બોલિવૂડ એક્ટર આમિર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ કહેવામાં આવે છે કારણ કે તે પોતાનું કામ પરફેક્શન સાથે કરવામાં માને છે. આમિર દરેક...
સુપ્રીમ કોર્ટે ( SUPREME COURT) એક કેસની સુનાવણી દરમિયાન ફરી એકવાર કહ્યું છે કે પત્ની પતિની વ્યક્તિગત સંપત્તિ નથી. કોર્ટે કહ્યું કે...
NEW DELHI : કોંગ્રેસ નેતા શશી થરૂરે ( SHASHI THAROOR) એક ગ્રાફિક ( GRAPHIC) ર્યું છે. આ ટ્વિટમાં થરૂરે એ બતાવવાની કોશિશ...
નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સરકારની આવકમાં થયેલા ઘટાડોને કારણે...
નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સરકારની આવકમાં થયેલા ઘટાડોને કારણે...
કાલોલ : કાલોલ તાલુકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રવિવારે જાહેર થયેલા પરિણામો મુજબ જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો...
શહેરા: શહેરા નગર પાલિકાની ચૂંટણી ની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.પાલિકામા ફરી એક વખત ૨૪ માથી ૨૦ બેઠક પર ...
શહેરા : શહેરા મા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ની મત ગણતરી શાંતિ પૂર્ણ માહોલ પૂર્ણ થઈ હતી. જિલ્લા પંચાયતમાં ચાર બેઠકો પર ભાજપ...
મોડાસા: અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની જીલ્લા પંચાયત, ૬ તાલુકા પંચાયત અને મોડાસા તેમજ બાયડ નગરપાલિકાની ૨૮ ફેબ્રુઆરીએ યોજાયેલ ચૂંટણી બાદ મંગળવારે...
બોરસદ: આણંદ જિલ્લાના રાજકારણમાં બોરસદ વિસ્તારમાં આવતા બદલાવ અને દબદબો મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે વર્તમાન ચુંટણીઓમાં બોરસદ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની...
લુણાવાડા: મહીસાગર જિલ્લાનમાં જિલ્લા.-તાલુકા પંચાયત સામાન્યણ ચૂંટણી અન્વયે મહીસાગર જિલ્લાએના જિલ્લાર-તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીના જિલ્લા ચૂંટણી નિરીક્ષકશ્રી જી.પી. બ્રહ્મભટ્ટએ તેમજ જિલ્લા ચૂંટણી...
વડોદરા: જિલ્લા પંચાયત ઉપર ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો છે. 2015 ની ચૂંટણીમાં હાર ખાધા પછીના પાંચ વર્ષ બાદ 2021 ની ચૂંટણીમાં સત્તા...
વડોદરા: ચોકસીના ગળે છરીના ઘા મારીને 18 લાખના દાગીના લૂંટીને યુપી ફરાર થઈ ગયેલા લુંટારૂં દિપક મિશ્રાની ઘનિષ્ઠ પુછપરછ અર્થે જે પી...
રાજધાની લખનઉમાં ( lucknow) મડિયાવના છઠ્ઠા મિલ નજીક મંગળવારે રાત્રે બાઇક સવાર દુષ્કર્મીઓએ ભાજપના સાંસદ ( bhajap mp) કૌશલ કિશોર ( kaushal...
વડોદરા શહેર નજીક આવેલ દશરથ ગામની શાળાના મેદાનમાં સવારી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતદારોના સમર્થકો માટે ગરમીના કારણે આ સામિયાણો મૂકવામાં...
વડોદરા: વડોદરા વન વિભાગ અને વડોદરાના યુવાનનના નેજા હેઠળ બે િદવસનું પ્લાસ્ટીકની થેલીઓ સહિતના કચરાનું સફાઈ અભિયાન શરૂ કરવામાંઆવ્યું હતું. આ િવશે...
વડોદરા: પારુલ યુનિવર્સિટી સંચાલિત સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન અને એક્સેલેટર સેન્ટર એવા ‘ વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શિત કરવા માટે વડ-એક્સ...
વડોદરા: વડોદરા જીલ્લા પંચાયતની અનગઢ બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવારની હાર થતાં ઈવીએમમાં ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે ધનોરા ગામના લોકોએ સરકાર...
વડોદરા: મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પ્રથમ હરોળના કોરોનાં યોદ્ધા જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ અને પોલીસ કમિશનર...
આજે સુરત શહેર ભારત દેશમાં, સ્વચ્છ શહેર તરીકે બીજા નંબરનું બિરુદ હાંસલ કર્યું છે જે ચોકકસ ગૌરવપદ છે. જેને માટે શહેરમાં કાર્યરત...
આપણા અને તાપણાંની વધુ નજીક ન રહેવું અને વધુ દૂર પણ ન રહેવું. આપણા સંતાનને વધુ લાડ લડાવવા ન જોઇએ તેમ કરવાથી...
