મુંબઇ (Mumbai): આજે સવારે પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્મા (KAPIL SHARMA) ના ઘરે ફરી એક ખુશખબરી આવી છે. કપિલ શર્માને ત્યાં બીજા...
કોરોનાની મહામારી (CORONA PANDEMIC)ને નેસ્તનાબુદ કરવા માટે હાલમાં કોરોનાની વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આજે પાલિકાના વહીવટી વોર્ડ નવમાં રસીકરણ (VACCINATION)...
દેશના ઇતિહાસમાં પહેલીવાર, 2021 ના રોજ સામાન્ય બજેટ સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. આવી સ્થિતિમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના મેડ-ઇન-ઈન્ડિયા ટેબે સ્વદેશી ‘ખાતાપત્ર’...
પડોશી દેશ મ્યાનમાર (MYANMAR)માં બળવો થયો છે. મ્યાનમારની સેનાએ અસલી નેતા આંગ સાન સુ કી અને રાષ્ટ્રપતિ (PRESIDENT) વિન માયિન્ટ સત્તા કબજે...
ભુવનેશ્વર (BHUVNESHAVAR) ઓડિશા (ODISHA) ના કોરાપુટ (KORAPUT) જિલ્લામાં રવિવારે એક પીકઅપ વાન (PICK UP VAN) પલટવાથી ઓછામાં ઓછા 10 લોકોનાં મોત (10...
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત (RANG...
મોદી સરકાર-2 નું કોરોનાકાળ દરમિયાનનું આશાઓ અને અપેક્ષાઓ સાથેનું કેન્દ્રીય બજેટ આવતીકાલે રજુ થવા જઇ રહ્યુ છે. તેને લઇને સુરતના ટેક્સટાઇલ,ડાયમંડ અને...
બજેટ ભાષણ કરતા પહેલા બજારમાં વધેલું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 216 અંક સાથે 46,502.15 પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગના શેર...
પહેલી ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ એક વર્ષ જેટલા સમયથી કોરોનાવાયરસના રોગચાળાનો માર...
સુરત રામપુરા ત્રણ રસ્તા જાહેર રોડ ઉપર રેમ્બો છરા વડે હૂમલો કરી રોકડા 19 લાખ રૂપિયાની લુંટ કરનાર રોકડ લુંટ માટેની ટીપ...
ભારતીય ક્રિકેટ ટીમના કાંડા સ્પિનર કુલદીપ યાદવે રવિવારે કહ્યું હતું કે જ્યારે વસ્તુઓ તેની માટે સારી રીતે ચાલતી નથી ત્યારે તે પોતાની...
રમતમાં રંગભેદી ટિપ્પણી અટકવાનું નામ નથી લઈ રહી. ભારતીય ક્રિકેટ ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામે પ્રેક્ષકોએ વંશીય ટિપ્પણી...
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ કહ્યું કે, ભારત વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીને કેવી રીતે આઉટ કરવું તે જાણતો નથી અને તેને...
કેન્સર (CANCER) શબ્દ સાંભળતા જ ભલભલાના પગતળેથી જમીન ખસી જતી હોય છે. આ સાડા ત્રણ અક્ષરનો શબ્દ બોલતાં જ લોકોમાં ડર બેસી...
પીરિયડ્સ/ માસિક ધર્મ (periods) આ સ્ત્રીઓ માટે એક એવું કુદરતી ઋતુ ચક્ર છે, જે કેટલીક સમસ્યાઓ લઇને આવે છે. પીરિયડ્સ વિશે આમ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) એ રવિવારે તેમની મન કી બાત (MAN KI BAAT) કાર્યક્ર્મમાં ઝારખંડ (JHARKHAND) ના દુમકા (...
ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ અભિયાન ચાલી રહ્યો છે. રસીકરણના પ્રથમ તબક્કે આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. હૈદરાબાદમાં કોરોનાની રસી...
