કોરોનાના અજગરે આખા વિશ્વને ભરડો લીધો છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ દર્દીઓને બચાવવા સતત પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. સંવેદનશીલ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ઓક્સિજન...
યુનોએ તાજેતરમાં જાહેર કરેલ માનવ વિકાસ આંકના 149 દેશોની યાદીમાં ભારતને 144 મો ક્રમ આપ્યો છે. 2019-20 માં ભારતનો 154 140મો હતો...
surat : મોટા વરાછામાંથી પકડાયેલા ડુપ્લીકેટ સેનિટાઇઝર ( duplicate sanitizer) બનાવવાના પ્રકરણમાં પોલીસે જીગર અને નરેશના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસની...
આજકાલ સમાચારપત્રમાં, સોશ્યલ મીડિયામાં તેમ જ જ્યાં જુવો ત્યાં એક વાત ઘણાના મુખે સાંભળવા મળે છે,કે નેતા અભણ ન હોવા જોઈએ,નેતા બનવા...
મ્યુકોરમાયકોસીસ જે પહેલા ઝીગોમાયકોસીસ તરીકે ઓળખાતી હતી. મ્યુકોરાલ ફંગસની એક જાત છે અને રીઝોપસ, મ્યુકોરાલની એક પ્રજાતિ છે. જેનાથી મ્યુકોરમાયકોસીસ થાય છે....
ગુજરાતના મુખ્યમંત્રીએ એક સંબોધનમાં એવું કહ્યું કે ગુજરાતમાં ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ થયું નથી, એમનું આ નિવેદન એમના કહેવાતા સચોટ અધિકારીઓએ આપેલા...
છેલ્લાં સાત વર્ષમાં ભારતીય જનતા પક્ષનો ચૂંટણી અને વધતે-ઓછે અંશે શાસન પ્રણાલીમાં એવો અભિગમ રહ્યો છે કે કાયમ જંગ ખેલતાં રહેવું અને...
હિન્દુસ્તાનીઓની એક વાત ખૂબ જ જાણીતી છે અને એ છે તેની ખુદ્દારી અને આત્મસન્માન, જો પ્રેમથી માંગો તો હિન્દુસ્તાનીઓ તેમનું ગળું કપાવવા...
સરકારે ફરી એક વાર કોવિશિલ્ડ રસી ( covishield vaccine) ના બે ડોઝ વચ્ચેનો તફાવત વધારીને 12 થી 16 અઠવાડિયા કર્યો છે. આવી...
surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં સ્ટાફ ક્યાં દોડે છે તેની કોઇને ખબર જ નથી. બધુ ભગવાન ભરોસે ચાલી રહ્યું...
surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital ) માં કોરોનાની ( corona) સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર...
કોરોના વાયરસ ( corona virus) ની બીજી તરંગ દેશમાં તબાહી મચાવી રહી છે અને તે દરમિયાન સ્પુટનિક-વી ( sputnik v) રસી હવે...
ચીખલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ઊભા કરાયેલા 68 આઇસોલેશન સેન્ટરમાં 170 બેડમાં માત્ર છ જ દર્દીઓ દાખલ થયા છે. ત્યારે સુવિધાના અભાવવાળા આઇસોલેશન...
surat : વલસાડી હાફૂસ કેરી ( hafus mango) રસીયા માટે પ્રથમ પસંદ છે, પરંતુ આ વલસાડી હાફૂસ (અલ્ફાન્ઝો) પેટર્ન ( pettren) ઉપર...
સુરત : શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસોને લઇને તંત્રની ચિંતામાં વધારો થયો છે. સિવિલમાં એક જ દિવસમાં 15 થી વધુ કેસો દાખલ થતા તંત્ર...
સુરત : એમ્ફોટેરીસીન-બી મ્યૂકરમાઇકોસિસ ઇન્જેક્શન માટે જરૂરી ઇન્જેક્શન આખા ગુજરાતમાં ક્યાંય મળી રહ્યા નથી. તેમાં સુરતમાં હવે કટોકટ પરિસ્થિતિ ઉભી થઇ છે....
દક્ષિણ અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશર સિસ્ટમ હવે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. જેની અસર હેઠળ ગુજરાતમાં આગામી તા.૧૭ અને ૧૮મી મેના...
રાજ્યમાં કોરોનાની પકડ હવે ઢીલી થઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 10,000ની અંદર નોંધાયા છે. શુક્રવારે...
સુરત : વલસાડી હાફૂસ (valsadi hafus) કેરી રસીયા માટે પ્રથમ પસંદ છે, પરંતુ આ વલસાડી હાફૂસ (અલ્ફાન્ઝો) પેટર્ન (pattern) ઉપર મહારાષ્ટ્ર (Maharashtra)...
કોરોનાની ૨જી લહેરમાં કેસો વધી જતાં રાજ્ય સરકારે ધો-૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જોકે, સરકાર ધો-૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન...
ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.ના હોદ્દેદારો અને રાજ્ય સરકાર વચ્ચે ઉચ્ચકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં તબીબી શિક્ષકોની ૧૪ જેટલી માંગણીઓ પૈકી ૧૧...
નવી દિલ્હી. સીબીએસઇ (CENTRAL BOARD OF SECONDARY EDUCATION)નું કહેવું છે કે હાલ 12 મી બોર્ડ (12 BOARD)ની પરીક્ષા (EXAMS)ઓ અંગે કોઈ નવો નિર્ણય...
નવી દિલ્હી, ગાંધીનગર, તા. 14 અરબી સમુદ્ર (ARABIAN SEA)માં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’ (CYCLONE)માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના...
મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (captain kohli) અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા (anushka shrma)એ કોરોના રાહત...
પેટ્રોલ અને ડિઝલના ભાવો (petrol diesel price) આજે સમગ્ર દેશમાં રેકોર્ડ (record in country) ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. આ સપ્તાહમાં આજે...
બીલીમોરા : ગણદેવી તાલુકામાં વર્ષનું પ્રથમ ‘તૌકતે’ વાવાઝોડું (tauktae cyclone) આવવાની સંભાવના (probability) છે. જેને કારણે ગણદેવીનાં 10 અને જલાલપોર તાલુકાનાં 26...
માંડવી: કોરોના કાળ (CORONA PANDEMIC)માં ઉદ્યોગ-ધંધાને ગંભીર અસર થઈ છે. ત્યારે ખેતી ક્ષેત્રે પણ ખેડૂતો (FARMERS)એ આર્થિક પાઈમાલ વેઠવાની નોબત આવી છે....
કોરોનાની મહામારી (corona pandemic)એ સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. એક તરફ શબની કાર્યવાહી અટકવાનું નામ નથી લઈ રહી, તો બીજી તરફ આ રોગચાળાએ...
‘લવ યુ જિંદગી’ ગીત પર ઝૂમતી અને હિંમત સાથે ઉત્સાહનો દાખલો આપતી એક છોકરીની જિંદગી આખરે તેનો સાથ છોડી ગઈ. ‘લવ યુ જિંદગી’ના...
દેશના 10 રાજ્યોમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોર્માઇકોસિસ (mucormycosis) નામના જીવલેણ રોગથી કોરોના દર્દીઓ (corona patients)નું સંકટ વધ્યું છે. તંદુરસ્ત કોવિડ ઇન્ફેક્ટિવ્સની દૃષ્ટિ...
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
કોરોનાના અજગરે આખા વિશ્વને ભરડો લીધો છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ દર્દીઓને બચાવવા સતત પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. સંવેદનશીલ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ઓક્સિજન માટે વલખાં મારતાં મારતાં મોતની સોડ તાણતાં દર્દીઓને જોઈને આંખના ખૂણા ભીના કરી રહ્યા છે .આવી માનવતા વચ્ચે કેટલાંક ભેજાંબાજો પોતાની આવડતનો ,હોદ્દાનો કે નજીવા રૂપિયાની કમાણી કરી લેવાના બદઈરાદે દવા, ઇન્જેક્શન કે કોરોનાથી બચવા જરૂરી સામગ્રીઓની ભેળસેળ કે કાળાબજાર કરી રહ્યા છે ત્યારે એક શિક્ષક તરીકે મન અને હૃદય ખિન્નતા અનુભવે છે .શિક્ષક તરીકે પુસ્તકિયું જ્ઞાન આપવું કે બાળકને ટોપર બનાવી દેવું જ માત્ર શિક્ષકધર્મ નથી. શિક્ષકનો સાચો ધર્મ તો વિદ્યાર્થીઓને ‘ માનવી ‘ બનાવવાનો છે. જીવનલક્ષી કેળવણી આપવાનો છે.
જો આ ધર્મ બજાવવામાં ચૂક રહી જશે તો સમાજને શિક્ષિત રાક્ષસો કે મનોવિકૃત હિટલરો જ મળવાના છે. દવા – ઇન્જેક્શનના કાળા બજારમાં કે દવાઓ કે જરૂરી મેડીકલ સામગ્રીઓના ભેળસેળમાં પકડાયેલાની ઓળખ (વ્યવસાય )પરથી ખ્યાલ આવી જ ગયો હશે! શિક્ષણ જો બાળકોને સાચો માનવી ન બનાવી શકે તો એ શિક્ષણનું (સાચા અર્થમાં કેળવણીનું) કોઈ જ મૂલ્ય નથી. અક્ષરજ્ઞાન, લેખન કે ગાણિતિક જ્ઞાનથી બાળક સંવેદનશીલ માનવી બને તો જ કેળવણી સફળ કહેવાય. બાકી હાલના માહોલમાં કેટલાંક શિક્ષિત લોકોની માનસિક વિકૃતિએ ન જોવાનાં દ્રશ્યો બતાવી સેવાકાર્ય કરતાં કે લાગણીશીલ જનસમૂહને હચમચાવી દીધા છે! સાચે જ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું!’
સુરત – અરુણ પંડ્યા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.