હવે મધ્યપ્રદેશમાં (MP) મંત્રીઓ (Ministers) પોતાનો ઈન્કમ ટેક્સ જાતે જ ભરશે. રાજધાની ભોપાલમાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે આ...
સુરત: શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યાં હવે ટ્રાફિક સિગ્નલનું પાલન શરૂ કરાતા વાહનચાલકોની હેરાનગતિ બેવડાઈ છે. શહેરના...
અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે માંગતી અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો....
સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો ત્રાસ છે. ગરીબ નાના માણસોનું લોહી ચૂસતા વ્યાજખોરો વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરવામાં...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સરકારી કર્મચારીઓને યોગી સરકારે (Yogi Sarkar) આજે મંગળવારે મોટી ખુશખબરી આપી હતી. હાલ 18મી લોકસભાનું બીજુ...
રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ (Cricket) ટીમ T20 વર્લ્ડ કપ (World Cup) 2024ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે એ પણ નક્કી...
રાજકોટ: ગઈ તા. 25 જૂનના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 કમભાગીઓ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનાને એક મહિનાનો સમય...
એનડીએ તરફથી મંગળવારે ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું છે જ્યારે કોંગ્રેસે પણ આ પદ માટે તેના દાવેદાર કે. સુરેશને...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ચોમાસું મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પહોંચ્યું છે. સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ સોમવારે મોડી રાતથી મધ્ય અને ઉત્તર...
સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાય,વડતાલ હરિભક્તો દ્વારા સાધુઓ દ્વારા કરાતા વ્યભિચારને લઇને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી આવા તત્વો સામે પગલાં ભરવાની માંગ કરી છે....
નવી દિલ્હી: કંગના રનૌતની (Kangana Ranaut) આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’ની (Emergency) ગત વર્ષથી રાહ જોવાઈ રહી છે. કારણ કે ફિલ્મની રિલીઝ ડેટ (Release...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) અમરનાથ યાત્રાને (Amarnath Yatra) નિશાન બનાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાની માહિતી સાંપડી છે. અસલમાં એક રિપોર્ટ સામે...
પ્રતિનિધિ જાંબુઘોડા જાંબુઘોડા સહિત આજુબાજુના ગામડાઓ માં ઘણા દિવસોથી ભારે ગરમી અને ઉકળાટને કારણે પ્રજા તોબા પોકારી ઉઠી હતી અને મેઘરાજા વરસે...
સુરત: એકતરફ વીજકંપની સ્માર્ટ મીટર ફીટ કરી વીજસેવા વધુ બહેતર બનાવવાના મોટા મોટા દાવા કરી રહ્યું છે, બીજી તરફ સ્માર્ટ સિટી સુરત...
નવી દિલ્હી: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માં સુપર 8 તબક્કાની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો....
કેન્દ્રમાં ત્રીજી વખત ભાજપી મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેની સામે સૌથી મોટો પડકાર NEET ની પરીક્ષામાં થયેલા ભયંકર ગોટાળાને...
નવી દિલ્હી: 18મી લોકસભાના (Lok Sabha) સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. તેમજ 18મી લોકસભા સ્પીકર (Lok Sabha Speaker) માટે ઘણા નામોની...
સાઇબર ક્રાઇમમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર એક અંદાજ પ્રમાણે દેશમાં રોજના 7000 (સાત હજાર) સાયબર ક્રાઇમના...
પલસાણા હાઇ વેથી જો તમારે સુરતમાં દાખલ થવું હોય અને જો તમારે ટોલટેક્સ ન ભરવો હોય તો તમે ભાટીયાથી જમણી તરફ ગાડી...
હાલમાં જ ગુજરાત ગેસ કંપની તરફથી તમામ બિલ કલેકશન કરતી અર્બન સોસાયટીઓ પર એવો પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે જે અનુસાર ગેસ...
