ટી.વી. મોબાઇલના પહેલાંનો જમાનો વ્યકિતને વ્યકિતગત, કૌટુંબિક કે સામાજિક વિચારોથી ઘેરાયેલો રાખતો હતો. ફેસબુક અને મેસેજીસ વ્યકિતને પોતાનો, કુટુંબનો, સમાજનો વિચાર કરવાનો...
“પપ્પા મારે પણ ચાલવુ છે.અને મારે રમવું છે.આ કાલીઘેલી ભાષાનાં શબ્દો એક વર્ષ બાદ ધૈર્યરાજ તેના પિતાને એવા સમયે બોલશે તેના જયારે...
જીમ બ્રાઉન નામના એક લેખકે અંગ્રેજીમાં એક બહુ સરસ લખાણ છે જેમાં તેઓ ભગવાનનો ઈન્ટરવ્યુ લે છે.તેમણે લખ્યું છે કે ભગવાનનો ઈન્ટરવ્યુ...
દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં અનેક પ્રકારના ઉદ્યોગો આજે ધમધમી રહ્યા છે. તેમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ પણ એક અગત્યનું ઘટક છે. તેનું અસ્તિત્વ જે કોઇ...
ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાઓની ચાલી રહેલી ચૂંટણીના ઓછાપા હેઠળ, બે મહિનામાં પ્રમુખની ચૂટણી પર નજર રાખી રહેલા કોંગ્રેસ...
કોરોના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને તેની સાથે સાથે લોકોમાં ફરી લોકડાઉન લાગશે તેવો ભય પણ વધી રહ્યો છે....
પૂર્વ તાઇવાનમાં આજે એક ટેકરી પરથી સરકી આવેલી એક ડ્રાઇવર વગરની ટ્રક દોડતી ટ્રેન સાથે ભટકાતા આ ટ્રેન આંશિક રીતે પાટા પરથી...
અમેરિકાના સંસદ ભવનના કેમ્પસમાં આજે સુરક્ષા ઘેરાબંધી તોડીને એક કાર અંદર ઘૂસી ગઇ હતી, જે બનાવમાં બે પોલીસ અધિકારીઓને ઇજા થઇ હતી,...
અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બિડેને મીડિયા અને તેના સ્ટાફ સાથે મજાક કરી તમામને એપ્રિલ ફૂલ બનાવ્યા હતા. જિલ બિડેને ફ્લાઇટ એટેન્ડન્ટ બનીને...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 36.7 લાખથી વધુ કોવિડ -19 રસી ડોઝ આપવામાં આવ્યા છે, જે અત્યાર...
વૈજ્ઞાનિકોએ એક ગાણિતીક મોડેલનો ઉપયોગ કરીને આગાહી કરી છે કે દેશભરમાં ચાલી રહેલ કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજાની ટોચ મધ્ય એપ્રિલ સુધીમાં આવી...
વિશ્વની સૌથી પ્રભાવશાળી ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થઇ રહી છે અને હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિને...
આસામના કરીમગંજ જિલ્લામાં એક સ્થળે ગુરુવારે રાત્રે એક ઇલેકટ્રોનિક મતદાન યંત્ર ભાજપના એક ઉમેદવારની કારમાં લઇ જવાતું કોઇએ જોઇ લેતા ભારે હોબાળો...
સુરતમાં કોરોનાની જે બીજી લહેર આવી છે તેમાં કોરોના વાયરસ ખુબ જ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. અગાઉ પરિવારમાં એક કે બેને...
સુરત: સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસની રહસ્યમય રીતે વધ-ઘટ થઈ રહી છે. છેલ્લા ચારેક દિવસથી સુરતમાં કોરોનાના 600થી વધુ કેસ નોંધાઈ...
ઓટાવા : વિશ્વના કોઈ પણ દેશમાં કોરોના વાયરસનો ( CORONA VIRUS ) કહેર હજી સમાપ્ત થયો નથી. દરમિયાન, એક બીજા રહસ્યમય રોગ...
પૂર્વ તાઇવાનમાં આજે એક ટેકરી પરથી સરકી આવેલી એક ડ્રાઇવર વગરની ટ્રક દોડતી ટ્રેન સાથે ભટકાતા આ ટ્રેન આંશિક રીતે પાટા પરથી...
મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં ખાણી-પીણી, બાર અને રેસ્ટોરાં 3 એપ્રિલથી સાત દિવસ માટે બંધ રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાભરમાં સાંજના 6 વાગ્યા...
NEW DELHI : ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ) ના અધ્યક્ષ બદરૂદ્દીન અજમલે ( BADRIDDIN AJMAL ) વસ્તી વૃદ્ધિ અંગે વિચિત્ર નિવેદન...
