રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 કેસ સાથે કુલ 10 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 2,...
આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નીતિન...
પ્રદેશ ભાજપની કેવડિયા ખાતે આજથી શરૂ થયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં સીએમ વિજય રૂપાણીની સરકારની કામગીરીને બીરદાવતો...
અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની નવજાત બાળકી ગુમ થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરની...
વલસાડ, નવસારી, ભરૂચ: (Valsad navsari bharuch) રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા દોઢ વર્ષ બાદ ગુરુવારથી વલસાડ જિલ્લામાં પણ ધો.6થી 8ના ઓફ લાઈન વર્ગો...
લાંબા સમયથી હોલીવુડ (Hollywood)ના પ્રખ્યાત અભિનેતા ટોમ ક્રુઝ (Tom cruise)ને મોટા પડદા પર જોવાની રાહ જોઈ રહેલા ચાહકો માટે હૃદયદ્રાવક સમાચાર છે....
જિનીવા: વિશ્વમાં કોરોનાવાયરસ રોગચાળો (Corona epidemic) ફેલાયો તેને 1.5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. વિશ્વવ્યાપી રસીકરણ (world wide vaccination) અભિયાન પણ પૂરજોશમાં...
સુરત: (Surat) સુરતના હજીરા વિસ્તારમાં હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સગીર પુત્રએ જ પોતાના પિતાનું (Father) ગળું દબાવીને હત્યા...
આસામ: આસામની હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma) સરકારે નેશનલ પાર્કમાંથી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Rajiv Gandhi)નું નામ હટાવવાનો નિર્ણય કર્યો છે. બુધવારે...
સુરત: (Surat) સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટના (Airport) વિકાસ માટે તાજેતરમાં સિવિલ એવિએશન મિનિસ્ટર (Minister of Civil Aviation) જ્યોતિરાદિત્ય સિંધીયા દ્વારા ગુજરાત સહિતના...
સુરત: (Surat) સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને...
સુરત: (Surat) સુરતમાં સૌથી વધુ લોકપ્રિય તહેવાર ગણેશ ઉત્સવને (Ganesh Utsav) રાજ્ય સરકારે મંજુરી આપી દેતા પુરજોશમાં તૈયારીઓ શરૂ થઇ ચુકી છે....
ટ્વિટરે સુપર ફોલોઝ (Twitter super follows) ફીચર લોન્ચ કર્યું છે. આ સુવિધા સાથે, વપરાશકર્તાઓ માત્ર ગ્રાહક સામગ્રી માટે પૈસા વસૂલ કરી શકે છે. આ...
આશરે દોઢ વર્ષ બાદ ગુજરાતની (Gujarat) શાળાઓમાં બાળકોની હાજરીથી વાતાવરણ ફરી ગૂંજી ઉઠ્યું હતું. ગુરુવાર 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ના વર્ગોનું ઓફલાઈન...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban) શાસન વચ્ચે ભારત (India)માં આતંકવાદી હુમલા (Terrorist attack)નું જોખમ પણ બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આતંકી સંગઠન...
મુંબઈ: (Mumbai) સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેના મૃત્યુની પુષ્ટિ આપી હતી. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું (Sidhharth Shukla)...
ઋત્વિક રોશન પાસે ફિલ્મો ન હોય તો એ વાત પણ ચર્ચા બને છે. આવી ચર્ચા પૂરવાર કરે છે કે તેની સ્ટારવેલ્યુ શું...
સલમાન ખાને ‘ટાઇગર-૩’નું શૂટિંગ શરૂ કર્યું છે અને ફરી તેની સાથે કેટરીના કૈફ છે. હવે બને છે એવું કે સલમાનની કોઇ ફિલ્મ...
એકટર્સનું બોલવું તેની એકિટંગ જ હોય શકે, બીજું બધું ન બોલે તો ચાલે. અત્યારના સમયમાં તો સારા વિષય અને પાત્રવાળી ફિલ્મમાં કામ...
બિગ બોસ (Big boss) સીઝન 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા (siddharth shukla)ના અવસાનથી તેના ચાહકોના દિલ તૂટી ગયા છે. અભિનેતાના નિધનથી બોલિવૂડ (Bollywood)થી...
