આજકાલ એક યક્ષ પ્રશ્ન સૌના મનમાં ઉભો થાય છે કે દ્વિ ચક્રીય વાહન હંકારતી વખતે માથા ઉપર પહેરવામાં આવતો હેલમેટ આફતરૂપ છે...
સુરત: આગામી તા.19 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ (Ganesh Idol)નું વિસર્જન (ganesh visrjan) કરવા શહેર (Surat)ના જુદા જુદા વિસ્તારમાંથી સરઘસો નીકળતા હોય...
આપણા સૌનું ગુજરાતમિત્ર ચર્ચાપત્રોને જે સ્થાન આપે છે. તે ગુજરાતનું અન્ય કોઇ દૈનિક ભાગ્યેજ આપે છે. મોટે ભાગના ચર્ચાપત્રો સમાજ માટે વિવેક...
દરેક ઉત્પાદકો પોતાની પ્રોડક્ટના વેચાણ માટે, ગ્રાહકોને આકર્ષવા માટે જાહેર ખબરનો આધાર લે છે. એક જ પ્રકારની અનેક પ્રોડકટસ બજારમાં જુદી જુદી...
તા. ૬ ઓગષ્ટ ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પાના નં ૧૪ ઉપર ફોટા સાથે, તાતીથૈયામાં બે સંતાનના પિતા સાથે પ્રેમ કરનાર યુવતીના જાહેરમાં વાળ...
આત્મ વિજ્ઞાપનની જીવ વંશાવલીમાં કહેવાયું છે કે ભગવાન માટે બધે પહોંચવાનું શકય ન હોવાના લઈને એણે ‘‘માં’’ નું સર્જ્ન કર્યું. તબીબી વિજ્ઞાન...
સુરત: ઇચ્છાપોર (Ichchapor) પોલીસ સ્ટેશન (Police statiohn)થી થોડા અંતરે મોડીરાત્રે ઇકો કાર ચાલકને અંધારામાં આગળ ઉભેલું ડમ્પર (truck) નહીં દેખાતા કાર ધડાકાભેર...
ગણપતિ વિસર્જન માટે લેવાયેલા ગુજરાત સરકારના નિર્ણયમાંથી સ્વાર્થી રાજકારણના મત બેંકની બૂ આવે છે. કોરોનાની ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે એમ...
એક ખાવાનો શોખીન યુવાન …નવું નવું ખાવાના શોખને લીધે તેનું વજન સો કિલોથી પણ વધારે થઇ ગયું.યુવાને એક દિવસ છાતીમાં દુખાવો થયો.તે...
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીશ્રી નિમણૂંક પામી ચુકયા છે. આ લખાય છે ત્યારે નવું મંત્રીમંડળ રચવાની ગતિવિધી ચાલે છે. ભારતમાં સંસદીય લોકશાહી, પ્રતિનિધી લોકશાહીના...
સપ્ટેમ્બરની તા. ૨૬ મી એ સંયુકત કિસાન મોરચાએ ખેડૂત કાયદાઓ રદ કરાવવા ભારત બંધનું એલાન આપ્યું છે. સવાલ એ છે કે ગયા...
સુરત: બાદશાહ જહાંગીર (King Jahangir)ના મોગલ કાળથી ચાલી આવેલી રાંદેર- જહાંગીરાબાદ વિસ્તારમાં ગામખળી તથા ઈદગાહ પ્રાર્થના (rander eidgah) માટે વપરાતી જમીન વિજ...
છેલ્લા એક દાયકામાં વિશ્વભરમાં ઇન્ટરનેટનો, ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ ખૂબ જ વધ્યો છે, તે સાથે જ ટેક જાયન્ટ કંપનીઓ તરીકે ઓળખાતી...
પારડી GIDCની બાજુમાં બાલદામાં આવેલી બાલદા ઈશ્વર નગર સોસાયટીમાં ગણેશ મંડળના આયોજકોએ શરમજનક કૃત્ય કર્યુ હતું. આયોજકોએ અહીં સુરત-બિહારથી બે ડાન્સર યુવતીઓને...
સમગ્ર રાજ્યમાં તા.૧૭મી સપ્ટેમ્બરના રોજથી કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે,...
રૂપાણી સરકારની સાથે આઉટ થયેલા પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ગુરૂવારે કહ્યું હતું કે, હું જરાયે નારાજ નથી. જો કે આગામી 2022ની...
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 15 કેસો હતા. જે ગુરૂવારે વધીને 22 સુધી પહોંચી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું...
ગુજરાત (Gujarat)માં નવી સરકારની રચના વખતે મુખ્યમંત્રી (CM) પદની રેસમાં આગળ કહેવાતા નીતિન પટેલ (Nitin patel) અગાઉ પ્રમોશન ન મળવાથી નિરાશ થયા...
સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં હવે દક્ષિણ ગુજરાતનો દબદબો વધી ગયો છે. જેના પગલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું પણ હાઈકમાન્ડ સમક્ષ વજન...
બિઝનેસમેન એલન માસ્ક (Elon musk)ની કંપની સ્પેસએક્સ (Space X)એ તેના પ્રથમ સર્વ-નાગરિક ક્રૂ (All civilian crew)ને અવકાશમાં મોકલ્યા હતા. અને આ રીતે માનવ...
