રાજ્યમાં કોરોનાની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા...
ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આખા ત્રીજથી આગામી તા.30 જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું...
રાજ્યમાં કોરોનાના નવા 7,135 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 11 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 81 થયાં છે. જ્યારે અત્યાર સુધીમાં...
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો રીટ અરજીની સોમવારે હાથ ધરાયેલી સુનાવણીમાં ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આડે હાથે લેતાં...
ન્યૂયોર્ક: માઇક્રોસોફ્ટ કોર્પોરેશન (Microsoft co.)ના બોર્ડ સભ્યો (board members)એ 2020માં એવો નિર્ણય કર્યો હતો કે આ કંપનીના સહ-સ્થાપક બિલ ગેટ્સ (bill gates)...
મુંબઇ: ગુજરાત તરફ આગળ વધી રહેલા તાઉતે વાવાઝોડાની અસરથી દેશના આર્થિક પાટનગર મુંબઇમાં અને તેની આજુબાજુના વિસ્તારો તથા મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં આજે...
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ અનેક જગ્યાએ ભારે તારાજી સર્જી હતી. વાવાઝોડું (Cyclone) સોમવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચી ગયું હતું અને...
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી...
સુરત: (Surat) અરબી સમુદ્રમાં ઉઠેલા તૌકતે વાવાઝોડાની અસર સુરત પર પણ પડી રહી હોવાથી એરપોર્ટ (Airport) ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટ સોમવારે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે ચક્રવાત ‘તૌકતે’ (CYCLONE TAUKTE)થી સર્જાયેલી પરિસ્થિતિ (SITUATION)ને પહોંચી વળવા સંબંધિત રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો /...
રાજકોટ: (Rajkot) જેની ભય સાથે રાહ જોવાતી હતી તેવું તૌકતે વાવાઝોડું (Cyclone) રાત્રે આઠેક વાગ્યાના સુમારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા નજીક પહોંચી ગયું હતું....
કોરોના સમયગાળા (CORONA PANDEMIC) દરમિયાન હોસ્પિટલોમાં પથારી, દવા, ઓક્સિજન અને વેન્ટિલેટર (OXYGEN AND VENTILATOR)ની તંગી છે. આગામી દિવસોમાં તેના વિશે વિવિધ પ્રકારના સમાચારો...
ચક્રવાત તૌકતે (cyclone tauktae) મહારાષ્ટ્ર (Maharashtra)ના જુદા જુદા ભાગોમાં જોવા મળ્યું હતું. સોમવાર સવારથી જ ભારે પવન (heavy wind) સાથે વરસાદ (heavy rainfall)...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં વાવાઝોડાને પગલે રાજ્યકક્ષાના કંટ્રોલરૂમ ખાતે સચિવ કક્ષાના અધિકારી તથા તમામ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તથા તેમની ટીમ દ્વારા પ્રભાવિત...
કોલકાતા: બંગાળ (WEST BENGAL)ના બહુચર્ચિત નરદા સ્ટિંગ ઓપરેશન (NARDA STING OPERATION) કેસમાં સીબીઆઈ (CBI)ની કાર્યવાહીના વિરોધમાં મમતા બેનર્જી (MAMTA BENARJI) સેન્ટ્રલ બ્યુરો ઓફ...
નવસારી: (Navsari) નવસારીના કાંઠાના ગામો સહિત જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની અસર યથાવત રહેતા સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. જ્યારે દરિયાકાંઠાના...
દેશમાં કોરોનાની બીજી લહેરનો હાહાકાર હવે શહેરોમાં પીક ઉપર આવી ગયો જણાય છે. પરંતુ વધુ ખરાબ અને બદતર હાલત હવે ગામડાઓની થઇ...
કામદારોના પલાયનને લીધે વિવિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ, ટેક્સ્યુરાઇઝિંગ, બીમીંગ, વોર્પિંગ, સાઇઝિંગ અને એમ્બ્રોઇડરી સહિતના સેક્ટરોને મોટો ફટકો પડ્યો સુરત: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના ઇતિહાસમાં...
2DG એટલે કે 2 ડોક્સી ગ્લુકોઝ, એક એવી દવા છે જે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ માટેના ઉપચાર સમાન (like treatment for corona patient)...
ઇરાનથી ભારતમાં આવેલા પારસીઓનું લગભગ બધા જ ક્ષેત્રોમાં પ્રદાન છે, પારસીઓની વસતિ ઘટતી જાય છે અને માઇક્રો-માયનોરીટીમાં આવી ગયા છે. છતાં પારસીઓએ...
