ગાંધીનગર: ગુજરાત બાર્ડ (Gujarat Board) દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ (Result) જાહેર કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓના...
ગાંધીનગર: ગુજરાત બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે આ પરીક્ષામાં...
સુરત: સુરત (Surat) શહેર અને જિલ્લાની સરકારી તેમજ ખાનગી સહિત ગ્રાન્ટેડ સ્કૂલ્સમાં ધોરણ-૯ અને ૧૧ માં નાપાસ (Fail) થયેલા વિદ્યાર્થીઓનો (Student) રિ-ટેસ્ટ...
સુરત: અમરોલીમાં પત્ની અને પુત્રીઓને મળવા માટે ગયેલા પુણા પોલીસમથકના હેડ કોન્સ્ટેબલને સસરાએ અપશબ્દો કહી ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત પગમાં ફટકો મારી...
સુરતમાં કોરોના કાળમાં અનેક લોકો એવા હતા કે જેઓએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. આવી જ એક સુરતની વિદ્યાર્થીની કે જેને કોરોનામાં...
શ્રીનગર: કાશ્મીરમાં (Kashmir) ટાર્ગેટ કિલિંગ (Target Killing) વધતા સરકારે શ્રીનગરમાં તૈનાત કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) માટે પગલાં લીધાં છે. શ્રીનગરમાં, વિવિધ વિસ્તારોમાં...
વલસાડ : વલસાડ (Valasad) એસઓજી (SOG) પોલીસ વાપી (Vapi) વિભાગે બનાવટી હથિયાર લાયસન્સના આધારે ગેરકાયદે રીતે ફાયર આર્મ્સ કારતૂસ (Firearms cartridge) રાખી...
સુરત: (Surat) સુરતના આકાશમાંથી જ્યારે તમે ઉડાન ભરો છો, ત્યારે તમને વિશ્વનો સૌથી મંત્રમુગ્ધ કરનારો નજારો જોવા મળે એવું આયોજન સુરત ડાયમંડ...
ગાય વિષે ઘણું લખાયું છે અને હજી લખાય છે. જેમ સ્ત્રી (માતા) વિષે વધુ લખાય છે પરંતુ પુરુષ (પિતા) વિષે ખાસ લખાતું...
સોલર એનર્જીથી વીજ ઉત્પાદન અને વીજ કંપની દ્વારા અપાતી વીજળીની બચત થાય છે. બહુમાળી મકાનમાં કોમન લીફટ, કોમન લાઇટ, કોમન પાણીની મોટર...
5 જૂન સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. હિમશીલાઓ પીગળતી જંગલમાં વૃક્ષોનું છેદન, નદી, સરવરમાં વધતી જતી ગંદકી સમુદ્રનુ઼ ઊચુ આવી...
આઇપીએલની મજા કંઇક ઓર જ છે. નવા ખેલાડીઓને આમાં ચાન્સ મળે છે અને નવું જનરેશન આગળ આવે છે. પણ બે મહિના સુધી...
અમેરિકામાં હમણાં જ ટેકસાસ રાજયનાં સોલ્વાડોરનો રોલાન્ડો નામનો ૧૮ વર્ષી યુવાને શાળાના પ્રાંગણમાં આડેધડ ગોળીબાર કરીને એકવીસ નિર્દોષ (ધો. ૪, ૫ ના...
આ શીર્ષક વાંચીને એમ થશે કે નક્કી પ્રિન્ટીંગમાં કૈંક ભૂલ લાગે છે. અસંતોષ હોય ત્યાં ખુશી ના હોય અને જ્યાં ખુશી હોય...
એક સમયે ભાજપ અને નરેન્દ્ર મોદી માટે જાતભાતના અને ચિત્રવિચિત્ર શબ્દોનો છડેચોક ઉપયોગ કરીને આખીયે રાજ્ય વ્યવસ્થાની ખુલ્લેઆમ તીરીઓ ઉડાડતા પાટીદાર અનામત...
