ગંભીરા બ્રિજ દુર્ઘટના : વાહનોની અવરજવર પર પ્રતિબંધ,જાહેરનામું પ્રસિદ્ધ કરાયું( પ્રતિનિધિ )વડોદરા,તા.9 વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો...
આજે તા. 9 જુલાઈની કાળમુખી સવારે વડોદરામાં ગોઝારી દુર્ઘટના બની હતી. વડોદરાને આણંદથી જોડતા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ અચાનક તુટી પડ્યો...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ‘કેપ્ટન કૂલ’ કહેવામાં આવે છે. ચાહકોએ તેમને આ ‘ટ્રેડમાર્ક’ આપ્યો છે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રી (TMR)...
પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે ગૃરું પૂર્ણિમાની અનોખી ઉજવણી વ્યવસાયિક ગુરુત્વ વિષયક વિશેષ વ્યાખ્યાન યોજાયું ( પ્રતિનિધિ )વડોદરા,તા.9 એમએસયુની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ...
વધતી ઉંમર સાથે જીવન જીવવાનું બળ ઘટે તો આત્મવિશ્વાસ મજબૂત અને આશા અમર રહેવી જોઈએ પણ કંઈ કેટલા પ્રશ્નો એ સતાવે છે...
ભારત 2026 સુધીમાં બ્રહ્મોસ-II હાઇપરસોનિક મિસાઇલ, દુર્ગા-II લેસર હથિયાર, AI-આધારિત રોબોટિક ટેંક, ક્વોન્ટમ રડાર અને એન્ટિ-સેટેલાઇટ સિસ્ટમ જેવા ભવિષ્યના શસ્ત્રો લોન્ચ કરવા...
આજે સવારે બિહારના પટનાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પક્ષી અથડાવાને કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું....
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર કરાર અને ટેરિફને લઈને દુનિયાના દેશો પર ઉપરાછાપરી પ્રહારો કરી રહ્યા છે, જેનો પ્રતિકાર કરવામાં ચીન, રશિયા...
રણોલી ખાતે કોન્ટ્રાક્ટરને ટિફિન આપવા જઈ રહેલા યુવકની બાઈક સાથે ગાય ભટકાઈ, રોડ પર પટકાયેલા યુવકનું મોત વડોદરા તા.9વડોદરાના નંદેસરી ગામે રહેતો...
સોમવારે અહેવાલ આવ્યા કે ટ્રમ્પ વહીવટીતંત્ર બુધવારની સમયમર્યાદા પહેલાં ઝડપથી નવા સોદા કરવા માટે વેપારી ભાગીદાર દેશો પર દબાણ વધારી રહ્યું છે....
‘પ્રભુ શા માટે વૃદ્ધત્વ!’ ‘નામ તેનો નાશ’ એ ન્યાયે યુવાન વયે વિકસાવેલ વ્યવસ્થા ધીરે ધીરે વિખરાશે તે નિર્વિવાદિત છે. પરંતુ ‘આનંદી કાગડા’ની...
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરે એકસાથે રહેવા માટે ભેગા થયા છે. મરાઠી ઓળખના મુદ્દે અને હિન્દી ભાષા...
એક છોકરો નામ અમિત, બાળપણથી ભારતીય સેનામાં ભરતી થઈ દેશસેવા કરવાનું સપનું જોયું હતું. ગરીબ મા-બાપે બહુ મહેનત કરી ભણાવ્યો. સેનામાં ભરતી...
જૂનું સુરત હતું ત્યારે રસ્તા બદતર જ હતા. ડામરના રસ્તા, થોડો વરસાદ પડતાં જ ઠેર ઠેર ખાડાઓ પડી જતાં અને ખાડાઓમાં પાણી...
દક્ષિણ ગુજરાતમાં અંદાજે 60થી 70% પ્રજા જે મધ્યમ વર્ગમાં સમાય તેઓ સુમુલ ડેરીનું ગોલ્ડ, શક્તિ પ્લાસ્ટીકની થેલીમાં પેક ફીલ્ડ ભાવે દરરોજ ખરીદે....
દરેક માણસને પોતાની માતૃભાષાનું ગૌરવ હોય એ ખૂબ જ સ્વાભાવિક છે અને હોવું પણ જોઈએ. આપણી એ કમનસીબી છે કે વિવિધ ભાષાઓથી...
દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા આજે, તા.9 જુલાઈ 2025ના રોજ ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું છે. આ દેશવ્યાપી હડતાળમાં...
અષાઢી મહિનો, વરસાદી વાતાવરણ હોય અને મોટી હવેલી હોય, ત્રણ-ચાર ભાઈનો સંયુક્ત પરિવાર રહેતો હોય, દરેક ઘરમાં પાંચ–દસ છોકરીઓ હોય તેવા ઘરમાં...
