ધરમપુરઃ વાસંદા તાલુકાના અડીને આવેલાં ધરમપુર બોર્ડર ને લગતાં નિરપણના બે યુવકો તાન નદીના નીચા કોઝવે ઉપરથી જાગીરી ગાડીનો જેક લેવાં માટે...
બારડોલી : બારડોલી માર્ગ મકાન વિભાગ અકસ્માતની રોહ જોઈ રહ્યું હોય તેમ બારડોલીથી નવસારી જતાં રાજ્ય ધોરી માર્ગ નંબર 88 પર અર્ધી...
કામરેજ : સુરત જિલ્લામાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદી પર નેશનલ હાઈવે નંબર 48 પર કામરેજ તાલુકા ખોલવડ-આંબોલી ગામ વચ્ચે તાપી નદીના...
સનાતન સંસ્કૃતિના પુનરોત્થાનાર્થે શિવાઅવતાર ભગવાન શ્રી લકુલીશજીના શિષ્ય પૂજ્ય પ્રિતમ મુનિજીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે મનાવવામાં આવ્યો આજે...
10 થી વધુ એજન્સીઓની ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ કાદવમાં ફસાયેલા વાહનો અને ગુમ થયેલા ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ : અન્ય...
બોલિવૂડની જાનદાર અભિનેત્રી હુમા કુરેશી પોતાની મરજીની માલિક છે. પોતાના અભિનયથી ભલભલા એક્ટરોને ઝાંખા પડતી હુમા આ વિકમાં મલિક ફિલ્મમાં આવી રહી...
દર શુક્રવારે કિસ્મત ચમકાવતા સિલ્વર સ્ક્રિન પર આ અઠવાડિયે એક ચમકદાર કિસ્મત સાથે જન્મેલી કપૂર નામધારી સ્ટારની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી...
ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળે કરેલી ધારદાર રજૂઆતની અસર વર્તાઈ :નાર્કોટિક્સના કેસમાં અધિકારીઓ કર્મચારીઓને સરકારી પંચ તરીકે ફાળવવામાં આવતા હોવા સામે વાંધો...
આજે ગુરુવારે સવારે વરસાદ વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લગભગ 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા. સવારે ૯.૦૪ વાગ્યે...
ગુજરાતી અને મૂળ સુરતના એવા રાઇટર, એક્ટર ગૌરવ પાસવાળાની સિધ્ધિઓ આપણે માટે ખરેખર ગૌરવની વાત છે. હાલમાં તેમની ફિલ્મ ‘ડેડા’ના પ્રીમિયર વખતે...
સિલ્વર સ્ક્રીન પર રણવીર સિંહ ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે આ વાત સાબિત થઇ તેના 40માં જન્મદિવસ પર રિલીઝ થયેલા તેની નેક્સ્ટ...
ફના ગ્રહો હાલ ઠીક નથી તેવું તેને જાણનારાઓ કહી શકે છે. થોડાં સમય તેના પર પહેલા જ અટેક થયો હતો અને બાદ...
સામ્યવાદી ચીનમાં જડબેસલાક મીડિયા સેન્સરશીપ હોવાથી ચીનમાં શું બની રહ્યું છે, તેની દુનિયાને જલદી ખબર પડતી નથી. ગયા મહિને ચીનના રાષ્ટ્રપતિ શી...
સ્વતંત્ર ભારતના ગાંધીજીના ગુજરાતમાં કાયદાકીય અને શારીરિક દૃષ્ટિએ દારૂ અને કેફી પદાર્થો નુકસાનકારક હોવાથી તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં પણ...
જંગલોના આડેધડ વિનાશને કારણે આપણે સૌ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક તાપ વૃદ્ધિ (ગ્લોબલ વોર્મિંગ) અને ઋતુઓની અનિયમિતતા માટે પ્રદુષણની...
વડોદરા-પાદરા વચ્ચે મહીસાગર નદી પરનો વધુ એક બ્રિજ તૂટી પડ્યો, નિર્દોષોના મોત થયાં. નફ્ફટ, નઘરોળ, અસંવેદનશીલ તંત્રને ખાસ કંઈ ફરક પડતો નથી....
જીવનમાં ગુરુનો મહિમા અને મહત્ત્વ ઘણા અગત્યના છે. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ સુધી દોરી જાય એ ગુરુ. કોઈ પણ વ્યક્તિ પાસેથી સાચું...
