સંબોધન દરમિયાન ભારે હોબાળો...
સુરત: (Surat) સગરામપુરા વિસ્તારમાં રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં આગ (Fire) લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એપાર્ટમેન્ટની મીટરપેટીમાં આગ લાગ્યા બાદ...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર (Corporator) અને સુરત શહેર કોંગ્રેસમાં વિવિધ પદ પર કામ કરી ચુકેલા દિનેશ કાછડિયાએ (Dinesh Kachadiya)...
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોત ( KANGANA RANAUT) અને તેના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ...
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સિબિલ સ્કોરના આધારે હોમ લોનમાં 70 બેસિસ પોઇન્ટ અથવા લગભગ 0.7 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે....
સુરત: (Surat) સુરત એસઓજી પોલીસે (SOG Police) શનિવારે રાત્રે 3 વાગ્યે સુરત રેલવે સ્ટેશનની બહાર મુંબઈ બ્રાંદ્રાથી ડ્રગ્સ લઈને આવેલી યુવતીને 19.79...
ભારત સહિત ઘણા દેશોમાં હજી પણ કોરોનાનો ખતરો યથાવત છે. દેશભરમાં કોરોના ( CORONA) ના નવા કેસ સામે આવી રહ્યા છે. દરમિયાન,...
દાહોદ: દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના ઘોડીયા પ્રાથમીક શાળા કેન્દ્ર ખાતે આવેલ મતદાન મથક પર સવારથી મતદાન શાંતિ પુર્ણ રીતે ચાલી રહ્યું હતું...
1લી માર્ચથી રાજયમાં 60વર્ષથી ઉપરના ગુજરાતના (GUJARAT) 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ આપવામાં આવનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી...
હાલોલ: હાલોલ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી સંપન્ન થયા બાદ તાલુકા પંચાયતની ૨૩ બેઠકો માટે ૬૫.૧૦ ટકા જ્યારે જિલ્લા પંચાયતની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( NARENDRA MODI ) સોમવારે કૃષિ ક્ષેત્રે બજેટ ( AGRICULTURE BUDGET) ના અમલીકરણ અંગેના વેબિનાર ( WEBINAR) ને...
નડિયાદ : ખેડા જિલ્લામાં રવિવારના રોજ પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. વહેલી સવારથી જ મતદારોએ ભીડ લગાવી...
સંતરામપુર: મહીસાગર જીલ્લાના સંતરામપુરના ગોઠીબ જીલ્લા પંચાયતનો ચુંટણી જંગ લોહિયાળ બન્યો ગોઠીબ જીલ્લા ભા.જ.પ.નાં ઉમેદવાર અને તેવોના પુત્ર સહીતના લોકોએ નાના અંબેલા...
વડોદરા: આજે રવિવારનો વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ડભોઈ, સાવલી અને પાદરા નગર પાલિકાની ચૂંટણીનું તમદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું....
પાકિસ્તાને ( PAKISTAN) રાષ્ટ્રીય સ્તરે 3 ફેબ્રુઆરીએ કોરોના રસીકરણ ( VACCINATION) અભિયાન શરૂ કર્યું હતું. બીજા દિવસે, એટલે કે 2 ફેબ્રુઆરીએ, તેમને...
વડોદરા: બજાજ ફાઇનાન્સ કંપનીના કર્મચારીની ઓળખાણ આપીને મોબાઇલ ખરીદીના 15 ટકા નાણાં પરત આપવા ગઠિયાએ યુવાનમાં એટીએમનો નંબર લઇને ગણતરીની જ મિનિટમાં...
વડોદરા: હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા બાદ પોત પ્રકાશતા મુસ્લિમ યુવાને મારઝુડ કરીને બળજબરી પૂર્વક મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા શારીરિક માનસિહક...
દિલ્હીમાં એલપીજીની કિંમત 819 રૂપિયા અને કોલકાતામાં 845.50 રૂપિયા છે. 1 માર્ચથી, એલપીજીના ભાવમાં 25 રૂપિયા વધુ વધારો થયો છે અને તે...
સુરત: 1 એપ્રિલ 2020થી સરકારે બીએસ-6 વાહનો (bs-6 engine)નું જ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યુ છે. મોંઘીકાર ખરીદ્યા પછી પેટ્રોલ (petrol), ડીઝલ(diesel)ના ભાવો આસમાને...
પાદરા: પાદરા નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની આજે યોજાયેલી ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થયું હતું આચાર સંહિતાનો ભંગ જેવી એકાદ બે ચીલા ચાલુ...
ગુજરાતીમાં કહેવત છે કે જેવડી પછેડી હોય તેવડી જ સોડ તાણવી. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો આ કહેવત મુજબ જીવવામાં માનતા નથી. અમેરિકામાં...
GANDHINAGAR : રાજ્યભરમાં આજે 231 તાલુકા પંચાયત 31 જિલ્લા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે એકદંરે શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. આ મતદાનમાં...
અભિનય, ગીત સંગીત ગાયન, રમત ગમત, સાહિત્ય લેખન, વીર કૃત્ય, સમાજ કે દેશની સેવાનાં યશોગાન, જ્ઞાન વિદ્વાનની સિધ્ધિ, અનેક પ્રકારની કલાઓમાં પ્રભાવ...
દિલ્હીના કેજરીવાલનો ‘આપ’પક્ષ સુરત શહેરની કોર્પોરેશનની ચૂંટણીમાં 27 સીટ મેળવી ગયો. કોંગ્રેસનો સફાયો થયો. એમાં ‘ઝાડુ’નો હાથ છે. ભાજપ પક્ષે પણ હરખાવા...
આજથી કોરોનાવાયરસ રસીકરણ : વૃદ્ધ અને માંદા લોકો માટે કોરોના રસી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગમે...
કેન્દ્ર સરકારની નવી દિશાનિર્દેશો સાથે સોશિયલ મીડિયા, ઓટીટી અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મનું વધુ નિયમન કરવામાં આવશે. જો મંત્રીઓ અને સરકારનું માનીએ તો...
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ( AMITABH BACCHAN) પોતાના બ્લોગમાં ( BLOG) ચાહકોનો આભાર માન્યો છે. અમિતાભે તેના નવા બ્લોગમાં કેટલીક તસવીરો પણ...
સાવ સામાન્ય સ્થિતીના એક ભાઈ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવે .બસમાં બધા ની ટિકિટ કાપી લીધા બાદ ફ્રી થાય એટલે...
સ્માર્ટવોચ (Smartwatch)ની વધતી લોકપ્રિયતા જોઈને ફેસબુક હવે આ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ફેસબુક એક સ્માર્ટવોચ પર કામ કરી...
એક કથામાં કથાકાર ગુરુ-શિષ્ય પરંપરા વિષે વાત કરી દરેકના જીવનમાં ગુરુના મહત્ત્વ વિષે સમજાવી રહ્યા હતા.કથાકાર બધી વાતો સરસ અને એકદમ સહેલા...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
પંજાબ ( PUNJAB ) વિધાનસભાનું બજેટ સત્ર ( BUDGET SESSION) શરૂ થઈ ગયું છે. ગૃહમાં ગવર્નરના ( GOVERNOR) સંબોધન દરમિયાન ભારે હોબાળો થયો હતો. રાજ્યપાલ જ્યારે એસેમ્બલીનું ભાષણ વાંચીને બહાર જતા હતા ત્યારે વિપક્ષી ધારાસભ્યોએ વિધાનસભા પરિસરના દ્વાર સુધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્વાગત માટે મુકેલી રેડ કાર્પેટ ( RED CARPET) ને પણ હટાવી દીધી હતી.

