દોઢ વર્ષ પહેલાં મોટી નરોલી નજીક સ્ટેબિંગનો બનાવ બન્યો હતો. તેને ગંભીરતાથી નહીં લઈ ફરિયાદ નોંધી ન હતી. અને મરી ગયા બાદ...
SURAT : સુરતના પુણા-સારોલી નજીકની RKLP માર્કેટની મીટર પેટીમાં આગ ( FIRE) લાગી ગઈ હતી. અચાનક ધુમાડા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં...
દેશમાં કોરોના રસી ( corona vaccine) ઝુંબેશ 16 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, પરંતુ 21 મી જૂન યોગ દિવસ ( yoga day)...
તાજેતર થોડા દિવસો અગાઉ સુમુલ ડેરી (Sumul Dairy) એ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ હવે અમૂલે (Amul) પણ...
SURAT : ચોમાસું ( monsoon) શરૂ થતાં જ જર્જરીત ઇમારતો ( Dilapidated buildings) તૂટી પડવાના બનાવો બનવા માંડયા છે. ત્યારે ફરી મનપાને...
ઉત્તર ઈંગ્લેન્ડમાં પેટાચૂંટણી માટે પાર્ટીની પ્રચાર સામગ્રી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ( PM NARENDRA MODI) તસવીરનો ઉપયોગ થયા બાદ પ્રવાસી ભારતીય સમૂહોએ...
SURAT : ‘જો ‘આપ’ની ( aap) સામે ફરિયાદ દાખલ થતી હોય તો ભાજપની ( bhajap) સામે કેમ નહી…?, સુરત પોલીસ કમિશનર કચેરીને...
આપણે એટલે કે આખી માનવજાત સંસ્કૃતિની ઉન્નતિ-પ્રગતિ કે આજકાલ વધુ પડતો વખોડાઈ ગયેલો શબ્દ ‘વિકાસ’ વાપરીએ તો એનું શ્રેય ઈતિહાસકારો અનુસાર પૈંડાંની...
પ્રસિદ્ધ અને દુનિયાની જાણીતી બ્રોકરેજ ફર્મ ચાર્લ્સ સ્વાબના માલિકની ગણના આજે વિશ્વના અબજોપતિમાં થાય છે. જ્યારે વિશ્વના ટોપ અબજોપતિની ગણનામાં તેમના સ્થાન...
રાજ્યમાં ‘ક્લિન એનર્જી’ અને ‘રિન્યૂએબલ એનર્જીને’ લઈને ટૂંકા ગાળામાં જ બે મોટા નિર્ણયો લેવાયા. એક નિર્ણય રાજ્ય સરકાર વતી આવ્યો અને બીજો...
આજે ચાર દિવસ થયા..ક્યારે કામ પર આવવાની છે?’ સુરભિ ચાર દિવસથી રોજ કામવાળીને ફોન કરીને પૂછતી હતી. આજે સવારે પણ આઠ વાગ્યામાં...
હમણાં પચાસ વર્ષો સંગ્રહેલાં અંગત પત્રોનું વ્યવસ્થાપન કરવામાં પડયો છું. આ પત્રોમાંથી પસાર થતાં સહુથી વધુ આશ્ચર્ય થયું હોય તો તે મોટાભાઇ...
આપણે બધાં જાણીએ છીએ કે નિયમિત ચાલવાથી અને કસરત કરવાથી અનેક લાભ થાય છે. નિયમિત ચાલવાથી વજન ઘટાડવાની સાથે સાથે જ તમે...
દેશમાં કોરોના વાયરસ (Coronavirus) પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે ( supreme court) બુધવારે મોટો નિર્ણય કર્યો છે અને કેન્દ્ર સરકાર (...
દર્શન યાદ નથી તમને ? અહીં હંમેશાં તો ચા પીવા આવે છે!’ ‘બધાના ચહેરા કેવી રીતે યાદ રાખું ?’ મેં ઉકળેલી ચા...
ઇજનેરીના સ્નાતક નવયુવાને એક વાર બીકોમ્પ્લેક્સ અંગે જાગૃતિ લાવવા ભલામણ કરી. પહેલો જ પ્રશ્ન થાય કે કેમ? તો આજે કોઈકને થાક લાગવો,...
ગુજરાતમાં માસ પ્રમોશન (mass promotion) ની જાહેરાત બાદ આખરે ગઈકાલે ધોરણ 10 નુ પરિણામ (SSC result) જાહેર કરાયુ છે. બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર...
આમ તો કોરા ચેક પર સહી કરીને રાખવી સલાહભર્યું નથી. ચેકબુકને લોક એન્ડ કી માં રાખવાની સતર્કતા રાખવી પણ જરૂરી છે. આમ...
વર્ષ ૧૯૯૦માં અમેરિકાએ એના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, ૧૯૫૨’, જેમાં ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરીઓ હતી, જેની હેઠળ પિટિશન...
ચોમાસાના વરસાદ-પાણી શરૂ થાય ને મને છાંટોપાણી યાદ આવે! એટલે કે લખવા માટે (વિષય રૂપે.) દર વખતે એમ થાય કે આ વિષય...
