કેરળમાં (Kerala) 12 કલાકની અંદર 2 નેતાઓની હત્યા કરવામાં આવી છે. જેના કારણે કેરળના અલાપ્પપુઝા (Alappuzha) જિલ્લામાં તણાવભર્યુ વાતાવરણ સર્જાયુ છે. આ...
એક તરફ જામનગર , સુરત , વિજાપુર તથા વડોદરામાં ઓમિક્રોનનના કેસો સામે આવ્યા છે ત્યારે હવે અમદાવાદમાં બે શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત...
આગામી તા.21મી ડિસે . સુધી ગુજરાતમાં કોલ્ડ વેવ રહેશે. જેમાં સૌથી વધુ અસર કચ્છ પ્રદેશમાં રહેવાની હવામાન વિભાગ દ્વ્રારા ચેતવણી આપવામાં આવી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ આજે વધુ 74 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. સાથે...
ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian cricket Team) કેપ્ટનશિપ મામલે ભડકેલો વિવાદની સાથે જ બે કેપ્ટન (Captain) એકબીજાની કેપ્ટનશિપ હેઠળ રમવા ન માગતા હોવાની...
સુરતઃ (Surat) શનિવારની સાંજ હુનર હાટમાં (Hoonar Haat) ગુજરાતની અને બોલીવુડની પ્રખ્યાત પ્લેબેક સિંગર (Singer) ભૂમિ ત્રિવેદીના નામે રહી હતી. હુનર હાટમાં...
ગાંધીનગર: (Gandhinaga) રાજયમાં આવતીકાલે તા.19મી ડિસે.ના રોજ 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election) માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન...
નવી દિલ્હી: (Delhi) કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના (Omicron) આઠ નવા કેસ મહારાષ્ટ્રમાં (Maharashtra) અને છ કર્ણાટકમાં નોંધાયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ....
સુરત: (Surat) કાનપુરથી સુરત ટ્રેનમાં (Train) આવી રહેલી મહિલા સાથે કોચમાં કેટલાક યુવકોએ બોલાચાલી કરી હતી. મહિલાને ભેસ્તાન સ્ટેશન પર પતિ રિસિવ...
ખેરગામ (Khergam) તાલુકાનું બહુલ આદિવાસી વસતી ધરાવતું ગામ એટલે વાડ. આ ખેરગામ નગરથી માત્ર 5 કિમીના અંતરે આવેલું છે. સ્ત્રીઓની બહુમતી ધરાવતું...
વ્યારા: (Vyara) ટીચકપુરામાં (Tichakpura) ગેરકાયદે તાણી બંધાયેલ મલ્ટિપ્લેક્સ સિનેમા (Multiplex Cinema) અને ગેમઝોનનાં ફાયદા અને સગવડ માટે નેશનલ હાઈવે (National Highway) ઓથોરીટીને...
ભરૂચ: (Bharuch) આવતીકાલે રવિવારે ગ્રામપંચાયતની ચૂંટણી (Gram Panchayat Election) યોજાનાર છે ત્યારે ભરૂચના બંબુસર ગામમાં દુ:ખદ ઘટના બની છે. અહીં સરપંચ પદના...
અંકલેશ્વર, ભરૂચ: (Ankleshwar) ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Election) ટાણે જ દારૂની રેલમછેલનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર GIDCમાંથી સ્ટેટ મોનિટરિંગ ટીમે દરોડા...
કરાચી: પાકિસ્તાનના (Pakistan) કરાચી (Karachi) શહેરમાં પરચા ચોક પાસે થયેલા વિસ્ફોટમાં (Blast) 10 લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં 13 લોકો ઘાયલ થયા છે...
પારડી : વલસાડ (Valsad) નજીક પારડીમાં (Pardi) ચોરીની (Theft) વિચિત્ર ઘટના બની છે. અહીં મહિલાઓ હોન્ડા સિટી કારમાં એક દુકાનમાં ખરીદી કરવા...