વારાણસીના વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ ભારતીય સૈનિકોની સુરક્ષા માટે ખાસ પ્રકારનું હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટની વિશેષતા એ છે કે, તે ઘુસણખોરો...
રાજ્યમાં (Gujarat) આજે રસીકરણના (Vaccination) બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં કુલ 752 કેન્દ્રો ઉપર 54825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી....
હાલોલ : આજના સમયમાં સામાન્ય રીતે પ્રેમનો ઉપયોગ કરીને લોકો એકબીજાનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતીને...
દેશભરમાં સગીરાઓ સાથે થતા ગુનાઓની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન છત્તીસગની ભીલાઈની ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશે સાડા ચાર વર્ષની...
વલસાડ: (Valsad) કોરોના કાળમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ બાદ બીજા તબક્કાના પ્રથમ રાઉન્ડમાં 31 જાન્યુઆરીએ પોલીસ વિભાગના...
new delhi : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi) એ રવિવાર (31 જાન્યુઆરી) ના રોજ મન કી બાત (man ki baat) ના...
આપણું બંધારણ જ્યારે લખાયું ત્યારે તેમાં આ ત્રણ મહત્વની વાત હતી. સોવેરિયન, ડેમોક્રેટીક અને રિપબ્લિક. આપણા રાષ્ટ્રએ આ પાયાની બાબતો પર 1950...
છેલ્લા એક સપ્તાહથી રાજયમાં (Gujarat) શીત લહેરના કારણે જન જીવનને વ્યાપક અસર થવા પામી છે. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે...
બાર્સેલોના,તા. 31: આર્જેન્ટિના અને બાર્સિલોનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસ્સીએ 2017 માં બાર્સેલોના સાથે 555 મિલિયન યુરો (આશરે 4,911 કરોડ રૂપિયા) ના કરાર...
ખેડૂત કાયદાના ચાલી રહેલા વિરોધ વચ્ચે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ (BUDGET) રજૂ કરવામાં આવનાર છે. આર્થિક સર્વેમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને...
65 દિવસથી ખેડુતો દિલ્હીની સરહદો (DELHI BORDER) પર કૃષિ કાયદાઓ (AGRICULTURE LAW) નો વિરોધ કરી રહ્યા છે. પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી...
સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (South Gujarat University) આગામી મહિનામાં યોજાનારા પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી માટે અરજી કરનાર કુલ ૩૬,૭૯૮...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની (Vaccination) કામગીરી...
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
ડેડ લાઈનની આદત
2026ની વસતિ ગણતરીમાં શું શું જોવા મળશે?
જાપાનના ગઠબંધનની મિશ્ર સરકારના વડા પ્રધાન શીગેરુ ઈશીબા અનંત સત્તાયોગ બાબતે ભારત પાસેથી કંઈક શીખશે ખરા?
મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામે સાબિત કરી આપ્યું કે જીત વ્યક્તિ, પાર્ટી કે સિમ્બોલની નથી થતી વિચારધારાની જ થાય છે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાશે?
વાવમાં ભાજપનું વિજય સરઘસ જોવા ગયેલા બે યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મોત
મકરપુરાની ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં સંચાલકો દ્વારા બાળકીને ભૂરા રંગનું સ્વેટર જ પહેરવા દબાણ
શું આપણે બીજા તપનની હત્યા થાય પછી દબાણો હટાવીશું?:ડો.હેમાંગ જોશી
મહારાષ્ટ્રના નવા સીએમ કોણ? આવતીકાલે મહાયુતિની બેઠકમાં મુખ્યમંત્રીના નામને મંજુરી અપાશે
હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા, ફરીથી સરકાર બનાવવાનો કર્યો દાવો, 28 નવેમ્બરે શપથ ગ્રહણ
તપન પરમાર હત્યા કેસ : કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઇ સહિત 10 કર્મી સસ્પેન્ડ
સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન ભારે હિંસા: 3 યુવાનોના મોત બાદ સ્થિતિ તનાવપૂર્ણ
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો ટાર્ગેટ, કોહલીની 30મી ટેસ્ટ સદી, ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધો
વડોદરા : છાણી તળાવમાં દૂષિત પાણીથી ઝેરી ગેસ ઉત્પન્ન થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં
વડોદરા : ઉત્તરાયણ નજીક આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેપારીઓ સક્રિય, 2 ઝડપાયા
વડોદરા : ગેરકાયદેસર બાંધેલી દુકાનોમાં ભીષણ આગ લાગી કે લગાડવામાં આવી ? તપાસનો દોર શરૂ
વડોદરા : કપુરાઈ ચોકડી પર ભયાનક અકસ્માત….
