મોબાઇલ શબ્દ કાને પડતાં જ જેને બોલતાં-ચાલતાં નથી આવડતુ એવું નાનું બાળક પણ હરખાઈ જાય છે તો આજના આ યુગમાં સ્માર્ટ ફોનનું...
ભારતમાં શિક્ષક દિન દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વાહક, શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક...
એક એક્સપર્ટ ઓટોમોબાઇલ એન્જીનીયરે કારની કંપનીના વર્કશોપમાં એક નવી ડિઝાઈનની ખૂબ જ ઝડપી કારનું મોડલ બનાવ્યું.તેની વર્ષોની મહેનત રંગ લાવી હતી અને...
આજકાલનો માહોલ જોતાં કોઇ એવું માનવાને ઝટ તૈયાર ન થાય કે ગુજરાતમાં ત્રણ મહિના પહેલાં કોરોનાને કારણે લાશો પડતી હતી. કાતિલ વાયરસની...
ભારતના ભાગલા ભૂલી જવાનું મુશ્કેલ પણ યાદ કરવાનું ભયંકર હતું એમ જાણીતાં લેખિકા કૃષ્ણા સોબતીએ ઘણા વખત પહેલાં કહ્યું હતું, પણ કાયમ...
આખરે તાલિબાને પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો માટે સહાનુભૂતિ બતાવી છે. જે ભારત...
આણંદ : ઉમરેઠના ઓડ બજારમાં આવેલા રહેણાંક મકાનમાં શુક્રવારના રોજ રસોઇ બનાવતા એકાએક ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં આગ ભડકી હતી. આ આગમાં...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત ઓર્ગેનીક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયાએ ઓર્ગેનીક ફાર્મીંગમાં પ્રવાહી જૈવિક ખાતર અને જૈવિક...
સંતરામપુર : સંતરામપુરના ગોધરા ભાગોળ વિસ્તારમાં ટ્યુશનમાં આવતી સગીરા પર સંતરામપુરના જ યુવકે નજર બગાડી હતી. આ સગીરા 13મી જુલાઇ,21ના રોજ ટયુશનમાંથી...
આણંદ : સંતરામપુરના હુસેની ચોકમાં રહેતા શખસે તેની પત્નીને મોબાઇલ પર જ ત્રણ વખત તલ્લાકના મેસેજ મોકલી સંબંધ તોડી નાંખ્યો હતો....
વડોદરા : ડેન્ગ્યુ અને ચીકનગુનિયા, કમળો, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગોને ડામવા આરોગ્ય વિભાગે લાલ આંખ પણ કરી છે.સ્વચ્છતા નહીં જાળવનાર શહેરની 70...
વડોદરા : વડોદરા શહેર અને જીલ્લામાં વકરી રહેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો થતો અટકાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના...
વડોદરા: વડોદારમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો ફરી સક્રિય બન્યા છે પોલીસથી બચવા અવનવા કીમિયા કરતા બુટલેગરો શાકભાજીના ટેમ્પો મારફતે ઈંગ્લીશ દારૂની હેરાફેરી...
વડોદરા: વડોદરા શહેરમાં સર્પાકારે વહેતી વિશ્વામિત્રીનદી કાંઠાના વિસ્તારોમાં ચોમાસાનું ઋતુ દરમિયાન મગરો નદીની બહાર નીકળી આવવાની ઘટના બનતી હોય છે. ગુરુવારે રાતના...
વડોદરા : વડોદરા શહેર નજીક રણોલી ખાતે ટ્રક રિવર્સ લેતા સમયે ટ્રકના તોતિંગ પૈડાં બાઈક સવાર પર ફરી વળતા બાઈક સવારનું ઘટનાસ્થળેજ...
વડોદરા : વડોદરા શહેરના કમાટીબાગમાં વધુ એક વખત ચંદન ચોરીના બનાવને મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર તેમજ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે સિક્યુરિટી કોન્ટ્રાકટરને...
વડોદરા: શહેરના અલકાપુરી ગોવર્ધન નાથજીની હવેલી રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલ ટેમ્પોમાંથી 15 મિનિટના સમયગાળામાં જ થયેલ 3.19 લાખની...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સાયન ગ્રીનોકેમ કંપનીમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. બે જેટલાં ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો...
ભારતીય રેલવેની પેસેંજર એમેનિટિઝ કમિટી (PAC કમિટી)ના નેશનલ લેવલે નિમણૂક કરાયેલા પાંચ સદસ્યો દ્વારા તા.2, 3, 4 સપ્ટેમ્બર-2021ના દિવસોએ તાપ્તી સેક્શન અંતર્ગત...
સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં રોજિંદા કચરાનું કલેક્શન કરતાં કર્મચારીઓ ગુરુવારના રોજ હડતાળ પર ઊતર્યા હતા. 100થી વધુ ટેમ્પો અને ટ્રેક્ટરના...
દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારની જૂન મહિનામાં કરાયેલી બદલી અને છટણીઓ સામે આંદોલન ચાલી રહ્યું છે....
ઓલપાડ ખાતે આવેલી ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિ.ની શુક્રવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે મનહર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં થોડો વધારો નોધાયો છે. ગઈકાલે માત્ર 10 કેસ નોંધાયા હતા. જ્યારે આજે નવા કેસ વધીને...
રાજયમાં લો પ્રેશર સિસ્ટમનું જોર ઘટવાના પગલે વરસાદનું જોર પણ ઘટ્યું છે. આજે દિવસ દરમિયાન મોડી સાંજ સુધીમાં રાજયમાં ૯૦ તાલુકામાં હળવો...
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદેશ ભાજપની કારોબારીની સાથો સાથ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ભાજપના સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા...
અમદાવાદના વિમાની મથક ખાતેથી આજે વહેલી સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી એક વિદેશી નાગરિક પાસેથી બે કિલોગ્રામ કોકેઈન...
નવી દિલ્હી: ભારતની ટેબલટેનિસ સ્ટાર (Indian table tennis star) મનિકા બત્રા (Manika batra)એ ભારતના નેશનલ કોચ (national coach) સૌમ્યદીપ રોય પર ગંભીર...
નવી દિલ્હી : ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ (Tokyo Paralympic)માં ગોલ્ડ મેડલિસ્ટ (Gold medalist) ભાલા ફેંક એથ્લેટ સુમિત અંતિલ સહિતના ચાર ભારતીય પેરા ખેલાડીઓ...
પશ્ચિમ બંગાળ (West Bengal)માં દુર્ગા પૂજા (durga puja)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યનો સૌથી મોટો તહેવાર ફરી ધામધૂમથી ઉજવાશે (celebration). આ વખતે પણ...
નવી દિલ્હી: જો તમે ઓછા પૈસા લગાવી નવો કોરાબર (Starting a business) શરૂ કરવા ઈચ્છો છો તો આજે અમે તમને એક ખાસ...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
મોબાઇલ શબ્દ કાને પડતાં જ જેને બોલતાં-ચાલતાં નથી આવડતુ એવું નાનું બાળક પણ હરખાઈ જાય છે તો આજના આ યુગમાં સ્માર્ટ ફોનનું જ રાજ છે એમ કહીએ તો ખોટું નથી. આજના આ સ્પર્ધાત્મક જમાનામાં એક સ્માર્ટ ફોન ઘણી બધી માહિતી પૂરી પાડે છે. વિદ્યાર્થીઓની શાળાકીય માહિતીથી શરૂ કરી મોટા-મોટા બિઝનેસમેનને પણ એક સ્માર્ટ ફોન ઉપયોગી અને માહિતી પ્રદાન કરતું સાધન છે. પરંતુ દરેક વસ્તુના સારાં-નરસાં બે પાસાં હોય એમ મોબાઇલ (સ્માર્ટફોન) પણ કોઇ ને કોઇ અંશે તો દુરુપયોગી સાબિત થઇ શકે! આજે ઘરમાં કે ઘરની બહાર કોઇ પણ માણસ પોતાનો ફ્રી સમય એક સ્માર્ટફોન સાથે વિતાવતો થઇ ગયો છે. ઘરના સભ્યો સાથે બેસીને સુખ:દુખની વાત કરવાને સ્થાને મોબાઇલ સાથે સમય વિતાવવામાં વધારે ખુશ હોય છે.
કોઇ પણ વેઇટીંગ રૂમ (જેમ કે હોસ્પિટલ, સરકારી કચેરી) કે પછી ફરવા અને જોવાલાયક સ્થળોએ પણ માણસને આપણે સ્માર્ટફોનમાં મગ્ન રહેતા જોઇએ જ છીએ. અરે બાગ-બગીચાના બાંકડે બેઠેલ પતિ-પત્ની પણ પોતપોતાના સ્માર્ટફોનમાં જ વ્યસ્ત રહેતાં ઘણી વાર નજરે પડે છે. આમાં કોઇ વ્યકિતનો દોષ હોતો જ નથી. પરંતુ સ્માર્ટફોન એક એવું સાધન છે કે જે દરેકને જકડી રાખે છે. એમાંથી કદાચ અપવાદરૂપ બાકાત હોઇ શકે. સ્માર્ટફોનમાં ભલે ઉપયોગી અને મનોરંજક માહિતી પિરસાતી હોય પરંતુ તેનો કયા સમયે અને કેટલો ઉપયોગ કરવો એ તો આપણા જ હાથની વાત છે!
અમરોલી – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.