સુરતઃ (Surat) તૌકતે વાવાઝોડું (Cyclone) ગોવા અને મુંબઈથી પસાર થઈ ગયા બાદ હવે ગુજરાત (Gujarat) તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તે...
લોકોમાં પ્રવાસ રસ વધ્યો છે અને સારી સગવડ પણ પ્રવાસીઓ માટે વધી છે. પ્રવાસમાં કદાચ ગુજરાતીઓ પ્રથમ નંબરે ફરનારા હશે. દેશમાં જ...
સંતાનોને મોજ કરવા જેવું રહેતું નથી. વિદ્યાર્થીઓ માટે શાળાની દીવાલો બીજી રીતે ઘેરાયેલી રહે છે. વાલીઓ સંતાનો માટે વેકેશન પૂર્વે જ વેકેશનનું...
જયારથી કોવિડ-19 મહામારીનો બીજો તબક્કો ચાલુ થયો છે ત્યારથી અખબારોના સમાચારોની હેડલાઇનો અને ટી.વી. ચેનલો પર થતા પ્રસારણો એમનો ધર્મ સદંતર ચૂકી...
ગાંધીનગર: (Gandhinagar) અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી (Tauktae) વાવાઝોડુ (Cyclone) હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે...
મલબોર્ન : ઓસ્ટ્રેલિયન ટીમ (TEAM AUSTRALIA)ના કેપ્ટન (CAPTAIN) ટિમ પેને કહ્યું હતું કે ભારતીય ટીમનો કેપ્ટન (INDIAN TEAM CAPTAIN) વિરાટ કોહલી (VIRAT...
બે ચોરને મહેલમાં ચોરી કરવા બદલ પકડવામાં આવ્યા.રાજાએ વિચાર્યું કે આ બે ચોરે મારા મહેલમાં ચોરી કરવાની કોશિશ કરી છે. મારે તેમને...
સુરતઃ (Surat) તૌકતે વાવાઝોડું (Cyclone) ગોવા અને મુંબઈથી પસાર થઈ ગયા બાદ હવે ગુજરાત (Gujarat) તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તે...
કોરોના મહામારીથી છૂટકારો મેળવવા માટે એસ્ટ્રાજેનેકા દ્વારા નિર્મિત ‘કોવિશિલ્ડ’ દેશની મુખ્ય રસી છે. જેને ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એસ્ટ્રાજેનેકા પાસેથી લાઇસન્સ લઈને...
દિલ્હી હાઈકોર્ટે ( delhi highcourt) સોમવારે કેન્દ્ર સરકાર, ફેસબુક ( facebook) અને મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ ( whatsapp) ની નવી ગોપનીયતા નીતિ વિરુદ્ધ...
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
નીતિન નબીન હશે ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, પાર્ટીએ કરી જાહેરાત
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
રાજ્યમાં કોરોનાની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આ આદેશનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરાશે.
સચિવાલયમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આવા કપરા સમયમા આરોગ્ય વિભાગ હેઠળના જુદા જુદા વર્ગ -૧ થી વર્ગ -૪ સુધીના સંવર્ગો જેવા કે તજજ્ઞો , તબીબો , પેરામેડીકલ સ્ટાફ, નર્સીંગ સ્ટાફ અને વર્ગ -૪ના કર્મચારીઓ તેમની જુદી જુદી માંગણીઓ કરી હડતાળ પર જઇ રહ્યા છે અને કેટલાકે હડતાળ પર જવાની ચીમકી આપીને માનવીય સેવામાં વિક્ષેપ ઉભો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.
આરોગ્ય વિભાગની આવશ્યક આરોગ્ય સેવાઓ નાગરિકોને સત્વરે મળી રહે તે માટે આરોગ્ય વિભાગના વર્ગ -૧ થી વર્ગ -૪ ના સંવર્ગના તજજ્ઞો, તબીબો , પેરામેડીકલ સ્ટાફ, નર્સીગ સ્ટાફ અને વર્ગ -૪ ના કર્મચારીઓ, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારીત સેવાઓ આપતા તમામ વ્યક્તિઓ તથા અન્ય તમામ કે જેઓ કોવિડ -૧૯ની તથા અન્ય જાહેર આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે તેઓ દ્વારા આરોગ્ય સેવાઓ વિક્ષેપ વગર આપવાની રહેશે.
આ માટે કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરવા સબંધિત જિલ્લા કલેકટરોને અને મ્યુનિસિપલ કમિશ્નરોને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે