આગામી તા.15મી ઓગસ્ટના રોજ બનાસકાંઠાના ભાજપના નેતાજીનો સેકસ વીડિયો વારયલ કરી દેવાની આપના અગ્રણીએ ચીમકી ઉચ્ચારી છે, જો કે હવે 15મી ઓગસ્ટ...
રાજસ્થાન પરથી સરકીને આવેલી અપર એર સાયકલોનિક સરક્યૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ફરીથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં 31...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 16 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની ચાર મહાપાલિકાઓ અને 31 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો...
તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan)ના કાબુલ (Kabul)માં અફઘાન એરફોર્સ (Air force)ના Mi-24 હેલિકોપ્ટર (Helicopter)ને કબજે કર્યું છે. આ હેલિકોપ્ટર ભારત (India) દ્વારા અફઘાનિસ્તાનને મિત્રતાના ઉદાહરણ...
શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ની જેમ તેની બહેન શમિતા શેટ્ટી (Samita shetty) પણ આ દિવસોમાં સતત હેડલાઇન્સમાં છે. અગાઉ, શમિતા શેટ્ટી તેના જીજા રાજ...
દિલ્હી (Delhi) કેન્ટ વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસ (Rape and murder case)માં ટ્વિટરે આજે હાઈકોર્ટ (High court)ને જણાવ્યું...
સુરત: સુરત (Surat)ના ખજોદમાં એક તરફ ડિસેમ્બરના અંત સુધીમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ (Biggest diamond auction house)નું નિર્માણ કામ પૂર્ણ થશે....
સુરત : સુરત (Surat) માટે મહત્વકાંક્ષી એવા 12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ (Metro rail project)ની કામગીરી ધીમે ધીમે ગતિ પકડી રહી...
પિન્કી આજે ફરી મોડી આવી?’સવારના અગિયાર વાગ્યા હતાં અને રાતના વાસણ સાફ કરવા માટે વિમલા કામવાળીની દીકરી પિન્કી રોજની જેમ જ મોડી...
સુરત: સુરત (Surat) જિલ્લા સહિત રાજ્યમાં વિવિધ સ્થળે સરકારી અનાજ હજમ કરનારાઓથી કંટાળી આખરે પ્રશાસને છેલ્લા છ માસથી નેશનલ ફુડ સિકયોરિટી એકટ...
એટીએમમાં રોકડનો અભાવ (એટીએમ કેશ -આઉટ) (ATM cash out) એક મોટી સમસ્યા છે. અમુક સમયે ATM માં નાણાંના નહીં હોવાને કારણે તમારે...
‘દો મિનિટ રુક’ કહી શિંદે એના ઘરે ગયો. મારા ચાના બાંકડે જમવા માટે હું કલાકનો બ્રેક લઉં એ સમયે મારો નિયમિત ગ્રાહક...
બીજી ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) શરૂ થઈ ગઈ છે. ભારતની ટીમે ઇંગ્લેન્ડ સામે (India VS England) પ્રથમ ટેસ્ટ મેચ (Test...
રાજ્યસભાના સ્પીકર (Rajyasabha speaker) વેંકૈયા નાયડુ (Venkaiah naydu) બુધવારે સંસદ (Parliament)ના તોફાની ચોમાસુ સત્ર વચ્ચે ભાવુક થઈ ગયા હતા. તેમણે ગૃહમાં વિપક્ષ (Opposition)ના...
સુરત : અડાજણ (Adajan)માં એક એપાર્ટમેન્ટમાં વોચમેન (Watchman)નું કામ કરતા યુવકે ત્રણ બાળકો (Children)ને મોબાઇલ ચોરી (Mobile theft)ના કેસમાં ફસાવી દેવાની ધમકી...
પેટનો દુઃખાવો કે અન્ય વિવિધ કારણોસર તમે સોનોગ્રાફી કરાવો ત્યારે ઘણાને ફેટી લિવર નિદાન થાય છે. આવી જ એક ઘટનામાં એક વડીલને...
પેરિસ : આર્જેન્ટીના (Argentina)નો દિગ્ગજ ફૂટબોલર (Footballer) લિયોનલ મેસી (Lionel Messi) બાર્સિલોના ક્લબ (FCB)ને છોડ્યા પછી હવે પેરિસ સેન્ટ જર્મન (PSG) ક્લબ...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કિન્નૌર (Kinnaur) જિલ્લામાં અકસ્માત (Accident) સર્જાયો છે. અગાઉ અહીં હાઇવે પર (Highway) ભેખડ ધસી પડતા (Land slide) એક...
ફરિયાદી-વીમેદારે મેડિકલેમ ઇન્શ્યોરન્સ લીધા બાદ બે વર્ષમાં ઇચીમીક હાર્ટ ડીસીઝ થવાથી કરાવી પડેલી એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની સારવાર સંબંધિત ઇન્શ્યોરન્સ કલેમ ફરિયાદીને વીમો...
આપ અમેરિકા શા માટે જવા ઈચ્છો છો?’ ભગવા કપડાં પહેરેલ વ્યક્તિને મુંબઈ કૉન્સ્યુલેટના ઑફિસરે સવાલ કર્યો. ‘હું કથાકાર છું. કથા કરું છું...