રિઝર્વ બેંક( RBI )ના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને ( URJIT PATEL ) હવે ભારતમાં નવી જવાબદારી મળી છે. આ વખતે તે ખાનગી...
દેશમાં કોરોના વાયરસ રસી (CORONA VIRUS VACCINE)ના ત્રીજા ડોઝ ની તૈયારીઓ ચાલી રહી છે. આને બુસ્ટર ડોઝ (BOOSTER DOSE) કહે છે. નિષ્ણાતોની પેનલે ભારત...
સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોવિડ બિલ્ડીંગમાં દર્દીઓની પાસેથી મોબાઇલ લઇ લેવાના તઘલખી નિર્ણયને લઇને ભારે હંગામો જોવા મળી રહ્યો છે. દર્દીનો રિપોર્ટ...
કિશોરોથી માંડીને સીનિયર સિટીઝન સુધીની દરેક ઉંમરની વ્યક્તિ સુંદર સ્માઈલનું સપનું જોતી હોય છે. એમાં પાછા આગળ પડતાં કે વાંકાચૂંકા દાંતની ગોઠવણીથી...
AHEMDABAD : રાજ્યમાં ધીમે કોરોનાનો ( CORONA ) કહેર વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના નવા કેસોમાં વિસ્ફોટ સર્જાયો હોય તેમ,...
હાલમાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંઘ ચૌહાણ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે કરાર થયો; અને તે કરારને વધાવવા માટે...
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ( priynka gandhi vadra) ના પતિ રોબર્ટ વાડ્રા ( robert vadra ) કોરોના પોઝિટિવ ( corona positive...
આપણે હાર્ટ એટેક શબ્દ ઘણી વાર સાંભળ્યો પણ બ્રેઈન એટેક એટલે કે મગજના હુમલા વિશે કેટલું જાણીએ છીએ કે પછી કેટલા જાગૃત...
સુમાં થયેલા અકસ્માતને છ દિવસનો સમય થયો છે. પરંતુ હજુ પણ અતુલ વેકરિયાને તમામ ફેસિલિટી ઉમરા પીઆઇ ઝાલા અને તેમના ઉચ્ચ અધિકારીઓ...
ગ્રાહકના ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોવા છતાં ગ્રાહકે ઇસ્યુ કરેલ ચેકનું પેમેન્ટ કરવાને બદલે બેંક ચેક નકારે તો ગ્રાહક મુશ્કેલીમાં મુકાય એ સ્વાભાવિક...
સુરત: મહારાષ્ટ્રમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિના પગલે દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ગુજરાતની હદને અડીને આવેલા મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ નંદુરબાર, જલગાંવ...
ગાંધીનગર જીએસડીએમ અધિકારી દ્વારા વડોદરા ફાયર વિભાગના વાહનોની ચકાસણી કરાઈ
વડોદરા : NPS, ખાનગીકરણ સહિતના પડતર પ્રશ્ને વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : પૂરની આર્થિક સહાય ચૂકવવાના બહાને ફ્રોડ કરતી ટોળકીએ વધુ બે રીક્ષા ચાલકને નિશાન બનાવ્યા
ICC રેન્કિંગમાં બુમરાહ ફરી બન્યો નંબર 1, કોહલી-જયસ્વાલને પણ ફાયદો
ઈસ્કોન મામલે બાંગ્લાદેશમાં કેમ વિવાદ સર્જાયો?, સરકાર મુકવા માંગે છે પ્રતિબંધ
લોથલમાં મોટી દુર્ઘટનાઃ 15 ફૂટ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી દટાઈ, એકનું મોત
કરજણના માંગલેજ નજીક કન્ટેનરમાંથી રૂ. 11.81 લાખની વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો
વડોદરા : સ્વિગીના ફૂડ ડીલેવરી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા,જૂના પેઆઉટ પ્રમાણે વેતન આપવા માગ
અકોટામાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે લોકોનું ઘર્ષણ
વડોદરા : લગ્નની લાલચ આપી આણંદના યુવકનું બે સંતાનની માતા પર દુષ્કર્મ
પેન્શનધારકો હવે ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે
સુંવાળા સંબંધોનો ખૂની અંજામ, સુરતમાં કિન્નરની પ્રેમી યુવકે કરી નિર્મમ હત્યા
એકનાથ શિંદે ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે, શિવસેનાના નિવેદનથી મહાયુતિમાં વિવાદ વકર્યો
રાજસ્થાનથી મુંબઈ જતી બસ કોસંબાની ખીણમાં ખાબકી, પતરાં કાપી 40 પેસેન્જરોને રેસ્ક્યુ કરાયા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનું કોકડું ક્યાં ગૂંચવાયું છે?, ભાજપની શું છે મજબૂરી જાણો…
જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ
જે ટ્રેનિંગ પ્રોગ્રામ કંપનીની પ્રોડક્ટિવિટી પર સકારાત્મક અસર ન કરે તેનો કોઈ મતલબ નથી – અંકિત જોશીપુરા
અદાણીની અદા, પહેલાં કંપનીનો નફો જુઓ, વિવાદો તો થયા કરે!
