સુરત: સુરતમાં બીઆરટીએસ (Surat BRTS) તેમજ સિટી બસ માટે નવા બસ ડેપો બનાવવાની સાથે મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવા માટે પણ આયોજનો કરવામાં...
ગાંધીનગર:૭૩માં પ્રજાસત્તાક પર્વના (Republicday) સુપ્રભાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં (Celebration) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કોવિડ પ્રોટોકોલ સાથે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પ્રભાસ પાટણના...
પારડી : પારડીના (Pardi) લાડ સ્ટ્રીટમાં તસ્કરોએ એક સપ્તાહમાં જ બે વાર ચોરીના (Theft) પ્રયાસ કરતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે....
સુરત: (Surat) હજીરા પટ્ટી પર આવેલા મોરા ગામની શિવશક્તિ નગર સોસાયટીમાં ઇબાદત ખાનું (Worship Place) બનાવી દઇ તેનું રજિસ્ટ્રેશન વકફ બોર્ડમાં કરાવી...
ઝોન કેપિટલ કામો(કરોડ) હેડ ક્વાર્ટસ 2744 રાંદેર 37 સેન્ટ્રલ 24 કતારગામ 68 વરાછા-એ 54 વરાછા-બી 55 ઉધના ઝોન-એ 41 ઉધના ઝોન-બી 29...
સુરત: (Surat) શહેરમાં વારંવાર સ્પાની (Spa) આડમાં ચાલતા કૂટણખાનાઓ (Brothel) પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે વધુ એક સ્પામાં ગેરકાયદે...
ગાંધીનગર: તાજેતરમાં સુરતમાં (Surat) સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) ખાડીમાં ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પાંચ કામદોરોના મોત (Dead) નીપજ્યા હતા. આ સમગ્ર...
ગાંધીનગર: ૭૩મા પ્રજાસત્તાક પર્વની (Republic day) ઉજવણી (Celebration)પ્રસંગે માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ...
સુરત: (Surat) ચીખલી ખાતે રહેતી સગીરાને પરિવારે તેની મરજી વિરુધ લગ્ન (Marriage) માટે દબાણ કરતા તે સુરત ભાગી આવી હતી. જ્યાં તેના...
દિલ્હી સરકારે (Delhi Government) વાહન પોલ્યુશન (Pollution) ઘટાડવા માટે ચાલુ કરેલા ટ્રાફિક સિગ્નલના ‘રેડ લાઇટ ઓન ગાડી ઓફ’ અભિયાન અંતર્ગત છેલ્લાં બે...
સુરત: (Surat) વેસુ ખાતે રહેતા કાપડ વેપારીનો પુત્ર હિમાચલ પ્રદેશથી ચરસનો (Hashish) જથ્થો ટ્રેન (Train) મારફતે સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા એસઓજી...
હથોડા: કોસંબા (Kosamba) પોલીસે બાતમીના આધારે મહુવેજ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આસપાસ આવેલી હોટલ (Hotel) આશીર્વાદના કમ્પાઉન્ડમાંથી રૂ.24 લાખનો...
નવી દિલ્હી(New Delhi): કેન્દ્ર સરકાર ફિઝીકલ વર્ગો માટે કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરતા શાળાઓને (School) વારફરતી ખોલવા (Open) માટેની પદ્ધતિ પર કામ...
અમદાવાદ(Ahmedabad) જિલ્લાના ધંધુકા (Dhandhuka) ખાતે બે દિવસ પહેલા એક યુવકની મોટરસાઇકલ (Bike) પર આવેલા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી...
ઉમરગામ: (Umargam) ઉમરગામનાં અંક્લાસમાં જમીનનું વળતર (Land Compensation) મેળવવા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. જમીનની સનત નહીં હોવાથી એક્સપ્રેસ હાઈવેમાં (Express...
હથોડા: પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કોસંબા રેલવે સ્ટેશનને (Kosamba Railway Station) કલરકામ તથા વિવિધ સાંસ્કૃતિક ચિત્ર દ્વારા સુશોભિત (Decorating)...
સુરત: (Surat) પાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્ય સુખાકારી સાથે, હરવાફરવાના સ્થળોનો (Tourist Places) વિકાસ અને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ મનપા...
સુરત: (Surat) સુરતીઓને ડુમસના દરિયા (Dumas Beach) કિનારે વધુ એક હાઈક્લાસ હરવા ફરવા માટેનું સ્થળ મળી રહે તે માટે સુરત મહાનગર પાલિકા...