જમ્મુ – કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ પણ ત્રાસવાદીઓ દ્વારા કરાતી હત્યાના આ બનાવો કેટલાક માટે છૂટી છવાઇ ઘટના હોઇ શકે તો કેટલાક દ્વારા...
સુરત: આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ડાંગ જીલ્લાનું 95.41 ટકા છે....
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લા પંચાયતના આયોજન માટેની 10 ટકા ગ્રાન્ટમાંથી 29 ઇ-વેસ્ટ કલેક્શન વ્હિકલ (E-waste collection vehicle) , 9 તાલુકા માટે ડિવોટરિંગ...
સુરત: (Surat) સુરત જિલ્લાની ચોર્યાસી (Choryasi) તાલુકા પંચાયતના (Panchayat) ભાજપના (BJP) પ્રમુખે (President) પરિણીતા (Married Women) સાથેની પ્રણયલીલામાં પરિણીતાનો બાથરૂમમાં (Bathroom) સ્નાન...
ફિલ્મનું પ્રમોશન કરવું એક વાત છે પણ આતંકવાદનો સામનો કરી રહેલા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવી તે અલગ વાત છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ જેવી...
શહેરા: શહેરા તાલુકાના લાભી ગામના કુવામાંથી સુરેલી ગામની પરણિતાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. લાશનુ પોસ્ટમોર્ટમ 15 કલાક બાદ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૩ માં આવેલ માર્કેટ યાર્ડ બહાર મુખ્ય રોડ ઉપર તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવતી ન હોવાથી અસહ્ય...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાના ગરીબોની થાળીમાં જૂન માસ દરમિયાન ઘઉંની રોટરી કરતાં ભાત વધુ પિરસાય તેવા સંજોગો ઉભા થયાં છે....
વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં (Economic Zone) આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં (Chemical Factory) અચાનક ઝેરી ગેસ લીક (Toxic gas...
નડિયાદ: ખેડા તાલુકાના કનેરા ગામમાં વહેલી સવારે ત્રાટકેલી પશુચોર ત્રિપુટી એક પશુપાલકના ઘર બહાર બાંધેલી એક ભેંસ ચોરી લઈ જતી હતી. જોકે,...
સંતરામપુર : આણંદ, ખેડા, મહિસાગર સહિત 9 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં દિવસે દિવસે પાણીની સપાટી ઘટી રહી છે. જો વરસાદ સમયસર...
તને એ નહીં સમજાય!’ આ વાક્ય શિશુ અવસ્થાથી વૃધ્ધાવસ્થા સુધીમાં માનવીના જીવનમાં વારંવાર સાંભળવામાં આવતું હોય છે. તેમાં તથ્ય કેટલું તે વિચારણા...
વડોદરા : વર્ષ દરમીયાન બે વખત બનતી એક ખગોળીય ઘટના બની હતી.વડોદરા સહિત કેટલાક શહેરોમાં થયેલી આ ખગોળીય ઘટનાને પગલે બપોરના 12:35...
વડોદરા : વિદેશ જવાની ઘેલછા રાખનારાઓ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મારે તેવી ઘટના...
વાંકલ: માંગરોળના (Mangrol) મોસાલી (Mosali) ગામે પિયરમાં પિતાને ત્યાં રહેવા આવેલી પરિણીતા ગુમ થતાં પતિએ પત્ની ગુમ થયા અંગેની પોલીસ (Police) ફરિયાદ...
ગેસના બાટલા માટે રસોડેથી રસ્તા સુધી આક્રોશ, નિષ્ફળ નીવડેલા કલેક્ટર તંત્ર સામે સામાજિક કાર્યકરોનો હલ્લાબોલ
ભાયલીમાં ‘ઝેરી’ દુર્ગંધનું સામ્રાજ્ય: રહીશોના શ્વાસ રૂંધાયા, આખરે GPCB ઊંઘમાંથી જાગ્યું!