કર્મજ્ઞાન
મહારાષ્ટ્રનો ઘટનાક્રમ નવી સરકારના ભાવિ અંગે ચિંતાઓ જન્માવે છે
વડોદરા : સ્માર્ટ કામગીરીનો ઉત્તમ નમૂનો,લોકોની ફરિયાદની અવગણના કરતી પાલિકાનું જ ડમ્પર ખાડામાં
ચૂંટણીમાં જીતની કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી
ગ્રે ડિવોર્સ
ઇતિહાસનું મૂલ્યાંકન વર્તમાનથી કરવું અયોગ્ય છે
શિયાળામાં સંભળાતી ટ્રેનની વિસલ
દવાનાં દુષણથી દૂર રહેવું
આદિવાસીઓનું ધર્મ પરિવર્તન
હેમંત સોરેનની જેલની કોટડીથી લઈને મુખ્ય મંત્રીની ખુરશી સુધીની રોમાંચક સફર
વડોદરા:વણકર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર મામલે પોલીસ કમિશનરને રજૂઆત,યોગ્ય સુરક્ષા આપવા માગ.
વડોદરા : મુખ્ય મહેમાન તરીકેનું નામ નક્કી નહીં થતાં એમએસયુનો પદવીદાન સમારોહ અવઢવમાં.
ટી.વી. મોબાઇલના પહેલાંનો જમાનો વ્યકિતને વ્યકિતગત, કૌટુંબિક કે સામાજિક વિચારોથી ઘેરાયેલો રાખતો હતો. ફેસબુક અને મેસેજીસ વ્યકિતને પોતાનો, કુટુંબનો, સમાજનો વિચાર કરવાનો વખત જ નથી આપતા. આજનો મોટા ભાગનો યુવાન ટી.વી. અને મોબાઇલથી મગજમાં અઢળક ભાર ભરી દે છે, જે રચનાત્મક રીતે તે ઉપાડી શકતો નથી.
મોબાઇલ, ટી.વી.ને લીધે લોકોની વાચન પ્રવૃત્તિ એકદમ ઘટી ગઇ છે. પહેલાં વાંચીને પછી તેના પર વિચાર કરતો વ્યકિત છાશમાંથી માખણ કાઢતો હતો. આજે છાશ જ નથી તો માખણ કયાંથી આવે. સમાજનાં જૂજ યુવાનો વાર્તાલેખન કે કવિતાલેખન તરફ વળેલાં હોય છે, તેમાં પણ દશ ટકા મોબાઇલના ફેસબુક કે ટી.વી.માં જોયેલી વસ્તુઓની નકલ જેવું લાગે છે.
લેખની પોતાની વિચારશૈલી નજરમાં આવતી નથી. જીવનમાં અતિ વિચારશીલતાને બદલે થોડી બાળકબુધ્ધિ નાદાનીની પણ જરૂર હોય છે. નાદાની મગજ પરનો ઋણભાર ઓછો કરે છે. સામાન્ય રીતે એક વત્તા એક એટલે બે ની ગણતરી થાય છે ત્યારે કોઇ કવિદિલ જ ઉચ્ચારી ઊઠે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, દો ઓર દો કાર ચાર કહાં હોતા હૈ, સોચ સમજવાલો કોં થોડી નાદાની દે મૌલા. આમ પુખ્તતામાં પણ નાદાની માંગે છે.
અતિ વિચારશૈલી મનુષ્યને થોડી શંકા તરફ દોરી જાય છે અને વ્યકિત શંકાના ભાર નીચે ફરી પાછો અતિવિચારમાં સપડાઇ જાય છે. બાળકને કેવું છે! દરેક વસ્તુમાં હાશ! કારણ બાળક વિચારતું જ નથી એટલે મગજથી હલકું ફૂલ રહે છે અને આનંદ મોજ કરે છે.
તેમ આપણે પણ થોડા નાદાની તરફ વળીએ તો અતિવિચારોના બોજામાંથી બહાર આવી શકીએ અને રચનાત્મક હકારાત્મક વિચારો કરી શકીએ. બીજાને આપી શકીએ! ચાલો આપણે પણ થોડી નાદાની માંગીએ!
પોંડેચેરી – ડો. કે. ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.