શિરોમણિ અકાલી દળે ( SHIROMANI AKALI DAL) ભૂતપૂર્વ પ્રધાન બિક્રમસિંહ મજીઠીયા આમ આદમી પાર્ટી, વિપક્ષી નેતા હરપાલસિંઘ ચીમા અને લોક ઈન્સાફ પાર્ટીના ધારાસભ્યો વિભિન્ન સ્થળોએ રાજ્યપાલની રસ્તે જતા સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ રાજ્યપાલ વી.પી.સિંઘ બદનોર વિધાનસભામાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે શિરોમણિ અકાલી દળના ધારાસભ્યોએ રાજ્યપાલ ગો બેકના નારા લગાવ્યા હતા. ભારે હાલાકી વચ્ચે સદન બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.
મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતાં બિક્રમસિંહ મજીઠીયાએ જણાવ્યું હતું કે હાલની કેપ્ટન સરકાર કેન્દ્ર સરકાર સાથે ફ્રેન્ડલી મેચ રમી રહી છે. તેમણે કહ્યું કે કેપ્ટન સરકાર પંજાબ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ત્રણ ખેડૂત બિલનો વિરોધ કરે છે. તેમણે આ અંગે મુખ્યમંત્રી પાસેથી સ્પષ્ટતા પણ માંગી હતી.

નવજોતસિંહ સિદ્ધુ લાંબા સમય બાદ આજે ગૃહમાં પહોંચ્યા હતા. તે પરગટસિંહ સાથે તે જ ગાડીમાં આવ્યા હતા. ગૃહમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટે અકાલી દળે ગૃહમાં રાજ્યપાલ ગો બેકના નારા લગાવ્યા હતા. અકાલીએ રાજ્યપાલના સંબોધનનો વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરતાં વાઈલ પર પહોંચ્યા હતા.
અકાલી ધારાસભ્યોએ રાજ્યપાલના ભાષણની નકલો ફાડી નાંખી અને રાજ્યપાલને આવકારવા રેડ કરેલી કાર્પેટ હટાવી દીધું હતું. અકાલી દળની સાથે આપના ધારાસભ્યો પણ વેલ પોકારી રહ્યા છે. વિપક્ષ આમ આદમી પાર્ટીના માત્ર ચાર ધારાસભ્યો ગૃહમાં પહોંચ્યા છે. લોક ઈન્સાફ પાર્ટીના ધારાસભ્ય બલવિન્દર સિંહ બેન્સ અને તેમના ભાઈ સિમરજીત બેન્સ બહાર નીકળી ગયા હતા.

સંબોધનમાં રાજ્યપાલ વી.પી.સિંહ બદનૌરે કોરોના સમયગાળા દરમિયાન પંજાબ સરકાર દ્વારા કરેલા કામની પ્રશંસા કરી હતી. રાજ્યપાલે કહ્યું કે રાજ્યમાં દરરોજ 26500 પરીક્ષણો કરવામાં આવે છે. રાજ્યપાલે કહ્યું કે 3 પ્લાઝ્મા બેંકો પણ બનાવવી જોઈએ, જેથી ગંભીર દર્દીઓને બચાવી શકાય. તેમણે કહ્યું કે કોરોના દરમિયાન, જે લોકોએ બિલ ભર્યા ન હતા તેમના માટે વિજળી કનેક્શન ડિસ્કનેક્ટ થયા ન હતા. પાંચ લાખથી વધુ કામદારોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગવર્નરે કહ્યું કે રોગચાળો બંધ થઈ ગયો છે, પરંતુ આ સમય બેદરકારી દાખવવાનો નથી.