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વપૂર્ણ અને વ્યસ્ત માર્ગ પર આવેલ પાદરા-મોજપુર ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે 7:30 થી 8 વાગ્યાની વચ્ચે...
ફતેગંજ બ્રિજ નજીક મંગળવારે રાત્રે દારૂના ધંધાને લઇને જૂની દુશ્મનાવટનો ઝગડોહેરી ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં સારવાર હેઠળ, પોલીસની કામગીરી પર સ્થાનિકોમાં પ્રશ્નાર્થ...
વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની ગર્લ્સ હોસ્ટેલમાં કેજી હોલમાં મેસનું ભોજન લીધા પછી 50 થી 60 જેટલી છોકરીઓને રાત્રે તબિયત...
ફતેગંજ બ્રિજ નજીક મંગળવારે રાત્રે દારૂના ધંધાને લઇને જૂની દુશ્મનાવટનો ઝગડો હેરી ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલમાં સારવાર હેઠળ વડોદરા:; વડોદરાના સિંધી બૂટલેગરો...
કમિટી નિયમિત રીતે બેઠક યોજી સ્ટ્રીટ વેન્ડર્સ માટે નવી જગ્યાઓ નક્કી કરશે સ્ટ્રીટ વેન્ડર્સ માટે હોકિંગ અને નોન-હોકિંગ ઝોન માટે નીતિ બનાવવાની...
અગાઉ ડમ્પિંગ સાઇટ માટે દુર્ગંધ નાશક દવા ખરીદવામાં પણ ભાજપના યુવા નેતાને ઓર્ડર મળ્યો હતો પાલિકા રૂ. 14.80 લાખની કિંમતનું 40 હજાર...
વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠા, ડ્રેનેજ અને રસ્તા સંબંધિત કામગીરી માટે પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ માટે સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી...
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ DIST 3232- F1 લાયન્સ ક્લબ આસ્થા 89252 અને બ્રહ્માકુમારીઝ અટલાદરા ના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પ 2025-26નું આયોજન વડોદરા:...
સુરત: સચિન સ્ટેશન બજારમાં આવેલી શ્રીનાથજી જવેલર્સમાં ચાર લુંટારૂઓ દ્વારા લુંટની ઘટનાને અંજામ આપ્યા બાદ માલિકની હત્યા કરી દેવાની ઘટનાને પગલે શહેરને...
છાણીના સબ રજિસ્ટ્રાર સોનલ નારસીગભાઈ ખરસાણ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે ? માનસિક ત્રાસ, હેરાનગતિના નુકશાની સહિત રૂ.૧,૫૦,૦૦૦ તેઓના પગારમાંથી વસુલ કરવા તંત્ર...
હવામાન વિભાગ દ્વારા આગામી તા 12 જૂલાઇ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી (પ્રતિનિધિ) વડોદરા તા. 08 રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે વડોદરા શહેરમાં...
પોલીસે આયોજકો, ડી.જે.સંચાલક, ગાડી ચાલક સહિત ચાર ની અટકાયત કરી ડી.જે.સિસ્ટમ, અશોક લેલન કંટેઇનર સહિત કુલ રૂ 20,08,000નો મુદામાલ કબજે કરી કાર્યવાહી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ગંભીરા બ્રિજ દુર્ઘટના : વાહનોની અવરજવર પર પ્રતિબંધ,જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી ઉપરનો મુજપુર ગંભીરા પુલ વહેલી સવારે તૂટી ગયો હતો. જેના પરિણામે રસ્તા ઉપર વાહનની અવરજવર બંધ કરવાનું યોગ્ય જણાય આવતા મુજપુર ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકાયો હોવા અંગેનું જાહેરમાંનું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી ઉપરનો મોતપુર ગંભીરા પુલ તૂટી ગયો હોય ત્યારે જાહેર જનતાના બહાર વાહન વ્યવહાર માટે બંધ કરવા તથા તેના વૈકલ્પિક રસ્તા ના ડાયવર્ઝન અને કયા રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તે અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાથી તારાપુર જતા વાહનોએ સીધા વડોદરા ફાજલપુર થઈને વાસદ તરફ જવું, વડોદરાથી બોરસદ તાલુકાના ગામડાઓ તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ સિંધરોટ થઈને ઉમેટા નીકળવું, મોટા ભારે વાહનોએ પણ ફાજલપુર થઈને વાસદ નીકળવું, પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોને ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોએ સિંધરોટ થઈને ઉમેટા તરફ અને મોટા ભારે વાહનોને ફાજલપુરથી વાસદ થઈને નીકળવું. આજથી પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી આ રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ રસ્તાના બદલે જણાવ્યા અનુસાર ડાયવર્ઝન વાળા રસ્તા નો ઉપયોગ કરવાનો રહેશે, સાથે જ જો આ જાહેરનામામાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે અને તેના વિરોધ ફરિયાદ દાખલ કરી અધિકૃત કરવામાં આવશે.