મહારાષ્ટ્ર: મહાયુતિની પ્રચંડ જીત પર જશ્ન, PM મોદીએ કહ્યું- ‘મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનનો વિજય’
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
મુંબઇ (Mumbai): આજે સવારે પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્મા (KAPIL SHARMA) ના ઘરે ફરી એક ખુશખબરી આવી છે. કપિલ શર્માને ત્યાં બીજા બાળકનો જન્મ આ વખતે નાના ભૂલકાનાં (Baby Boy) રૂપમાં કપિલના ઘરે આનંદ થયો છે. હા! કપિલ શર્મા ફરી એકવાર પિતા બન્યો છે. કપિલની પત્ની ગિન્ની (GINNI) ચતરથે પુત્રને જન્મ આપ્યો. જેની માહિતી ખુદ કપિલે તેના ચાહકોને આપી છે.
કપિલ શર્માએ તાજેતરમાં જ એક ટ્વીટ (TWITT) દ્વારા આ માહિતી આપી હતી. કપિલે સવારે 5:30 વાગ્યે એક ટ્વીટ કર્યું. આ ટ્વિટમાં કપિલે લખ્યું કે, ‘નમસ્તે, આજે સવારે ભગવાનના આશીર્વાદ રૂપે અમને એક પુત્ર મળ્યો છે, ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, તમારા પ્રેમ અને પ્રાર્થના માટે તમારો આભાર. ગિન્ની અને કપિલ ‘.
કપિલના આ ટ્વિટ પર તેના પ્રશંસકો તરફથી ખુશીની લહેર જોવા મળી હતી. કપિલના બધા ચાહકો તેને આ સારા સમાચાર માટે અભિનંદન પાઠવી રહ્યા છે. બાળકને આશીર્વાદ પણ આપી રહ્યા છે.કપિલ અને ગિન્નીની એક પુત્રી છે જેનું નામ અનયારા છે. અનયારા તાજેતરમાં જ એક વર્ષની થઇ છે.
પાછલા કેટલાક દિવસોમાં કપિલ શર્મા તેના શો ‘ધ કપિલ શર્મા શો’ (THE KAPIL SHARMA SHOW) બંધ થવાના કારણે ભારે સમાચારમાં હતો. જે બાદ ખુદ કપિલે કહ્યું કે તે બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે, તેથી તેણે આ શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. કપિલે સોશિયલ મીડિયા પર ફેન્સના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે તેની પત્ની ગર્ભવતી છે અને કપિલ બીજી વખત પિતા બનશે. તેમણે આગળ લખ્યું કે આ તે સમય છે જ્યારે તેને તેની પત્ની સાથે સમય પસાર કરવાની જરૂર પડે છે, તેથી તેણે થોડા અઠવાડિયા માટે તેનો શો બંધ કરવો પડશે.
નોંધપાત્ર વાત એ છે કે કપિલ શર્મા અને ગિન્ની ચતરથે ડિસેમ્બર 2018 માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નના એક વર્ષ પછી, તેમની પત્ની ગિન્નીએ પુત્રી અનયારાને જન્મ આપ્યો. બીજા વર્ષે, તેણે એક પુત્રને જન્મ આપ્યો. આ સમયે કપિલ અને તેના તમામ ચાહકો વચ્ચે ખુશીનું વાતાવરણ છે.