નવી દિલ્હી,તા. 22(પીટીઆઇ): કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં બે દિવસમાં કોરોનાવાયરસના 90,797 કેસનો ઉમેરો થયો છે, જેમાં છેલ્લા 24 કલાકના ગાળામાં...
લંડન, તા. ૨૨(પીટીઆઇ): અમેરિકા તથા બે દક્ષિણ અમેરિકન દેશોમાં ઓકસફર્ડ-અસ્ટ્રાઝેનેકાની રસીના કરવામાં આવેલા એક મોટા પરીક્ષણમાં જણાયું છે કે આ રસી લક્ષણયુક્ત...
વૉશિંગ્ટન, તા. ૨૨: જેને સામાન્ય લોકોની ભાષામાં ઉડતી રકાબી કહેવામાં આવે છે તે યુફો અનેક વખત આકાશમાં દેખાઇ હોવાનું મજબૂત પુરાવાઓ સાથે...
નવી દિલ્હી,તા. 22(પીટીઆઇ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ અભિયાનના શ્રીગણેશ કર્યા હતા જેના હેઠળ જળ સંચય અને...
પુણે, તા. 22 (પીટીઆઇ) : ઇંગ્લેન્ડની ટીમના ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ અને ટી-20 બંનેમાં પહેલી મેચ હાર્યા પછી પ્રભાવક વાપસી કરીને સીરિઝ...
બારડોલી: (Bardoli) સરકાર અને વહીવટી તંત્ર માત્ર શહેરી વિસ્તારમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે કોરોનાએ સુરત શહેરની સાથે સાથે જિલ્લાને પણ...
વલસાડ: (Valsad) કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં બે દિવસમાં 19050 લોકોએ વેક્સિન મુકાવી છે. જેમાં સૌથી વધુ ઉમરગામ તાલુકામાં 2884 લોકોએ રસી...
હૈદરાબાદ: દેશ અને વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાયરસ ( corona virus) ના ફેલાવા માટે સરકારો સાવધ છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશનથી એરપોર્ટ સુધીની એકદમ...
વલસાડ: (Valsad) વલસાડ નજીકના ડુંગરી ને.હા.નં.48 પર બારડોલીના કારચાલકો દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા. ત્યારે તેઓએ જીઆરડી પોલીસ સાથે જીભાજોડી કરતા...
જમ્મુ કાશ્મીર(J&K)ના શોપિયાંમાં આતંકવાદી(TERRORIST)ઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળો દ્વારા 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા...
MUMBAI : સની દેઓલ ( SUNNY DEOL) અને ડિમ્પલ કાપડિયા ( DIMPLE KAPDIYA) પહેલા પણ તેમના સંબંધોના સમાચારોને લઈને હેડલાઇન્સ બની ચૂક્યા...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં વધતા કેસો અને કોરોનાની સ્થિતી અંગે રાજ્યનાં (Gujarat) આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું કે, રાજ્યમાં...
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મહત્વપૂર્ણ સૂચનો મોકલવામાં આવ્યા છે. હવે કોવિશિલ્ડ રસી ( COVISHIELD) ના પ્રથમ અને...
ગુજરાતમાં શામળાજી (SHAMLAJI TEMPLE) બાદ અંબાજી શક્તિપીઠ મંદિર( AMBAJI TEMPLE)ના ટ્રસ્ટનો નિર્ણય હાલ ચર્ચામાં છે. શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉતાર-ચઢાવ સતત વધી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ( ANIL DESHMUKH) ના રાજીનામાની માગ પર અડગ...
NEW DELHI : કોરોના ( CORONA) ના ભયને ધ્યાનમાં રાખીને, રેલવે ટ્રેનો ( RAILWAY TRAIN) માં આપવામાં આવતાં લિનેન અને ધાબળાની સેવા...
સુરત: (Surat) કોરોના અને ઉપરથી મોંઘવારીના સમયમાં સુરત મહાપાલિકાના (Corporation) ભાજપ (BJP) શાસકો ગરીબ અને નાના મિલકતદારોને હવે વધુને વધુ રાહત આપવા...
ઉત્તરાખંડ(UTTRAKHAND)ના મુખ્ય પ્રધાન (CM) તીરથસિંહ રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) દ્વારા માહિતી આપી છે. તેમના...
સુરત: (Surat) કોરોનાકાળનું એક વર્ષ પુરૂ થઇ ગયુ છે, અનેક ઉપાયો અને અથાક પ્રયાસો છતા હજુ સુધી કોરોના કાબુમાં આવ્યો નથી. ઉલ્ટાનું...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે મનપા દ્વારા વધુમાં વધુ ટેસ્ટિંગ કરી સંક્રમણની ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં...
સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વેગ પકડી રહ્યું હોવાથી હવે મનપાએ કકડાઇ શરૂ કરી છે, પરંતુ ચૂંટણી વખતે રાજકીય નેતાઓની...
