SURAT : છેલ્લા એક વર્ષથી ક્લાસિસ બંધ છે, બે મહિના પહેલા જ ક્લાસિસ શરૂ થયા ત્યાં જ કોરોનાના ( CORONA) ત્રીજા લહેરના...
ક્રિકેટપ્રેમીઓએ ટી.વી. પર નિહાળ્યું હશે કે તાજેતરમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ભૂતપૂર્વ સ્ટમ્પર હવે ટી.વી. પર કોમેન્ટ્રી કરી રહ્યો છે. અજીત અગારકરે નિવૃત્તિ...
સુરત: સ્થાયી સમિતિ(STANDING COMMITTEE)માં વર્ષ 2021-22 માટે મંજૂર કરાયેલા બજેટ(BUDGET)માં નવા પ્રોજેક્ટ મૂકી લોકોને સપનાં બતાવવાને બદલે વર્તમાન પ્રોજેક્ટને પૂરા કરવા ઉપર...
દુનિયાના દરેક વ્યક્તિનું અંતે લક્ષ્ય ખુશ રહેવાનું હોય છે. ખુશ રહેવું, ખુશ રાખવું અને ખુશી વહેંચવી, અલગ અલગ વાતો છે. સૌથી પહેલા...
સમગ્ર દેશમાં ખાનગી કંપની ( PRIVATE COMPANY) ઓ પાસેથી સૌથી સસ્તી વીજળી ખરીદીને ગ્રાહકોને પૂરી પાડતું દેશનું એકમાત્ર રાજ્ય આજે ગુજરાત છે....
સુરત: બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા તા.17 માર્ચના રોજ એક પરિપત્ર બહાર પાડી ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જ્વેલરીનું વેચાણ (SALE) કરનારા...
GANDHINAGAR : અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ( CORONA NEW CASES) ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા...
આ દિવસોમાં બજારમાં તરબૂચના ( WATERMELON) ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે . ઉપરથી કડક જોવાતું તરબૂચ અંદરથી સંપૂર્ણપણે પાણીથી ભરેલુ હોય...
GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ વિભાગની માંગણી પરની ચર્ચાનો જવાબ આપતા સૌરભભાઇ પટેલે ( SAURABH PATEL) જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધુ...
સુરત: સુરતમાં લોકડાઉનની ભારે અફવાઓ ઉડતાં એક તરફ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી જાહેરાત કરવી પડી છે કે રાજ્યમાં લોકડાઉન નહીં થાય....
સુરતમાં કોરોનાના જે કેસ વધી રહ્યાં છે તેમાં મોટાભાગના કેસ બહારથી આવતા લોકોને કારણે છે. ખુદ મ્યુનિ.કમિ. દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં...
ઓસ્ટ્રેલિયાના પૂર્વીય કાંઠાના વિસ્તારોમાં તોફાન સાથે ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે અને ઉત્તરપશ્ચિમ સિડનીમાં હજારો લોકોને સલામત સ્થળે...
ઉત્તર ધ્રુવની નજીક આવેલા યુરોપીયન દેશ આઇસલેન્ડમાં એક જ્વાળામુખી લગભગ નવ સદી સુધી શાંત રહ્યા બાદ ગઇ રાત્રે અચાનક ફાટતા લોકોમાં દહેશત...
ઉત્તર જાપાનના વિસ્તારોમાં આજે એક મોટો ધરતીકંપ સર્જાયો હતો, જેના કારણે ટોકિયોમાં પણ ઇમારતો ધ્રુજી ગઇ હતી અને ઉત્તર કાંઠાના વિસ્તાર માટે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આક્ષેપ કર્યો હતો કે ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજી ટોલાબાજી અને ભ્રષ્ટ લોકોથી ભરેલા પ્રશાસનનું વડપણ સંભાળી રહ્યા છે...
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને તેમાં આક્ષેપ કર્યો હતો કે રાજ્યના ગૃહ મંત્રી અનિલ...
ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા અમેરિકી સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિને આજે જણાવ્યું હતું કે ભારતમાં લઘુમતિઓના અધિકારો અંગે તેમણે અહીંના કેન્દ્રીય મંત્રીઓ...
મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત દેશના આઠ રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા ત્રણ દિવસોમાં કોરોનાના એક લાખ કેસો નોંધાયા છે...
મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં એન્ટિલિયા કેસમાં ઝડપાયેલા સચિન વાજેનો ઉલ્લેખ છે. પત્રમાં...
નવી દિલ્હી,તા. 20: ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ ભારતીય અને વિદેશી ખેલાડીઓને આઈપીએલની 14 મી સીઝન માટે બબલથી બબલમાં સ્થાનાંતરિત કરવાની મંજૂરી...
કોરોનાની રસી આઠથી દસ મહિના સુધી કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપી શકે છે. એમ એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું હતું. તેમણે...
નવી દિલ્હી, તા. 20, (પીટીઆઇ) દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,953 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 111 દિવસમાં એક દિવસમાં નોંધાયેલા...