આપણી દુનિયાના ૩૪ જૈવવૈવિધ્ય વિસ્તારોમાંથી કેટલા જૈવવૈવિધ્ય વિસ્તારો ભારતમાં છે? આપણી દુનિયાના ૩૪ જૈવવૈવિધ્યના વિસ્તારોમાંથી ચાર વિસ્તારો હિમાલય, પશ્ચિમ ઘાટ – શ્રીલંકા,...
દક્ષિણ આફ્રિકાની સુપ્રીમ કોર્ટે (supreme court) દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ ઝુમા (Jacob Zuma) ને કોર્ટની અવમાનના માટે મંગળવારે 15 મહિનાની કેદની સજા...
ગોધરા : ગોધરા શહેરના રેલવે મથક ખાતે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી હરિયાણા રાજયનો નો એક ઇસમ રૂ.૭૭,૭૯,૯૦૦ ની રોકડ તેમજ રૂ.૩૪,૪૦,૮૫૦ ના સોના...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામેથી પોલીસને મળેલ બાતમીના આધારે એક ઈસમને ઝડપી પાડી તેની પાસેથી બાર બોરની બંદુક તથા બાર...
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારો માંથી સફેદ પથ્થરો જમીન માંથી કાઢીને ટ્રકોમાં ખનીજ વિભાગના નિયમોનું પાલન નહી કરીને હેરા ફેરી થઈ રહી છે....
દાહોદ: દાહોદ માં કોરોનાં મહામારીના સમયે લોકોના પડખે ઉભારહી નિશ્વારથ ભાવે સેવા આપનાર નગર સેવકને સમ્માનિત કરાયું દાહોદના ગોદીરોડના કાઉન્સિલ લખનભાઈ રાજગોર...
વડોદરા: રણોલી બ્રિજ નીચે સર્વિસ રોડ પર રોંગસાઈડ આવતા ટેમ્પા ચાલકની બેદરકારીથી સામે આવી રહેલા સમા પોલીસ મથકના જમાદારને બાજુમાંથી પસાર થતાં...
વડોદરાં ઍસ.બી.આઈ.નું ક્રેડિટકાર્ડ ચાલુ કરાવવાના બહાને ઓટીપી નંબર મેળવી લેનાર ઠગે ગણતરીનીપળોમાં યુવાનના ખાતામાંથી ૧.૯૦ લાખ રૂપયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતા સાયબર...
મંદિરા બેદીના ( mandira bedi) પતિ રાજ કૌશલનું ( raj kaushal) આજે સવારે નિધન થયું છે. કૌટુંબિક સૂત્રો કહે છે કે તેનું...
વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિધર્મી યુવાનના ચુંગલમાં હિન્દૂ યુવતીઓ ફસાય હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત ગત સપ્તાહએ જ...
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
દોઢ વર્ષ પહેલાં મોટી નરોલી નજીક સ્ટેબિંગનો બનાવ બન્યો હતો. તેને ગંભીરતાથી નહીં લઈ ફરિયાદ નોંધી ન હતી. અને મરી ગયા બાદ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાબતને ઇન્કવાયરી થયા બાદ આખરે ઉચ્ચ અધિકારીઓએ પી.એસ.આઈ. તેમજ જમાદારને સસ્પેન્ડ કરી દેતાં કોસંબા સહિત સુરત જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના હાઇવે ઉપર આવેલા મોટી નરોલી પાસે હોટલ સિટીઝનની પાછળના ભાગે દોઢેક વર્ષ પહેલાં એક યુવાન ઉપર સ્ટેબિંગનો બનાવ બન્યો હતો. અને બાદ ભોગ બનનારનું મોત થયું હતું. સ્ટેબિંગનો ગંભીર બનાવ બન્યા છતાં જે-તે સમયે કોસંબા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ નાયી તેમજ જમાદાર ધર્મેશ વસાવાએ સ્ટેબિંગના બનાવને ગંભીરતાથી લેવાને બદલે નિષ્ક્રિયતા સેવીને તાત્કાલિક ગુનો નોંધ્યો ન હતો.
અને સ્ટેબિંગનો ભોગ બનનાર પ્રતીક ગાયકવાડ નામના યુવાનનું મોત થતાં હરકતમાં આવેલી પોલીસે પાછળથી હત્યાનો ગુનો નોંધ્યો હતો. પરંતુ આ બાબતે છેક ઉપર સુધી ફરિયાદ થતાં ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી નોંધ લઇ દોઢ વર્ષના સમય બાદ કોસંબા પોલીસ સ્ટેશનમાં જે-તે સમયે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ફરજ બજાવતા પરેશ નાયી તેમજ ટાઉન જમાદાર ધર્મેશ કોસંબા સહિત સુરત જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. અત્રે જાણવું રહ્યું કે, સસ્પેન્ડ થનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાલમાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇની ફરજ બજાવી રહ્યા હતા.