ઘણીવાર એકાએક એવી વિકટ પરિસ્થિતિ સર્જાય છે કે આપણે ગભરાઈને વિચારવા માંડીએ કે ‘હવે શું કરવુ?’ આવી ‘હવે શું કરવું’ ની પરિસ્થિતિમાં...
કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ દ્વારા હમણાં બહારની કઇ સૂર્યમાળાને શોધી કાઢવામાં આવી? કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ દ્વારા હમણાં બહારની સૂર્યમાળા ‘TOI 561’ ને શોધી...
રિલાયન્સ જિયો દ્વારા ટેલિકોમ ક્ષેત્રમાં જે પ્રાઇસવોર ચાલુ કરવામાં આવી તેને પરિણામે અનિલ અંબાણીની આર.કોમથી માંડીને ટાટા ડોકોમો જેવી કંપનીઓ ભોંયભેગી થઈ...
વિશ્વવ્યાપી પ્રાકૃતિક અને માનવસર્જીત દુર્ઘટનાઓ બનતી રહે છે, જેમાં ભૂકંપ, વિમાન-અકસ્માત, રેલ-દુર્ઘટના, વાવાઝોડું, દરિયામાં તોફાન, હિમપ્રપાત અને પર્વતો, ભેખડો ધસી પડવા જેવી...
છેલ્લાં બે વર્ષથી વિશ્વમાં ભરડો લઇ રહેલ કોરોનાના ભયંકર રોગને નાથવા, સરકારને સમયે તબીબો અને સહાયક સ્ટાફનો સહકાર સાંપડ્યો, જયારે ગંભીર સ્થિતિમાં,...
તાજેતરમાં 2 અને 3 ઓગસ્ટના 24 કલાકમાં મધ્યપ્રદેશમાં 31 ઇંચ જેટલો જંગી માત્રામાં વરસાદ ખાબકયો હોવાના સમાચાર 4 ઓગસ્ટના ગુજરાતમિત્રના ફ્રન્ટ પાને...
‘ગુજરાતમિત્ર’ના અહેવાલ દ્વારા જાણવા મળ્યું કે, સગા પુત્રએ સગી માતાની કરપીણ હત્યા કરી! હળાહળ કળિયુગ! શું વર્તમાન સમયમાં માતાપિતા પુત્રના હિતાર્થે પણ...
કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ખાસ કરીને લોકટોળાં ભેગાં થાય એવા તહેવારો સંયમથી ઉજવવાની ચર્ચા વિચારણા ચાલે છે તે સારી વાત છે....
સુરત અવનવી વાગીઓ માટે ખૂબ પ્રખ્યાત છે. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવામાં કાશીના મરણ વિશે તો કશું સ્પષ્ટ ન કહી શકાય,...
પંચતંત્રની એક વાર્તા છે.એક જંગલમાં બધાં પ્રાણીઓ હળીમળીને રહેતાં હતાં.જંગલની વચ્ચે એક મોટું તળાવ હતું. આખા જંગલમાં આ એક જ તળાવ હતું...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
આગામી તા.15મી ઓગસ્ટના રોજ બનાસકાંઠાના ભાજપના નેતાજીનો સેકસ વીડિયો વારયલ કરી દેવાની આપના અગ્રણીએ ચીમકી ઉચ્ચારી છે, જો કે હવે 15મી ઓગસ્ટ પહેલા જ ભાજપના નેતાજીનો સેકસ વીડિયો વાયરલ થઈ ગયો છે. પાલનપુરના સરકિટ હાઉસમાં એક રૂમમાં ભાજપના એક નેતા યુવતી સાથે ગલગલીયા કરતાં જોવા મળી રહ્યાં છે. તેમની સાથે અન્ય એક બીજી વ્યક્તિ પણ છે જે ભાજપના નેતાજીને આ કામલીલામાં મદદ કરી રહ્યો છે.
એટલું જ નહીં સમગ્ર કામલીલાનો વીડિયો ભાજપના નેતાજીની નજરમાં ઉતરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. એટલે સમગ્ર ક્મલીલાનો વીડિયો ઉતરી રહયો છે તે બાબતથી ભાજપના નેતાજી અજાણ હોવાનું જરાયે લાગતું નથી. આજે કેબિનેટ બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં સીનિયર કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બનાસકાંઠાના સેકસ ક્લિપિંગ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, હું છેલ્લા 40થી 45 વર્ષથી પરબત પટેલને ઓળખું છે. તેઓ શુદ્ધ ચારિત્ર્યવાળા વ્યકિત્ત છે.કોઈ તેમને બ્લેકમેઈલ કરી રહ્યું છે, તેમના પરિવાર દ્વારા આ મમલે આજે ફરિયાદ દાખલ કરાઈ છે. જે આરોપી છે તેની ધરપકડ પણ કરી લેવાઈ છે.
બે દિવસ અગાઉ ખુદ પરબત પટેલે કહયું હતું કે મેં કોઈની સાથે ખરાબ કૃત્ય કર્યુ જ નથી.મને કોઈ બ્લેક મેઈલ કરીને મારી પાસે રૂપિયા માંગી રહ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ, આ સેકસ ક્લિપ પાલનપુરના સરકિટ હાઉસમાં 2017 પહેલા ઉતારવામાં આવી છે. તેમાં જે યુવતી દેખાય છે તે ગાંધીનગરની વતની હોવાનું મનાય છે. આ ઉપરાતં હાલમાં તે અમેરિકા હોવાનું મનાય છે.