આણંદનો જેકે લોટ્સ પાર્ટી પ્લોટ તોડી પાડયો
શેરબજારમાં તોફાન! સેન્સેક્સ 1000 થી વધુ પોઇન્ટ તૂટ્યો
બિઝનેસ લોન અપાવવાના બહાને વેપારી સાથે ₹12.08 લાખની છેતરપિંડી
ભૂલ ભુલૈયા, જેવી મસ્ત મજા! અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટીઝર આવ્યો સામે
The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી
સનાના હાથ છે શોર્ટ પણપેઈન્ટિંગ્સ કરે છે ‘બેમિસાલ’
સેલ્સમેનથી સીધો કરોડપતિ ક્રિકેટર
Made in Korea, Movie Review
સુપર એક્ટિવિટીઝ સાથે સ્માર્ટ બનશે સુરતી સ્ટુડન્ટ્સવેકેશનમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવશે બ્લેન્કેટ કવર, કરશે બ્રિક કાર્વિંગ, શીખશે ઘોડેસવારી
ટેક ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર! 1600 કર્મચારીઓને છૂટા કરશે Atlassian, ભારતમાં પણ 250 નોકરી ખતરામાં
4 દિવસમાં 38% ધમાકેદાર ઉછાળો! યુદ્ધની અસર વચ્ચે અદાણીની ગેસ કંપનીના શેરે કર્યો રોકાણકારોને માલામાલ
આણંદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રકની કેબિન ચકનાચૂર
હાલોલમાં શરીર સંબંધિત ગુનામાં ચાર આરોપી ઝડપાયા, પોલીસની કાર્યવાહી
રાંધણ ગેસના પુરવઠા બાબતમાં સરકારની ગણતરી ખોટી પુરવાર થઈ છે
ભારતમાં મહિલાઓની આત્મહત્યા – એક સામાજિક સંકટ
ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ
તું અધમ નથી!
ખેડૂતો માટે ખુશખબર! આજે PM-Kisanની 22મી કિસ્ત જારી, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000
પેટ્રોલ પંપ પર અજીબ દ્રશ્ય: 20 લિટરના પ્લાસ્ટિક ડબ્બામાં ભરાયું પેટ્રોલ,લોકો ભડક્યા
નાવલી ગામમાં ગેસ સિલિન્ડર લીકેજથી મકાનમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી
અછત, મોંઘવારી, ગરમી અને અનિશ્ચિતતાના દિવસો માટે તૈયાર છો?
દુબઈમાં મિસાઈલનું વીડિયો બનાવવું પડ્યું ભારે
બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ: એક જરૂરી પગલું
દુબઈમાં ધડાકા! આકાશમાં ધુમાડાના ગોટાળા
નશાની હાલતમાં જીઆઈએસએફ જવાને કર્યું ફાયરિંગ
સમાન નાગરિક સંહિતાવિજ્ઞાન આપણે માટે દેવ સમાન છે
ગીતાજી અને ઉનાળો
મુંબઈમાં રહેતા ભારતીય એન્જિનિયરની મોત! ઇરાક પાસે તેલ ટેન્કર પર ભયંકર હુમલો
ગાંધીનગર: ગુજરાત બાર્ડ (Gujarat Board) દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ (Result) જાહેર કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓના સારા પરિણામની ચર્ચાઓ થઈ રહી છે આ સાથે જ વિદ્યાર્થીઓની મહેનત અને તેમના પરિવારના પ્રોત્સાહનની પણ વાત થઈ રહી છે. ત્યાકે રાજકોટ (Rajkot) શહેરના દિવ્યાંગ વિદ્યાર્થીએ (Divyang Student) ધોરણ 12 કોમર્સમાં 95 ટકા લાવી પરિવારનું નામ રોશન કર્યું છે. રાજકોટ શહેરની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા સ્મિત ચાંગેલા (Smit Changela) બાળપણથી જ ન્યૂરોપેથી રોગથી પીડાઇ છે. તે ચાલવામાં અને લખવામાં અસમર્થ છે. છતાં પણ તેના પરિણામથી તેણે સામાન્ય વિદ્યાર્થીઓને પણ માત આપી દીધી છે. સ્મિત ચાંગેલાનું સપનું છે કે તેણે એક IAS ઓફિસર બનવું છે અને તેના જ જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવી છે.