ધ્યાનનો મૂળ આધાર ‘રસ’ છે. રસ એક સ્થાયી વૃત્તિ છે. તે જેટલી પ્રબળ તેટલું ધ્યાન વધુ પ્રબળ બને છે. રસ અને ધ્યાન...
એક અહેવાલ પ્રમાણે ઉધનાના ભીડભંજન મહાદેવ મંદિરમાં થોડા દિવસ પહેલાં એક વિશેષ પૂજા કરવામાં આવી, જેમાં એક અઠવાડિયામાં ૨૧ કિલો ઘીનો ઉપયોગ...
કારણ કે sports treadmill નો સર્જક 54 વરસની વયે ગુજરી ગયો..! જીમનેસ્ટિક સર્જક 57 વર્ષે..! બોડી બિલ્ડીંગનો વિશ્વ ચેમ્પિયન 42 વર્ષે ગુજરી...
# છોકરો કાંઇક કમાશે તો, ૪ પૈસા ઘરમાં આવશે. # ૪ પૈસા કમાશો તો પાંચમાં પુજાશો…. અથવા # ૪ પૈસા કમાવા માટે,...
બાળકો જાતજાતના રમકડાઓથી રમે છે પણ એક રમકડું એવું શોધાયું છે જેનાથી માત્ર બાળકો જ નહીન પણ યુવાનો અને વૃધ્ધો પણ રમે...
ભારતમાં ગાય, ભેંસ વગેરે પશુઓની ગેરકાયદે કતલ મોટા પ્રમાણમાં થાય છે. પશુ સંરક્ષણ કાયદા મુજબ કોઈ પણ ઉંમરની ગાયોની અને દૂધ આપતી...
SURAT : જ્યારે સીઆર પાટીલ ( C R PATIL) ભાજપના ( BJP) પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે જ તેમણે ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત...
શેરબજાર ( TRADE MARKET ) માં બુધવારે સતત ત્રીજા દિવસે તેજી નોંધાઈ છે. બીએસઈ સેન્સેક્સ ( BSE SENSEX) 425 અંક સાથે 50,722.24...
એક વૈજ્ઞાનિકે કાચનાં પિંજરાં બનાવી ઉપરની એક બાજુ ખુલ્લી રાખી, ઉપર ઢાંકણ બનાવ્યું નહીં અને તળિયે અને આજુબાજુના કાચ પર થોડા દરિયાઈ...
1 વર્ષથી ધૂળ ખાતા નિઝામપુરા અતિથિગૃહનું લોકાર્પણ કરી આવતીકાલે ખુલ્લું મુકાશે
નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રીના આગમનને પગલે શહેર પોલીસ દ્વારા રિહર્સલ..
રેલ્વે ટ્રેક પાસે થી ડી કંપોઝ થયેલી ડેડ બોડી મળી આવી
અંકલેશ્વરમાં 8 વર્ષીય માસૂમ બાળકની ઘાતકી હત્યા, CRPF જવાને પૈસા માટે બાળકનું અપહરણ કર્યુંં
હરીનગર બ્રિજ નીચે ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈ વાહન ચાલકોને હાલાકી
વડોદરા : હાઇવે પર જૈનદેરાસરો અને મંદિરોમાં ચોરી કરતી ગરાસીયા ગેંગના બે સાગરીતો ઝડપાયાં
પાકિસ્તાનમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 2000ના ખતરનાક સ્તરને પાર, સરકારે લોકડાઉન લગાવ્યો
બીલીમોરા: દેવસરના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભયાનક આગ લાગતા 3 જીવતા ભૂંજાયા
દાહોદ: ગર્ભવતિ મહિલાના પેટમાં એક જ મેલીની થેલીમાં ત્રણ નાળ સાથે ત્રણ બાળકો નવ માસ સુધી ઉછર્યા
ગરબાડા: પ્રેમીને સોપારી આપી પત્નીએ જ પતિને પતાવી દીધો
BCCI ને પાકિસ્તાન પ્રવાસ માટે ભારત સરકાર તરફથી નથી મળી લીલી ઝંડી? રિપોર્ટમાં મોટો ખુલાસો
જાણિતા એક્ટિવિસ્ટ પી.વી.મુરજાણીના ચકચારી કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાની પુષ્ટિ..
શહેરમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધ્યો, રાત્રે પણ વાહનો પાછળ દોડતા કૂતરાઓથી લોકોને જોખમ..
દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ડભોઈ નગરપાલિકાની નવી બેઠક વ્યવસ્થામા મહીલાઓની ભૂમિકા મહત્વની રહેશે !!