સુરત: (Surat) દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત ઉપરવાસમાં પણ વરસાદનું (Rain) જોર ઘટ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક...
વલસાડ: (Valsad) રાજ્ય સરકારમાં પારડીના ધારાસભ્ય (MLA) કનુભાઈ દેસાઈને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને રાજયકક્ષાના મંત્રી (Minister) તરીકે...
કેરળ (Kerala)ના વિદ્યાર્થીઓ દ્વારા એક પુસ્તક (Book)માં લખવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી છોકરીઓ (Christian girls)ને ફસાવવા માટે લવ જેહાદ (love jihad) ચાલી...
ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (captain kohli) એ ટી 20 વર્લ્ડ કપ (T20 world cup) પહેલા મોટી જાહેરાત...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 24 મંત્રીના કેબિનેટની (Cabinet) રચના બાદ ગુરૂવારે મોડી સાંજે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે....
સુરત: (Surat) ઓગસ્ટના મધ્યમાં સુરત શહેરની મહિધરપુરા પોલીસે (Mahidharpura Police) વિશ્વ વિખ્યાત જેમોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (Gemology Institute of America) (જીઆઇએ)ના કથિત...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા વરસાદના કારણે ઘણા રસ્તા પર ખાડા પડી ગયા છે. ગોડાદરામાં કબૂતર સર્કલથી મહારાણા પ્રતાપ...
સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) 71મા જન્મદિન (Birthday) નિમિત્તે સુરતમાં નમોત્સવ (Namotsav) કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં લોક કલાકાર સાંઈરામ...
સુરત: (Surat) રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની (Textile Market) જગ્યાનો ભાડાપટ્ટાનો સમયગાળો 49 વર્ષના બદલે સીધા 99 વર્ષ કરી દેવાતાં હાઇકોર્ટમાં...
જાણીતી બંગાળી અભિનેત્રી (Bengali actress) અને ટીએમસી સાંસદ (TMC MP) નુસરત જહાં (Nusrat jahan) આજકાલ પોતાના અંગત જીવન (persona life) માટે જબરદસ્ત...
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
આજકાલ એક યક્ષ પ્રશ્ન સૌના મનમાં ઉભો થાય છે કે દ્વિ ચક્રીય વાહન હંકારતી વખતે માથા ઉપર પહેરવામાં આવતો હેલમેટ આફતરૂપ છે કે રાહત સમાન. ઘણાં ચાલકો હેલમેટને આફત ગણે છે, કેમ કે, હેલમેટનું વજન વધારે હોવાથી, તેઓને બોજ લાગે છે. ઘણાંને સાંભળવામાં તકલીફ થાય છે. ખાસ કરીને પાન પડીકી ખાનારા વ્યક્તિઓને માવો ખાઈને થૂંકતી વખતે બહુ આપદા પડે છે. પરંતુ આ લોકો એટલું લોજિક પણ સમજતા નથી કે હેલમેટ તો સુરક્ષાનું મેગનેટ છે. હેલમેટ પહેરવાથી માથાની સુરક્ષા સારી રીતે થઈ શકે છે. ઓચિંતો અકસ્માત થાય તો પણ મોટી કે ગંભીર ઈજા સામે રક્ષણ મળી રહે છે.
“હેલમેટ એ નથી માથાનો ભાર, હેલમેટ છે જીવનનો આધાર”.આ ઉક્તિ સમજીએ તો આપણે હેલમેટને બોજા સમાન ન ગણતાં ઉપકારક સમજવો જોઈએ. અકસ્માત ક્યારેય કહીને થતો નથી, અકસ્માત તો ઓચિંતો કે આકસ્મિક જ થાય છે એટલે જ એનું નામ અકસ્માત રાખવામાં આવ્યું છે. અગાઉના વખતમાં ઝાઝો વાહન વ્યવહાર હતો નહીં તથા હેલમેટ જેવા ઉપકરણો શોધાયા ન હતાં, એથી ક્યારેક ઓચિંતો અકસ્માત થાય તો માથાનું રક્ષણ થતું ન હતું અને વાહન ચાલક મોતને શરણ થતો હતો. હવે બદલાયલા જમાનામાં પુષ્કળ વાહન વ્યવહાર વધી ગયો તેથી વ્યક્તિઓની સુરક્ષાના નવા નવા ઉપકરણો પણ શોધાયા છે. માટે હેલમેટને માથા ઉપરનો બોજ ન ગણતાં માથા ઉપરનો તાજ ગણવો જોઈએ. પોતાની સ્વરક્ષા માટે વાહન ચલાવતી વખતે હેલમેટ પહેરવો જરૂરી છે. સરકારશ્રી એ પણ હેલમેટ પહેરવાનો કાયદો ધડ્યો છે, પરંતુ લોકો આ આદેશનું પાલન કરતા નથી એ અલગ બાબત છે. આથી મારી વિચારસરણી, અનુભવ અને વાહન વ્યવહારની તાસિર જોતાં હેલમેટ એ આફતરૂપ નહીં પરંતુ રાહત સમાન છે.
હાલોલ – યોગેશભાઈ આર જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે