નેતાજી સુભાષચંદ્રના જન્મદિવસને બહાદુરી દિવસ તરીકે ઉજવવાના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે તાજેતરમાં શહીદોના સન્માનમાં બીજો નિર્ણય લીધો છે. મહાત્મા ગાંધીજીના અવસાનની તારીખ...
જમ્મુ-કાશ્મીર : જમ્મુ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) પર ત્રણ ઘૂસણખોરો સૈન્ય દ્વારા માર્યા ગયા છે. આ જ ઘર્ષણમાં ચાર લશ્કરી જવાનો...
ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વખતે ગુજરાતમાં ચાર પાર્ટીઓ – ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી,...
સુરત: સુરત મનપા (Surat Municipal Corporation) દ્વારા 16મી તારીખથી શહેરમાં 14 સેન્ટરો પર વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ થઇ ચૂકયો છે. તેમજ મોટા ભાગના...
કોરોના (CORONA) સામે રસીકરણ (VACCINETION) વચ્ચે જર્મની (GERMANY) નું લોકડાઉન (LOKDOWN) 14 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવશે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કહ્યું કે...
ફિલ્મમેકર સાજિદ ખાન (sajid khan) પર હમણાં સુધી અનેક કેસ નોંધાયેલા છે. સમય-સમય પર સાતમી વખત સુધી કેસ થઇ ચુક્યા છે અને...
બારડોલી: (Bardoli) કીમ ચાર રસ્તા નજીક થયેલા ગમખ્વાર અકસ્માત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું. તેમણે તમામ પોલીસ મથકોને (Police Station)...
સુરત (surat) માં વધુ એક નેતાએ સોશિયલ ડિસ્ટન્સનના ધજાગરાં ઉડાડ્યાં છે. શહેરના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કોરોનાની ગાઈડલાઈન (guideline) નો સરેઆમ...
લખનઉ (Lucknow): રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અરનબ ગોસ્વામી (Arnab Goswami) દ્વારા બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ના પૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તા સાથે...
માસ્કનો ઉપયોગ એ કોરોના વાયરસ (CORONA VIRUS) ને રોકવા માટેના એક સૌથી અસરકારક પગલા તરીકે ગણવામાં આવે છે. ચહેરાના માસ્ક (MASK) ની...
સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) માં ખેડૂતોની પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) પર યોજાનારી ટ્રેક્ટર રેલી (TRACTOR MARCH) અંગે દિલ્હી પોલીસ (DELHI POLICE) ની...
દેશમાં ઇતિહાસની ઘટનાઓ પર આધારિત તમામ ફિલ્મોનો વિરોધ કર્યા પછી, કરણી સેના હવે ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થનારી વેબ સિરીઝ “તાંડવ” (TANDAV)ના...
વૉશિંગ્ટન (Washington): અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડનના (Joe Biden) નવા વહીવટતંત્રના સંરક્ષણ સચિવની હોડમાં જેમનું નામ છે તે લૉયડ ઑસ્ટિને (General Lloyd...
AHEMDABAD : ગુજરાતના કચ્છ (KUTCH) જિલ્લાના મુન્દ્રાની અદાલતે (MUNDRA COURT) અદાણી જૂથ (ADANI GROUP) દ્વારા દાખલ કરેલા માનહાનિના કેસમાં વરિષ્ઠ પત્રકાર પરંંજય...
બે મહિના કરતા વધુ સમયથી ગુમ (missing) થયેલ એશિયાની સૌથી ધનિક વ્યક્તિઓમાંની એક, અલીબાબા (alibaba) ગ્રુપના માલિક જેક મા (jack ma) અચાનક...
પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે. ઠેરઠેર ધ્વજવંદન, દેશભકિતના ગાન, સોશિયલ મિડિયા પર દેશભકિતના સંદેશા વિ. અનેક પ્રકારે દેશપ્રેમ વ્યકત થશે! નેતાઓના પ્રિય...
સરકારની સૌથી મોટી આવક પ્રજા તરફથી પ્રાપ્ત થતાં ટેક્સની હોય છે અને ટેકસરૂપે પ્રાપ્ત થયેલા પૈસાનો સદુપયોગ સરકારે પ્રજાની સુખાકારી જેવા કે...
ચોથી ડિસેમ્બર ’૨૦ ના મળસ્કે ૮૩ વર્ષની વયે ગ્રંથવિદ તથા મેઘાણી સાિહત્ય માટે અસાધારણ સંપાદકીય દૃષ્ટિ ધરાવનાર જયંત મેઘાણીએ તેમના નિવાસ્થાને અંતિમ...
લોકશાહી શાસન પ્રણાલીમાં મજબૂત વિરોધ પક્ષનું હોવું ખૂબ જરૂરી છે પણ એ એવો વિરોધ પક્ષ હોવો જોઈએ, જે સરકારનાં ખોટાં પગલાંનો વિરોધ...
રસીકરણની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે વ્યાપક સ્તરે તેના વિશે ફરિયાદ ઉઠે એવું બન્યું નથી અને તેથી ધીમે ધીમે વિશ્વાસ જાગતાં રસીકરણની...
અનેક માણસો ગરીબી, બેકારી, વટ પાડવા, શોખ પોષવા, જીવન નિર્વાહ કરવા ચોરી, બળાત્કાર, ખુન, અણહકનું પચાવી પાડી ગુંદાગર્દી તરફ વળી જેલમાં સજા...
કોરોના સામેની રસીના ડોઝ દેશભરમાં પહોંચી ગયા છે અને રસીકરણની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. શરૂઆતના તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ ફ્રન્ટલાઈન વર્કરોને...
એક શ્રીમંત વેપારીને પોતાની સંપત્તિ, પોતાની મોટી હવેલી, પોતાના દેશ-વિદેશમાં ફેલાયેલા વેપાર અને પોતાની વેપારી કુનેહનું બહુ અભિમાન હતું.વેપારી પોતાની સામે બધાને...
જયપુર (Jaipur): વલ્લભનગરના કોંગ્રેસના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ શક્તાવતનું (Gajendra Singh Shaktawat) બુધવારે અવસાન થયુ છે. તે કેટલાક દિવસોથી બીમાર હતા. મુખ્યમંત્રી અશોક...
જોસેફ બાઇડેન અમેરિકાના ૪૬ મા પ્રમુખપદે આજે, તા. ૨૦ મી જાન્યુઆરી, ૨૦૨૧ ના દિને, એકઅભૂતપૂર્વ ચૂંટણી પછી શપથ લેશે. બાઇડેન વહીવટીતંત્ર ભારત...
વાસ્તવિકતા એવી છે કે આપણને કોઈને પોલીસ વગર ચાલતું નથી અને આપણને પોલીસ ગમતી પણ નથી,એટલે જયારે આપણને તક મળે ત્યારે આપણો...
અમેરિકામાં ૪૬મા પ્રમુખની શપથવિધિ ટાણે જે સ્થિતિ સર્જાઇ તે અભૂતપૂર્વ પ્રકારની છે. આ પહેલા ભાગ્યે જ કોઇ પ્રમુખની શપથવિધિ વખતે આટલો તનાવ...
આણંદ: કોરોના રસીકરણનો સમગ્ર રાજય સહિત રાજયમાં તા.૧૬મીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોના સામેના યુધ્ધમાં જીવનને હોડમાં મૂકી કોરોનાના દર્દીઓની સારવારમાં પોતાનું...
સંતરામપુર : રાજપૂત યુવા સેવા મંડળ દ્વારા આજે મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે તા...
આણંદ: આણંદ જિલ્લાના ડભોઉ ગામે અકસ્માતે હવડ કૂવામાં પડી ગયેલા એક 6 ફૂટ મગરને મંગળવારના રોજ નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર અને...
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
નેતાજી સુભાષચંદ્રના જન્મદિવસને બહાદુરી દિવસ તરીકે ઉજવવાના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે તાજેતરમાં શહીદોના સન્માનમાં બીજો નિર્ણય લીધો છે. મહાત્મા ગાંધીજીના અવસાનની તારીખ દર વર્ષે 30 જાન્યુઆરીએ શહીદ દિવસ (SHAHID DIVAS) તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકારે નવા હુકમમાં શહીદ દિન પર દેશની આઝાદીનો બલિદાન આપનારાઓની યાદમાં બે મિનિટનું મૌન રખવાનું કહ્યું છે.
કેન્દ્ર સરકારે આ વખતે શહીદ દિવસ એટલે કે 30 જાન્યુઆરીએ નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ દિવસે સ્વતંત્રતા માટે બલિદાન આપનારાઓને યાદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના નવા આદેશમાં દરેક દિવસની જેમ આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ નવા આદેશમાં દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓને યાદ રાખવા બે મિનિટ મૌન રાખવામા આવ્યું છે. આ સમય દરમિયાન કામકાજ અને આવનજાવન પર પ્રતિબંધ રહેશે.
11 વાગ્યા પહેલા એલર્ટ કરવામાં આવશે
હુકમ મુજબ 30 મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી બે મિનિટ મૌન (2 MINIT SILENCE) રાખવામાં આવશે. આ સાથે તે બે મિનિટ સુધી આખા દેશમાં કોઈ કામકાજ અથવા આવનજાવન નહીં થાય એટલે કે તે દરમિયાન આખો દેશ અટકી જશે. જ્યાં પણ કોઈ વ્યવસ્થા છે ત્યાં તેને તે રીતે 10.59 વાગ્યે એલર્ટ કરવામાં આવશે. જ્યાં સાયરન ગોઠવાયા છે ત્યાં સાયરન વગાડીને મૌનની યાદ અપાવવામાં આવશે. કેટલાક સ્થળોએ સેનાની બંદૂકથી ફાયરિંગ કરીને સંદેશ આપવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે અગાઉ મૌન દરમિયાન કેટલીક કચેરીઓમાં કામ ચાલી રહ્યું હતું, હવે તેનો કડક અમલ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
30 જાન્યુઆરી, 1948 ના રોજ દિલ્હીના બિરલા ભવન (BIRLA HOUSE) માં સાંજની પ્રાર્થના સભા દરમિયાન મહાત્મા ગાંધીની (MAHATMA GANDHI) હત્યા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ પ્રસંગે વિશેષ શ્રદ્ધાંજલિ સભા પણ યોજવામાં આવી છે.