રાઘવ બિઝી બિઝનેસમેન હતો, છતાં રોજ રાત્રે પોતાના સાત વર્ષના દીકરા અયાનને ‘એક નવી સ્ટોરી’ કહીને પોતે જ સુવડાવે. રાઘવની વાર્તા કહેવાની...
વડોદરાઃ પાદરાના મૂજપૂર ખાતે પૂલ તૂટી પડવાની ઘટનાના બીજા દિવસે વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ...
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલ ‘વન બીગ બ્યૂટિફૂલ બિલ એક્ટ (OBBBA)’ જેને સામાન્ય રીતે ‘બીગ બ્યૂટિફૂલ બિલ’ તરીકે ઓળખવામાં આવે...
ટેક્નોલોજીનાં વર્તમાન સમયમાં કેટલાક એવા શબ્દો ચલણી બન્યા કે જેના અનુવાદની કે એનો અર્થ સમજાવવાની કશી જરૂર ન પડે. આવો એક શબ્દ...
એક ફિલ્મ આવી હતી, ‘યે આગ કબ બુઝેગી ?’. આવી જ સ્થિતિ હાલમાં ગુજરાતમાં છે. આજે ફરી મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર...
બોલિવૂડની ચમકતી દુનિયામાં સ્ટાર્સની લાઇફસ્ટાઇલ, બ્લોકબસ્ટર ફિલ્મો અને ગ્લેમરની પાછળ ઘણી એવી બાબતો છુપાયેલી છે જેની સેલેબ્રિટીઝ ચર્ચા કરી રહ્યાં છે. એક...
પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓનું ગુજરાતમાં મેગા ઓપરેશન પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાનું વેચાણ અટકાવવા પોલીસ એક્શનમાં પ્રતિનિધિ વડોદરા તા.9ગુજરાતમાં મેડિકલ સ્ટોર...
સગીરાને લગ્નની લાલચે આરોપી ભગાડી લઇ જઇ વિવિધ સ્થળોએ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ગુનો (પ્રતિનિધિ) વડોદરા તા.09 શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં...
સામાજિક કાર્યકર દ્વારા ડ્રેનેજના તૂટેલા જોખમી ઢાંકણા પર લોક જાગૃતિ માટે લાકડાનો દંડો મૂકવામાં આવ્યો પાલિકા તંત્રને ઓનલાઇન ફરિયાદ તથા સ્થાનિક વોર્ડ...
હાલોલ: હાલોલના પાવાગઢ રોડ પર કોર્ટ ની બાજુમાં આવેલા હાલોલ નગર પાલિકાની સરકારી જગ્યા ઉપર અનધિકૃત બાંધેલા કાચા પાક્કા મકાનો તેમજ દુકાનો...
પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં લાયબ્રેરી ઓટોમેશન સિસ્ટમનો આરંભ ઓટોમેશન સિસ્ટમ ફેકલ્ટીના સર્વાંગી વિકાસ માટે એક માઈલસ્ટોન સાબિત થશે ( પ્રતિનિધિ )વડોદરા,તા.9 એમ.એસ.યુનિવર્સીટીની પર્ફોર્મિંગ...
પ્રતિનિધિ વડોદરા તા.9વડોદરા શહેરમાં પોલીસ સ્ટેશન સહિત વિવિધ વિભાગમાં ફરજ બજાવતા 22 પીઆઇની વહીવટી કારણોસર આંતરિક બદલીના પોલીસ કમિશનર દ્વારા હુકમ કરાયા...
પીડિતાને લગ્નના બહાને સમલાયાથી હાલોલ લઈ જઈ બસ સ્ટેન્ડ પર તરછોડી દીધીવડોદરા: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના દુણીયા ગામની મારૂતિ નંદન સોસાયટી મા...
ગણદેવી: ગરીબ આદિવાસી યુવતીની કૂખે જન્મેલું બાળક કોનું? યુવકે કહ્યું- હું DNA ટેસ્ટ માટે તૈયાર છું
આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઈ જશે…..
વડોદરા પાલિકામાં ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરીનુ નવું પ્રકરણ!