NEW DELHI : દર વર્ષે 20 માર્ચે વિશ્વ ઓરલ હેલ્થ ડે ( WORLD ORAL HEALTH DAY) આખી દુનિયામાં ઉજવવામાં આવે છે અને...
1987 માં આવેલી રામાનંદ સાગરની પ્રખ્યાત સીરિયલ રામાયણ ( RAMAYAN SERIES) માં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલે ( ARUN GOHIL) ગુરુવારે...
સુરત: એક તરફ મહાપાલિકા તંત્ર (SMC MANAGEMENT) દ્વારા બેફામ બની રહેલા કોરોના (CORONA) અંગે એવું કહેવામાં આવે છે કે 50 ટકા જેટલું...
સુરત : કોરોના (CORONA) ફરી વકરતાં ફરી આપણે લોકડાઉન (LOCK DOWN) તરફ આગળ વધી રહ્યા હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે, છેલ્લા...
જાપાન ( JAPAN) ના ટોક્યો ( TOKYO) નજીક એક મોટો ભૂકંપ ( EARTHQUAKE) અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં...
ગુજરાતમાં કોરોના(CORONA IN GUJARAT)થી ફફડાટ ફેલાયો છે, જેમાં સામાન્ય લોકોથી લઇ હવે રાજકીય સભા કરતા નેતા(POLITICAL LEADERS)ઓ પણ કોરોનની ઝપેટમાં આવી રહ્યા...
પશ્ચિમ બંગાળમાં 2021 ની વિધાનસભા (WEST BENGAL ASSEMBLY) ચૂંટણીની રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ખડગપુરમાં વોટ્સએપ ડાઉન(WHATS APP DOWN)ની વાર્તા સંભળાવી હતી. પીએમએ...
PRAYAGRAJ : યુપીની યોગી સરકાર ( YOGI GOVERMENT) ના ચાર વર્ષ પૂરા થવા પર આજે સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજિત કાર્યક્રમમાં ભારે હોબાળો...
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
SURAT : છેલ્લા એક વર્ષથી ક્લાસિસ બંધ છે, બે મહિના પહેલા જ ક્લાસિસ શરૂ થયા ત્યાં જ કોરોનાના ( CORONA) ત્રીજા લહેરના કારણે સમગ્ર પરિસ્થિતિ ઉપર પાણી ફરી વળ્યુ છે. તંત્રની બેવડી નીતિના કારણએ હવે એકેડેમિક એસોસીએસન દ્વારા સરકારના નવા કડક નિયમ અને નિર્ણયોને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા હતા, આ સાથે જ ક્લાસિસ ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ અંગે માહિતી આપતા એકેડેમિક એસો.ના પ્રમુખ દિલીપ બુહાએ જણાવ્યું હતું કે, ખાનગી ટ્યુશન કલાસીસ ( TUITION CLASSES) ચલાવતા શિક્ષકોની હાલત છેલ્લા 12 મહિનાથી અતિ કફોડી બની છે. ચૂંટણી સમયે રાજકારણીઓને ( POLITICIANS) છૂટો દોર આપી દેવામાં આવ્યો અને તેનું પરિણામ હવે અન્ય વર્ગો ભોગવી રહ્યા છે. કોરોનાનો કહેર પાછો ફૂલ ફ્લેઝ માં દેખાય રહ્યો છે અને હવે તંત્ર એલર્ટ થઈને બધાજ આકરા પગલાંઓ લઈ રહી છે. સુરત એકેડેમિક એસોસિએશનએ સરકારની આવી નીતિને વખોડી નાંખી હતી. ક્લાસિસ સંચાલકોની મુખ્ય આજીવિકા ક્લાસિસની આવક ઉપર છે અને તે એક વર્ષથી બંધ છે.

મોટાભાગના શિક્ષકો ઓનલાઇન શિક્ષણ ( ONLINE EDUCATION) આપતા હતા, પરંતુ હવે ઓફલાઇન શિક્ષણ આપે તે જરૂરી છે. આ સાથે વહેલી તકે ખાનગી કલાસીસ સંચાલકોને ઓફલાઇન કલાસીસ શરૂ કરવા પરવાનગી આપવી જોઈએ. જે વિસ્તારમાં સામાન્ય પરિસ્થિતિ છે, ત્યાં સંચાલકોની જવાબદારી ઉપર ક્લાસિસ શરૂ કરવા માટે પરવાનગી માંગવામાં આવી હતી.એરિયા માં ન્યુ નોર્મલ જેવી સ્થિતિ છે, જ્યાં કલાસીસ સંચાલકો પૂરતી કાળજી સાથે બાળકોને ભણાવવા તૈયાર છે,વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્લાસિસમાં આવવા તૈયાર છે તેવા સંજોગો માં તંત્ર દ્વારા તપાસ કરીને કલાસીસ શરૂ રાખવાની પરવાનગી આપવી જોઈએ.