નવી દિલ્હી: અત્યાર સુધી સરકારી માલિકીની એરલાઇન કંપની એર ઈન્ડિયાના (Air India) અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એર ઈન્ડિયાની કમાન હવે સત્તાવાર...
નવી દિલ્હી : કોરોના (Corona) રોગચાળા સામેના યુદ્ધમાં સંજીવની કોવિશિલ્ડ અને કોવેક્સીન વિશે સારા સમાચાર છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ...
સુરત: (Surat) સુરતના હીરા ઉદ્યોગકાર સવજી ધોળકીયાને (Savji Dholkiya) 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને પદ્મશ્રી એવોર્ડથી (Padma Shri Award) ભારત સરકાર દ્વારા સન્માનિત...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા ગુરુવારે રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં (Draft Budget) વેરા ના દરો (Tax Rates) માં કોઈ...
નવી દિલ્હી: (Delhi) દિલ્હીમાં કોરોનાની (Corona) ગતિ ધીમી થયા બાદ આજે યોજાયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં પ્રતિબંધોમાંથી ઘણી રાહત મળી...
માથાફરેલ, હઠાગ્રહી, લડાયક ખમીરવાળો, હાર કબૂલ ન કરનાર પણ હાથમાં લીધેલું કુશળતાથી કામ પાડનાર, ભવિષ્યની ચિંતા કર્યા વિના આજે તો મોજ કરી...
ભોપાલ: (Bhopal) ટીવીની (Tv) જાણીતી અભિનેત્રી (Actress) અને બિગ બોસ (Big Boss) સિઝન 4ની વિજેતા રહી ચૂકેલી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta tivari)...
માસ્ટરબેશન એટલે કે હસ્તમૈથુન માણવું એ મોટાભાગના લોકોના જીવનમાં અનુભવેલ જાતીય જીવનનો એક ભાગ છે અને તે આપણી શરીરની શારીરિક જરૂરિયાતને પૂર્ણ...
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘પ્રસૂતાની વેદના વાંઝણીને ખબર ન પડે!’ એવી જ ઉક્તિ એક બીજી પણ છે. ‘વેદના કોઈ ભોગવે અને...
સલમાન ખાન તેની ફિલ્મો સાથે મ્યુઝિક વીડિયોથી પણ ચર્ચામાં રહે છે. અગાઉ લૉકડાઉનમાં જેકલીન સાથે તે મ્યુઝિક વીડિયો કરી ચૂક્યો છે. પણ...
ભારતના પ્રથમ સ્વદેશી કોલા તરીકે સોશ્યોનું નામ આજે દેશ-વિદેશમાં જાણીતું છે. સોશ્યોની ફોર્મ્યુલા શોધ અને ઉત્પાદનને આવતા વર્ષે એટલે કે 2023 માં...
સુરત: (Surat) આજે સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ (SMC Commissioner) વર્ષ 2022-23નું અંદાજિત ડ્રાફ્ટ બજેટ (Draft budget) રજૂ કર્યું છે. રૂપિયા 6970...
ગુજરાત STI નીતિ 2026–2031ની જાહેરાત – ₹1000 કરોડનું ‘સ્વદેશી અનુસંધાન ફંડ’ રચાશે
ગુજરાતને રૂ. 17,366 કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવવામાં આવ્યું : અશ્વિની વૈષ્ણવ
‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ તરફ ભારત દોડી રહયું છે – અશ્વિની વૈષ્ણવ
અમદાવાદમાં દુર્લભ, મોંઘાદાટ વિદેશી પ્રાણી-પક્ષીઓના વેચાણનું રેકેટ
યુદ્ધને કારણે અખાતી દેશોમાં 3000 ગુજરાતી ફસાયા
3 દિવસમાં રાજ્યમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી વધશે
ચીપથી ચેમ્પિયન બનવા ગુજરાતની દોડ : મુખ્યમંત્રી
જગતના મુસ્લિમોનો સર્વમાન્ય નેતા કોણ?
સુમુલ ડેરીએ ગાય-ભેંસના દૂધના ભાવમાં વધારો કર્યો, અઢી લાખ પશુપાલકોને હોળી પહેલા આનંદ
ડોનાલ્ડ ટ્રમ્પ કાગળનો વાઘ બની જાય અને પ્રમુખ તરીકેની સત્તાઓ ગુમાવે તેવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે
શહેરાના નાકુડી રોડ પરથી વન વિભાગે ગેરકાયદે લાકડા ભરેલી ટ્રક ઝડપી
ઓછી ફી અને ઊંચી શિષ્યવૃતિને કારણે વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરવા ઇરાન જાય છે
ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો; 6 લાખ કરોડનું નુકસાન
રેસ્ટોરન્ટના ભાવો બાબતે અવાજ ઉઠાવ્યો
આયુષ્ય કર્મ
બદલાતું હવામાન
વૈદિક હોળી
સમૂહ લગ્નો આજની આવશ્યક્તા
અમિતનગર પાસે લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં હોમાયું
ચર્ચાના કેન્દ્રમાં ચુકાદો, વિશ્વાસ અને પારદર્શિતાનો પ્રશ્ન
ઈરાન-યુદ્ધ 4 અઠવાડિયા સુધી ચાલશે, સાઉદી અરેબિયા પણ જોડાશે: ટ્રમ્પનું મોટું નિવેદન
બાપુના મંદિરનો મેળો
કામ પતાવવું
ભારતીયોની સલામતી માટે સરકાર સજ્જ, મોદીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક
પ્રભુદર્શન પણ પ્રોફેશનલ!
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ભારત માટે લાભદાયક પણ ચિંતાજનક છે
યુદ્ધ ત્રીજા દિવસે તીવ્ર; ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ઇરાક સુધી, બગદાદમાં અમેરિકન સૈનિકો નિશાને
ખુમૈનીના વારસદાર બન્યા પછી ખામેનેઈએ આખુ જીવન ઇરાન માટે વિતાવી દીધું
ભારતનો ઐતિહાસિક રન ચેઝ, 5 માર્ચે ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ મુકાબલો મુંબઈમાં
મૂર્ખ કોણ
સુરત: સુરતમાં બીઆરટીએસ (Surat BRTS) તેમજ સિટી બસ માટે નવા બસ ડેપો બનાવવાની સાથે મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવા માટે પણ આયોજનો કરવામાં આવ્યા છે. આ માટે બજેટમાં બીઆરટીએસ માટે રૂપિયા 9 કરોડ અને ટ્રાફિક વિભાગ માટે રૂપિયા 39 કરોડની જોગવાઇ, આઉટર રિંગરોડ પર બીઆરટીએસ કોરિડોર તેમજ બસ શેલ્ટર બનાવવા માટે રૂપિયા 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ લાલગેટ, લિંબાયત ઝોન, અઠવા ઝોનમાં રૂંઢ-મગદલ્લા, રાંદેરમાં અડાજણ ખાતે તેમજ ઈચ્છાપોર ડાયમંડ બુર્સ ખાતે મિકેનાઈઝ્ડ મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવા માટે રૂપિયા 22 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો- રાંદેર અને સેન્ટ્રલ ઝોનમાં રૂપિયા 2.60 કરોડના ખર્ચે બીઆરટીએસ બસ શેલ્ટર બનશે.
જયારે ઉધના, લિંબાયત, કતારગામ અને અઠવા ઝોન વિસ્તારમાં સિટી બસના રૂટની માહિતી માટે નવા માર્કર પોલ ઊભા કરાશે. આ માટે 1 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત પાલ આરટીઓથી ઈચ્છાપોર સુધી નવી બીઆરટીએસ લેન બનાવવામાં આવશે. આ માટે રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ બાયસિકલ શેરિંગ સિસ્ટમનો જુદા જુદા વિસ્તારોમાં વિસ્તાર કરવા 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં નવી 150 ઈલેકટ્રિક બસની ખરીદી માટે પણ આયોજનો કરવામાં આવ્યા છે.
આ માટે 55.26 રૂપિયા પ્રતિ કિ.મી.ના ભાવે 150 બસનો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવશે. એપ્રિલ-22 સુધીમાં તમામ બસ સુરતના રસ્તાઓ પર દોડતી થઈ જશે. હાલમાં 49 ઈલેકટ્રિક બસ સુરતના રસ્તા પર દોડી રહી છે. ઈલેકટ્રિક બસને રિચાર્જ કરવા માટે સોલાર પાવરના ઉપયોગનું પણ આયોજન કરવામાં આવશે. ઇ વ્હીકલ પોલીસીને વેગ આપવા માટે શહેરમાં 200 ચાર્જીગ સ્ટેશન ઉભા કરવા, ઇવ્હીકલને વ્હીકલ ટેક્ષમાંથી મુકિત અને મનપાના પે એન્ડ પાર્કમાં ફ્રી પાર્કીગની જોગવાઇ કરવામાં આવી છે.