ફતેપુરાના ઘુઘસ ગામે સૂતેલા ૨૨ જેટલા ગ્રામજનોને હડકાયુ કુતરુ કરડ્યું
મકરપુરાની સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
પાવાગઢમાં માગશરી પૂનમે માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા
પંચમહાલ પોલીસની હવે આકાશમાંથી ‘ત્રીજી આંખ’થી નજર, ‘ડ્રોન પેટ્રોલિંગ’નો નવતર પ્રારંભ
ભારતમાં લેન્ડ કરતા પહેલા પુતિને ‘યુક્રેન યુદ્ધ’ પર આપ્યું મોટું નિવેદન
છોટાઉદેપુર નગરમાં નડતરરૂપ દબાણો હટાવાયા
પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયન નર્તકોનો પંજાબી નૃત્ય વાયરલ- VIDEO
અજમેર દરગાહને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં
BJPના MLA બોલ્યા: ઘણી મહિલાઓ કૂતરાઓ સાથે સૂવે છે, વિપક્ષ ભડક્યું- કહ્યું, આ મહિલાઓનું અપમાન છે
પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા
સુપ્રીમ કોર્ટ: સરકારી કર્મચારીઓએ SIR ની કામગીરી કરવી જ પડશે, બોજારૂપ હોય તો સ્ટાફ વધારો
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન PM મોદી સાથે રાત્રિભોજન કરશે, મોટા સંરક્ષણ કરાર થઈ શકે છે
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
ઘુસર ગામે રેતી ભરેલુ ટ્રેકટર રોકવાની અદાવતે 4 વ્યક્તિઓ દ્વારા હુમલો
હોર્ન વગાડશો તો દંડ ભરવો પડશે, સુરતમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા
ભારતના પડોશી બાંગ્લાદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
ગુજરાત ATSએ દેશની જાસૂસી કરતા 2 વ્યક્તિને દમણ અને ગોવાથી ઝડપી પાડ્યા
ધરમપુરઃ વાસંદા તાલુકાના અડીને આવેલાં ધરમપુર બોર્ડર ને લગતાં નિરપણના બે યુવકો તાન નદીના નીચા કોઝવે ઉપરથી જાગીરી ગાડીનો જેક લેવાં માટે આવ્યા હતા બાદ પરત ફરતી વેળાએ અચાનક પાણીનો વહેણ વધી જતાં બન્ને જણાં બાઈક સાથે ખેંચાયા હતા.
સદ્દનસીબે બન્ને યુવકોને તરતાં આવડતું હોવાથી તરીને નદીના વચ્ચે આવેલાં પથ્થરના ટાપુ પર જતાં રહ્યા હતાં. નદીની વચ્ચોવચ્ચ ફસાયેલાં બન્ને યુવકોને જોઈ સ્થાનિક રહીશોને જાણ કરી હતી. ત્યાર બાદ આજુબાજુના રહીશોએ સ્થળ ઉપર આવી આ ઘટનાની જાણ ચીખલી વાસંદાના ધારાસભ્ય અનંત પટેલને કરી હતી.
ધારાસભ્યએ જાણ કરતા મામલતદાર તથા વાસંદાનાં પીએસઆઇ ચાવડા તથા પીઆઇનો કાફલો દોરડા સહિત સેફ્ટીના સાધનો સાથે તરવૈયાઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. સ્થાનિક રહીશોની મદદ સાથે દોરડુ બાંધી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે બે થી ત્રણ કલાકની જહેમત બાદ રેસ્ક્યુની ટીમે બન્ને યુવકોને સલામત રીતે પાણીનાં વહેણમાંથી બહાર કાઢતાં તંત્રએ રાહત અનુભવી હતી.
ઘટનાની જાણ જાગીરીના ડેપ્યુટી સરપંચ શિવલુ ભાઈ જાદવ તથા ગામનાં આગેવાન દોડી આવ્યા હતા. નડગધરીના સામાજિક કાર્યકર્તા દિનેશ ભોયાએ જણાવ્યું હતું કે જાગીરી નિરપણનાનો કોઝવે ત્રણ જીલ્લા તથા મહારાષ્ટ્ર રાજયને ઉપયોગી છે. આ નીચો કોઝવેનાં સ્થાને પ્રજાની સુખાકારી અને સલામતી માટે તંત્ર દ્વારા બીજું કોઝવેનું નિર્માણ કરવામાં આવે એ ખુબજ જરૂરી છે બન્યું છે.