એક યુવાન છોકરો તેજસ,બહુ હોંશિયાર.સતત ભણતો રહે, એક નહિ પણ ચાર ચાર ડીગ્રીઓ મેળવી.હજી આગળ ભણી રહ્યો હતો.તેના પપ્પા ઘરમાં એકલા કમાનાર...
નવી દિલ્હી: દેશની રાજધાનીમાં ઘણાં દિવસોથી ભારે ગરમી પડી રહી છે, જોકે ચોમાસું ટૂંક સમયમાં આવવાની શક્યતા છે. ત્યારે રાજધાનીમાં ગત મોડી...
ભાગ્યે જ એવો કોઈ ‘બાળ-મર્દ’ હશે કે, જેણે નિશાળના પહેલા દિવસે રડતાં-રડતાં શાળામાં પગલાં ના પાડ્યાં હોય..! રડ્યા વગર આ દુનિયામાં અવાય...
નવી દિલ્હી: હરિયાણામાંથી (Haryana) દિલ્હીને (Delhi) પોતાના હિસ્સાનું પાણી મળે તે માટે દિલ્હીની કેજરીવાલ સરકારની મંત્રી આતિશી (Minister Atishi) ભોગલમાં અનિશ્ચિત સત્યાગ્રહ...
દુનિયામાં એવી કોઈ પરીક્ષા પદ્ધતિ નથી કે જે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામ સુધી ફેલાયેલા વિશાલ ભારતના દસ બાર કરોડ વિદ્યાર્થીઓના જ્ઞાન...
હવામાન ખાતાએ આ વખતે ઉનાળો શરૂ થતા પહેલા જ આગાહી કરી હતી કે ભારતમાં આ વખતે ઉનાળો ખૂબ આકરો રહેશે અને હીટ...
કેરળ વિધાનસભાએ સોમવારે સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્રને રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને ‘કેરલમ’ કરવા વિનંતી કરવામાં આવી હતી....
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના સ્વપન દ્રષ્ટા તથા શાંતિ ધામ સંકુલ સમિતિના સ્થાપક અગણિત જીંદગીઓને સ્પર્શતુ એમનુ જીવન,...
સુરત: ક્રાઈમ બ્રાંચે ગઈકાલે બપોરે મુંબઈથી ડ્રગ્સ લઈને આવેલી મહિલા અને પુરુષને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની ધનિષ્ઠ પુછપરછ કરવામાં આવતા તેઓએ...
વાઘોડિયામાં વહેલી પરોઢે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ… બે કલાકમા એક ઈચ વરસાદ ખાબક્યો.. વાઘોડિયામાં વહેલી પરોઢે ગાજવીજ સાથે તૂટી પડ્યા ભારે વરસાદે...
સંભલ હિંસા: મુખ્ય કાવતરાખોરોમાંથી એકની ધરપકડ, પોસ્ટર જાહેર થયા બાદ પોલીસની કાર્યવાહી
ઐશ્વર્યાએ ‘બચ્ચન’ સરનેમ હટાવી?, ડિવોર્સની ફરી ઉઠી ચર્ચા, વાયરલ ન્યુઝની શું છે હકીકત, જાણો…
આમ આદમી પાર્ટીનું સુરતની સિટી બસમાં સ્ટીંગ ઓપરેશન, થયો મોટા કૌભાંડનો પર્દાફાશ
વડોદરા : રિક્ષામા બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ટોળકીએ સરકાવી લીધી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત દસમા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી
હવે અજમેરની દરગાહનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો, શું છે હિન્દુઓનો દાવો જાણો..
વડોદરાના ચકલી સર્કલ તેમજ ગોત્રી પાસે પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં શહેરનું મચ્છી માર્કેટ સીલ કરાયું
23 વખત વિદેશ પ્રવાસ કરનાર સુરતની સરકારી સ્કૂલના આચાર્ય સસ્પેન્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..
વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર
વડોદરા:રાજમહેલ રોડ પર કિર્તી સ્તંભ નજીક ગેસ લિકેજની ઘટના,લોકોમાં રોષનો માહોલ
શું રણનીતિ હતી! આભા થઈ જઈએ
અનામતનો લાભ લેવા માટે ધર્મપરિવર્તન કરવું યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટનો સીમાચિન્હરૂપ ચુકાદો
સધિયારો સાચા પ્રેમનો
ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે
અભિનેત્રીઓનું દેહપ્રદર્શન
આદિવાસી નેતાની છબીમાં કેટલું વજન?
વિચારો તમારા માટે દરવાજો કોણ ખોલશે?
માતા આવી- જાગૃતિ લાવી
ભારતનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફ્લોપ જવાની પૂરેપૂરી સંભાવના છે
વડોદરા : હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક લાખનો ગાંજો ઝડપાયો, કેરિયર ફરાર
વડોદરા : 27 ટીમો દ્વારા વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ,32 કનેક્શનોમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ
પાલિકાએ પ્રેમ જ્યોત સોસાયટીની જમીન પડાવી લીધી હોવાની શંકા
મહિલાના સ્વાભિમાનની ફક્ત વાતો કરતા SSGના સત્તાધીશો, મહિલાઓ પુરુષ શૌચાલયમાં જવા મજબૂર
ફિયાન્સના ઘરે યુવતીએ એસિડ પી લેતાં એસ.એસ.જી મા સારવાર હેઠળ ખસેડવામાં આવી
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા દુમાડ ચોકડી પાસેથી મગરના બચ્ચાનું તથા ડભાસામાથી પાટલા ઘો નું રેસ્ક્યુ કરાયું
અજાણ્યા ફોર વ્હીલર ટક્કરે ઇજાગ્રસ્ત વૃધ્ધનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત
પાલિકાના દિવાળી મિલન સમારંભનો ખર્ચ રૂ. 3.50 લાખ થયો
હવે મધ્યપ્રદેશમાં (MP) મંત્રીઓ (Ministers) પોતાનો ઈન્કમ ટેક્સ જાતે જ ભરશે. રાજધાની ભોપાલમાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે આ નિર્ણય લીધો હતો. અત્યાર સુધી રાજ્ય સરકાર મંત્રીઓનો આવકવેરો જમા કરતી હતી, પરંતુ સીએમ મોહન યાદવના આ નિર્ણય બાદ હવે મંત્રીઓ પોતે જ આવકવેરો ભરશે. સરકારે આ માટે 1972નો નિર્ણય બદલ્યો છે.
કેબિનેટની બેઠક બાદ બોલતા ડૉ.મોહન યાદવે કહ્યું હતું કે હવે તમામ મંત્રીઓ પોતાનો આવકવેરો વહન કરશે અને સરકાર પર તેનો કોઈ બોજ રહેશે નહીં. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 1972ના નિયમો અનુસાર મંત્રીઓ અને સંસદીય સચિવોનો પણ આવકવેરો ભરવાનો બોજ સરકાર પર હતો, પરંતુ હવે તમામ મંત્રીઓ જાતે જ આવકવેરો ભરશે.
સરકારના કરોડો રૂપિયાની બચત થશે
દર વર્ષે સરકાર દ્વારા મુખ્યમંત્રી અને મંત્રીઓના આવકવેરા ભરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો. હવે આ નિર્ણય બાદ સરકારી ખાતામાં રકમ બચશે. નિર્ણય વિશે માહિતી આપતાં સીએમ મોહન યાદવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની પ્રગતિને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મોહન યાદવે કહ્યું કે હવે અમારા તમામ મંત્રીઓ પોતાનો આવકવેરો જાતે જ ભરશે.
એક અહેવાલ મુજબ રાજ્ય સરકારે વર્ષ 2023 થી 2024 માટે મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ સહિત 35 જનપ્રતિનિધિઓનો 79 લાખ રૂપિયાથી વધુનો આવકવેરો જમા કરાવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં સરકારે મંત્રીઓના આવકવેરા પેટે લગભગ 3.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.