હવે સારી વાત એ બની રહી છે કે જે અભિનેત્રીને તમે બહુ બ્યુટીફૂલ નહીં કહી શકો, ગ્લેમરસ કે સેકસી નહિ કહી શકો...
અત્યારે સુપ્રસિધ્ધ ચરિત્રો પરથી ફિલ્મ બનાવવાનું જોરમાં ચાલી રહયું છે. ચરિત્રો જો પ્રસિધ્ધ હોયતો અપેક્ષાય ઘણી હોય અને એ અપેક્ષા ન ફળે...
સુરત : જન્મદિવસની ઉજવણી (Birthday celebration) કરવાના કેસમાં સામાન્ય યુવકોની સામે ગુનો નોંધી જેલમાં મોકલી દેવાય છે. પરંતુ સુરત પોલીસ (Surat police)...
કેટરીના કૈફ પાસે અભિનય પ્રતિભા નહોતી પણ બ્યુટી હતી, કામ કરવાની લગન હતી અને સારા ડાન્સ કરી શકતી. આજે પણ તે આ...
કોરોનાકાળમાં ભલભલા સુપરસ્ટાર મૂંઝવણમાં હતા અને પબ્લિકની વચ્ચે પોતાની હાજરી નોંધાવા માટે વલખા મારી રહ્યા હતા. કોરોનાકાળમાં સોનુ સુદ મજૂરોને ટ્રેનમાં અને...
આપણી સરકાર આપણા પર રાજ કરે છે તેનાં અનેક કારણોમાંનું એક કારણ એ છે કે સરકારના અંકુશ હેઠળ રહેલી ભારતની રિઝર્વ બેન્ક...
વરસો પહેલા વાગલે કી દુનિયા સીરીયલ ટીવી ઉપર આવતી હતી તે વખતે પણ આ સીરીયલની ઘણી પ્રશંસા થયેલ છે. હવે નવા કિસ્સાઓ...
બ્રિટિશ સલ્તનતનાં 200 વર્ષની ગુલામીની જંજીરમાંથી મુકત થવા દેશે કેટલાંયનાં બલિદાનો,શહીદી વહોરી,14 મી ઓગસ્ટ,1947 ની મધ્યરાત્રીએ આઝાદ થયો. સને 1950 માં બંધારણ...
આખા દેશમાં અવારનવાર જુદા જુદા કથાકારો એક સપ્તાહ કથા કરવાના હોય તેવાં આયોજનો થતાં રહે છે. એક સપ્તાહ સુધી આ કથાઓ સવારે...
આપણા દેશમાં કોણ ગેરકાયદે? ખૂબ જ મોટો પ્રશ્ન, આમ તો આ વિચાર ન આવે, પણ છેલ્લાં કેટલાક વર્ષ અને હવે કેટલાક સમયથી...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 કેસ સાથે કુલ 10 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 2, વડોદરા મનપા-ગ્રામ્યમાં 2-2, અને અમદાવાદ મનપા, ગાંધીનગર મનપા, કચ્છમાં 1-1 નવો કેસ નોંધાયો છે. તેવી જ રીતે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 12 દર્દીઓ સાજા થયા છે. સાથે જ સાજા થવાના દર 98.76 ટકા નોંધાયો છે. રાજ્યમાં એકટીવ કેસની સંખ્યા ઘટીને 151 થઈ છે. તેમાંથી 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે, અને 148 દર્દીઓ સ્ટેબલ છે.
ગુરૂવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 7,23,980 વ્યકિતઓને રસી આપવામાં આવી
રાજ્યમાં આજે ગુરૂવારના સાંજના ચાર વાગ્યા સુધીમાં 7,23,980 વ્યકિતઓને રસી આપવામાં આવી છે, જેની વિગતોમાં 31 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ અને 6,027ને બીજો ડોઝ તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 1,11,020ને પ્રથમઅને 1,06, 350ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 3,40,594ને પ્રથમ અને 1,59,958ને બીજો ડોઝ મળી આજે કુલ 7,23,980 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,77,42,696 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.