નવાઝ શરીફ (nawaz sharif) ની પુત્રી મરિયમ નવાઝે ( mariyam nawaz) રવિવારે ઇમરાન ખાનની સરકાર પર હુમલો કરવા માટે પૂર્વ વડા પ્રધાન...
ઉમરેઠ: આણંદ જિલ્લામાં પસાર થતી મહિસાગર નદીના 18 કિમી તટમાંથી હાલમાં રેતી ખનન માટે લીઝ પર આપવા આવેલ 10 કિમીથી વધુ પટને...
પાદરા: પાદરામાં અલગ અલગ 7 જગ્યાઓ પર સરકાર દ્વારા મફતમા આપવામાં આવતા કોવિડ વેકસીન ના સેન્ટરો ઉભો કરી પાદરાના ભાજપા ના...
વડોદરા : 22 મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવાય છે. વડોદરા જિલ્લા માટે આ ઉજવણી સાર્થક થાય એવા આનંદના સમાચાર છે....
વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસ ( CORONA VIRUS) છેલ્લા એક વર્ષથી દેશને પાયમાલ કરી રહ્યો છે. એકવાર નિયંત્રણમાં આવ્યા પછી, કોરોના ચેપ ફરીવાર...
વડોદરા : 22 મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવાય છે. વડોદરા જિલ્લા માટે આ ઉજવણી સાર્થક થાય એવા આનંદના સમાચાર છે....
વડોદરા : વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા નજીક રાજીવનગર 1 પાસે આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાની જાણ...
વડોદરા: તા.22મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી થશે જેનો હેતુ બહુમૂલ્ય પાણીને સ્વચ્છ રાખવા, કરકસરથી વાપરવા અને તેનો બગાડ અટકાવવાનો...
દાહોદ: દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે જિલ્લા કલેક્ટર ...
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
પરિવારની વિરાસત અને ₹74,427 કરોડની મુંબઈની સત્તા માટેનું _: ‘મહાયુદ્ધ’!
ચલો ન ઇશ્ક હી જીતા, ન અક્લ હાર સકીતમામ ઉમ્ર મઝે કા મુકાબલા તો રહા- જાંનિસાર અખ્તર
દુનિયામાં AI પાર્ટનર પર વધતો ભરોસો, યુવતીએ AI સાથે લગ્ન કર્યા
અમેરિકા ભારત ઉપર જીએમ મકાઈ અને સોયાબીન ખરીદવા માટે કેમ દબાણ કરી રહ્યું છે?
ગીફ્ટસિટીમાં ગુજરાતી સિવાય કોઇ પણ દારુ પી શકશે
રાજ્યમાં ઠંડીનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે
સુરેન્દ્રનગરના કલેકટરને ત્યાં EDના દરોડા
CMOમાં ધરખમ ફેરફાર: 26 સિનિયર IASની બદલી
તરત એક્શન લો
એપ્સ્ટેઇન પ્રકરણ અમેરિકાનું બીજું વોટરગેટ કૌભાંડ સાબિત થશે?
સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ
શું ભારતે ખાનગી ક્ષેત્ર માટે ન્યૂક્લીયર એનર્જીના દરવાજા ખોલી દીધા?
ISROએ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’નું સફળ લોન્ચિંગ કર્યું
નવી દિલ્હી,તા. 22(પીટીઆઇ): કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં બે દિવસમાં કોરોનાવાયરસના 90,797 કેસનો ઉમેરો થયો છે, જેમાં છેલ્લા 24 કલાકના ગાળામાં 46,951 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ છે.
દેશવ્યાપી કોવિડ-19 ના કેસ વધીને 1,16,46,081 પર પહોંચી ગયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ સોમવારે અપડેટ કરાયેલ સતત 12મા દિવસે કેસોમાં વધારા બાદ કુલ એક્ટિવ કેસલોડ વધીને 3,34,646 થઈ ગયો છે, જે હવે કુલ ચેપના 2.87 ટકા છે. રિકવરી દર વધુ ઘટીને 95.75 ટકા થયો છે.
સવારે આઠ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે દિવસમાં ચેપનો દૈનિક વધારો સૌથી વધુ નોંધાયો હતો, જ્યારે 212 દૈનિક નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 1,59,967 પર પહોંચી ગયો હતો. છેલ્લે 12 નવેમ્બરના રોજ 24 કલાકમાં 47,905 જેટલા નવા ચેપ નોંધાયા છે.
આ રોગમાંથી રિકવરી મેળવનારા લોકોની સંખ્યા વધીને 1,11,51,468 થઈ ગઈ છે અને કેસના મૃત્યુદર ઘટીને 1.37 ટકા થઈ ગયો છે, એમ આંકડા જણાવે છે.
ભારતમાં કોવિડ-19 એ 7 ઓગસ્ટના રોજ 20 લાખનો આંકડો પાર કર્યો હતો, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખનો આંક વધાર્યો હતો. 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડનો આંક વટાવ્યો હતો.