હવે આગળ UPSC-GPSC પરીક્ષા આપી IAS બનવું છે- સ્મિત
રાજકોટના સ્મિતે જણાવ્યું હતું કે આ પરિણામથી હું ખૂબ જ ખુશ છું. આ ખુશી મારા માતા-પિતાને લીધે મળી છે. મારા 700માંથી 662 માર્ક આવ્યા છે એટલે કે 95 ટકા અને 99.97 PR આવ્યા છે. હું મારા પરિવાર અને મિત્રોના સ્પોર્ટથી જ આગળ વધ્યો છું. મેં ધો.12 કોમર્સનો અભ્યાસ ધોળકિયા સ્કૂલમાં કર્યો છે અને અહીં મારૂ ડેવલોપ થતા આ પરિણામ આવ્યું છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે આગળ મારે GPSC અને UPSC પરીક્ષા આપી IAS ઓફિસર બનવું છે અને મારા જેવા દિવ્યાંગ લોકોની સેવા કરવી છે. ઉલ્લેખનીય છે કે સ્મિતને ન્યૂરોપેથી નામની બિમારી છે, આ પરિસ્થિતિમાં તે ચાલી કે લખી શકતો નથી. પરીક્ષામાં તેણે રાઇટર રાખ્યો હતો. અને રાઇટરે પણ તેને ખૂબ મદદ કરી હતી. વધુમાં તેણે કહ્યું કે કોરોનામાં મેં ઓનલાઈન બિઝનેસ ચાલુ કર્યો હતો જેમાં પણ હું સફળ રહ્યો છું.
સ્મિત સવારે 7થી સાંજે 8 સુધી બીજા બાળકોની જેમ સ્કૂલે જતો
સ્મિતની માતા હિનાબેન ચાંગેલાએ જણાવ્યું હતું કે, મારો દીકરો સ્મિત દિવ્યાંગ છે. પણ મેં સ્મિત દિવ્યાંગ છે એવું મારા મનમાં મેં રાખ્યું નથી. તે બીજા સામાન્ય બાળકની જેમ જ સવારે 7થી સાંજે શાળાએ જતો. શિક્ષકો પણ ઘરે આવીને સ્મિતને તેડી જતા હતા. તેથી સ્મિતને કોઈપણ દિવસ કોઈ પ્રકારની તકલીફ પડી નથી. સ્મિતની માતાએ જણાવ્યું કે હું અન્ય લોકોને પણ કહેવા માગીશ કે દિવ્યાંગ દીકરો-દકીરી હોય તો માતા-પિતાએ પાછું પડવું નહીં હિંમતભેર તેમની સાથે ઉભું રહેવું તેમને હિંમત આપવી તો તેઓ સરસ પરિણામ લાવી શકે છે. મેં સ્મિતને કયારેય હાર માનવા દીધી નથી. સ્મિત આગળ UPSC -GPSC પરીક્ષા આપી IAS ઓફિસર બની અન્ય દિવ્યાંગ લોકોની મદદ કરવા માંગે છે. કોરોના કાળ દરમિયાન તેણે ઓનલાઈન બિઝનેસ પણ શરૂ કર્યો હતો જેમાં તેેને 5 મહિનામાં 30 હજારની કમાણી કરી હતી. આ અગાઉ પણ સ્મિતના ધો.10માં પણ 98.5 PR આવ્યા હતા. વિકલાંગોની કેટેગરીમાં તે ગુજરાત ફર્સ્ટ આવ્યો હતો. અને હવે તેણે ધોરણ 12 કોમર્સમાં 95 ટકાનું હાસિંલ કર્યા છે.