માત્ર એક વર્ષના લગ્નજીવનમાં પરણીતા પાસે પતિ અને સાસુ સસરાએ દહેજની માગ કરી ત્રાસ આપ્યો વડોદરા: સંસ્કારી નગરીમાં સેકડો યુવતીઓ દહેજના દૂષણનો...
એકતા કપૂરના લોકપ્રિય શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ની બીજી સીઝન ટૂંક સમયમાં ફરી નાના પડદા પર આવવાની છે. નિર્માતાઓએ...
36 માંથી 10 જેટલા એસ.એસ.જી.હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા (પ્રતિનિધિ) વડોદરા તા. 08 શહેરમાં ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું...
વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટરોની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં વડોદરા મહાનગર પાલિકાના કમિશનર દ્વારા તાજેતરમાં કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપ્યા બાદ પણ મેદાન પર જવાબદારીનો...
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા અંગે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે...
ભારત સરકારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ‘X’ ના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે કે તેણે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ સહિત 2,000...
કોન્ટ્રાકટરની મોટી બેદરકારી સામે આવી કાલોલ : કાલોલ નગરપાલિકા દ્વારા બનાવાઈ રહેલી ગટરનુ કામ કેટલાક દિવસથી બંધ કરવામાં આવ્યું છે કે પછી...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા તરફથી આજવા સરોવરનું પાણીનું લેવલ 211 ફૂટથી ઘટાડી 208 ફૂટ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે વિશેષ રીતે...
વિદ્યુત કર્મચારી નિવૃત્તિ તબીબી સહાય યોજના સંયુક્ત સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત :કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાંથી જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના નિવૃત કર્મીઓ અને...
બાળકના આંતરડાનો નાનો ભાગ કાઢીને બાકીનો ભાગ જોડવામા આવ્યો* (પ્રતિનિધિ) વડોદરા તા.08 જન્મના પ્રથમ દિવસે અલિરાજપુર જિલ્લાની હોસ્પિટલમાંથી રિફર કરીને એસ.એસ.જી.હોસ્પિટલમા નવજાત...
*એક તરફ ચોમાસું, બીજી તરફ પૂર્વ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી જ આવતી નહોતી (પ્રતિનિધિ) વડોદરા તા....
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાએ સંસદની જાહેર હિસાબ સમિતિ (પબ્લિક હિસાબ સમિતિ – PAC) ને પોતાનો જવાબ સુપરત કર્યો છે. કંપનીએ...
2019 ના પુલવામા આતંકવાદી હુમલામાં વપરાયેલી વિસ્ફોટક સામગ્રી ઈ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પરથી ખરીદવામાં આવી હતી. વિશ્વભરમાં આતંકવાદી ભંડોળ પર નજર રાખતી સંસ્થા...
સુરતઃ સ્માર્ટ મીટરના લીધે વીજળીનું બિલ વધુ આવતું હોવાની માન્યતા જનમાનસમાં પ્રસરી છે, જેના લીધે ઠેરઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે....
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ નિશિકાંત દુબેએ મંગળવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરે પર હુમલો કર્યો. રાજ્યમાં હિન્દી-મરાઠી...
ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધ્યું છે. એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ સખત...
શહેરના સચીન વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપમાં સોમવારની રાત્રે લૂંટ થઈ હતી. લૂંટારાના રોકવાનો પ્રયાસ કરનાર જ્વેલરી શોપના માલિક જ્વેલર્સ પર લૂંટારાઓએ ફાયરિંગ...
સિંદુર, સીતાફળ, સાગ, આમળા,દેશી બાવળ, વાસ, ગોરસ આંબલી અને ગરમાળો, જેવી જાતોના અંદાજિત 500 કિલો બીજ ડ્રોનથી છાંટવામાં આવ્યા હાલોલ: યાત્રાધામ પાવાગઢમાં...
અમદાવાદ એર ઇન્ડિયાના દુ:ખદ વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે. જોકે રિપોર્ટમાં તપાસકર્તાઓ...
દેશના ઘણા રાજ્યોમાં બેંકો, વીમા, પોસ્ટલ, કોલસા ખાણકામ, હાઇવે, બાંધકામ અને સરકારી પરિવહન જેવી મહત્વપૂર્ણ સેવાઓ આવતીકાલે એટલે કે 9 જુલાઈએ પ્રભાવિત...
રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 માં શરૂ થયેલું યુદ્ધ (Russia Ukraine War) નજીકના ભવિષ્યમાં અટકે તેવું લાગતું નથી. બંને દેશો વચ્ચે...
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરી માર્ગને અડીને આવેલું ગામ એટલે ચીખલી. આ ગામ નજીકથી અંબિકા નદી...
શું ચીને ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને સક્રિય લશ્કરી સહાય પૂરી પાડી હતી? ચીન સરકાર આ મુદ્દાને મહત્વ આપવા માંગતી નથી. ભારતીય સેનાના...
ચીને અમેરિકાને ચેતવણી આપી છે. ચીને કહ્યું છે કે જો 1 ઓગસ્ટથી ચીની માલ પર ફરીથી ભારે ટેરિફ લાદવામાં આવશે, તો ચીન...
મુખ્યમંત્રીએ તાકીદ કરતાં વડોદરા પાલિકા કમિશનર હરકતમાં આવ્યા વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તૂટેલા રસ્તા અને ખાડાઓના મુદ્દે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના...
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે મહિલા અનામત અંગે મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે બિહાર રાજ્યની...
હાલોલ: રાષ્ટ્રીય મોરને ચાંપાનેર રેલ્વે સ્ટેશનથી જીવ દયા પ્રેમી ગ્રુપ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કરાયો હતો પણ મોરનું મોત...
સુરત: બલ્ગેરિયાના બર્ગાસમાં તા.5-6 જુલાઈ, 2025 દરમિયાન રમાયેલા કુડો વર્લ્ડ કપ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સુરતના ખેલાડી ઝિદાન વિસ્પી ખરાડીએ ઇતિહાસ સર્જ્યો...
ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી નો કોન્ટ્રાક્ટ બદલાયો હોવાથી આવી ન હોવાનું સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું, પણ વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહીં? *હાલ...
ગોપાલ ખેમકા હત્યા કેસમાં પટણા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે આ સનસનાટીભર્યા હત્યાના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા ઉદ્યોગપતિ અશોક...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
માત્ર એક વર્ષના લગ્નજીવનમાં પરણીતા પાસે પતિ અને સાસુ સસરાએ દહેજની માગ કરી ત્રાસ આપ્યો
વડોદરા: સંસ્કારી નગરીમાં સેકડો યુવતીઓ દહેજના દૂષણનો ભોગ બનીને પારાવાર સાસરિયાઓનો ત્રાસ ભોગવે છે. આવો વધુ એક બનાવ કારેલીબાગ વિસ્તારમાં બીઆર જી કોમ્પ્લેક્સ પાસે નટરાજ એન્ક્લવમાં રહેતી નેહા પટેલના લગ્ન કુંજ રાકેશભાઈ પટેલ (હાલ રહે: 295, શાર્ક રોડ માઉન્ટ લોરિયલ ન્યુ જર્સી અમેરિકા) મૂળ રહે: બી 132 કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ પીઝાબેલની બાજુમાં જેતલપુર રોડ ની સાથે વત વર્ષે માર્ચ માસમાં 13મી તારીખે પરિવારજનોની હાજરીમાં રંગે ચંગે લગ્ન થયા હતા. લગ્નના બીજા દિવસથી જ પતિ કુંજ સસરા રાકેશ અને સાસુ જૈમીની બેન એ દહેજ ની માગણી બાબતે માનસિક ત્રાસ ગુજારતા હતા. એ લગ્નજીવનના સ્વપ્ન જોઈને આવેલી પરણીતા એક વર્ષ સુધી સાસરીયાઓનો માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી હતી. અવારનવાર દહેજની માંગણીથી ત્રાસીને પતિને સમજાવવા જતા તે પણ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપતો હતો. સુખી દાંપત્ય જીવનમાં દહેજના દૂષણથી દંપતી વચ્ચે અવારનવાર ગૃહ કલેશ અને સર્જાતો હતો. દહેજ ભુખ્યા એન.આર.આઈ સાસરિયાઓને આખરે કાયદાના પાઠ ભણાવવા પીડીતા એ મહિલા પોલીસ મથકે પતિ અને સાસુ સસરા વિરુદ્ધ દહેજ ધારા નો ગુનો નોંધાવ્યો હતો. એ.એસ.આઇ મનિષાબેન એ તપાસનો દોર સંભાળીને આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.