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian cricket team) કેપ્ટન્સીના વિવાદ (Captaincy Controversy) વચ્ચે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા (South Africa tour) રવાના થઈ ગઈ...
શાહજહાંપુર: વિધાનસભા ચૂંટણી (Assembly election) પહેલા યુપીને (UP) વધુ એક એક્સપ્રેસ વે ની ભેંટ આપવા પહોંચેલા પીએમ મોદીએ (PMModi) વિપક્ષ પર કટાક્ષ...
સુરત: (Surat) અટકાયતી પગલા બાદ પોલીસે (Police) કબજે કરેલી ટુ-વ્હીલર તેમજ મોબાઇલ (Mobile) ફોન છોડાવવા માટે યુવક પાસેથી 3 હજારની લાંચ સ્વીકારનાર...
સાબરકાંઠા : હેડ કલાર્ક (Head clerk Exam) પેપરલીક કાંડમાં એક પછી એક ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પેપકલીક (paper leak scandal) મુદ્દે...
સુરત: (Surat) સુરત શહેર-જિલ્લામાં કલેકટરે (Collector) લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing) એક્ટ અંતર્ગત વધુ બે ભૂ-માફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો છે....
સુરતઃ (Surat) શહેરમાં બીયુસી અને ફાયર સેફ્ટીની (Fire Safety) એનઓસી વગરની કોમર્શિયલ મિલકતો સામે મનપા દ્વારા ચલાવાઇ રહેલી ઝુંબેશના બીજા દિવસે 586...
સુરત: (Surat) શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) વધુ 5 કેસ નોંધાયા હતા. જેમાં રાંદેર ઝોનમાં 2 અને અઠવા ઝોનમાં 3 કેસ...
મુંબઈ: (Maharashtra) મહારાષ્ટ્રના નવી મુંબઈ (Mumbai) વિસ્તારની એક શાળાના (School) 16 વિદ્યાર્થીઓ (Student) કોરોના પોઝિટિવ (Corona positive) હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ, આ...
ઉત્તરપ્રદેશ: ચૂંટણી(Election) પહેલા સમાજવાદી પાર્ટી (Samajwadi party)ના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)ના નજીકના નેતાઓના ઘરે ઈન્કમ ટેક્ક્ષ (Income Tex)ના દરોડા પડ્યા હતા....
સુરત: (Surat) કોરોનાની (Corona) બીજી લહેરમાં હોસ્પિટલમાં (Hospital) બેડ ખૂટી પડ્યા હતા. ત્યારે ઘણી હોસ્પિટલોએ દર્દીઓની (Patient) ગરજનો લાભ ઉઠાવી સરકારે નક્કી...
સુરત: (Surat) ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) લિજેન્ડરી ક્રિકેટર અને ભૂતપૂર્વ સુકાની સુનીલ મનોહર ગાવસ્કરે (Sunil gavaskar) સ્વચ્છતાના માપદંડમાં સુરતનો દેશભરમાં...
નડિયા: યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે રહીશોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. ઉભરાતી ગટરનો પ્રશ્ન હોય કે અન્ય, પાલિકા તંત્રને વારંવાર...
હમણાંથી ન્યૂઝમાં ચેનલો પર રોજ સંભળાય ને દેખાય છે કે આજે આટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું, અહીંથી પકડાયું, આટલી સરળતાથી મળી આવે છે,...
મુંબઈ: સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) મની લોન્ડ્રિંગ (Money Laundering) કેસમાં બોલિવુડના (Bollywood) અત્યાર સુઘી બોલિવુડની બે અભિનેત્રી જેકલિન અને નોરા ફતેહીના નામ...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ (Uttar pradesh)ની વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) યુપીવાસીઓને ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી આજે...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
કેરળમાં (Kerala) 12 કલાકની અંદર 2 નેતાઓની હત્યા કરવામાં આવી છે. જેના કારણે કેરળના અલાપ્પપુઝા (Alappuzha) જિલ્લામાં તણાવભર્યુ વાતાવરણ સર્જાયુ છે. આ કારણોસર કેરળનાં અલાપ્પુઝામાં કલમ 144 (Section 144) લાગુ કરવામાં આવી છે તેમજ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને (Pinarayi Vijayane) આ હત્યા અંગે નિંદા વ્યકત કરી છે. આ ઉપરાંત અલપ્પુઝાના જિલ્લા અઘિકારી એલેકઝેંડર દ્વારા પરિસ્થિત સામાન્ય કરવા અંગેનો દાવો કરવામાં આવ્યો છે.
અલાપ્પપુઝામાં રવિવારનાં રોજ ભાજપના નેતા રંજીત શ્રીનિવાસન ની હત્યા તેઓના ઘરમાં ઘૂસીને કરવામાં આવી હતી. તેઓ ભાજપના ઓબીસી મોર્ચાના સચિવ હતાં. તેમજ તેઓ વર્ષ 2016માં ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડયા હતાં. આ અગાઉ શનિવારની રાત્રે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈંડિયાના નેતા કેએસ શાનની હત્યા કરવામાં આવી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન એ જણાવ્યુ છે કે પોલીસ ઉપર હુમલો કરવાવાળાઓ સામે કડક પગલા લેવામાં આવશે સાથે જ જણાવ્યુ કે આ પ્રકારની ઘટનાઓ ન ઘટવી જોઈએ.
કેએસ શાન જ્યારે બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક કારે તેમને ટક્કર મારી હતી. ટકકર લાગતા કેએસ શાન રસ્તા પર પડી ગયાં અને ત્યારબાદ તેઓની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હુમલો થયા બાદ કેટલાક લોકોએ તેમને સરકારી મેડિકલ કોલેજ લઈ ગયા ત્યાં થોડાક કલાક તેમની સારવાર થઈ અને ત્યારબાદ તેઓએ પોતાનો જીવ છોડયો હતો. તેમના શરીર ઉપર 40 કરતા વઘુ ઈજાના નિશાન હતાં. આ ધટના બાદ આજ રોજ એટલેકે રવિવારની સવારે રોજ બીજેપીના એક નેતાની હત્યા કરવામાં આવી છે. આ બંને ઘટનાઓએ રાજ્યના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. તેમજ સીએમએ પણ આ બાબત અંગેની નોંધ લીધી છે.
કેરળમાં આ ધટના બાદ કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમજ ભાજપના નેતા કેએસ શાન ઉપર હુમલો થતાં તેઓને અલાપ્પુઝાની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. ત્યાં તેઓને કોચીની હોસ્પિટલમાં ખસાડવામાં આવ્યા હતાં જયાં તેઓ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતાં. કેએસ શાન પર અજાણી ગેંગના સભ્યો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ હત્યાઓનો આરોપ પીપલ્સ ફ્રંટ ઓફ ઈંડિયા ઉપર લગાડવામાં આવી રહ્યો છે.
CPIMના નેતા સંદીપ કુમારની 2 ડિસેમ્બરે કેરળના પઠાનમિટ્ટા જિલ્લાના પેરીંગારામાં ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. 34 વર્ષીય સંદીપ કુમારને હુમલાખોરે 11 વાર માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પાર્ટીનો સ્થાનિક સેક્રેટરી હતો. આ ઘટના 2 ડિસેમ્બરે રાત્રે 8.30 વાગ્યે બની હતી. પાર્ટીના રાજ્ય સચિવે આ ઘટના અંગે મીડિયાને માહિતી આપી. આ અગાઉ પલક્કડ જિલ્લામાં 15 નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમના કાર્યકર એસ. સંજીતની 50 થી વધુ વખત ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં પીએફઆઈની રાજકીય પાંખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના બે હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી હતી.