વડોદરા : મશીન જેવું બોક્સ બનાવી દારૂ સંતાડનાર બુટલેગરનો નવો કીમિયો
‘કોંગ્રેસે છેતરપિંડીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા’, PM મોદીએ મહારાષ્ટ્રની રેલીમાં રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
કે.એલ. રાહુલના ઘરે સારા સમાચાર, એક્ટ્રેસ વાઈફ આથિયા શેટ્ટી પ્રેગનન્ટ થઈ
ટ્રમ્પની જીત બાદ કેનેડા ‘હાઈ એલર્ટ’ પર, આ કારણે બોર્ડર પર નજર રાખવામાં આવી રહી છે
મેરઠમાં દેરાણી-જેઠાણીએ પેટ્રોલ નાંખી 5 ગલુડિયાઓને સળગાવી મારી નાંખ્યા
પેપ્સિકો અને યુનિલિવર પર ભારતમાં ઓછા સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો વેચવાનો આરોપ
એલન મસ્કને પાસે બેસાડી ટ્રમ્પે ઝેલેન્સ્કીને ફોન કર્યો, 25 મિનિટ શું થયું, જાણો..
સુરતમાં ક્રિકેટના મેદાન પર મોત આવ્યું, રમીને થાકેલા ખેલાડીએ પાણી પીધું અને ઢળી પડ્યો
વડોદરા: મારા કાકાના મોતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરાય તેવી પી વી મૂરજાણીના ભત્રીજાની માંગ
ગોરવા તળાવમાં ભયંકર ગંદકી, હજારો માછલાં મરી ગયા
પશ્ચિમ બંગાળમાં મોટી રેલ દુર્ઘટનાઃ નાલપુર પાસે એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
સુરત એરપોર્ટ પરથી દાણચોરીનું 6 કિલો સોનું પકડાયું, ચડ્ડીમાં સંતાડી લાવ્યા હતા
ગણદેવીના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભડકાં સાથે ભીષણ આગ લાગી, 3ના મોત
પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર આત્મઘાતી હુમલો, 21ના મોત અને 30 ઘાયલ
કાલોલના ગોળીબાર નજીક ફેકટરીમાં રાતે કેમિકલ ઓગળતા લોકોના શ્વાસ રૂંધાયા
બોલિવૂડ એક્ટર આમિર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ કહેવામાં આવે છે કારણ કે તે પોતાનું કામ પરફેક્શન સાથે કરવામાં માને છે. આમિર દરેક ફિલ્મ અને દરેક પાત્રની નાનામાં નાની વિગતો પર કામ કરે છે જેથી શક્ય તેટલી તેને વાસ્તવિકતાની નજીક લઈ જઈ શકાય. છેલ્લા કેટલાક મહિનાઓથી આમિર ખાન તેની આગામી ફિલ્મ મહાભારત ( MAHABHARAT) ને લઈને ચર્ચામાં રહ્યો હતો.
જોકે, હવે એવા અહેવાલ મળ્યા છે કે લગભગ 2 વર્ષ સખત સંશોધન કર્યા પછી આમિરે હાલના સમય માટે આ પ્રોજેક્ટ મુલતવી રાખ્યો છે. પરંતુ તે શું કારણ છે કે આમિરે આ ક્ષણે તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે? બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ મહાભારતનું શૂટિંગ મોકૂફ રાખવાનું કારણ માત્ર આર્થિક નથી. તે સિવાય બીજા ઘણા કારણો છે.
અહેવાલમાં જણાવાયું છે કે, “આમિર ખાન પોતાના જીવનના 2 વર્ષ વેબ સિરીઝ ( WEB SERIES) બનાવવામાં બગાડવા નથી માંગતો. તેઓ વિશ્વસનીય ડિરેક્ટર દ્વારા નિર્દેશિત સ્ટાર-સ્ટડેડ ફિચર ફિલ્મમાં ટૂંક સમયમાં પોતાની ઇમેજ બનાવવા માંગે છે.” તે જાણીતું છે કે આમિર ખાન છેલ્લે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ લગભગ 3 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી અને ત્યારથી આમિર ગાયબ હતો.
આમિરે કહ્યું કે મહાભારત બનાવવાનો આ યોગ્ય સમય નથી. મહાભારત જેવી વ્યાપક વાર્તાને કોઈ ફિલ્મમાં એકીકૃત કરવી ખૂબ જ મુશ્કેલ છે, તેથી નિર્માતાઓએ તેને વેબ સિરીઝ તરીકે બનાવવાનું નક્કી કર્યું. દેખીતી રીતે, આ પ્રોજેક્ટથી ઘણા વિવાદો પણ પેદા થઈ રહ્યા છે, જેના કારણે આમિર ઘણી સાવચેતી રાખીને આગળ વધી રહ્યો છે.
મહાકાવ્ય મહાભારત પર આમિર ખાન ફિલ્મ બનાવશે તેવી અટકળો સેવાઇ રહી હતી. તેના અમુક પાર્ટસ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનું પ્લાનિગ હતું, જો કે હવે આમિર ખાને કેટલાક વિવાદોના કારણે આ વિચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે..