શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધઘટ થઈ રહી છે. શહેરમાં બે ત્રણ દિવસ 2000 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ આ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ત્રણ મેચ હાર્યા પછી જીત મેળવનારી પંજાબ કિંગ્સની ટીમ આવતીકાલે સોમવારે જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે મેદાનમાં...
ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમે અહીં રમાયેલી અંતિમ નિર્ણાયક ટી-20માં યજમાન ટીમને 24 રને હરાવીને ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની રવિવારે રમાયેલી ડબલ હેડરની પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 69...
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીમાં લાગુ લોકડાઉનને વધુ એક અઠવાડિયા માટે વધારવાની જાહેરાત કરતા કહ્યું કે, દિલ્હીમાં કોરોનાની સ્થિતિ નાજુક છે અને...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ફ્રીમાં વેક્સિન (Free Vaccine) આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની...
સુરતઃ (Surat) શહેરમાં વેક્સીનેશનની કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. શહેરમાં અત્યારસુધીમાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને સીનીયર સીટીઝન, કો-મોર્બિડ તેમજ 45...
વલસાડ, સાપુતારા: (Valsad Saputara) રવિવારે બપોર બાદ ડાંગ અને વલસાડ સહિત સમગ્ર જિલ્લામાં કાળા ડિંબાગ જેવા વાદળો આકાશે મંડરાતા જગતના તાતના માથે...
સુરત: (Surat) ભવિષ્યમાં સુરત શહેરની જીવાદોરી બની જનાર મેટ્રો રેલ (Metro Rail) સુરતમાં સાડા છ કિ.મી. ભૂગર્ભમાં પણ દોડનાર છે. હાલમાં કોરોના...
કોરોનાની આખા વિશ્વમાં બીજી લહેર ચાલી રહી છે. પહેલી લહેરમાં જે ખાનાખરાબી સર્જાઈ હતી તેનાથી વધારે ખાનાખરાબી બીજી લહેરમાં સર્જાઈ રહી છે....
સુરતઃ (Surat) હાલ કોરોનાથી પરિસ્થિતિ વકરી બની રહી છે. જેને લઇ સુરત મહાનગર પાલિકાએ (Corporation) આજે મહત્ત્વના નિર્ણયો લીધા હતા. શહેરમાં છેલ્લા...
ચેન્નાઇ: રીષભ પંત(RISHABH PANT)ની શક્તિને આઈપીએલ(IPL)ના મુકાબલામાં રાશિદ ખાનની સામે ટેસ્ટ માટે માટે મૂકવામાં આવશે. જ્યાં દિલ્હી કેપિટલ્સ (DELHI CAPITALS) તેમની દમદાર...
ટીવી ઉપર એક નવી મોટર કારની જાહેરખબર આવી રહી છે. પપ્પા કાર ડ્રાઇવ કરી રહ્યા છે અને પુત્ર બાજુની સીટમાં બેસીને ડ્રાઇવિંગની...
છેલ્લા થોડા દિવસથી કોવિડ વૅક્સિન ફરીથી સુરખીઓમાં છે. બધાં જ ખોટાં કારણોસર! એક, રસીકરણ ઓછું થઇ રહ્યું છે. બે, રસીના ડોઝ વપરાયા...
ધારો કે તમને એવું વરદાન પ્રાપ્ત થાય, જેના સહારે તમે કોઈ એક ઉંમરને પસંદ કરીને બાકીનું જીવન એ જ ઉંમરમાં જીવી શકો...
બોલિવૂડની નવી ફિલ્મોની રજૂઆત મોકૂફ રહ્યા પછી તેને ઓટીટી પર રજૂ કરવાની ઉતાવળ કરવામાં આવી રહી નથી. ઓટીટી પર અભિષેકની ‘ધ બિગ...
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી ( mukesh ambani) એ યુકેની બીજી કંપની ખરીદી છે. આ કંપની યુકેમાં...
SURAT : સુરત ઈન્ડીયન મેડીકલ એસો. દ્વારા કોરોનાના ( CORONA) કપરા સમયમાં લોકોને હકારાત્મક ટેકો આપવા માટે સોચ હેલ્પલાઈનની શરૂઆત કરાઈ છે....
નારદ ઋષિએ શરૂઆતમાં તો ધ્રુવને તપ કરવા માટે કશું પ્રોત્સાહન ન આપ્યું, પણ જયારે જોયું કે ધ્રુવ તો પોતાના નિશ્ચયમાં અડગ છે...
કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે દેશ ઓક્સિજન( OXYGEN)ની અછત સામે ઝઝૂમી રહ્યો છે. ઓક્સિજનના અભાવે શ્વાસની દોર બચાવવા સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર...
દેશ(INDIA)માં કોરોના વાયરસ (CORONA VIRUS) ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યા એટલી વધી (INCREASING PATIENTS) ગઈ છે કે હોસ્પિટલોમાં સારવાર...
surat : સુરત નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital) સંલગ્ન સરકારી મેડિકલ કોલેજ ( medical college) માં ફરજ બજાવતા આશરે સવા ચારસો...
એ રાણીના વર હતા, પણ રાજા ન હતા. એવી રાણીના વર જેમનાં રજવાડાંનો હજી દાયકાઓ અગાઉ જગતભરમાં ડંકો વાગતો હતો. કોઈ રાજાનું...
સાઉદી અરેબિયા(SAUDI ARABIAN), વિઝન 2030 (VISION 2030)માં શિક્ષણ ક્ષેત્ર માટે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની નવી દ્રષ્ટિના ભાગ રૂપે, વિદ્યાર્થીઓને વિવિધ સંસ્કૃતિઓ વિશે...
સુરત: (Surat) સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir injection) જરૂરીયાત વધતા તેની કાળા બજારી શરૂ થઈ છે ત્યારે પીસીબી પોલીસે ઇન્જેક્શનની કાળાબજારી (Black Marketing)...
તાજેતરમાં જ આઇપીએલ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી આઉટ થતાં એણે ગુસ્સામાં ખુરશી સાથે બેટ પછાડયું હતું. આવા વર્તન માટે મેચ રેફરીએ કોહલીને...
કોરોનાએ અનેક સત્ય સપાટી પર લાવી દીધા છે. સામાન્ય સંજોગોમાં આ સત્ય આંખ સમક્ષ હોવા છતાં કોઈ જોઈ શકતું નથી. જે ચિત્ર...
દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન ( LOCK DOWN) હજુ વધી ગયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ( CM ARVIND KEJRIVAL) આ અંગેની જાહેરાત...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ના આસનસોલ લોકસભા મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો ( BABUL SUPRIYO) કોરોના પોઝિટિવ (...
Surat : દેશભરમાં કોરોનાના ( corona ) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધઘટ થઈ રહી છે. શહેરમાં બે ત્રણ દિવસ 2000 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ આ આંકમાં રવિવારે એકદમ ઘટાડો નોંધાયો હતો. શનિવારે શહેરમાં રેકોર્ડબ્રેક 2361 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. પરંતુ રવિવારે સીધા 671 દર્દીઓ ઓછા નોંધાયા હતા અને માત્ર 1690 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેથી રવિવારની રજાના કારણે ઓછા ટેસ્ટીંગ થયા કે પછી ખરેખર કોરોનાનું સંક્રમણ ઘટયુ તે બાબતે તર્ક વિતર્ક ઉઠી રહયા છે.
કેમકે ચાર દિવસ પહેલા પણ અચાનક કોરોનાના રોજીંદા દર્દીઓનો આંકડો અચાનક ઘટી ગયા હતો. જો કે કાગળ પરની હકીકત જે હોય તે વાસ્તવિકતા એ છે કે, શહેરીજનોએ કોરોનાના આ નવા સ્ટ્રેન વાયરસમાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે, નવા સ્ટ્રેન વાયરસમાં સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રવિવારે શહેરમાં વઘુ 1690 પોઝિટિવ દર્દી નોંઘાવાની સાથે કુલ આંક 81,778 પર પહોંચી ચુક્યો છે. તેમજ વધુ 26 મોત સાથે કુલ મૃત્યુઆંક 1321 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં વધુ 1220 દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સાથે શહેરમાં અત્યારસુધીમાં કુલ 63,096 દર્દીઓ સાજા થયા હતા અને રીકવરી રેટ 77.15 ટકા પર પહોંચ્યો હતો.
શહેરમાં સેન્સક્ષની જેમ કોરોનાની વધઘટથી તર્ક-વિતર્ક
શહેરમાં કોરોનાના રોજીંદા દર્દીઓની સંખ્યામાં સેન્સેક્ષની જેમ સતત વધઘટ જોવા મળી રહી છે. ગત રવિવારે 1929 દર્દી નોંધાયા બાદ, સોમવારે 1879 દર્દી નોંધાયા અને મંગળવારે ઘટીને 1553 થઇ ગયા હતા. જે ફરી વધતા વધતા ગુરૂવારે 2340 થયા અને શુક્રવારે ઘટીને 2176 થઇ ગયા તો શનિવારે વધીને 2361 થયા બાદ રવિવારે ફરી અચાનક મોટા ઘટાડા સાથે 1690 થઇ ગયા છે.
કયા ઝોનમાં કેટલા કેસ
ઝોન પોઝિટિવ દર્દી
સેન્ટ્રલ 171
વરાછા-એ 187
વરાછા-બી 185
રાંદેર 283
કતારગામ 245
લિંબાયત 145
ઉધના 196
અઠવા 278